You are on page 1of 2

।। !ી !

ીરાધાગોiવ*દ દે વ જયતે ।।

વૈ1ણવ આચમન

ગભ#$ૃહમાં *વેશ કરતાં પેહલા વૈ4ણવ આચમન અ:ય<ત આવ=યક છે. પંચપા? (આચમન કપ) માં @વAછ જળ ભરD,
@વAછ આસન પાથરD, Gૂવ# અથવા ઉJર તરફ Lુખ કરD, પOાસન અથવા @વસતીક આસનમાં બેસRુ. જમણા હાથમાં
આચમની (ચમચી) Sારા બTે હાથ ઉપર જળ છાંટRુ. ડાબા હાથે આચમમની Sારા જમણા હાથની હથેળDમાં જળ લેR.ું
હથેળDનાં જળ ઉપર WXDપાત્ કરD iનચે દશા#વેલ *માણે મં? બોલી અવાજ કરયા વગર અં$ુઠો અને હથેળDનાં
Lુળમાંથી (^_iતથ#) જળ `હણ કરRું. અં$ુઠા ઉપર જનૈવ (યaોપiવત) વbટોળD આચમન કરRુ નહc. એમ કરવાથી
જનૈવ અeુf થાય છે.

સાધારણ આચમન ની iવધી પેહલા ચાર hોક iુધી છે. સમય અને પiરi@થતી *માણે સંGુણ# વૈ4ણવ આચમન અવ=ય
કરRુ.

૧. ૐ કે શવાય નમઃ - જમણા હાથના ^_iતથ# થી જળ `હણ કરRું


૨. ૐ નારાયણાય નમઃ - જમણા હાથના ^_iતથ# થી જળ `હણ કરRું
૩. ૐ માધવાય નમઃ - જમણા હાથના ^_iતથ# થી જળ `હણ કરRું
૪. ૐ ગોiવ␣દાય નમઃ - ડાબા હાથ થી જમણા હાથ ઉપર જળ છાંટRું
૫. ૐ iવ1ણવે નમઃ - જમણા હાથ થી ડાબા હાથ ઉપર જળ છાંટRું
૬. ૐ મCુEૂદનાય નમઃ - જમણા હાથની અlmગળD થી જમણા ગાલનો @પશ# કરવો
૭. ૐ iHવીIમાય નમઃ - જમણા હાથની અlmગળD થી ડાબા ગાલનો @પશ# કરવો
૮. ૐ વામનાય નમઃ - અં$ુઠાના Lુળ થી ઉપરનો હોઠ nુછવો
૯. ૐ !ીધરાય નમઃ - અં$ુઠાના Lુળ થી નીચેનો હોઠ nુછવો
૧૦. ૐ ઋNષીકે શય નમઃ - જમણા હાથ થી બTે હાથ ઉપર જળ છાંટRું
૧૧. ૐ પQનાભાય નમઃ - જમણા હથ થી અlચમની Sારા બTે પગ ઉપર જળ છાંટRું
૧૨. ૐ દામોદરાય નમઃ - જમણા હાથ થી માથા ઉપર જળ છાંટRું
૧૩. ૐ વાEૂદેવાય નમઃ - જમણા હાથનાં અlmગળDના ટે રવે ઉપર અને નીચેના હોથનો @પશ# કરવો
૧૪. ૐ સંકષUણાય નમઃ - જમણા હાથની તજ# ની અને અં$ુઠા થી નાકના જમણા ફણગાનો @પશ# કરવો
૧૫. ૐ VWુમનાય નમઃ - જમણા હાથની તજ# ની અને અં$ુઠા થી નાકના ડાબા ફણગાનો @પશ# કરવો
૧૬. ૐ અiનYZાય નમઃ - જમણા હાથની અનામીકા અને અં$ુઠા થી જમણી આંખના જમણા oુણાનો @પશ# કરવો
૧૭. ૐ [ુરષો\માય નમઃ - જમણા હાથની અનામીકા અને અં$ુઠા થી ડાબી આંખના જમણા oુણાનો @પશ# કરવો
૧૮. ૐ અધો]^ય નમઃ - જમણા હાથની તજ# ની અને અં$ુઠા થી જમણા કાનની pુટનો @પશ# કરવો
૧૯. ૐ _ૃiસ␣હાય નમઃ - જમણા હાથની તજ# ની અને અં$ુઠા થી ડાબા કાનની pુટનો @પશ# કરવો
૨૦. ૐ અcdુતાય નમઃ - જમણા હાથની કનીqા અને અં$ુઠા થી નાભીનો @પશ# કરવો
૨૧. ૐ જનારદનાય નમઃ - જમણા હાથની હથેળD થી rદયનો @પશ# કરવો
૨૨. ૐ ઉપે*fાય નમઃ - જમણા હાથની આંગળDના ટે રવા થી માથાનો @પશ# કરવો
૨૩. ૐ હરયે નમઃ - ડાબા હાથની આંગળD થી જમણા ખભાનો @પશ# કરવો
૨૪. ૐ કૃ 1ણાય નમઃ - જમણા હાથની આંગળD થી ડાબા ખભાનો @પશ# કરવો

:યારબાદ *ણામ Lુsા કરD (હાથ જોડD છાતીએ અડાડવા) નીચે દશા#વેલ ઋગવેદનો મં? ઉAચારવો

ૐ તદ્ iવ1ણો પરમં પદગં સદા પhયંતી Eુરયઃ iદવીવા ચjkુર આત\મ્
તદ્ iવVાસો iવપ*યવો ^lવાગં સઃ સiમ␣ધતે iવ1ણોર્ યત્ પરમં પદં

।। હરે કૃ 1ણ હરે કૃ 1ણ કૃ 1ણ કૃ 1ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।
।। !ી !ીરાધાગોiવ*દ દે વ જયતે ।।
સમા*યઅરmય nથાપન

❀ પંચપા?માંથી જમણા હાથમાં જળ લેRું


❀ હથuું જળ પંચપા? ઉપર ૐ અpાય ફટ મં? બોલી *ોvણ કરRુ (છાંટRુ)ં
❀ પંચપા? ઉપર અંકુષ Lુsા કરD નીચે અlપેલા મં? Sારા પવી? તીથouું આyહાન કરRું

ૐ ગંગેચ યsુનેચૈવ ગોદાવરt સરnવતી


નમUદે iસ␣Cુ કાવેરt જલેinમન્ સંiwiધમ્ કુ Yં

❀ પંચપા? ઉપર iબ{vર મં? ૐ મનમાં આઠવાર બોલવો

ષોદસઉપચાર

૧. ઇદં આસનં - આસન આપRું


૨. nવાગતમ્ Eુnવાગતમ્ - @વાગત કરRું
૩. એતત્ પાzમ્ - ચરણ ધોવા જળ આપRું
૪. ઇદમ્ અmયUમ - મi@ત@ક ઉપર છાટવા જળ આપRું
૫. ઇદમ્ આચમનીયમ્ - આચમન અથe જળ આપRું
૬. એષ મCૂપકU ઃ - દહc, દુ ધ, ઘી, મધ અને iમ…ી થી બનેnુ પેય આપRું
૭. ઇદમ્ [ુનરાચમiનયમ્ - ફરDથી આચમાન અથe જળ આપRું
૮. ઇદમ્ nનાનીયમ્ - @નાન કારRું
૯. ઇદમ્ વpં - વ‰ો આપવા
૧૦. ઇમાની આભરણાંની - આભરણ આપવાં
૧૧. એષ ગંધઃ - ચંદન / અJર આપRું
૧૨. એતાની [ુ1પાની - Gુ4પo આપવા
૧૩. એષ Cૂપઃ - Œૂપ અપ#ણ કરવો
૧૪. એષ દtપઃ - દDપક અપ#ણ કરવો
૧૫. ઇદમ્ નૈવે{યમ્ - ભોગ અપ#ણ કરવો
૧૬. ઇદમ્ સવUમ્ - *ણામ કરવા

[ુ^માં ^ણતા અ^ણતા થયેલા અપરાધ ની ]મા યાચના (અપરાધ શોધન)

અંગહtનમ્ Itયાહtનમ્ iવધીહtનમ્ ચયદ્ ભવેત્


અn|ુતત્ સવ}અicછfં કૃ 1ણકા1ણU Vસાદતઃ
યત્ iક␣ચીત્ વૈ€ુ•યં^તં ત‚ોશVસમાનય
!ીકૃ 1ણ nમરણં કરોમી

હરે કૃ 1ણ હરે કૃ 1ણ કૃ 1ણ કૃ 1ણ હરે હરે


હરે રામ હરે રામ રામ રામ હરે હરે

।। હરે કૃ 1ણ હરે કૃ 1ણ કૃ 1ણ કૃ 1ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।

You might also like