You are on page 1of 2

�ષ્ઠાનગર ,

�ુજ-કચ્છ.

૦૨/૧૧/૨૦૨૦

પ્રિત,

ચીફ ઓ�ફસર સાહ�બશ્રી,

�ુજ નગરપા�લકા કચેર�,

�ુજ-કચ્છ.

િવષય :- INDUS TOWERS LIMITED ને મોબાઇલ ટાવર નાખવાની મં�ૂર� ન


આપવા બાબત.

સંદભર્ :- તા. ૧૪/૧૦/૨૦૨૦ ની અર� IN.NO.1389/63

માનનીય શ્રી,

સિવનય સાથે ઉક્ત િવષય અને સંદભર્ અન્વયે જણાવવા�ુ ં ક� બાફણ િસકંદર ઇબ્રા�હમ
પ્લોટ નં ૨-૩ , �ષ્ઠાનગર , િવ�કમાર્ મં�દર પાસે , �ુજ-કચ્છ-૩૭૦૦૦૧ નાં સરનામે મોબાઇલ
ટાવર નાખવાની મં�ૂર�ની અર� ‘ INDUS TOWWERS LIMITED ‘ કંપની દ્વારા આપશ્રીને
ઉપરોક્ત તાર�ખ તથા IN.NO. થી આપવામાં આવેલ છે . આ િવસ્તાર સં� ૂણર્ રહ�ણાક િવસ્તાર છે .
બા�ુમાં સરકાર� શાળા – �ુજ શાળા નં. ૬ આવેલી છે . મોબાઇલ ટાવરની આ�ુબા�ુ રહ�ણાક
મકાનો અને શાળા હોવાથી તે� ુ ં ર� ડ�એશન લોકો તથા બાળકો માટ� �ુક્સાનકારક હોવાથી અમો
આ ટાવર નાખવા બાબતે અસંમત છ�એ અને અમો આનો િવરોધ કર�એ છ�એ. તો આપશ્રીને
િવનંતી ક� આ મોબાઇલ ટાવર નાખવાની મં�ૂર� આપવામાં ન આવે. આ બાબતે યોગ્ય
કાયર્વાહ� કરવા િવનંતી.

આભાર સહ....

* રહ�ણાક િવસ્તારનાં િવરોધ કરતાં લોકોનાં નામ અને સ�હ:-

You might also like