You are on page 1of 2

Gujarati

રાખો બેસિન્ગસ્ટોક
અને ડીન
Basingstoke
અને Deane

સરચક્ષત

તમારું અને બીજઓન ું કોવિડ-19માથી


ું (COVID-19) રક્ષણ કરો
દ્વારાાઃ
• વનયવમતરીતે તમારા હાથો ધોઈ કે સાફ કરીને
• મોઢાને કિરરગ
િં કે આિરણ પહરીન
ે ે
• બીજાઓથી સલામત અંતર રાખીને

કોરોનાિાઈરસના મખ્ય કે મહત્િના લક્ષણો- ચિહ્નો છાઃે


• શરીરન ું ઊંચ ઉષ્ણતામાન – આનો અથથ એિો થાય કે તમારી છાતી અથિા પીઠને
સ્પશથ કરિાથી ગરમ લાગે
• કોઈ એક નિો િાલ -સતત કફ – આનો અથથ એિો થાય કે એક કલાકમાું ઘણી બધી
ઉધરસ આિે અથિા 24 કલાકોની અંદર ત્રણ અથિા િધારે ઉધરસ ખાિાની ઘટના
બને
• તમારી સઘિાની
ું ે
અથિા સ્િાદની શક્તતમાું ખોટ અથિા ફરફાર.

જો તમને આમાના
ું કોઈ એક અથિા િધારે લક્ષણો જણાય તો, કપા
ૃ કરી
NHS ને 111ઉપર ફોન કરો.
જો તમને
લક્ષણો જણાય
ે કે
તો - ટસ્ટ
કસોટી કરાિો
હાથ ધઓ મોઢાને કિર કરો અંતર રાખો

hants.gov.uk/coronavirus
HM Government
બેસિન્ગસ્ટોક
રાખો અને ડીન
Basingstoke
અને Deane

સરચક્ષત

શ ું તમને ખોરાક અથિા દિા અથિા તમારા િકસીનની



એપોઈન્ટમન્ટે મળિિા
ે થ
સપોટની ે
જરૂર રહે છ?

ધ હમ્પશાયર ે
(Hampshire) કોરોનાિાઈરસ સપોટથ એન્ડ હલ્પલાઈન સિારના 9 થી
સાજના
ું 5, સોમિારથી શક્રિાર સલાહ અને મદદ પરી પાડે છ.ે

તમે હલ્પલાઈનનો
ે 0333 370 4000 ઉપર સપક ું થ કરી શકો અને કોઈ એક તમને સલાહ
પરી પાડશે અથિા સપોટથ માટની
ે તમારી વિનતીનો
ું સ્થાવનક કમ્યવનરટ હબને ઉલ્લખ
ે કરશ.ે

મોટા ભાગની પછપરછો- તપાસને બવસન્ગસ્ટોક


ે િોલન્ટરર એકશનને (Basingstoke
Voluntary Action) પસાર કરિામાું આિશે જેથી કરીને કમ્યવનરટ હબમાથીું સ્થાવનક
સપોટની
થ વ્યિસ્થા કરી શકાય, જેમકે ખોરાક પહોંિાડિાની.

જો તમને
લક્ષણો જણાય
ે કે
તો - ટસ્ટ
કસોટી કરાિો
હાથ ધઓ મોઢાને કિર કરો અંતર રાખો

hants.gov.uk/coronavirus
HM Government
38307_0221

You might also like