You are on page 1of 30

Engineering Admission Counselling-2020 Session-5

ACPC Degree Engineering Registration


Registration Process - 2020
Nilesh Gambhava
9825563616 vp@darshan.ac.in
Disclaimer
 આ પ્રેઝન્ટે શનમ ાં આપેલ મ હિતી મ ટે પૂરતી ક ળજી લેવ મ ાં આવી છે , તેમ છત કોઈપણ ભૂલચૂક િોય તો
તેન મ ટે અમે હિલગીર છીએ.
 આ મ હિતી એડમમશન કમમટીની વેબસ ઇટ (www.jacpcldce.ac.in, www.gujacpc.nic.in) અને પ્રેઝન્ટે શન
પરથી એકત્રીત કરવ મ ાં આવેલ છે .
 પ્રોસેસ \ શેડ્યુલ \ નીમત-નનયમોમ ાં ફે રફ રનો અવક શ િોવ થી એડમમશન કમમટીની વેબસ ઇટની સમય ાંતરે
મુલ ક ત લેવી સલ િભયુું છે .
 રજીસ્ટટરે શન મ ટે ની વેબસ ઈટ www.gujacpc.nic.in છે .
Admission Process: Updates
 નડગ્રી એન્જીનીયરીંગનુાં રજીસ્ટટરે શન 9-જુ લ ઈથી થી 8-ઓગસ્ટટ સુધી થઈ શકશે.
 CBSE, ICSE, JEE(Main), GUJCET વગેરે પહરક્ષ ઓ બ કી છે છત ાં પણ નવદ્ય થીઓ રજીસ્ટટરે શન કર વી શકશે.
 ખ સ નોંધ: મ ત્ર રજીસ્ટટરે શન જ શરૂ થશે, એડમીશન એલોટમેન્ટ નહિ. િર વર્ષે, ગુજકે ટની પિે લ જ
રજીસ્ટટરે શન શરૂ થઈ જાય છે .
 આ વર્ષે, સાંપૂણણ એડમીશન પ્રોસેસ ઓનલ ઈન જ િશે. રજીસ્ટટરે શન મ ટે બેન્કમ ાંથી PIN લેવ ની જરૂહરય ત
નથી.
 ઓનલ ઈન રજીસ્ટટરે શન કય ણ બ િ નવદ્ય થીએ ફી (₹300) ઓનલ ઈન જ ભરવ ની રિે શ.ે
 ટૂાં ક સમયમ ાં એડમીશન કમમટીની વેબસ ઈટ (www.jacpcldce.ac.in) પર વધ રે મ હિતી અને એડમીશન
શેડ્યુલ જાિે ર કરવ મ ાં આવશે.
Eligibility (લ યક ત)
1. ધો.12ની પરીક્ષ એક જ બોડણ મ ાંથી પ સ કરે લી િોવી જોઈએ.
2. ધો.12મ ાં મેથ્સ+નફઝીક્સ અને કે મેસ્ટટર ી\બ યોલોજી\કોમ્પ્યુટર નવર્ષયોમ ાં થીયરી અથવ થીયરી+પ્રેકટીક્લમ ાં મીનીમમ
45% ઓપન કે ટે ગરીન નવદ્ય થીએ (40% રીઝવણ કે ટે ગરીન નવદ્ય થીએ (SEBC\SC\ST\EWS)) મેળવેલ િોવ જોઈએ.
3. ગુજકે ટ-2020ની પહરક્ષ આપેલી િોવી જોઈએ. (ગુજકે ટમ ાં મીનીમમ મ ક્સણનો ક્ર ઈટે રીય નથી.)
Open Category (45%) Reserve Category (40%)
Board
Theory Theory + Practical Theory Theory + Practical
GSEB 135 / 300 180 / 400 120 / 300 160 / 400
CBSE \ ICSE \ NIOS 108 / 240 135 / 300 96 / 240 120 / 300
 િ .ત. ગુજર ત બોડણ ન ઓપન કે ટે ગરીન નવદ્ય થીઓ મ ટે ,
મેથ્સ+નફઝીક્સ+કે મેસ્ટટર ીમ ાં થીયરીમ ાં 300મ ાંથી 135 કે વધ રે તો એલીજીબલ અથવ

મેથ્સ+નફઝીક્સ+કે મેસ્ટટર ીમ ાં થીયરી+પ્રેકટીક્લમ ાં 400મ ાંથી 180 કે વધ રે તો એલીજીબલ અથવ

મેથ્સ+નફઝીક્સ+કોમ્પ્યુટરમ ાં થીયરીમ ાં 300મ ાંથી 135 કે વધ રે તો એલીજીબલ અથવ

મેથ્સ+નફઝીક્સ+કોમ્પ્યુટરમ ાં થીયરી+પ્રેકટીક્લમ ાં 400મ ાંથી 180 કે વધ રે તો એલીજીબલ


Seat Distribution
સરક રી 95% બેઠકો (Government Seats) ACPC દ્વ ર 5% બેઠકો (All India Seats) ACPC દ્વ ર
અને
0.60 * Board PCM Theory PR + 0.40 * GUJCET PR JEE (Main) Paper-I ન આધ રે
ગ્ર ન્ટ-ઈન-
એઈડ ન આધ રે મ ત્ર ગુજર તન નવદ્ય થીઓ મ ટે ભરવ મ ાં સમગ્ર ભ રતન નવદ્ય થીઓ (ગુજર તન નવદ્ય થીઓ પણ) મ ટે
કોલેજ આવશે. આ બાંને બેઠકો મ ટે એક જ ફોમણ ભરવ નુાં રિે શે. ભરવ મ ાં આવશે.

સેલ્ફ 50% બેઠકો (Government Seats) ACPC દ્વ ર 50% બેઠકો (Management Seats) કોલેજ દ્વ ર
ફ યન ન્સ 0.60 * Board PCM Theory PR + 0.40 * GUJCET PR GUJCET અથવ JEE (Main) Paper-I અથવ કોલેજ દ્વ ર નક્કી
(પ્ર ઈવેટ) ન આધ રે મ ત્ર ગુજર તન નવદ્ય થીઓ મ ટે ભરવ મ ાં કરવ મ ાં આવે તે મુજબ સમગ્ર ભ રતન નવદ્ય થીઓ (ગુજર તન
કોલેજ આવશે. નવદ્ય થીઓ પણ) મ ટે ભરવ મ ાં આવશે.
*As per Notification of Education Department, 5th June 2020

 જો નવદ્ય થીને બોડણ મ ાં ઓછ મ ક્સણ છે પણ JEE(Main) Paper-1મ ાં સ ર મ ક્સણ છે તો 5% સરક રી બેઠકો પર પ્રવેશ
મેળવી શકે છે .
 50% મેનેજમેન્ટ બેઠકો GUJCET અથવ JEE(Main) Paper-1 અથવ કોલેજ દ્વ ર નક્કી કરવ મ ાં આવે તે આધ રે
ભરવ મ ાં આવશે.
 બોડણ મ ાં ઓછ મ ક્સણ િોવ છત GUJCET \ JEE(Main) Paper-1મ ાં સ રો સ્ટકોર કરીને નવદ્ય થી મનપસાંિ પ્ર ઈવેટ
કોલેજમ ાં એડમીશન મેળવી શકે છે .
Reservation Category
 ગુજર તન વતની અને નીચે મુજબ કે ટે ગરીમ ાં આવત ઉમેિવ રો મ ટે બેઠકો અન મત રિે શે.
 અનુસૂચચત જામત (SC): 7%
 અનુસૂચચત જનજામત (ST): 15%
 સ મ નજક અને શૈક્ષનણક પછ ત વગો (SEBC), નવધવ અને કોઈપણ જામતન અન થ સહિત: 27%
 આર્થથક રીતે નબળ વગો (EWS): 10%
 સૌ પ્રથમ, તમ મ કે ટે ગરીન નવદ્ય થીઓને ઓપન કે ટે ગરીમ ાં એડમીશન ફ ળવવ મ ાં આવે છે .
 ઓપન કે ટે ગરીની તમ મ બેઠકો ભર ય જાય પછી જ જે તે કે ટે ગરીમ ાં તે જ કે ટે ગરીન નવદ્ય થીઓને બેઠક
ફ ળવણી શરુ કરવ મ ાં આવે છે .
 ટૂાં કમ ાં, ઓપન કે ટે ગરીની બેઠકો તમ મ નવદ્ય થીઓને લ ગુ પડે છે .
 EWS અને SEBC મ ટે મ ત્ર બેઠક પર આરક્ષણ છે , ફીમ ાં કોઈ સિ ય નથી.
Scholarship: તમ મ કે ટે ગરીન નવદ્ય થીઓ મ ટે
 TFWS (Tuition Fee Waiver Scheme)
 જે નવદ્ય થીન કુ ટુાં બની કુ લ વ ર્ષર્ષક આવક ₹8,00,000/- થી ઓછી િોય તેને TFWSનો લ ભ મળવ પ ત્ર છે .
 જો TFWS અાંતગણત પ્રવેશ મળે તો પૂર અભ્ય સક્રમ િરમ્પય ન ટ્યુશન ફી ભરવ ની િોતી નથી.
 કુ લ બેઠકોની 5% સુપરન્યુમેરરી (વધ ર ની) બેઠકો TFWS િોય છે જે મ ત્ર મેહરટન આધ રે જ ભરવ મ ાં આવે છે .
 TFWSની બેઠકો મ ટે ની ચોઈસ અલગથી ભરવ ની િોય છે .

 MYSY (મુખ્યમાંત્રી યુવ સ્ટવ વલાંબન યોજન )


 ગુજર ત ર જ્યમ ાં આવેલી મ ન્ય બોડણ ની સ્ટકુ લમ ાંથી ધોરણ-12 નવજ્ઞ ન પ્રવ િમ ાં 80PR કે તેથી વધુ મેળવન ર
નવદ્ય થીઓ કે જેમન કુ ટુાં બની કુ લ વ ર્ષર્ષક આવક ₹6,00,000/- થી ઓછી િોય અને સરક ર મ ન્ય SFI સાંસ્ટથ ઓમ ાં
પ્રવેશ મળેલ િોય તેમને સરક રશ્રી દ્વ ર વ ર્ષર્ષક ટ્યૂશન ફીની રકમન 50% અથવ ₹50,000/- પૈકી જે ઓછુાં િોય તે
મળવ પ ત્ર છે .
 વધ રે મ હિતી મ ટે 079-26566000, mysygujarat@gmail.com, http://mysy.guj.nic.in
Scholarship: રીઝવણ કે ટે ગરીન નવદ્ય થીઓ મ ટે
 SC/ST (Free-ship Card)
 SC/ST કે ટે ગરીન નવદ્ય થીઓ કે જેન કુ ટુાં બની કુ લ વ ર્ષર્ષક આવક ₹2,50,000/- થી ઓછી િોય તેમને સરક રશ્રી દ્વ ર
100% ટ્યૂશન ફીની સ્ટકોલરશીપ િર વર્ષે આપવ મ ાં આવે છે .
 જો નવદ્ય થીએ Free-ship Card કઢ વેલ િશે તો કોલેજ ખ તે કોઈ જ ટ્યુશન ફી ભરવ ની રિે તી નથી. જો કોલેજ ખ તે
ટ્યુશન ફી ભરે લ િોય તો સરક રશ્રી દ્વ ર સ્ટકોલરશીપની રકમ જય રે કોલેજને આપવ મ ાં આવે ત્ય રે નવદ્ય થીએ ભરે લ
ફી પરત કરવ મ ાં આવે છે .
 NT/DNT
 NT/DNT કે ટે ગરીન નવદ્ય થીઓ કે જેન કુ ટુાં બની કુ લ વ ર્ષર્ષક આવક ₹2,00,000/- થી ઓછી િોય તેમને સરક રશ્રી દ્વ ર
₹50,000/-ની સ્ટકોલરશીપ િર વર્ષે આપવ મ ાં આવે છે . (https://www.digitalgujarat.gov.in/ પર ઓનલ ઈન
એ્લ ય કરવ નુાં રિે શે.)
 Post Metric Scholarship
 સરક રશ્રી દ્વ ર SEBC/NT/DNT જામતન નવદ્ય થીઓ મ ટે પોસ્ટટ મેહટર ક સ્ટકોલરશીપ આપવ મ ાં આવે છે .
 અાંિ નજત ₹5,000/- જેટલી સિ ય મળવ પ ત્ર છે . (https://www.digitalgujarat.gov.in/ પર ઓનલ ઈન એ્લ ય
કરવ નુાં રિે શે.)
Scholarship: તમ મ કે ટે ગરીન નવદ્ય થીઓ મ ટે
 CMSS (મ નનીય મુખ્યમાંત્રીશ્રી નશષ્યવૃમત યોજન )
 આ યોજન અાંતગણત નીચેની કે ટે ગરીમ ાં આવત નવદ્ય થીઓ કે જેમન કુ ટુાં બની કુ લ વ ર્ષર્ષક આવક ₹4,50,000/- કરત
ઓછી િોય અને સ્ટન તક અભ્ય સક્રમોમ ાં પ્રવેશ મેળવેલ િોય તેઓને સ્ટકોલરશીપનો લ ભ મળવ પ ત્ર છે .
 એન્જીનીયરીંગમ ાં િર વર્ષે 1000 નવદ્ય થીઓને વ ર્ષર્ષક ટ્યૂશન ફીની રકમન 50% અથવ ₹1,00,000/- પૈકી જે ઓછુાં
િોય તે મળવ પ ત્ર છે .
1. 50% થી ઓછી મહિલ સ ક્ષરત ધર વત 50 ત લુક ઓની શ ળ ઓમ ાંથી પ સ થન ર કન્ય ઓ
2. નવધવ મહિલ ન સાંત નો
3. શ્રમમકક ડણ ધર વત શ્રમમક વ લીન સાંત નો
4. અન થ નવદ્ય થીઓ કે જેન મ ત -મપત (બાંને) મરણ પ મેલ િોય
5. 40% થી વધુ નવકલ ાંગત ધર વત નવદ્ય થીઓ અથવ વ લીઓન સાંત નો
6. નડવોસણ/ ત્યક્ત મહિલ ન સાંત નો
7. ગુજર ત ર જ્યન વતની િોય અને યુદ્ધ, આતાંકવ િ, નક્સલવ િ જેવ ક રણોસર ફરજ િરમ્પય ન મ ય ણ ગય િોય અથવ ક યમી
નવકલ ાંગ થય િોય તેવ ભ રતીય સેન ન કે નન્િય/ર જ્યન અધણલશ્કરીિળન અને અન મત પોલીસિળન તથ ગુજર ત
પોલીસિળન જવ નોન સાંત નો
Documents (પ્રમ ણપત્રો)
કે ટે ગરી પ્રમ ણપત્રો
તમ મ નવદ્ય થીઓ • પ સપોટણ સ ઈઝ ફોટો
મ ટે • મ કણ શીટ: ધો.12, ગુજકે ટ, JEE(Main)-Paper 1 (પહરણ મ જાિે ર ન થય િોય તો િોલટીકીટ \ એ્લીકે શન ફોમણ)
• જન્મનુાં પ્રમ ણપત્ર: નલવવગ સર્ટટનફકે ટ/બથણ સર્ટટનફકે ટ/આધ રક ડણ
TFWS# ₹8,00,000 કરત ાં ઓછી આવકનો િ ખલો
MYSY# ₹6,00,000 કરત ાં ઓછી આવકનો િ ખલો
SEBC/SC/ST# જામતનુાં પ્રમ ણપત્ર
SEBC# નોન-નક્રમીલેયર સર્ટટનફકે ટ (પહરનશષ્ટ 4, ગુજર તી ભ ર્ષ મ ાં જ)
EWS# આર્થથક રીતે નબળ વગણમ ાં સમ વેશ થત િોવ નુાં પ્રમ ણપત્ર (Annexure-A)
PH શ રીહરક નવકલ ાંગત અાંગેનુાં પ્રમ ણપત્ર (નજલ્લ ચસનવલ સજણન દ્વ ર નનયત કરે લ ડર ફ્ટ પ્રમ ણે)
In or Ex Serviceman મ ત કે મપત નુાં મ જી સૈનનક કે સેવ મ ાં ચ લુ િોવ નુાં પ્રમ ણપત્ર (નજલ્લ સૈનનક અનધક રી, કમ ન્ડીંગ ઓનફસર દ્વ ર )
• #જનસેવ કે ન્િ, મ મલતિ ર, ડી.ડી.ઓ, ટી.ડી.ઓ, નડનસ્ટટર ક્ટ કલેક્ટર, ડે ્યુટી કલેક્ટર, આચસસ્ટટન્ટ કલેક્ટર, પ્ર ાંત ઓનફસર પ સેથી પ્રમ ણપત્ર
મેળવી શક શે.
• પ સપોટણ ફોટો JPG ફોમેટમ ાં (Maximum Size 100KB)
• અન્ય તમ મ ડોક્યુમેન્ટસ PDF ફોમેટમ ાં (Maximum Size 200KB)
Register Online
Jul to Aug • Admission Advertisement in Leading Newspapers
09 08 1
• Online Registration on www.gujacpc.nic.in
2
• Online Filling of Registration Form
3
• Uploading the Required Documents
4
• Online Payment of Registration Fees
5
• Confirmation of Registration
6
Register Online at www.gujacpc.nic.in
First Time Click on New Candidate Registration
Registration: Sign Up Form
Registration: Review Page Sign Up Form
Registration: OTP for Mobile Number Verification
Registration: Successfully Completed First Step of Registration
Registration: Login (Sign in)
Registration: Dashboard
Registration: Personal Details

As per mark sheet

As per HSC Certificate / School Leaving Certificate

Choose the State of domicile

General /General-EWS / SC / ST / SEBC (NCL)

જો 45% કરત વધ રે શ રીહરક નવકલ ાંગત નુાં ચસનવલ સજણનનુાં સર્ટટનફકે ટ િોય
તો જ Yes નિીતર No

₹8,00,000/- થી ઓછી આવકનુાં પ્રમ ણપત્ર િોય તો જ Yes નિીતર No

મ ત્ર SC\ST કે ટે ગરીન નવદ્ય થીઓને લ ગુ પડે છે . જો વ ર્ષર્ષક આવક


₹2,50,000/- કરત ઓછી િોય તો જ Yes નિીતર No
Registration: Upload Photo & Birth Date Proof

 ઈમેજને રીસ ઈઝ કરવ મ ટે કે ઈમેજમ ાંથી PDF બન વવ મ ટે Googleમ ાં સચણ કરવુાં.


Registration: Upload Documents & Self Verified
Registration: Application Form Status
Registration: Qualification Details
Registration: GUJCET/JEE Detail

 You can download PDF of GUJCET Application form from https://gujcet.gseb.org/


Registration: Upload Documents
Registration: Pay Registration Fee
Registration: Completed
Registration: Take Printout
Thank
You..!
+ Good Luck

સતત અપડે ટ રિે વ મ ટે આજે જ એન્જીનીયરીંગ એડમીશનની એપ ડ ઉનલોડ કરો


Search “Engineering Admission” in Google Play Store or Apple App Store

એન્જીનીયરીંગ એડમીશનને લગત કોઇપણ મુાંજવત પ્રશ્નો મ ટે


9978911553, 9428037452, 9825563616
4th Floor, Lotus Arcade, 8 – Royal Park, Near KKV Hall, Rajkot

You might also like