You are on page 1of 1

305 : માટીન ુંુ ઘસારાણ તથા તેની ગણ

ુ વતામાું થઇ રહે઱ો ઘટાડો એક ગુંભીર પયાા વરણીય સમસ્યા છે . જેના સામાજજક,


આર્થિક અને મનોવૈજ્ઞાર્નક પ્રભાવ પડી રહ્યા છે . ચચાા કરો. (GS-1)
જવાબ
 કૃષષ, ઉદ્યોગો, શહેરીકરણ દ્વારા માટીનો અવૈજ્ઞાષનક અને અનાવશ્યક રૂ઩થી ઉ઩યોગના કારણે માટીની ગુણવતામાાં
ઘટાડો થઇ રહ્યો છે .
 માટીની ગુણવતામાાં ભૌષતક, રાસાયણણક અને જૈષવક રૂ઩થી થઇ રહે઱ા ઘટાડાને ભ ૂ-ષનમ્નીકરણ કહેવામાાં આવે છે .
 માટી એક પ્રાકૃષતક સાંસાધન છે જેના ઩ર તમામ જીવનો અષધકાર છે . આથી આ સમસ્યાનુ ાં સમાધાન કરવુ ાં
આવશ્યક છે .
 આ સમસ્યા માટે નીચેના કારણો જવાબદાર છે .
 ભૌષતક કારણ - વરસાદ, ઩ ૂર, ઩વન, ઘસારણ વગેરે
 જૈષવક કારણ - અવૈજ્ઞાષનક કૃષષ ઩દ્ધષત
 ખાતર અને જતુ
ાં નાશકોનો વધુ ઉ઩યોગ
 ખનન ગષતષવષધઓ
 શહેરીકરણ, અષતચારણ
સામાજીક પ્રભાવ
 કૃષષ ઉત્઩ાદન ઘટતા ગરીબીમાાં વ ૃદ્ધી થઇ શકે છે .
આર્થિક
 કૃષષ સાંબષાં ધત કાચા મા઱ની ઉનુ઩઱બ્ધતાને કારણે મોંઘવારીમાાં વધારો.
 ખાદ્યાન્ન આ઩ ૂષતિમાાં આયાતમાાં વધારો.
મનોવૈજ્ઞાર્નક
 અલ્઩઩ોષણ, ભ ૂખમરો પ્રેરરત દાં ગાઓમાાં વધારો થઇ શકે છે .
 આ સમસ્યાનુ ાં ષનરાકરણ વનીકરણમાાં વ ૃદ્ધી, જૈષવક સમસ્યાનુ ાં સમાધાન, વૈજ્ઞાષનક કૃષષ ઩દ્ધષત અ઩નાવવી વગેરે
પ્રયાસોની મદદથી ભ ૂષમની ગુણવતા સુધારી શકાશે.

Join our telegram:https://t.me/spcfgujaraticurrentaffairs

You might also like