You are on page 1of 4

સમરસ છાત્રાલયમાાં પ્રવેશ મેળવવા માટે ના નનયમો

૧. સરકારશ્રીએ નિયત કયાા મુજબ સ્િાતક કક્ષાિા/અિુસ્ િાતક કક્ષાિા તમામ અભ્યાસક્રમ માટે
નિદ્યાર્થીઓ/નિદ્યાનર્થાિીઓ અરજી કરિાિી રહેશે તેમજ મેરીટિા ધોરણે પ્રિેશ આપિામાાં આિશે.

૨. સમરસ છાત્રાલયમાાં િિો પ્રિેશ મેળિિાર છાત્રો કે પ્રિેશ મેળિેલ જુ િા છાત્રોિી સમરસ છાત્રાલયોમાાં
લાભ મેળિિાિી મહતમ િયમયાાદા ૨૫ િર્ા રહેશ.ે ૨૫ િર્ા બાદ િિા કે જુ િા કોઈ પણ છાત્રો પ્રિેશ
માટે અરજી કરી શકશે િહી. (જાહેરાતમાાં દશાાિેલ અરજી કરિાિી છે લ્ લી તારીખે ૨૫ િર્ાર્થી િધુ િ
હોિા જોઈએ.)

3. નિદ્યાર્થીઓ માટે િાનર્ાક આિક મયાાદા િાનર્ાક રૂ. ૬.૦૦ લાખ રહેશ.ે નિદ્યાનર્થાિીઓ માટે આિક
મયાાદા િર્થી.

૪. ગુજરાત રાજ્ય બહારિા કોઈ નિધાર્થીઓિે પ્રિેશ આપિામાાં આિશે િનહ. િધુમાાં છાત્રાલય જે સ્ર્થળે
આિેલ હોય તે શહેરિા સ્ર્થાનિક નિદ્યાર્થીઓ અરજી કરી શકશે િનહ. પરાં તુ જેઓ સ્લમ, કાચા મકાિ,
ઝુ ાં પડીપટ્ટી , તાંબુ , િસાહત, ગાંદા નિસ્તારમાાં રહેતા હોય તેિા સ્ર્થાનિક નિદ્યાર્થીઓ પણ પ્રિેશ માટે
અરજી કરી શકશે.

૫. છાત્રાલયમાાં આપિામાાં આિતો પ્રિેશ નિદ્યાર્થીઓિા િતાિ, અભ્યાસ, રહેણીકરણી, નશસ્ત, ચનરત્ર
િગેરિ
ે ે ધ્યાિમાાં લઇ ૧(એક) શૈક્ષનણક િર્ા પુરતો રહેશે.

૬. છાત્રાલયિા નરન્યુ(જુ િા) નિધાર્થીઓએ પણ પ્રિેશ ચાલુ રાખિા િિેસરર્થી ઓિલાઇિ અરજી
કરિાિી રહેશ.ે પ્રિેશ આપતી િખતે નિધાર્થીઓિી ગત િર્ાિી િતાણુાંકિે ખાસ ધ્યાિે લેિામાાં આિશે.

૭. પ્રિેશિી ટકાિારી િીચે મુજબિી રહેશે.


ગ્રુપ અભ્યાસક્રમની કે ટેગરી ટકાવારી
૧ એમ.બી,બી,એસ., આયુર્, એન્જીનિયનરાં ગ, ફામાસી, ધોરણ ૧૨ પછીિા નડપ્લોમા ૩૦%
ફામાસી અિે ઈજિેરીિા અભ્યાસક્રમો, આયુિેનદક, એિ.આઈ.ડી,
એિ.આઈ.એફ.ટી., ડેન્ટલ, હોનમયોપેર્થીક જેિા સ્િાતકકક્ષાિા ધોરણ ૧૨
પછીિા અન્ય સમકક્ષ તમામ સ્િાતક અભ્યાસક્રમો
૨ સ્નાતક પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ઉપરના અભ્યાસક્રમો ૩૦%
એમ.બી.બી.એસ./ એનન્જિીયરીાંગ બાદિા અિુસ્ િાતક કક્ષાિા અભ્યાસક્રમો,
આયુર્, એમ.ફામા, એમ.એ, એમ.કોમ., એમ.એસ.સી., એમ.બી.એ.,
એમ.એસ.ડબ્લલ્યુ., એમ.સી.એ., બી.એડ, એમ.એડ, એમ.નફલ, એલ.એલ.બી.,
પી.એચ.ડી., જેિા અન્ય સમકક્ષ તમામ અિુસ્ િાતક અભ્યાસક્રમો
૩ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ૪૦%
સાયન્સ, કોમસા, આટા સ, બી.બી.એ, બી.સી.એ, Bsc િસીાંગ, પી.ટી.સી. િગેર ે
જેિા ધોરણ ૧૨ પછીિા અન્ય તમામ સ્િાતક અભ્યાસક્રમો

૮. નિદ્યાર્થીઓ/નિદ્યાર્થીિીઓએ સમરસ છાત્રાલયમાાં સ્િાતક/અિુસ્ િાતક કક્ષાિા અભ્યાસક્રમમાાં


િિો પ્રિેશ (New Admission) મેળિિા માટે ૫૦% કે તેર્થી િધુ ગુણ મેળિેલ હોિા જોઈએ.
૯. સમરસ છાત્રાલયમાાં િિા નિદ્યાર્થીઓિે સ્િાતક કક્ષાિા તમામ અભ્યાસક્રમિા તમામ ગૃપમાાં કોઈ
પણ સેમેસ્ટરમાાં પ્રિેશ મેળિિા માટે ધોરણ ૧૨ માાં મેળિેલ ટકાિારીિા આધારે પ્રિેશ આપિામાાં
આિશે. (ટકાિારી કૂ લ ગુણ માાંર્થી મેળિેલ ગુણ ઉપરર્થી ગણિાિી રહેશે.)

૧૦. અિુસ્ િાતક કક્ષાિા અભ્યાસક્રમોમાાં તર્થા પ્રિેશ મેળિિાર છાત્રોએ સાંલગ્ન સ્િાતક અભ્યાસક્રમિી
જે ટકાિારીિા આધારે યુનિિનસાનટમાાં પ્રિેશ મેળિેલ હોય અર્થિા મેળિિાિો હોય તે ટકાિારીિા
આધારે મેરીટ પ્રમાણે પ્રિેશ આપિામાાં આિશે. સાંલગ્ન સ્િાતક અભ્યાસક્રમ નસિાય અન્ય સ્િાતક
અભ્યાસક્રમિી ટકાિારી ધ્યાિે લેિાશે િહીાં. જે અભ્યાસક્રમમાાં ગ્રેડેશિ પદ્ધનત અમલમાાં હોય તે
નિદ્યાર્થીઓિે CGPA (Cumulative Grade Point Average)િે યુનિિનસાટી માન્ય પદ્ધનત પ્રમાણે
ટકાિારીિી ગણતરી કરિાિી રહેશે. (િોાંધ: અિુસ્ િાતક માટે સાંલગ્ન સ્િાતક અભ્યાસક્રમ જે તે
યુનિિનસાટી દ્વારા માન્ય કરેલ હોય તે ધ્યાિે લેિાિા રહેશે.)

૧૧. નડપ્લોમા બાદ નડગ્રી અભ્યાસક્રમમાાં પ્રિેશ મેળિિાર નિદ્યાર્થીઓએ યુનિિનસાટીમાાં જે ટકાિારીિા
આધારે પ્રિેશ મેળિેલ હોય/મેળિિાિો હોય તે જ ટકાિારીિા આધારે સમરસ હોસ્ટે લમાાં પ્રિેશ
મેળિિાિો રહેશ.ે

૧૨. ગ્રુપ-૨ તર્થા ગ્રુપ-૩િા નરન્યુ નિદ્યાર્થીઓ/નિદ્યાર્થીિીઓ પૈકી જે છાત્રો બીજા િર્ે પણ છાત્રાલયમાાં
ચાલુ રહેિા માાંગતા હોય તો તેમિે ગત િાનર્ાક પરીક્ષામાાં/ યુનિિનસાટી માન્ય ગણતરી પ્રમાણે છે લ્ લા
બે સેમેસ્ટરિી ટકાિારીમાાં (SPI - Semester Performance Index) ૫૫% કે તેર્થી િધુ ગુણ મેળિેલ
હોિા જોઈએ. જ્યાાં ટકાિારીિે બદલે ગ્રેડેશિ આપિામાાં આિતા હોય તેિા નકસ્સામાાં ૫૫% કે તેર્થી
િધુિા સમકક્ષ ગ્રેડેશિ હોિા જોઈએ. ગ્રુપ-૧િા નરન્યુ નિદ્યાર્થીઓ/નિદ્યાર્થીિીઓ માટે ટકાિારી
૫૦% રહેશ.ે

૧૩. જે અભ્યાસક્રમોિા પરીણામો મોડા આિતા હોય તેઓિી પરીણામ િ આિે ત્યા સુધી જગ્યા ખાલી
રાખિી અિે પરીણામ આવ્યા બાદ પ્રિેશ આપિાિો રહેશે. હાલમાાં જી.ટી.યુિા પનરણામ મોડા
આિતા હોિાર્થી અિે આગળિા સેમેસ્ટર પધ્ધનતમાાં સેમેસ્ટર ૧,૩,૫ િા પનરણામો આિેલ હોય છે .
અિે સેમેસ્ટર ૨,૪,૬ િા પનરણામો આિેલા હોતા િર્થી. તેિા સાંજોગોમાાં િીચે મુજબ પ્રિેશ આપિો.

(૧) પ્રર્થમ િર્ે – ધોરણ-૧૨િી િાનર્ાક પનરક્ષાિા આધારે


(૨) બીજા િર્ે (સેમેસ્ટર ૩) – સેમેસ્ટર -૧િા પનરણામિા મેનરટિા આધારે
(૩) ત્રીજા િર્ે (સેમેસ્ટર ૫) - સેમેસ્ટર -૩િા પનરણામિા મેનરટિા આધારે
(૪) ચોર્થા િર્ે (સેમેસ્ટર ૭) - સેમેસ્ટર -૫િા પનરણામિા આધારે

૧૪. િાપાસ ર્થિાર અિે એ.ટી.કે .ટી. િાળા મુખ્ ય નિર્યમાાં ડર ોપ લેિાર નિદ્યાર્થીઓિે તર્થા ઉપર જણાવ્યા
પ્રમાણેિા ગુણોર્થી ઓછા ગુણ મેળિેલ નિદ્યાર્થીઓિે દાખલ કરિામાાં આિશે િનહાં .

૧૫. ગૃપ ૧ અિે ગૃપ ૨માાં સમાનિષ્ટ તબીબી તર્થા ઈજિેરીિા અભ્યાસક્રમોમાાં ભણતા
નિદ્યાર્થી/નિદ્યાર્થીિીઓ યુનિિનસાટીિી પરીક્ષામાાં આખા કોર્ા દરમ્યાિ જો ત્રણ િખત િાપાસ
ર્થયેલ હશે તો તેઓિે ખાસ કે સ તરીકે પ્રિેશ આપી શકાશે. નિદ્યાર્થીિીઓિી બાબતમાાં નિયમ
હળિો કરિામાાં આિશે.
૧૬. જે અભ્યાસક્રમિા આધારે સમરસ છાત્રાલયમાાં પ્રિેશ મેળિેલ હોય તે અભ્યાસ દરનમયાિ અધુરો
અભ્યાસ છોડીિે જિાર નિદ્યાર્થીિે પુિ: પ્રિેશ મળશે િહી. પરાં તુ જે શૈક્ષનણક િર્ામાાં સમરસમાાં પ્રિેશ
મેળિેલ હોય તે જ િર્ામાાં જો નરસફનલાંગ મારફત કે અન્ય પ્રિેશ સનમનત મારફત અન્ય અભ્યાસક્રમમાાં
પ્રિેશ મેળિે તો તેિા નિદ્યાર્થીઓ પ્રિેશિે પાત્રતા ધરાિશે.

૧૭. સમરસ છાત્રાલયમાાં બે(૨) િર્ાર્થી િધુિી અભ્યાસિી ગેપ ધરાિતા નિદ્યાર્થીિે પ્રિેશ આપિામાાં
આિશે િહીાં. બે િર્ા સુધીિી ગેપ ધરાિતા નિદ્યાર્થીઓિી અાંનતમ મેરીટ ટકાિારીમાાંર્થી યુનિિનસાટીિા
નિયમો મુજબ જે ટકાિારીિી કપાત કરિામાાં આિતી હોય તે પ્રમાણે ગણ્તરી કયાા બાદિા મેરીટિે
ધ્યાિે લઇ પ્રિેશ આપિામાાં આિશે. (નિદ્યાર્થીએ જે િર્ા દરનમયાિ યુનિિનસાટી માન્ય અભ્યાસમાાંર્થી
કોઇ પણ પ્રકારિો અભ્યાસ િ કરેલ હોય તે િર્ા ગેપ તરીકે ગણિાિી રહેશે.)

૧૮. નિયત લાયકાત ધરાિતાાં જુ િા નિધાર્થીઓિે પ્રિેશ આપ્યા બાદ ખાલી રહેતી જગ્યા પર િિા
નિધાર્થીઓિે ગુણાિુક્રમ (મેરીટ)િા ધોરણે પ્રિેશ આપિામાાં આિશે.

૧૯. નિદ્યાર્થી/નિદ્યાનર્થાિીઓિે સમરસ છાત્રાલયમાાં અિુસૂનચત જાનતિા માટે ૧૫%, અિુસૂનચત જિ જાનત
માટે ૩૦%, સામાનજક અિે શૈક્ષનણક રીતે પછાતિગા માટે ૪૫% અિે આનર્થાક રીતે પછાતિગા માટે
૧૦% અિામત મુજબ પ્રિેશ આપિામાાં આિશે. િધુમાાં જાનતિાર અિુસૂનચત જાનત, અિુસૂનચત જિ
જાનત અિે સામાનજક અિે શૈક્ષનણક રીતે પછાતિગા, આનર્થાક રીતે પછાતિગા માટે અિામત જગ્યાઓ
પૈકી ૫% નિકલાાંગ નિદ્યાર્થીઓ માટે , ૨% નિધિાિા બાળકો માટે અિે ૧% અિાર્થ નિદ્યાર્થીઓ માટે
અિામત આપિાિી રહેશે. તેઓ માટે િી અરજી કરિા માટે િી લધુતમ લાયકાત ઉપર મુજબિી રહેશે.

૨૦. પ્રિેશ અાંગેિા ફોમા ફકત ઓિલાઇિ https://samras.gujarat.gov.in િેબ સાઇટ ઉપર ભરિાિા
રહેશ.ે આ સાર્થે જરૂરી પ્રમાણપત્રો પણ ઓિલાઇિ અપલોડ કરિાિા રહેશે. સમરસ છાત્રાલયોમાાં
પ્રિેશ માટે મળે લ અરજી ફોમા પૈકી પાત્રતા ધરાિતા નિધાર્થી/નિદ્યાનર્થાિીઓિે ગુણાિુક્રમ (મેરીટ)િા
ધોરણે પ્રિેશ આપિામાાં આિશે. ઓિલાઈિ અરજી કરિાર તમામ ઉમેદિારોએ કોઈ પણ પ્રકારિા
અસલ/સ્િપ્રમાનણત પ્રમાણપત્રો સમરસ છાત્રાલયમાાં રજુ કરાિિાિા રહેશે િહી. ગુણાિુક્રમ
(મેરીટ)િા ધોરણે પ્રોનિઝિલ પ્રિેશ યાદી જાહેર ર્થયા બાદ તેમાાં લાયક ર્થિાર ઉમેદિારોિે પ્રિેશ
આપિામાાં આિે ત્યારે સબાંનધત સમરસ છાત્રાલયમાાં પોતાિા અસલ/સ્િપ્રમાનણત પ્રમાણપત્રો
રૂબરૂ રજૂ કરિાિા રહેશે.

૨૧. દરેક નિધાનર્થાએ દાખલ ર્થતી િખતે નિયત િમુિામાાં વ્યનિગત રીતે બાાંહેધરી પત્રક આપિાિુાં રહેશે
અિે તે બાહેંધરીિુાં ચુસ્ત પણે પાલિ કરિાિુાં રહેશે તેમજ િાલી એ પણ નિયત િમુિામાાં બાાંહેધરી
પત્રક આપિાિુાં રહેશે.

૨૨. કોઇ પણ નિધાનર્થાિે કોઇપણ પ્રકારિો ચેપી રોગ હોય, કોઇ ગુપ્ત રોગ હોય તેિાઓએ તેિી જાણ
સમાજ કલ્યાણ અનધકારી િે તુરાંત કરિાિી રહેશે અિે જાણ િનહાં કરિાર અાંગે પાછળર્થી માનહતી
મળશે અિે તે સાનબત ર્થશે તો કાયાિાહી કરી નિધાનર્થાિે તાત્કાનલક છાત્રાલય માાંર્થી છુટા કરિામાાં
આિશે.

િોાંધ: છાત્રાલયમાાં પ્રિેશ મેળિિાર નિદ્યાર્થી-નિદ્યાનર્થાિીઓએ ખાતા/સરકારશ્રીએ િક્કી કરેલ િખતો


િખતિા િીનત નિયમોિુાં પુરપ
ે ુરી રીતે પાલિ કરિાિુાં રહેશે.
સરકારી કુ માર/કન્યા સમરસ છાત્રાલયોના નામ / સરનામા/ક્ષમતા

૧. અમદાિાદ : ગુજરાત યુનિિસીટી કે મ્પસ, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ સામે, અમદાિાદ


(કુ માર ૧૦૦૦ / કન્યા- ૧૦૦૦)

૨. રાજકોટ : સૌરાષ્ટર યુનિિસીટી કે મ્પસ, કાલાિાડ રોડ, રાજકોટ


( કુ માર -૧૦૦૦ / કન્યા -૧૦૦૦)

૩. ભાિિગર : મહારાજા કૃ ષ્ણકુ મારનસાંહજી ભાિિગર યુનિિસીટી કે મ્પસ, ભાિિગર


(કુ માર-૧૦૦૦/ કન્યા ૧૦૦૦)

૪. િડોદરા : સમરસ કન્યા છાત્રાલય એમ. એસ. યુનિિસીટી કે મ્પસ, િડોદરા


( કન્યા- ૧૦૦૦)
સમરસ કુ માર છાત્રાલય, સમા રોડ, િડોદરા ( કુ માર- ૧૦૦૦ )

૫. સુરત : નિર િમાદ દનક્ષણ ગુજરાત યુનિિસીટી કે મ્પસ, સુરત


(કુ માર -૧૦૦૦ / કન્યા - ૧૦૦૦)

૬. આણાંદ : સરદાર પટે લ યુનિિસીટી કે મ્પસ, આણાંદ ( કુ માર - ૨૫૦ / કન્યા - ૨૫૦)

૭. જામિગર : ખીજડીયા બાયપાસર્થી દ્વારકા જિાિા બાયપાસ પર,ખીજડીયા જામિગર


મહાિગરપાનલકા ફીલ્ટર પ્લાાંટિી બાજુ માાં,મુરલીધર હોટલિી સામે,જામિગર. (
કુ માર - ૫૦૦ / કન્યા - ૫૦૦)

૮. ભુજ : કે .એસ.કે .િી. કચ્છ યુનિિસીટી કે મ્પસ,મુન્રા રોડ, મુ.તા. ભુજ,જી.કચ્છ


( કુ માર - ૨૫૦ / કન્યા - ૨૫૦)

૯. નહમતિગર : સરકારી આયુાિેદીક દિાખાિાિી સામે, પાણપુર પાટીયા, નહમાંતિગર,


જી સાબરકાાંઠા. ( કુ માર - ૨૫૦ / કન્યા - ૨૫૦)

૧૦. પાટણ : ચોરમારપુરા તાલુકા સેિા સદિિી સામે, નશહોરી હાઈિે, પાટણ, જી. પાટણ
( કુ માર - ૨૫૦ / કન્યા - ૨૫૦)

**********

You might also like