You are on page 1of 4

ુ ેદાર કવા.

માસ્ટર/યાદી/
ક્રમાંક:સબ /૨૦૧૬
ુ ેદાર કવાર્ટ ર માર્ટ ર,રા.અ.પો.દળ જૂથ-૨ની કચેરી
સબ
અમદાવાદ તા.૦૨/૦૧/૨૦૧૬

યાદી

આથી મે.સેનાપતિશ્રીની તા.૦૪/૧૨/૨૦૧૫ની સેરીમોનિયલ ૫રે ડ બાદ આપેલ મૌખિક સુચના મુજબ
તમામ બ્રાંચ ઈન્ચાર્જશ્રી તથા કામ કરતા જવાનોને સમયસર ઓફીસ ખોલી કામગીરી શુરૂ કરવાની સુચના આપેલ
૫રં ત ુ આપને ત્યારબાદ ૫ણ વારં વાર મૌખિક સુચના આ૫વા છતાં આ૫ના તરફથી તે બાબતે યોગ્ય થયેલ જણાઈ
આવત ુ નથી. આથી હેડ કવાર્ટર મેજરશ્રી, સ્ટોર જમાદારશ્રી ,લાઈન જમાદારશ્રી, આર્મોરર હેડશ્રી, હેડ.કવા કોત
કમા.શ્રી, સેનેટરી જમાદારશ્રી ,બી.ડી.ડી.એસ ઈન્ચાર્જશ્રી તથા તેમના તાબામાં કામગીરી કરતા તમામ જવાનો તથા
કોમ્યુટર શાખામાં કામગીરી કરતા જવાનો તથા તમામ પોઈન્ટ ૫ર ફરજ બજાવતા ઈન્ચાર્જશ્રી તથા જવાનો ,બાર્બર,
મોચી, દરજીને યાદી આ૫વામાં આવે છે કે, સમયસર ફરજ ૫ર હાજર રહી કામગીરી કરવી તથા કામગીરી કરતા
કર્માચારીઓ યોગ્ય ડ્રેસકોડમાં ફરજ ૫ર નહિ માલુમ પડે તો યોગ્ય ૫ગલા લઈ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં
આવશે. તથા તમામ સંત્રી પોઈન્ટની વિઝીટ દરમ્યાન ૫ણ માલુમ પડેલ છે કે તેમના પોઈન્ટ આજુબાજુ લાકડા
સળગાવી પ્રદુષણ કરવામાં આવે છે તથા સાફ-સાફાઈ ૫ણ કરવામાં આવતી નથી જે બાદની વિઝીટમાં માલુમ
પડશે તો યોગ્ય ૫ગલા લઈ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

(કે.એમ.ચૌઘરી)
સુબે. કવા.માસ્ટર
રા.અ.પો.દળ જૂથ-૨
અમદાવાદ
પ્રતિ,
હેડ કવાર્ટર મેજરશ્રી, સ્ટોર જમાદારશ્રી ,લાઈન જમાદારશ્રી, આર્મોરર હેડશ્રી, હેડ.કવા કોત કમા.શ્રી, સેનેટરી
જમાદારશ્રી ,બી.ડી.ડી.એસ ઈન્ચાર્જશ્રી, કોમ્યુટર શાખા તથા તમામ પોઈન્ટ ૫ર ફરજ બજાવતા ઈન્ચાર્જશ્રી,બાર્બર,
મોચી, દરજી, રા.અ.પો.દળ જૂથ-૨,અમદાવાદ
નકલ સવિનય રવાના:-
(૧) મે.સેના૫તિશ્રી,રા.અ.પો.દળ જૂથ-૨ અમદાવાદ
(૨) મે.બટા.કવા. માસ્ટરશ્રી , રા.અ.પો.દળ જૂથ-૨ અમદાવાદ
બટા.કવા.માસ્ટર,રા.અ.પો.દળ, જૂથ-૨ની કચેરી
સૈજપુર બોઘા નરોડા રોડ, કુષ્ણનગર,અમદાવાદ-૨૮૨ ૩૪૬
ફોન નં. ૦૭૯ ૨૨૮૨૩૫૯૭/૨૨૮૨૦૬૬૩૮/ફેકસ નં.૨૨૮૨૨૦૧૬
E-mail : srpdiv2-amdavad-ahd@gujarat.gov.in
ક્રમાંક : બીકયુએમ/યાદી/ /૨૦૧૬
તા. : /૦૧/૨૦૧૬

યાદી
ૃ હેડ કવાટર ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓ તથા વિકલી ઓફીસર, ડયુટી
આથી ગપ
ઓફીસર તથા ડે ઓફીસર(એ.એસ.આઈ/હે.કો) તમામને જણાવવાનુ ં કે અત્રેના કેમ્પમાં અવારનવાર વિઝીટ
દરમ્યાન માલુમ પડેલ છે કે કેમ્પમાં લાગતી ગાર્ડ તથા પી કેટસ ૫ર ફરજ બજાવતા જવાનો તેમની ફરજ દરમ્યાન
ટર્નઆઉટ તથા ફરજમાં નસ્કાળજી દાખવતા જોવા મળે છે જે આ યાદી મળ્યેથી કેમ્પમાં લાગતી તમામ ગાર્ડ તથા
પી કેટસ સવારે ૦૫-૪૫ વાગે ડે. ઓફીસર(એ.એસ.આઈ/હે.કો) માઉન્ટ કરી હથીયાર-એમ્યુનશ
ે ન તથા ટર્નઆઉટ
ચેક કરી ડયુટી ઓફીસર(પો.સ.ઈ)ને રીપોર્ટ કરશે. ડયુટી ઓફીસર(પો.સ.ઈ) ચેક કરી ૦૬-૦૦ કલાકે તમામ ગાર્ડ
રવાના કરશે મે.સેનાપતિ સાહેબશ્રીની અથવા અમારી વિઝીટ દરમ્યાન જો કોઈ ક્ષતિ જણાશે તો તેના માટે ડે.
ઓફીસર, ડયુટી ઓફીસર તથા હેડ.કવાર્ટરના અઘિકારીઓ જવાબદાર ગણાશે સદર બાબતે તમામ ગાર્ડ કવાર્ટ ર ગાર્ડ
આગળ રોડ ઉ૫ર માઉન્ટ કરવાની રહેશે.

(જે.વી.પટેલ)
બટા.કવા.માસ્ટર
રા.અ.પો.દળ જૂથ-૨
અમદાવાદ
પ્રતિ,
તમામ કં પની કમાન્ડરશ્રીઓ/પો.સ.ઈ એમ.ટી.ઓશ્રી/તાલીમ પોસ.ઈ.શ્રી ુ ેદાર
/સબ એડજયટુ ન્ટશ્રી/સબ
ુ ેદાર

કવા.માસ્ટરશ્રી /પો.વા.સ.ઈશ્રી/ડયટુ ી ચડતા-ઉતરતા અઘિકારીઓ માટે કં ન્ટ્રોલ ખાતે સ્ટેન્ડ પાસ .રા.અ.પો.દળ જ્રથ-
૨,અમદાવાદ.
સવિનય નકલ રવાના જાણ સારૂ
(૧) મે. સેનાપતિશ્રી ,રા.અ.પો.દળ જૂથ-૨,અમદાવાદ
(૨) એડજયટુ ન્ટશ્રી રા.અ.પો.દળ,જૂથ-૨,અમદાવાદ
બટા.કવા.માસ્ટર,રા.અ.પો.દળ, જૂથ-૨ની કચેરી
સૈજપુર બોઘા નરોડા રોડ, કુષ્ણનગર,અમદાવાદ-૨૮૨ ૩૪૬
ફોન નં. ૦૭૯ ૨૨૮૨૩૫૯૭/૨૨૮૨૦૬૬૩૮/ફેકસ નં.૨૨૮૨૨૦૧૬
E-mail : srpdiv2-amdavad-ahd@gujarat.gov.in
ક્રમાંક : બીકયુએમ/યાદી/ /૨૦૧૬
તા. : /૦૧/૨૦૧૬

યાદી
આથી તમામ કં૫ની કમા.શ્રીઓ તથા હેડ.કવા. ખાતે ફરજ બજાવતા અઘિકારીઓને યાદી આ૫વામાં
આવે છે કે, આતંકવાદી હમ
ુ લાઓ તથા ઈન્ટેલીજન્સ ઈનપુટ આઘારે તકેદારીરૂપે અમારા ઘ્યાન ૫ર આવ્યા મુજબ
એકટીવ ડયુટીમાં ફરજ બજાવતા અઘિકારીઓ/જવાનો હથિયારના સ્કેલ મુજબ એમ્યુનેશ સ્ટોક તેમની એકટીટ ડયુટી
દરમ્યાન સાથે રાખતા નથી તથા કેમ્પમાં લાગતી તમામ ગાર્ડ તથા પી કેટસમાં ફરજ બજાવતા જવાનો હથીયારના
સ્કેલ મુજબનો એમ્યુનેશન સાથે રાખવામાં આવતા નથી
ઉ૫રાંત એકટીવ ડયુટીમાં ફરજ બજાવતા કંપની દીઠ રિઝર્વ એમ્યુનશ
ે ન સ્ટોક ૫ણ સાથે રાખવાનો રહેશે
બાદ મે.સેનાપતિ સાહેબશ્રીની અથવા અમારી વિઝીટ દરમ્યાન જો કોઈ ક્ષતિ જણાશે તો તેના માટે કંપની
કમાન્ડરશ્રી તથા હેડ.કવાર્ટરના અઘિકારીશ્રી જવાબદાર ગણાશે. જે આ યાદી મળ્યેથી તાત્કાલીક અમલવારી કરવાની
રહેશે.

(જે.વી.પટેલ)
બટા.કવા.માસ્ટર
રા.અ.પો.દળ જૂથ-૨
અમદાવાદ
પ્રતિ,
તમામ કં પની કમાન્ડરશ્રીઓ/પો.સ.ઈ એમ.ટી.ઓશ્રી/તાલીમ પોસ.ઈ.શ્રી ુ ેદાર
/સબ એડજયટુ ન્ટશ્રી/સબ
ુ ેદાર

કવા.માસ્ટરશ્રી /પો.વા.સ.ઈશ્રી/ડયટુ ી ચડતા-ઉતરતા અઘિકારીઓ માટે કં ન્ટ્રોલ ખાતે સ્ટેન્ડ પાસ .રા.અ.પો.દળ જ્રથ-
૨,અમદાવાદ.
સવિનય નકલ રવાના જાણ સારૂ
(૧) મે. સેનાપતિશ્રી ,રા.અ.પો.દળ જૂથ-૨,અમદાવાદ
(૨) એડજયટુ ન્ટશ્રી રા.અ.પો.દળ,જૂથ-૨,અમદાવાદ

બટા.કવા.માસ્ટર,રા.અ.પો.દળ, જૂથ-૨ની કચેરી


સૈજપુર બોઘા નરોડા રોડ, કુષ્ણનગર,અમદાવાદ-૨૮૨ ૩૪૬
ફોન નં. ૦૭૯ ૨૨૮૨૩૫૯૭/૨૨૮૨૦૬૬૩૮/ફેકસ નં.૨૨૮૨૨૦૧૬
E-mail : srpdiv2-amdavad-ahd@gujarat.gov.in
ક્રમાંક : બીકયુએમ/વિઝીટ/ /૨૦૧૬
તા. : /૦૧/૨૦૧૬

આથી તમામ કંપની કમાન્ડરશ્રીઓને જણાવવાનુ ં કે, અમારી તા. ૧૧/૦૧/૨૦૧૬ ના રોજ યુનિટની “એ”
તથા “બી” કંપની વિઝીટ દરમ્યાન ઘ્યાનમાં આવેલ છે કે , કં૫નીમાં મેસ આર્ટીકલ્સ સારી હાલતમાં નથી અને ઓછા
છે તેમજ કોંકરી સામાન ૫ણ નથી અને પ્રાથમિક સારવાર બોક્ષ ૫ણ ન હોય તમામે પોતાની કંપની વાઈઝ આ
મેસેજ મળ્યે દરે ક વસ્ત ુના અલગ-અલગ રીપોર્ટ દ્વારા માંગણી કરવી. ઉપરોકત દર્શાવેલ વસ્ત ુ સિવાય ૫ણ અન્ય
કોઈ જરૂરીયાત હોય તો દિન-૫માં માંગણી કરવી.

(જે.વી.પટેલ)
બટા.કવા.માસ્ટર
રા.અ.પો.દળ જૂથ-૨
અમદાવાદ
પ્રતિ,
“એ”, ”બી”, ”સી”, “ડી” , “ઈ”, “એફ”, “હેડ.કવા.” કં પની કમાન્ડરશ્રીઓ, રા.અ.પો.દળ જ્રથ-૨,અમદાવાદ.
સવિનય નકલ રવાના જાણ સારૂ
(૧) મે. સેનાપતિશ્રી ,રા.અ.પો.દળ જૂથ-૨,અમદાવાદ

You might also like