You are on page 1of 1

301 : મ ૂલ્યથી તમે શ ું સમજો છો?

અભિવ ૃતત તથા મલ્ય વચ્ચેના સુંબધ


ું ને સ્઩ષ્ટ રરનને મલ્ય ્ાું ્રકરારની અભિવ ૃતતને
્રકિાતવત રરે છે તે જણાવો. (GS-2)
જવાબ
મુલ્ય એક મા઩દં ડ છે . જે કોઈ ઩ણ શમાજ કે શંગઠનના ઉચ્ચતમ સ્તરને દ઴ાાળે છે . તેને પ્રાપ્ત કરવુ ં તે
શમાજ કે શંગઠનનુ ં શળાપ્રમુખ ઱ક્ષ્ય ષોય છે .
 મુલ્યએ વ્યક્તતના વ્યક્તતત્ળ અને શામાજજક વ્યળસ્થા શાથે ખુબ ઊંડાણ ઩ ૂળાક જોડાયે઱ા ષોય છે .
 મુલ્ય વ્યક્તતના જીળનના ઉદે શ્યોને પ્રાપ્ત કરળાના શાધનના રૂ઩માં ઩રરભાષવત થાય છે . વ્યક્તતના જીળનની
તમામ ગષતષળષધઓ મુલ્યો શાથે જોડાયે઱ ષોય છે .
 વ્યક્તતના ચચરણ અથળા વ્યળષાર ઩ર અિભવ ૃષત તથા મુલ્ય બંનેનો પ્રભાળ ઩ડે છે તે બંને વ્યક્તતનાં
અજિત ગુણ છે . બંનેમાં ભાળનાત્મક ઩ક્ષ પ્રધાન ષોય છે . બંનેમાં ઘણા મ ૂલભ ૂત અંતર ઩ણ છે . તેને નીચેના
ચધારે જોઈ ઴કાય છે .
 અિભવ ૃષતની તુ઱નામાં મુલ્ય ળધુ ક્સ્થર ષોય છે . ઩રરણામ સ્ળરૂ઩ મ ૂલ્યમાં ઩રરળતાન ળધુ કઠીન ષોય છે .
 અિભવ ૃષતની તુ઱નામાં મ ૂલ્યમાં ભાળનાત્મક ઩ક્ષ ળધુ પ્રબલ ષોય છે .
 મ ૂલ્યમાં ચત્મીકરણની પ્રધાનતા ષોય છે ઩રં ત ુ અિભવ ૃષતમાં નરષ.
 અિભવ ૃષતના ષનમાાણમાં મ ૂલ્યનો ષનષિત પ્રભાળ ઩ડે છે .
 તેને ધાષમિક, શામજજક, રાજનૈષતક જેળા મુલ્યોના પ્રભાળથી ષનષમિત અિભવ ૃષતના શંદભામાં શમજી ઴કાય છે .
તેને ઉદાષરણોની મદદથી ળધુ સ્઩ષ્ટ રીતે શમજી ઴કાય છે .
ઉદા. કોઈ શમાજનુ ં ધાષમિક મુલ્ય કોઈ ઩શુની શેળાથી જોડાયે઱ છે તો તે ળાતની પ્રબલ શંભાળના છે કે ચ
શમાજમાં ઱ોકો ઩શુ રષિંશા પ્રત્યે નકારાત્મક અિભવ ૃષતનો ષળકાશ થ઴ે.

Join our telegram:https://t.me/spcfgujaraticurrentaffairs

You might also like