You are on page 1of 4

રાજકોટ } રવિવાર } 3 જૂન, 2018 મોરબી ગોંડલ જેતપુર વાંકાનેર ઉપલેટા

મોરબી માર્કેટ યાર્ડમાં ગત ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતાં
એપીએમસી
માર્કેટમાં યોગ્ય યાર્ડમાં 4 શેડ, બે ગોડાઉન છતાં ચોમાસા
વ્યવસ્થાના
અભાવની
બૂમરાણ
પહેલા ખુલ્લામાં જસણ રાખવાની ફરજ
ચોમાસું નજીકમાં છે ત્યારે ખુલ્લામાં પડેલા માલને પગલે વેપારીઓના જીવ પડીકે બંધાયા
તિથવામાં પાણી સમસ્યા
ભાસ્કર ન્યૂઝ | મોરબી
તાપમાન મોરબીના શનાળા રોડ પર આવેલ
તાપમાન દિવસ રાત્રે એપીએમસી માર્કેટમા હાલ ખુલ્લામાં

નિવારવા નવો ટાંકો બનાવાશે


રાજકોટ 41.7 27.7 કપાસ,મગફળી અનેં ઘઉ સહીતની જણસ
ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.3) (+1.1) પડેલી છે.ચોમાસાને હવે ગણતરીના દીવસ
દ્વારકા 34.2 28.6 બાકી છે. વેપારીઓના જણાવ્યા મુજબ
ઓખા 33.2 28.6 યાર્ડમાં દર વર્ષે પાણીનો ભરાવો થતો હોય

પૂર્વાનુમાન | રાજકોટ અને મોરબી


છે.પાણીના નિકાલ ન થતા હોવાથી ગોઠણ
ડૂબ પાણી ભરાતાં હોય છે.જેના કારણે તેમનો ડેપ્યુટી કલેક્ટરે તિથવાની મુલાકાત લઇ રિપોર્ટ મેળવ્યો
જિલ્લામાં આકરો તાપ યથાવત માલ પલળી જતો હોય છે. વરસાદી માહોલ ભાસ્કર ન્યૂઝ | વાંકાનેર તીથવા ગામની
રહેવાની સંભાવના. દરમીયાન યાર્ડમા પાણી ભરતા સુવિધા ના મહિલાઓને
સૂર્યોદય આજે સૂર્યાસ્ત આજે અભાવે શાકભાજી વેચવા આવતાં ખેડુતોને નર્મદા યોજનાનું પાણી તિથવાને પાણી મુદ્દે
ન છૂટકે બહાર માલ વેંચવો પડતો હોવાનું પૂરતું નહીં મળતા ગઈકાલે તિથવા ડેપ્યુટી કલેક્ટરે
05.17 am 07.15 pm પણ વેપારીઓએ જણાવ્યું હતુ.યાર્ડમાં ગામની મહિલાઓએ બેડા ફોડી રોષ રૂબરૂ સાભળ્યા
પહેલાં ગુડ ન્યૂઝ 284 જેટલી.દુકાન અને 4 મોટા શેડ અને ઠાલવવાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ હતા.
20.હજાર ફૂટના બે ગોડાઉન હોવાં છતા બાદ પાણીના મામલે તિથવાની જમીની
યૂથ એમ્પાવરમેન્ટ માલ હજુ જાહેરમાં સડી રહ્યો છે. યાર્ડમાં 4 હકીકત મોરબી જિલ્લા કલેકટરના પુરવઠાં બોર્ડ દ્વારા અહીં પાણીનો નવો તેડું મોકલ્યું હતુ. જેના પગલે તીથવાના
મોટા શેડ છે પણ તેમાં ચાલુ વરસાદે પાણી ધ્યાને આવતા તેમને ટાંકો બાંધવાનો નિર્ણય કર્યો છે. બેડા સરપંચ દ્વારા નવી મોટર બોરમાં ઉતારી
સેમિનારનું આયોજન શેડમા ભરાઈ તેમ છે. ચોમાસાના આગમન ભાસ્કર તાત્કાલિક અસરથી સાથે દેખાવ કરનાર બહેનો અને તેના હતી. નવી મોટર ચાલુ થતાં જ ગામમાં
જામનગર | શહેરના જૈન એલર્ટ પૂર્વે યાર્ડના હોદેદારો દ્રારા અસુંવિધાઓ દુર ઇમ્પેક્ટ વાંકાનેર ડેપ્યુટી સરપંચ સાથે મિટિંગ કરી વાસ્તવિક પાણીનું વિતરણ શરૂ થઈ ગયું હતું.
ગ્રુપ ઓફ ઈન્ડિયા દ્વારા તા. 3ના કરી ખેડુતો અને વેપારીઓને પડતી હાલાકી કલેકટર જીજ્ઞાશાબેન પરિસ્થિતિ જાણતા તેમને જણાવ્યું હતું બીજી તરફ પાણી પુરવઠા બોર્ડના
સવારે 9 થી 3.30 દરમિયાન
કુંવરબાઈ જૈન ધર્મશાળામાં
દુર કરે અને કોઈ જણસ બગડે નહીં વ્યવસ્થા
કરે તે જરુરી છે. એક વાર માલ વરસાદમા
યાર્ડમાં ઓફ સિઝન હોવાથી આવક નહિવત છે ગઢવીને તિથવા પહોંચી ગ્રામજનો
અને સરપંચને મળી વાસ્તવિક
કે ખરેખર તીથવામાં પીવાના પાણીની
ગંભીર સમસ્યા છે. તેના ઉપાય રૂપે
અધિકારીઓએ જૂના અને નવા ગામની
ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઇ નવી
યુથ એમ્પાવરમેન્ટ સેમિનારનું પલળી ગયા બાદ પાછળથી જાગવું તેનાં હાલ ઓફ સીઝન હોવાથી મોરબી માર્કેટ યાર્ડમાં કઠોળ કે અન્ય આવકનું પ્રમાણ નહિવત છે.જે માલની પરિસ્થિતિનો રિપોર્ટ માંગ્યો હતો ડેપ્યુટી કલેકટરે સરપંચને તાત્કાલિક ઊંચી ટાંકીનો સમ્પ, બોર, મોટર, તથા
આયોજન કરવામાં આવ્યું છે. કરતાં વહેલી તકે ખુલ્લામાં પડેલ જણસ યોગ્ય આવક થઈ રહી છે. તેને શેડમા મૂકવાની વ્યવસ્થા કરી છે.તેમજ તેના પર તાડપત્રી રાખી પલડે નહીં પરિણામે વાંકાનેર ડેપ્યુટી કલેક્ટર યોગ્ય કરવાની સૂચના આપી હતી તેમ મોટર રૂમની જરૂરીયાત હોય તેની
સેમિનારમાં એજ્યુકેશનલ જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરે તે જરુરી છે. તેવી વ્યવસ્થા કરી છે. તેમ મોરબી એપીએમસી યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતુ. તેટલો પહોંચ્યા હતા.દરમિયાન પાણી જ પાણી પુરવઠા બોર્ડના અધિકારીને મંજુરીનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.
ગાઈડન્સ, બિઝનેસ ડેવલપમેન્ટ
ગાઈડન્સ, જોબ એમ્પ્લોયમેન્ટ,
માઈનોરીટીને મળતા લાભો અંગે
તેમજ વૈશ્વિક લેવલે વ્યાપાર વૃદ્ધિ ઇકો ચાલકે અડફેટે લેતાં 17 બકરાનાં મોત અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવારમાં પાલિકાએ અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી

મોરબી હળવદ રોડ પર રિક્ષા જેતપુરમાં વાડીમાંથી ભૂતિયું


અંગે વિસ્તૃત જાણકારી સહિત
માર્ગદર્શન આપવામાં આવશે.
જેમાં 15 થી 35 વર્ષની વયના જૈન વાંકાનેર પાસે 32 બકરાં
નળજોડાણ ઝડપી લેવાયું
યુવકો માટે આયોજન કરાયું છે.
શહેરમાં આજે
હનુમાનજી મંદિરમાં આરતી
3 ગાયોને અડફેટે લીધા પલટી જતાં ચાલકનું મોત ભાસ્કર ન્યૂઝ.જેતપુર લાઇનમાં ભંગાણ સર્જી લેવાયેલ એક
શહેરના સેન્ટ્રલ બેંક રોડ પર આવેલ ઘાયલ પશુઓને સારવાર અર્થે લઇ જવાયા ભાસ્કર ન્યૂઝ | મોરબી ધરી હતી. મારી ગઈ હતી. જેમાં રિક્ષાચાલક જેતપુર નગરપાલિકા દ્વારા શંકાને
ભુતીયું કનેક્શન પકડાયું હતું . આ
કનેક્શન દ્વારા રોજ આઠ કલાકમાં બે
ગોકુળીયા હનુમાનજી મંદિરમાં ઘૂટું ગામની મહિલા રતનબેન દીપક મગનભાઈ ધોળકિયાને આધારે મુખ્ય પાઇપ લાઇન ચેક લાખ ચાલીસ હજાર લિટર પાણીની
સંધ્યા આરતીનંુ આયોજન કરવામાં મોરબી હળવદ રોડ પર આવેલી નરભેરામભાઈ જોગડિયા અને ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના કરતા પાણી ચોરીતો પકડી હતી. ચોરી કરાતી હોવાનું તપાસમાં ખુલ્યું
આવ્યું છે. આઇટીઆઇ પાસે એક રિક્ષા પલટી તેની પુત્રી શિલ્પાબેન જીજે ૩૬યુ સ્થળે મોત નીપજ્યું હતું જયારે પણ પાલીકાએ વાડી માલીકને બદલે હતું. જેથી પાલીકાના વોટર વર્કસ
યુટિલિટી ન્યૂઝ જતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું ૦૩૨૬ નબરની રિક્ષામાં બેઠા હતા. રતનબેન અને શિલ્પાબેનને ઈજા વાડીમાં કામ કરતા અજાણ્યા ખેત શાખાએ વાડી માલિક મહેશભાઈ
હતું. જયારે તેમાં બેઠેલી મહીલા તે દરમિયાન મોરબીના હળવદ પહોચતા સારવાર માટે સિવિલ મજૂર વિરૂધ્ધ પાણી ચોરીની તાલુકા બસીયાને બદલે તેમના ખેતરમાં કામ
વિસા શ્રીમાળી સોની સમાજના અને તેની પુત્રીને ઈજા પહોચી રોડ પર મહેન્દ્રનગર ગામ નજીક હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. કરતા કોઈ અજાણ્યા શખ્સ વિરૂધ
છાત્રોને ચોપડાઓનું વિતરણ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આવેલ સરકારી આઈટીઆઈની અંગે તાલુકા પોલીસે મૃતક રિક્ષા નગરપાલીકાના સ્ટાફ દ્વારા 379, 430 તેમજ પબ્લીક પ્રોપર્ટીને
જામનગર | શહેરના શ્રી વિસા
મૃતક રિક્ષા ચાલક સામે ગુન્હો સામે આવેલ ઢાળમાં પાસે રિક્ષા ચાલક સામે ગુન્હો નોધી વધુ તપાસ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ નુકશાન પહોંચાડવાની 3-2 (એ)
શ્રીમાળી સોની સમાજના શિક્ષણ નોધી આગળની કાર્યવાહી હાથ ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા પલટી હાથ ધરી હતી. ધરતા ખિરસરા રોડ પર મુખ્ય પાઇપ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.
વિભાગ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ-
બહેનોને લખવાના ચોપડાઓનું
વિતરણ તા. 2ના કરવામાં આવ્યંુ હતું
તથા રવિવારના સવારે 10.30 થી ભાસ્કર ન્યૂઝ | વાંકાનેર એક થી વધુ માલધારીઓ પોતાના
સેંકડો માલઢોર લોઈ એક સાથે
અમને ન્યાય આપો... ગોંડલમાં 5થી 6 વર્ષના બાળકોનુ આંદોલન
12.30 તથા દર સોમવારથી શુક્રવાર ગોંડલની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા પ્રવેશ
સુધી સાંજે 6 થી 7.30 દરમિયાન પોતાના માલઢોર લઇને હિજરત કતારમાં ગામ તરફ આવી રહ્યા
કરી ગયેલા વાકાનેર તાલુકા ના હતા ત્યારે ઈકો કારના ચાલકે આ આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી
દ્વારકાપુરી રોડ, સોની સમાજની હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. આ
વાડીમાં કરવામાં આવશે. આ સમય કાશીયાગાળાના માલધારીઓ અકસ્માત સર્જ્યો હતો. પ્રથમ પશુ
ચોમાસું નજીક આવતા પરત ફરી સાથે કાર અથડાયા બાદ નાસી વાલીઓએ પોતાના 5થી 6 વર્ષના બાળકોને
દરમિયાન સોની સમાજના વિદ્યાર્થી
ભાઈઓ-બહેનોએ તેમના લખવાના રહ્યા હતા ત્યારે વાંકાનેર જડેશ્વર જવાના પ્રયત્નોમાં બે કિલોમીટર સાથે રાખી ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે.
ચોપડાઓ મેળવી લેવા ધીરેનભાઈ રોડ ઉપર વાંકાનેર થી ૫ કિલોમીટર સુધી પશુઓને હડફેટે લીધા હતા. વાલીઓએ બાળકોને સાથે રાખી આંદોલન
પી. મોનાણીએ જણાવ્યું છે. દૂર રામાપીરના મંદિર પાસે ગત અંતે કાર એક ગાય સાથે અથડાયા છેડ્યું હતું. ગોંડલમાં રહેતા 57 જેટલા વાલીઓ
દ્વારા આરટીઇ હેઠળ સેન્ટ મેરી સ્કૂલમાં પોતાના
ન્યૂઝ ફટાફટ રાત્રીના ૩-૦૦ કલાકના સુમારે બાદ બંધ પડી જતાં માલધારીઓએ
સંતાનો માટે એપ્લિકેશન આપવામાં આવી
વાંકાનેર તરફથી સામે પૂરપાટ ઝડપે તેને ઝડપી લીધો હતો. ઘવાયેલા
હતી. આરટીઇના નિયમો મૂજબ તેમનો વારો
જામનગરમાં એલએલ.બી આવી રહેલા ઈકો કારના ચાલકે ૩૨ બકરાઓને સારવાર અર્થે ટ્રક માં
પણ આવ્યો પરંતુ ગોંડલ સેન્ટ મેરી સ્કૂલ દ્વારા
સેમેસ્ટરમાં-1માં પ્રવેશ અંગે બકરાઓ અને ત્રણ ગાયોને હડફેટે ભરી લઈ જવાયા હતા. આ બનાવ
લીધા હતા. જેમા ૧૭ બકરાઓના જોકે પોલીસ ચોપડે નોંધાયો નથી. પ્રવેશ આપવાની ચોખ્ખી મનાઇ કરી દેવામાં
જામનગર | શૈક્ષણિક વર્ષ 2018- આવી. 57 વાલીઓ દ્વારા પોતાના બાળકોને
19માં એલએલ.બી સેમેસ્ટર-1માં પ્રવેશ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયા ઈકો ચાલક વાંકાનેરના કોઠારીયા
હતા. જ્યારે ૧૫ બકરા ગંભીર રીતે ગામનો હોવાનું અને તે પોતાના સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે.
મેળવવા માટેના ફોર્મ ભરવાની અંતિમ જો ૫૭ બાળકોનું ભવિષ્ય બગડશે તો તેની
તા. 31 હતી. પરંતુ ઘણાં વિદ્યાર્થીઓએ ઘવાયા હતા. આ સાથે ત્રણ ગાયોને મિત્રો સાથે બગદાણા થી કોઠારીયા
પણ હડફેટે લઈ ઘાયલ કરી હતી. પરત ફરી રહ્યા હોવાની પ્રાથમિક જવાબદારી જે-તે તંત્રની રહેશે તેવું અંતમાં
માર્કસશીટ સુધારા માટે યુનિવર્સિટીમાં જણાવ્યું હતું.  તસવીર : જયેશ ભોજાણી
આપી હોવાની રજુઆતને ધ્યાનમાં જેમાંથી એકની હાલત ગંભીર છે. વિગતો મળે છે.
રાખીને ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.
7 રાખવામાં આવી છે. પહેલ | એક સપ્તાહ સુધી સ્વચ્છતા સપ્તાહની ઉજવણીને લઇ બેઠક મળી , રાજ્યના 100 મોટા ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ
છેલ્લા એક મહિનાથી ડહોળા પાણીનું વિતરણ
કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ
અને સમાચાર માટે વોટ્સઅેપ
અથવા ઇ-મેઇલ કરો
mail - pullout@dbcorp.in
મોરબી જિલ્લામાં પર્યાવરણ દિવસથી પ્લાસ્ટિક જેતપુરમાં ડહોળા પાણીને
પંચ તંત્ર
કચરાનાં નિકાલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે પગલે રોગચાળાનો ખતરો
ભાસ્કર ન્યૂઝ | જેતપુર દ્વારા અનેક રજુઆત છતા ‘ ડહોળું
તો ડહોળું પાણી તો મળે છેને ‘
ભાસ્કર ન્યૂઝ.મોરબી ચોમાસા પૂર્વે જીલ્લા.વહીવટી તંત્રનાં જિલ્લામાં વિવિધ સ્થાનોની સફાઇ, બેગના ઉત્પાદકો, વિતરકો, છૂટક પટાંગણમાં વૃક્ષારોપણ કરવા માટે જેતપુર નગરપાલિકાના આવા ઉદ્ધતાઈ પૂર્વકના જવાબો
માર્ગદર્શનમાં સ્વચ્છતા ઝૂંબેશ પ્લાસ્ટિક કચરાના નિકાલ સહિતની વેપારીઓને સાંકળીને સેમિનાર સંબંધિત વિભાગોને સૂચના આપી સતાધીશો પ્રજાની સુખાકારી આપે છે. ડહોળા પાણીને કારણે
5મી જૂન વિશ્વ પર્યાવરણ દીવસથી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. જાહેર યોજવાનું હાલના તબક્કે આયોજન હતી. આરોગ્ય કેન્દ્રો, સિવિલ તરફ બેદરકારી સેવતા હોવાથી શહેરમાં પાણજન્ય રોગોનો ઉપદ્રવ
મોરબી જીલ્લામાં એક સપ્તાહ સ્વચ્છતા અને જનજાગૃત્તિના વિવિધ સ્થળોએ સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા હોસ્પિટલ, પોલીસ સ્ટેશનોની શહેરમાં પાલિકા રોડ રસ્તા વધવામાં છે.
સુધી મોરબી જીલ્લા વહીવટી તંત્ર પ્રકારના કાર્યક્રમોનું આયોજન આવશે. ૧૦૦ મોટા ગામોમાં પ્લાસ્ટીક સફાઇ કરી, ભંગાર બિન ઉપયોગ ગટરની યોગ્ય સુવિધા પાલિકા
દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલ કરવામાં આવ્યું છે.અને આ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કચરાથી મક્તિ માટે આ સપ્તાહ વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ આપી શકતી નથી. ઉપરાંત
માટે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આયોજનને લઇ કલેક્ટર આર.જે. માટે ત્રીસ્તરીય સમિતિની રચના દરમિયાન વિવિધ પ્રવૃતિ કરવાનું કરવાની સૂચના આપી છે. બેઠકમાં ભાદર ડેમનું પાણી શુધ્ધ કરીને
આવશે. આ ઉજવણીને લઇ માકડીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કરવામાં આવી છે. આ સપ્તાહની નક્કિ કરાયેલ છે. જેમાં ટંકારા અધિક નિવાસી કલેકટર કેતન પ્રજાને આપવામાં પણ નિષ્ફળ
બારમાં ધોરણમાં સીતાનું હરણ મોરબી જીલ્લા કલેક્ટર દ્રારા બેઠક કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. અનેં ઉજવણીના કેન્દ્રસ્થાને પ્લાસ્ટિકના ગામનો પણ સમાવેશ થયેલ છે. જોષી, ડી.આર.ડી.એ. નિયામક ગઈ છે. શહેરમાં ઘણા સમયથી
રામે કર્યુ તેવું ભણાવો છો પણ યોજી હતી. પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની કચરાના નિકાલ અને તેના વૈકલ્પિક કલેક્ટર માકડીયાએ ઔદ્યોગિક ડી.ડી. જાડેજા , ડી એફઓ ભાલોડી, પાલિકા દ્વારા ડહોળા પાણીનું
તમારી સીટોનું હરણ િવપક્ષ કરવા મોરબી જિલ્લામાં વિશ્વ ઉજવણીનો આરંભ આગામી ઉપયોગ માટે જનજાગૃતિ છે. વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝૂંબેશ પુરવઠા અધિકારી દમયંતીબેન વિતરણ કરવામાં આવે છે. જેની
મંડયા એનું તો િવચારો. પર્યાવરણ દિવસથી એક સપ્તાહ સુધી તા.૫મીના રોજથી થશે. જેમા સપ્તાહના બીજા દિવસે પ્લાસ્ટિક હાથ ધરવા તથા ચોમાસા દરમિયાન બારોટસહિતના હાજર રહ્યા હતા. સતાધીશોને જાગૃત નાગરિકો
સૌરાષ્ટ્ર રાજકોટ }રવિવાર }3 જૂન, 2018 | 2

પાંચ વ્યક્તિઓ જુગાર રમતા હતા, જ્યાં નકલી પોલીસે તોડ કર્યો હતો ગંદાં પાણીનો પ્રશ્ન ઘિયાવડના ચાર આરોપીઓ સામે FIR દાખલ
મોવિયામાં જુગારની રેડમાં પોલીસે ગુનો દાખલ કર્યો હલ કરવા રજૂઆત
ભાસ્કર ન્યૂઝ|ધોરાજી
ત્રણ મહિના પહેલા મોમીન યુવાનના
ભાસ્કર ન્યૂઝ|ગોંડલ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે


પ્રસિદ્ધ થતાં આજે નકલી પોલીસ
વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ
થયો હોવાનું મોવિયામાં ચર્ચાઇ
રહ્યું હતું.
નકલી પોલીસ દ્વારા રેડ
પોલીસમથકના CCTV કેમેરા ચેક
કરી શકાય...
ધોરાજીના અવેડા લાઈન વિસ્તારનો
ગંદાપાણી નિકાલનો પશ્ર હલ કરવા
રજૂઆત કરાઇ છે, છેલ્લા બે વર્ષથી
મૃત્યુનો મામલો ખૂનમાં પલટાયો
ભાસ્કર ન્યૂઝ|વાંકાનેર કરી ન્યાય માટે સતત લડત ચાલુ રાખી પત્નિ કુલસુમબેન, નૂરમોહંમદ
ગત સપ્તાહે સ્મશાન પાસે નકલી તાલુકાના મોવિયા ગામે ગત કરાયાની પ્રથમ દ્રષ્ટિએના ભણી નકલી પોલીસના જુગારના દરોડા બાદ ગંદાપાણી નિકાલનો પશ્ર હલ કરવા હતી. પતિ પત્ની વચ્ચે અવાર-નવાર રહીમભાઈ મેસાણીયા, આરીફ રહિમ
પોલીસ દ્વારા જુગાર અંગેની રેડ તારીખ 24 ના સાંજે 5:30 રહેલી તાલુકા પોલીસ દ્વારા આજે તાલુકા પોલીસ મથકમાં નકલી પોલીસ, રજૂઆત લતાવાસીઓએ કરવા છતા 3 મહિના પહેલા વાલાસણના જાવેદ જાવિદ પત્નિથી જૂદો પડી માતા- મેસાણીયા તથા રહિમભાઈ મેસાણીયા
કરવામાં આવી હતી અને પાંચ કલાકે સ્મશાન પાસે બે નકલી તોડનો ભોગ બનનાર નાથાભાઈ જુગાર રમતા યુવાનો અને પોલીસ તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી હુસેનભાઇ કડીવારનું મૃત્યુ વાંકાનેર પિતાના ઘરે વાલાસણ રહેવા ચાલ્યો (રહે બધા ઘિયાવડ તા. વાંકાનેર)
વ્યક્તિઓને ધાક ધમકાવી પોલીસે દ્વારા જુગાર અંગેની લાખાભાઈ રાઠોડ રહે ગોંડલ અધિકારીઓની અવરજવર અને મિટિંગનો નહી કરાતાં લોકોએ ઉચ્ચ કક્ષા પાસે આવેલી એક સોસાયટીમાં ઘરે ગયો હતો, તેથી કુલસુમબેન અને મરી જનાર જાવિદને બળજબરીથી
રૂપિયા 85 હજાર નો તોડ રેડ કરવામાં આવી હતી. પ્રથમ વાળાની ફરિયાદ પરથી તાલુકા દોર શરૂ થયો હતો ભલામણો પણ પુષ્કળ એ રજૂઆત કરીને પશ્ર હલ કરવા શંકાસ્પદ હાલતમાં નીપજ્યું હતું. સાળો આરીફ રહીમભાઈ મેસાણીયા ઝેરી દવા પીવડાવી, માથામાં બોથડ
કરવામાં આવ્યો હતો. બનાવ જુગાર રમી રહેલા પાંચે યુવાનોને પોલીસ દ્વારા બે અજાણ્યા શખ્સો થયેલ હતી જો એ અંગેનું સીસીટીવી કેમેરા માગણી કરાઈ છે. ધોરાજીના અવેડા તેમ છતાં પોલીસે 302 મુજબ વારંવાર તેમના ઘરે આવી ઝઘડો‌ પદાર્થથી પ્રહાર કરી પુત્રને જાનથી
અંગે પ્રથમ તો તાલુકા પોલીસે પોલીસના કારણે બતાવી આંખ વિરુદ્ધ બળજબરીપૂર્વક માત્ર ચેક થાય તો અજાણ્યા શકશો જાણીતા લાઈન વિસ્તારના લોકો એ જણાવ્યું ગુન્હો નોંધી ફરિયાદ દાખલ કરી ન કરી મારામારી કરી જતા. ઝઘડાનો મારી નાખ્યો હોવાની ફરિયાદ દાખલ
કશું ન બન્યું હોવાનું ગાણું ગાયું ધમકાવવામાં આવ્યા હતા.  રૂપિયા 8000 પડાવી લેવા અંગે નીકળી શકે તેવી પોલીસબેડામાં ચર્ચા થઈ હતું કે આ વિસ્તારમાં છેલ્લા બે હતી. મૃતકની માતાએ પોતાના પુત્રને અંત લાવવાના બહાને જાવિદને ઘરે કરાવતા પ્રેમલગ્નના દુઃખ બનાવની
હતું બાદમાં અખબારી અહેવાલો બાદમાં રૂપિયા 85 હજાર નો રોડ ગુનો નોંધવામાં આવ્યો છે. રહી છે. વર્ષથી ગંદાપાણી નિકાલનો પશ્ર છે. દગાથી મારી નખાયો હોવાની રજુઆત બોલાવ્યા બાદ કાવતરું રચી જાવિદની ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે.

1.60 લાખ રોકડ સહિત 1.76 લાખનો મુદ્દામાલ હરિભક્તો દર્શન લાભ લઇ બન્યા ધન્ય.. ધોકા વડે માર મારી વૃધ્ધાને ઘાયલ કરી
મોરબીમાં ઘોડીપાસાનો જુગાર મોરબીમાં મકાન પચાવવા પુત્રવધૂ,
રમતા છ શખ્સ ઝડપાયા પૌત્રોએ વૃધ્ધાનો હાથ ભાંગી નાખ્યો
ભાસ્કર ન્યૂઝ|મોરબી રમાડતા હોવાની બાતમીના આધારે ભાસ્કર ન્યૂઝ|મોરબી દેવજીભાઈ ધોળકિયા નામના વૃદ્ધા પર
એલસીબી પીએસઆઈ આર.ટી. તેમનાં પુત્રવધુ ગુલાબબેન કિશોરભાઈ
મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ વ્યાસ, સ્ટાફે દરોડો પાડી આરીફ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતાં ધોળકિયા, પૌત્ર વિવેંક કિશોરભાઈ,
મેમણ શેરીમાંથી એલસીબીની ટીમે યાકુબ મેમણ,ઓસમાણ અલ્લારખા એક વૃદ્ધાનું મકાન પચાવી પાડવા તેમનાં સોનલબેન કિશોરભાઈ અનેં જાનકીબેન
6 આરોપીને વરલી મટકાનો જુગાર દેવાણી, આમદ સતાર કાસમાણી જ પુત્રવધુ અને પૌત્રોએ મારમારી વૃદ્ધાનૉ કિશોરભાઈ સહિતનાએ મકાન પચાવી
રમતા ઝડપી લીધા હતા અને તેમની યાસીન રજાકભાઈ મેમણ, હાથ ભાંગી નાખ્યો હતો અનેં ગાળો ભાંડી લેવા યેતિબેનને ધોકા વળે માર મારી ડાબો
પાસેથી 4 મોબાઈલ,1.60 લાખ અનવરભાઈ મુસાભાઈ કુરેશી, જાનથી મારી નાખવાની ધમકી આપી હાથ ભાંગી નાખ્યો હતો.
રોકડ ઘોડીપાસાનું સાહિત્ય મળી હુસેનભાઈ ઉર્ફે જોની જુમાભાઈ હતી. બનાવ અંગે પોલિસે ગુન્હો નોંધી બાદમાં વૃદ્ધાને મારી નાખવાની ધમકી
કુલ 1,76,500નો મુદામાલ કબજે મન્સૂરીને ઝડપી લીધા હતા, તેની તપાસ હાથ ધરી હતી. આપી હતી. બનાવ અંગે બી ડિવિઝન
કર્યો હતો. પાસેથી 4 મોબાઈલ, રૂ 1.60 બનાવની પોલિસ સ્ટેશનમાથી પોલિસે ગુનૉ નોંધી તપાસ હાથ ધરી
મોરબીના કુબેરનાથ શેરીમાં લાખ રોકડા સહીત 1, 76, 500નો શનિવારે સાંજે મહંત સ્વામીનું ગોંડલના અક્ષરમંદિરમાં આગમન થયું હતું અને અક્ષર દેરીના પણ દર્શન કર્યા હતા. તસવીર - ભાસ્કર મળતી વિગત મુજબ મોરબીના સો હતી. આ અંગે વધું તપાસ પીએસઆઇ
કેટલાક શખ્સ ઘોડીપાસાનો જુગાર મુદામાલ કબજે કર્યો હતો. ઓરડી વારીયા નગરમા રહેતાં યેતિબેન એલ.બી.બગડા ચલાવી રહ્યા છે.

વાડીના શેઢે કાંટાની વાડ કરવા મામલે બોલાચાલી બાદ બબાલ પ્રીમિયમની રકમ પણ માંડ થાય રાજકોટ ધોરીમાર્ગ પર હોટેલ નજીક સર્જાયો અકસ્માત
લાલપુરના બબરઝરમાં યુવાન તેટલી રકમ આપી કરાયો અન્યાય
ઉપલેટાને 6 ટકા, કંડોરાણાના જામનગર નજીક બાઇક સ્લીપ
પર ધારિયા વડે ઘાતક હુમલો
ભાસ્કર ન્યુઝ|જામનગર ખસેડાયાનુ બહાર આવ્યુ છે. હુમલો કરી માથા અને શરીરે ઇજા
ખેડૂતોને 0 ટકા વીમો ચૂકવાતા રોષ
ભાસ્કર ન્યૂઝ|ઉપલેટા ઝીરો ટકા વીમો આપે વીમા
થઇ જતાં યુવાનનું કરુણ મૃત્યુ
લાલપુર તાલુકાના બબરઝર પહોચાડયાની તેમજ નારણદાસ કંપનીઓએ ઘોર અન્યાય કર્યા ભાસ્કર ન્યૂઝ|જામનગર સોસાયટીના વિસ્તારમાં રહેતો જામનગરની જી.જી.હોસ્પીટલમાં દાખલ
લાલપુર તાલુકાના બબરઝર ગામે ગામે રહેતા રાજશી નારણભાઇ પાઠકના પત્ની અને મગનભાઇના ઉપલેટાનાં ખેડૂતોને 6 ટકા અને બાબતે ગઢાળા સરપંચ નારણભાઇ નવાદખાન આવદભાઇ મસ્કતી કરાયો હતો જયાં સારવાર દરમ્યાન તેનુ
રહેતા યુવાન પર આશાવડલી બંધીયા નામનો ખેડુત યુવાન ગત પત્નીએ મદદગારી કર્યાની ફરીયાદ કંડોરાણાના ખેડૂતોને 0 ટકા વિમો આહિરે જણાવ્યુ હતું કે ગત વર્ષે જામનગર નજીક રાજકોટ રોડ પર ગત તા.1ના રોજ રાત્રીના સુમારે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની
સીમમાં પોતાની વાડીએ બાવળની તા.2ના રોજ સવારે 9-45 વાગ્યાના ચારેય સામે નોંધાવી છે. ચુકવી વિમા કંપની દ્વારા અન્યાય કપાસના પાકમાં રોગચાળો આવ્ય સહયોગ હોટલ નજીક બાઇક સ્લીપ મોટરસાઇકલ પર જામનગર તરફ આવી જુનેદભાઇ આવદભાઇ મસ્કતીએ જાણ
કાંટાની વાળ કરતી વેળાએ સુમારે પોતાની વાડીના શેઢે કાંટાની જયારે આ હુમલામાં ઘવાયેલા કરાતા રોષ ઉઠયો છે. હતો. ખેતીવાડી ખાતાએ સર્વે પણ થતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રહયો હતો જે દરમ્યાન રાજકોટ રોડ પર કરતા વધુ તપાસ પંચ એના એએસઆઇ
બોલાચાલી કરી ઘારીયા અને લાકડી વાળ કરી રહયો હતો જે દરમ્યાન યુવાનને સારવાર માટે હોસ્પીટલ ઉપલેટા જામકંડોરણા તાલુકાને કર્યો હતો. છતા ઉપલેટા તાલુકાના રીતે ઘવાયેલા જામનગરના યુવાનનુ સહયોગ હોટલ પાસે પહોંચતા બાઇક જી.સી.અઘેરાએ હાથ ધરી છે.ભોગ
વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ત્યાં ધસી આવીને બોલાચાલી કરી ખસેડાયો હતો.આ બનાવની કપાસના પાક વીમા બાબતે અન્યાય ખેડૂતોને માત્ર 6 ટકા વીમો મળ્યો  હોસ્પીટલમાં ટુંકી સારવાર દરમ્યાન સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. બનનાર ધ્રોલ ખાતેથી કપડા ખરીદીને
ફરીયાદ બે મહીલા સહીત ચાર નારણભાઇ મગનભાઇ પાઠક અને ઇજાગ્રસ્ત યુવાનની ફરીયાદના થયેલો છે. ઉપલેટા વિસ્તારના છે. આ રકમમાં પ્રીમિયમની રકમ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. જે અકસ્માતમાં તેને માથા અને જામનગર પરત આવી રહયો હતો ત્યારે
શખ્સો સામે નોંધાવી છે.ઇજાગ્રસ્ત મગનભાઇ નાનજીભાઇએ એકસંપ આધારે પોલીસે ચારેય સામે ગુન્હો ખેડૂતો હોય સામાન્ય ૬ ટકા તથા પણ માંડ માંડ થાય તેટલો વીમો જામનગરમાં કાલાવડ નાકા મોઢા સહીતના શરીરના ભાગે ગંભીર માર્ગમાં અકસ્માત નડયો હોવાનુ પોલીસે
યુવાનને સારવાર માટે હોસ્પીટલ કરી ધારીયા અને લાકડી વડે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામકંડોરણા વિસ્તારના ખેડૂતોને ચૂકવવામાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બહારના વિસ્તારમાં રંગમતી ઇજા પહોચતા તાકીદે સારવાર માટે જણાવ્યુ છે.

સરકારી ફરજમાં રુકાવટની અગિયાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ મોટી વાવડીથી ખંભાળિયામાં મહિલા બહાર જતા બંધ મકાનને નિશાન બનાવ્યું
લાલપુરમાં પોલીસ કર્મીને આંતરી ધમકી ગઢાળા સુધી ડામર
રોડ કરવા માગણી
ભાસ્કર ન્યૂઝ|ઉપલેટા 
રહેણાકમાંથી રૂા.1.20 લાખની ચોરી
ભાસ્કર ન્યુઝ|જામનગર શેઠ વડાળા પોલીસ મથકમાં લોક રક્ષક ફરીયાદના આધારે લાલપુર પોલીસે અબ્બાસ ભાસ્કર ન્યુઝ.જામનગર/ખંભાળીયા ધરાવતા વિષ્ણુભાઇ હરિલાલ નકુમ નામના રૂા.1.16 લાખની રોકડ રકમ ઉપરાંત ચાંદીના
પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા દશરથસિંહ ઉર્ફે કારો હુશેનભાઇ સફીયા, ઉંમર મામદભાઇ ઉપલેટાના ગઢાળાથી મોટીવાવડી પ્રૌઢના પત્ની મધુબેન શુક્રવારે રાત્રે લગભગ દાગીના સહીત રૂા.1.20 લાખની માલમતા
લાલપુર પાસે નાના ખડબાની સીમમાં શેઠ મહોબતસિંહ પરમાર અને અન્ય હોમગાર્ડ જવાન સફીયા, ઇબ્રાહીમ મામદ સફીયા, જાવીદ ડામર રોડ બનાવવા માટે માગ કરી ખંભાળીયાના પોશ વિસ્તાર નવાપરામાં 8-30 વાગ્યાના સુમારે પોતાના રહેણાંક ચોરી થયાનુ માલુમ પડયુ હતુ. આ બનાવની
વડાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક બંને કેસ સંદર્ભે આરોપીની વોચમાં નાના ખડબાની ઇબ્રાહીમ સફીયા, સાજીદ બશીરભાઇ સફીયા, છે. ગઢાળા સરપંચ નારણભાઈ શુક્રવારે રાત્રે બંધ રહેણાકને નિશાન બનાવીને મકાનને તાળુ મારીને શાકભાજીની ખરીદી ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા ઇસમ
પોલીસકર્મી અને અન્યને આરોપીની વોચ દરમ્યાન સીમમાં ફરજ બજાવી રહ્યા હતા, જે દરમ્યાન ત્યાં હૈદર બશીરભાઇ સફીયા, બશીર સુલેમાનભાઇ આહીર જણાવ્યુ  હતું કે, ગઢાળા તસ્કર રૂા.1.16 લાખની રોકડ અને ચાંદીના અર્થે બહાર ગયા હતા, ત્યારબાદ રાત્રે 9-00 સામે ગુન્હો નોંધ્યો છે.ઇન્ચાર્જ પીઆઇ નિલેશ
ગેરકાયદે મંડળી રચી સરકારી ફરજમાં રૂકાવટ ગેરકાયદે મંડળી રચી ધસી આવેલા 11 શખ્સે સફીયા, અસલમ હુશેનભાઇ સફીયા, વસીમ તેમજ મોટી વાવડીનો સીમાડો એક દાગીના સહીતની માલમતા ચોરી કરી ગયાના વાગ્યાના સુમારે ઘરે પરત આવતા જ ઘરના રાઠોડ, પીએસઆઇ ઠાકરીયા સહીતના સ્ટાફે
કરી બેફામ અપશબ્દો ઉચ્ચારીને જાનથી મારી અપશબ્દો ઉચ્ચારી સરકારી ફરજમાં રૂકાવટ કરી ઓસમાણભાઇ સમા, અબ્દુલ ઓસમાણભાઇ હોય ગઢાળાથી મોટીવાવડી જુનો બનાવે ભારે ચકચાર જગાવી છે. મુખ્ય દરવાજાનુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. ઘટનાસ્થળે દોડી જઇને ડોગ સ્કવોડ અને
નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ અગીયાર જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ઘાવડા અને એક અજાણ્યા ઇસમ સામે ગુનો રસ્તો આવેલો છે તેથી ડામર રોડ નવાપરા વિસ્તારમાં શેરી નં. 1 ખાતે જે દરમ્યાન મકાનના પ્રથમ માળે આવેલા એફએસએલ નિષ્ણાંતની મદદ લઇને તસ્કરને
સામે નોંધાવાઇ છે. પો. કર્મચારી દશરથસિંહ પરમારની નોંધ્યો છે. બનાવાય તે જરૂરી છે. રહેતા અને શહેરમાં જ સાયકલ સ્ટોર રૂમમાં ધુસીને અંદર બંધ કબાટને ખોલીને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

ઉપલેટામાં જેસીઆઇ દ્વારા ફુલસ્કેપ જામકંડોરણાના ચિત્રાવડ ગામે ગૌસેવા GDCના કર્મીઓના પોસ્ટ ઓફિસ પાસે ધરણાં જેતપુરમાં વિશ્વ તમાકુ દિવસે વ્યસનથી દૂર
ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું
ધોરાજી : જામકંડોરણાના ચિત્રાવડ ગામે ગૌસેવા સમાજ દ્વારા
રહેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો
જેતપુર : તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જેતપુરમાં NCD
ગૌસેવા હોસ્ટેલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જામકંડોરણાના વિભાગ, સરકારી હોસ્પિટલ તથા બોચાસણવાસી અક્ષર પુરૂસોત્તમ સંસ્થા
ચિત્રાવડ ગામે ગૌસેવા સમાજ દ્વારા ગૌસેવા હોસ્ટેલનું લોકાર્પણ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટય જેમાં લોકોને પ્રદર્શન, વિડિઓ તથા મોમેન્ટો જેવા અલગ અલગ માધ્યમો
કરીને કરાયુ હતું. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર દ્વારા તમાકુ તથા વ્યસનના દુ:પરિણામો વિષે જાગૃત કરવામાં આવ્યા હતા.
રહ્યા હતા. ઉપરાંત બીએપીએસ સંસ્થાના કાર્યકરો તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા લોકોને
તમાકુ તથા વ્યસન છોડવા માટે સમજાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય
ધોરાજીમાં સારા વરસાદની પ્રાર્થના સાથે છે કે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે
મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સમાજના ઉત્કર્ષ માટે વિશ્વવ્યાપી વ્યસન
ગૌશાળાની ગાયોને લાડવા વિતરણ
ધોરાજી : સારા વરસાદની પાર્થના સાથે ગૌશાળાની ગાયોને લાડવા
મુક્તિ અભિયાનોમાં લાખો લોકો અત્યાર સુધીમાં વ્યસનમુક્ત બન્યા છે.
ઉપલેટા : શહેરની લાતી પ્લોટની મુખ્ય પોસ્ટ ઓફિસ નીચે આવતી ૨૧
વિતરણ કરાયા હતાં. ધોરાજી સહિતના તમામ વિસ્તારમાં સારો
વરસાદ મેધરાજા વરસાદ વરસાવે તેવી પ્રાર્થના સાથે કૃષ્ણ યુવા
ગ્રામ્ય પોસ્ટ ઓફિસના ડાક કર્મચારીઓની છેલ્લા ૧૭ વર્ષથી માંગણીઓ ન
સંતોષાતા છેલ્લા ૧૧ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયાં છે.
નાગરિક અભિવાદન સમિતિ તરફથી સન્માન સમારોહ
ઉપલેટા : શહેરના બાપુના બાવલા ચોકમાં શહેરની જેસીઆઈ સંસ્થા દ્વારા રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર પ્રેરીત નાગરિક અભિવાદન
ગરીબ તેમજ મધ્યમ પરિવારને પરવડે તેવા ના નફો, ના નુકસાનના ધોરણે મંડળના યુવાનોએ ગોશાળાની ગાયોને લાડવા વિતરણ કરીને જેને કારણે પોસ્ટ ઓફિસોમાં અગત્યની ટપાલોનો ભરાવો થઈ ગયો છે. આ સમિતિ દ્વારા 3 જૂનના સાંજે 5 થી 7 સ્વામીનારાયણ ગુરુકુળ, ગોંડલ રોડ
રાહત દરના ૧૫૦૦૦ મોટા ફુલસ્કેપના ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું જીવદયાની સેવાકીય પ્રવૃતિ કરાઇ હતી. ધરણામાં ઉપલેટા વિરોધ પક્ષના નેતાઓ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વગેરે રાજકોટમાં સન્માન સમારોહ યોજાશે. વિશ્વ હિન્દુ પરિષદના નવનિયુક્ત
હતું. અત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ સેવાભાવી સંસ્થા ફરી એકવાર જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુસદાશીવ કોકજેજીના અધ્યક્ષપદે સમારોહ
વ્હારે આવી છે. જે એક આશીર્વાદ સમાન છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ધોરાજીના દશનામી હનુમાનજી મંદિરે યોજાશે. હરીભાઇ ડોડિયા, શાંતુભાઇ રૂપારેલીયા, મૌલેશભાઇ ઉકાણી,
રાહતદરના ફુલસ્કેપના ચોપડા લેવા માટે પડાપડી કરતા માત્ર થોડા સમયમાં
બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો ઉપલેટામાં શહેર કોંગ્રેસ દ્વારા કોમી એકતા ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડો.અમલાણી, રમેશભાઇ ટીલાળા, શિવલાલભાઇ
જ સ્ટોક ખલાસ થઈ ગયો હતો. સાથે છાશના પાઉચ મંગાવી આશરે ત્રણ થી પટેલ, નલીનભાઇ વસા, દેવકૃષ્ણદાસજી સ્વામી, ત્યાગવલ્લભદાસજી,
સાડા ત્રણ હજાર લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જેસીઆઈ ધોરાજી : ધોરાજીમાં દશનામી હનુમાન મંદિરે બટુક ભોજન કાર્યક્રમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અપૂર્વમુની વગેરે હાજર રહેશે.
સંસ્થા દ્વારા શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ, ઉનાળામાં છાશ વિતરણ, યોજાયો હતો. ધોરાજીના નેશનલ હાઈવે રોડ પર આવેલાંઆ મંદિરે ઉપલેટા : ઉપલેટા શહેરના કુતુબખાના પાસે આવેલ ડગલીવાડી ખાતે  શહેર
ચોમાસામાં પ્લાસ્ટિકની તાલપત્રી તેમજ હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓને બટૂક ભોજન કાયકમ દરમિયાન ભાવીકોએ સેવા આપી હતી. જેમાં કોંગ્રેસ શક્તિ સંગઠન દ્વારા કોમી અેકતા સંમેલનનું અાયોજન કરવામાં
ફ્રૂટ, બિસ્કિટ, તેમજ જ્યુસ વગેરેનું પણ આ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે મોટી સંખ્યામાં ભૂલકાંઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. આવ્યુંહતુ. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી
છે. આ સહાય વિતરણ પ્રસંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય આપી હતી.  આ કાર્યક્રમમાં  સૈયદ ઈકબાલબાપુ કાદરી, સૈયદ બબલુબાપુ તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી
છગનભાઈ સોજીત્રા, લાખાભાઈ ડાંગર, દાનભાઈ ચંદ્રવાડિયા, શહેરના
પ્રતિષ્ઠિત આગેવાનો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ખવાસ રજપૂત સમાજ કાદરી, આગેવાનો સીદીકભાઈ બાવાણી, સમસ્ત મેમન જમાતના પ્રમુખ
ભોલાભાઈ ધોરાજી વાલા, મેમન અગ્રણી હાજી હનીફભાઈ કોડી, પ્રદેશ નેશનલ
ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ
અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો
વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો કોંગ્રેસના ઉપપ્રમુખ જમનભાઈ ગેડીયા, ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ
edtrajkot@gmail.com
વાછરાદાદા મંદિરે પાટોત્સવ કાર્યક્રમનું આયોજન જામનગર : દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નવાગામ-ઘેડ વિનુભાઈ ધેરવડા, આહિર યુવા અગ્રણી મેહુલભાઈ ચંદ્રવાડિયા, દિનેશભાઈ
ગુપ્તા , રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય બાલુભાઈ વિંઝુડા, બહ્મ સમાજના અથવા નીચેના સરનામે મોકલી અાપો
ધોરાજી : ધોરાજીના વાછરાડાડા મંદિરે પાટોત્સવ યોજાયો હતો. જેમાં મોટી દ્વારા ખવાસ રજપૂત સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ તથા
શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ તા. 3ના સાંજે 6 વાગ્યે તળપદા કોળી પ્રમુખ પ્રદિપભાઇ જોષી તથા ઉપલેટા શહેરના ૨૯ જેટલા મુસ્લિમ સમાજના
સંખ્યામાં ભાવીકો હાજર રહ્યા હતા. ધોરાજીના વાડી વિસ્તારમાં આવેલા બ્યુરો અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, 2જો માળ, આશાપુરા ટાવર, નવા
સમાજની વાડી, નવાગામ-ઘેડમાં રાખવામાં આવ્યો છે. જેમાં ખવાસ આગેવાનોએ હાજરી આપી હતી. આ ઈફતાર પાર્ટીના આયોજક તરીકે ઉપલેટા
વાછરડાદાડા મંદિરે હવન પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન શહેર કોંગ્રેસ શક્તિ સંગઠનના પ્રમુખ દિલાવરભાઈ હિંગોરા તથા તૌફિકભાઈ બસસ્ટેન્ડની સામે, સનાળા રોડ, મોરબી
રજપૂત સમાજના ભાઈઓ તથા બહેનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા
કરાયુ હતું. બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. બકાલી રહ્યા હતા.
સૌરાષ્ટ્ર રાજકોટ } રવિવાર } 3 જૂન, 2018 | 3

ન્યૂઝ ફટાફટ
ગોંડલમાં યુવાન નું શંકાસ્પદ
સાંજે ઉપડતી બસમાં મોટી સંખ્યામાં મહિલા મુસાફરો સામે સુરક્ષાને લઇને ઉઠતા અનેક સવાલો
મોત થયું, તપાસ હાથ ધરાઇ
ગોંડલ | રેલ્વે સ્ટેશન પાસે
અંબિકા નગરમાં રહેતા મોહિત
ધનજીભાઈ મકવાણા ઉ.વ.29
નું સવારના સુમારે મોત નીપજ્યું
હતું. તેના મોત અંગે પરિવારજનો
એ જણાવ્યું હતું કે મોહિતની
જામનગરની STમાં કર્મીનો બેફામ વાણીવિલાસ
રાજકોટ જતી બસમાં મુસાફરી કરી રહેલા ડિવિઝન વિભાગના અનેક કર્મચારીઓ મૂકપ્રેક્ષકો બની રહ્યા
સગાઈ તૂટી જતાં મોહિત સતત
હતો અને તંત્ર સામે રોષની લાગણી સાંજે ઉપડતી જામનગર-રાજકોટ આ બસમાં મોટી સંખ્યામાં મહિલા
ડીપ્રેશનમાં રહેતો હતો જેને લઈ તે
કેફી પીણું પીવા પણ લાગ્યો હતો.
ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગર શહેરના એસટી ડેપો શહેર


જન્મી હતી.
શહેરમાં અાવેલ એસટી ડેપો
બસ વાયા ડીવિઝન થઇને જતી હોય
છે અને બસ મુસાફરોથી ફુલ રહેતી
મુસાફરો હોવાથી કર્મીના વાણી
વિલાસથી મહિલાઓ ભયભીત થઇ
આવી કોઇ ફરિયાદ હજુ આવી
ગત રાત્રીના રાત્રીના સુતા બાદ
તે સવારે ઉઠી શક્યો ન હોવાથી
તથા િજલ્લામાંથી મોટી સંખ્યામાં
મુસાફરોનું આવાગમન રહેતું હોય
સવારથી રાત્ર સુધી ધમધમતો હોય છે
અને હજારોની સંખ્યામાં શહેર તથા
હોય છે. બસમાં એસટીનો કર્મી ડમડમ
હાલતમાં ડ્રાઇવરની કેબીનમાં ચિકકાર
ગઇ હતી અને એસટી વિભાગમાં
કાયદો-વ્યવસ્થા છે કે નહી અને
નથી : વિભાગીય નિયામક
પરિવારજનોએ તાત્કાલિક તેને શુક્રવારના સાંજે ઉપડતી જામનગર-રાજકોટ વાયા ડીવીઝન
છે અને આ ડેપો અનેક વખત નાના- િજલ્લામાંથી મુસાફરોનું અાવાગમન દારૂ પીધેલી હાલતમાં બેઠાે હતો અને મહિલાઓની સુરક્ષા અંગેના અનેક
નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફત થઇને જતી બસમાં એસટી કર્મી ચિકકાર દારૂ પીને વાણી વિલાસ
મોટા વિવાદોથી ઘેરાયેલ જોવા મળતો રહેતું હોય છે. જેમાં તંત્ર મુસાફરોની બેફામ મોટા અવાજે વાણી વિલાસ સવાલો ઉઠવા પામ્યા હતાં આમ કર્મી
ગોંડલ સરકારી હોસ્પિટલમાં હોય છે. જેમાં તા. 1ના જામનગર- સુવિધા વધારવા નિષ્ફળ જઇ રહયું કરી રહયાે હતો. નવાઇની વાત એ દારૂ પીધેલી હાલતમાં બસમાં મુસાફરી કરતાે હોવાના દૃશ્યો જોવા મળ્યા હતાં અને આ અંગે જામનગર
ખસેડયો હતો. જ્યાં ફરજ પરના રાજકોટ સાંજે ઉપડતી બસમાં ડમડમ અને બસની સમસ્યાઓ, સાફ-સફાઇ, છેકે, આ બસમાં ડિવિઝન ઓફીસના કરે છે તો તેની સામે પગલા લેવામાં વિભાગીય નિયામક જીગ્નેશ બુચને સંપર્ક કરતા તેઓએ જણાવ્યું
ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હાલતમાં સવાર એસટીના કર્મીનો ટ્રાફિક સમસ્યાઓના ચિત્રો અનેક અનેક કર્મચારીઓ હોવા છતાં મુંગા આવશે તે રાબેતા મુજબ કાર્યવાહી હતું કે, આવી કોઇ ફરિયાદ કર્મીઓ સહિત મુસાફરોમાંથી હજુ
હતો. યુવાનનું મોત કેફી પીણાં થી બેફામ વાણી વિલાસથી મુસાફરોમાં વખત સામે આવતા મુસાફરોમાં રોષ મોઢે આ કર્મીના વાણી-વિલાસ કરવામાં આવશે તેવા સવાલો પણ સુધી આવી નથી. જો આવી ફરિયાદ આવશે તો તે કર્મી વિરૂધ્ધ
કે અન્ય કોઈ કારણથી થયું તે અંગે ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો જોવા મળતો હોય છે. જેમાં શુક્રવારના સાંભળતા જોવા મળ્યા હતાં અને મુસાફરોમાં જોરશોરથી ઉઠયા હતાં. પગલા લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી છે.
વિસાવદરના પીંડાખાઇમાં
કારે બેને અડફેટે લીધા વાડીએ મકાનમાં સૂતા હતા ત્યારે ઢીમ ઢાળી ફરાર મહિલાના પતિની શોધ કોન્ટ્રાક્ટ એજન્સીઓ બિલો રજૂ કરતી ન હોવાનો પૂર્વ કોન્ટ્રાક્ટરનો આક્ષેપ
ભણગોરમાં આડાસંબંધથી માંગરોળ PGVCL ડિવિઝનમાં 3 વર્ષથી
જૂનાગઢ | વિસાવદરનાં
પીંડાખાઇ ગામે કારચાલકે બેને
હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ
પીંડાખાઇ ગામે કાર નં.જીજે-05-
સીએસ- 3558નાં ચાલક મોણીયા
(નાગબાઇ)નાં મનિષ છગનભાઇ
સતાસીયાએ અમરેલીનાં પાણીયા
આધેડની હત્યાનો ઘટસ્ફોટ કાગળ પર કામો કરી કરોડોની ગેરરીિત
ગામનાં રમેશભાઇ તુલસીભાઇ આરોપીને પકડવા પોલીસની જુદી-જુદી દિશામાં તપાસ
રાઠોડ સહિત બેને હડફેટે લઇ હાથ-
પગમાં ઇજા પહોંચાડી હતી. આ ભાસ્કર ન્યૂઝ. લાલપુર શખ્સો તીક્ષણ હથિયાર સાથે ધસી પોલીસે ઘનશ્યામ કચરાભાઇ કોળી
ભાસ્કર ન્યૂઝ | માંગરોળ ગુજરાત ઉર્જા વિકાસ નિગમને
ફરિયાદ કરવામાં આવી છે. કોન્ટ્રાકટ
ભ્રષ્ટાચારના અનેક પ્રકરણોની
આધારપુરાવા સાથે અગાઉ
કમિટીઓ દ્વારા તપાસ ચાલુ
બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ
ગુનો નોંધ્યો હતો. ભણગોર ગામે ખેતી કરતા
આવી નવીનભાઇને માથાના ભાગે
તીક્ષણ હથિયારોના ધા ઝીંકી હત્યા
તેમજ અજાણ્યા શખ્સો સામે હત્યાનો
ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ
માંગરોળ વીજ ડીવીઝન તાબાની
ગ્રામ્ય અને ટાઉન પેટા વિભાગીય
એજન્સીઓ મોડસ ઓપરેન્ડી મુજબ
વીજ કચેરીમાં બિલો રજૂ કરતી ન
ઉચ્ચકક્ષાએ થોકબંધ ફરિયાદો થઈ છે.
પરંતુ કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં
છે: કાર્યપાલક ઇજનેર
નવીનભાઇ લખુભાઇ પાંડવ નીપજાવી ફરાર થઇ ગયા હતા. ધરી છે.પીએસઆઇ પી.વી.રાણાએ કચેરીમાં જુદી જુદી યોજના હોવાથી ઓડીટમાં આવા પ્રકરણો આવી નથી. ત્યારે વીજકંપનીના ભ્રષ્ટાચાર અંગેની થયેલી ફરિયાદો સંદર્ભે
અમરેલીથી અમરાપુર સુધીના ખવાસ(ઉ.વ.49) શુક્રવારે બપોરે બનાવની જાણ થતાં પોલીસે ઘટના જણાવ્યું હતું કે આરોપી ધનશ્યામની અંતર્ગત પ્રોજેક્ટ તૈયાર કરી ત્રણેક પકડાતા નથી. આવી છટકબારીનો પૂર્વ કોન્ટ્રાકટર હમીરભાઈ ધામાએ માંગરોળ , કેશોદ તેમજ બહારની કમિટીઓ
દ્વારા તપાસ ચાલુ છે. ફરિયાદોમાં દર્શાવેલા
રોડની ભારે કફોડી હાલત ગામની સીમમાં આવેલી પોતાની સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો પત્ની સાથે નવીનભાઇને છેલ્લાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું લાભ લઈ ભયંકર ગેરરીતી આરટીઆઈ હેઠળ માહિતી માંગતા
મુદ્દાઓ પર કોઇ તારણ બહાર આવ્યાં
અમરેલી | અમરેલીથી અમરાપુર વાડીએ મકાનમાં બીજા માળે સંભાળી પીએમ માટે મોકલી તપાસ એકાદ વર્ષથી અનૈતિક સંબંધ મટીરીયલ ઉપાડી લઈ, કામ કર્યા આચરવામાં આવી હોવાનો આક્ષેપ 2014 થી 2016 દરમિયાન દસ
સુધીના રસ્તાની હાલત અતિ સૂતા હતા.આ દરમ્યાન ધનશ્યામ હાથ ધરી હતી.ે મૃતકના ભાઇ હોય તેની જાણ થતાં ધનશ્યામે વિના મિલીભગતથી બારોબાર કરાયો છે. જેટલા પ્રોજેક્ટમાં ચોંકાવનારી બાદ કાર્યવાહી હાથ ધરાશે અેમ કાર્યપાલક
બિસ્માર થઇ ચુકી છે. અહીં રસ્તામાં કચરાભાઇ કોળી અને અજાણ્યા ભરતભાઇએ ફરિયાદ નોંધાવતા નવીનભાઇનું ઢીમ ઢાળી દીધું હતું. વેંચી મારવામાં આવ્યું હોવાની માંગરોળ વીજકચેરીના હકીકતો સામે આવી છે. ઇજનેર પી.એલ. ગોહેલે જણાવ્યું હતું.
ખૂબ જ મોટી સંખ્યામાં નાના મોટા

મોરબીના લાલપર નજીક


ખાડાઓ પડી ગયા છે. જેના કારણે
વાહનને પણ નુકશાન થઇ રહ્યું છે.
અને આટલો રસ્તો કાપવામાં ખૂબ ક્ષમતા ઓછી હોય દર્દીઓને હાલાકી પોલીસે 3 દી’ના રિમાન્ડ માંગ્યા, કોર્ટે ફગાવતાં જેલહવાલે
સમય લાગે છે. તેથી આ રસ્તો
જી. જી. હોસ્પિટલમાં બ્લડ ટ્રકની ઠોકરે યુવાનનું મોત
વિસાવદરમાં આધેડ પર ખૂની
રીપેર કરવા લોકોની માંગ ઉઠી
છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી
મુકાતા રસ્તાઓ બિસ્માર બન્યા
છે. અને સાથે સાથે આજુબાજુના બેંકની ક્ષમતા વધારવા માગ િસરામિક ફેક્ટરીમાં રહેતો યુવાન
ગામડાઓના રસ્તાઓની હાલત
પણ અતિ બિસ્માર બની છે.
મેંદરડામાંથી કેફી પીણું
1500 થી 2000ની ક્ષમતા કરવા માગ
ભાસ્કર ન્યૂઝ | જામનગર બ્લડ બેંકની સ્ટોરેજ ક્ષમતા હાલમાં
હુમલો કરનાર શખ્સની અટક રોડ ક્રોસ કરવા જતાં અકસ્માત
ભાસ્કર ન્યૂઝ|મોરબી રહેતાં ખોડાભાઈ મગનભાઈ
પીધેલા શખ્સો ઝડપાયા એક હજાર બોટલની છે અને નાટીયા હાઇવે ક્રોસ કરતાં હતાં.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની સૌથી માેટી હોસ્પિટલ છે ક્રાઇમ રિપોર્ટર | વિસાવદર વિસાવદરનાં જીવાપરામાં રહેતા ચિમકી આપતા જ પોલીસે હરકતમાં મોરબીના લાલપર નજીક એક તે દરમીયાન એક અજાણ્યા ટ્રક
જૂનાગઢ | મેંદરડામાંથી ટીંકલ
ઉર્ફે ટીંકુ કૌશીક પાનસુરીયા તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ તથા સગા- અને આજુબાજુના િજલ્લાઓમાંથી અશ્વીનભાઇ કાચા પર ગત રવિવારે આવી શુક્રવારનાં રાત્રીનાં સોયેબની યુવાન પર અજાણ્યા ટ્રક હડફેટે ચાલકે મગન ભાઈને હડફેટે લેતા
શીલ તાબેનાં આંત્રોલી ચેકપોસ્ટ સબંધીઓ સારવાર અર્થે આવતા દર્દીઓ સારવાર તથા રીફર થતા વિસાવદરનાં જીવાપરામાં આધેડ પર રાત્રીનાં સમયે હોર્ન વગાડવા જેવી ધરપકડ કરી શનિવારે કોર્ટમાં 3 ચઢિ જતા યુવાનનું મોત થયું ગંભીર ઇજા પહોચતા તેનુ ઘટના
પાસેથી પોરબંદરનાં કોલીખડાનાં હોય છે. જેમાં હોસ્પિટલમાં હોય છે. જેથી આ ક્ષમતા ઓછી ખુની હુમલો કરનાર આરોપીને પકડવા સામાન્ય બાબતમાં સોયબ હનીફ બ્લોચે દિવસની રિમાન્ડની માંગણી સાથે રજુ હતું. બનાવ અંગે તાલુકા પોલિસે સ્થળે મોત નીપજ્યું હતુ.
સંજય દિનેશ સાદીયા, ધીરજ આવેલ બ્લડ બેંકની સ્ટોરેજ હોવાના કારણે દર્દીઆેને ભારે માટે આંદોલનની ચિમકી બાદ પોલીસે છરીથી જીવલેણ હુમલો કરી ગંભીર કર્યો હતો. અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો બનાવ અંગે મૃતકની પત્ની
દિનેશ સાદીયા, હેંમત જીવા વધારવા ધારાસભ્ય 77 જામનગર તકલીફો પડતી હોય છે તો બ્લડ શુક્રવારનાં રાત્રીનાં આ શખ્સને ઝડપી રીતે ઘાયલ કરી દેતા આ બનાવમાં પરંતુ આ માટે યોગ્ય કારણ ન નોંધી તેને ઝડપી લેવા તજવીજ શારદાબેન ઉર્ફે તુલસીબેન
સાદીયા, ગોવીંદ હમીર પાડાવદરા, ગ્રામ્યના વલ્લભભાઇ ધારવીયા બેંકની સ્ટોરેજની ક્ષમતા 1500 થી લઇ શનિવારે ત્રણ દિવસનાં રિમાન્ડની ઇજાગ્રસ્ત આધેડનાં પુત્રની ફરિયાદ હોવાથી કોર્ટે રિમાન્ડની માંગણી હાથ ધરી હતી, બનાવની પોલિસ ખોડા ભાઈ નટીયાએ
રાણાવાવનાં જીવન રામજી ભુવાને દ્વારા લેખિતમાં હોસ્પિટલના ડીનને 2000ની વધારવા અને સાથે-સાથે માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો. નોંધ્યા બાદ તેને પકડવામાં ન આવતાં ફગાવી દઇ જેલ હવાલે કરવાનો હુકમ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ વાહનચાલક સામે તાલુકા
પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રજુઆત કરી માગ કરાઇ છે. સ્ટાફમાં પણ વધારો કરવા માગણી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કરતાં આ વિસ્તારનાં લોકોએ આરોપીને કરતાં તેને જૂનાગઢ જેલમાં મોકલી મોરબીના લાલપર ગામ નજીક પોલિસ સ્ટેશન સામે ફરીયાદ
ઝડપી લઇ કાર નં.જીજે-10-બીજી- શહેરની જી.જી. હોસ્પિટલમાં કરવામાં આવી છે. તેને જેલ હવાલે કરી દેવાયો હતો. પકડવાની માંગ સાથે આંદોલનની અપાયો હતો. આવેલ પ્રિયા ગોલ્ડ સીરામીકમા નોંધાવી હતી.
8358ને ડિટેઇન કરી હતી. જયારે
ભેંસાણનાં ખાખરા હડમતીયામાંથી
પોલીસે દેશી દારૂ ઝડપી પાડયો હતો. ચોરવાડમાંથી વિશળ હડમતિયા ગામની ઘટના આકરા તાપમાં સોમનાથનાં દરિયા કિનારે ઠંડક મેળવતા યાત્રિકો યુવાનનું દવા પી
રેઇડ દરમિયાન ઘોહા ઓઘડ હુદડ
દારૂ, બિયરનો લેતાં મોત નીપજ્યું
અને અમરેલીનાં રામપુરનો મનસુખ
કાળા રાઠોડ નાસી ગયા હતાં. પત્નીને 8 વર્ષથી અર્ધભૂખી ક્રાઇમ રિપોર્ટર | કેશોદ
લીલીયાના અંટાળીયામા કાર જથ્થો ઝડપાયો
હડફેટે બાઇક ચાલકનુ મોત
લીલિયા | લીલીયાના અંટાળીયામાં
ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ રાખી પતિનો અસહ્ય ત્રાસ કેશોદનાં રાણેકપરાનાં યુવાને દવા
પી લેતા તેનું મોત નિપજયું હતું.
રહેતા એક ખેડૂત પોતાની વાડીએથી
મોટર સાયકલ લઇને ઘરે પરત ફરી
ચોરવાડમાંથી પોલીસે દારૂ, શખ્સ વિરુધ્ધ ભેંસાણ પોલીસે ગુનો નોંધ્યો રાણેકપરામાં રહેતા રમેશભાઇ
નાથાભાઇ સોલંકી (ઉ.વ.30)એ
રહ્યાં હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બીયરનો જથ્થો ઝડપી પાડયો ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ સીદીક ઉર્ફે ભુપત આમદ હાલપોતરાએ કોઇ ઝેરી દવા પી લીધી હતી. ઘરનાં
તેનેહડફેટે લઇ ઇજા પહોંચાડતા તેનુ હતો. ચોરવાડ પોલીસે બાતમીનાં લગ્ન થયા બાદ 8 વર્ષથી પુરતું ખાવાનું સભ્યોએ સવારે ઉઠાડવાનો પ્રયત્ન
સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આધારે ભોલર સીમ વિસ્તારમાં ભેંસાણનાં વિશળ હડમતીયા ગામે ન આપી, કરીયાવર બાબતે અવાર- કરેલ પરંતુ તે ન ઉઠતાં 108ને
કાર હડફેટે ખેડૂત યુવાનના મોતની આ રહેતા પુંજા પુના પરમારનાં રહેતી પરિણીતાને તેનાં પતિએ નવાર મારકુટ કરી 11 વખત ઘરમાંથી બોલાવી કેશોદ હોસ્પિટલે ખસેડતાં
ઘટના લીલીયાના અંટાળીયા ગામે મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની 8 વર્ષથી પુરતું ખાવાનું ન આપી, કાઢી મુકી શારિરીક - માનસીક ત્રાસ ડોકટરે મૃત જાહેર કર્યો હતો એમ
બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા નાની-મોટી બોટલ નંગ 92 , કરીયાવર બાબતે અવાર-નવાર આપ્યો હોય આ બનાવમાં પોલીસે મૃતકનાં ભાઇ કરશનભાઇએ
મળતી વિગત અનુસાર અહી રહેતા બીયર નંગ 9 અને 5 લિટર દેશી મારકુટ કરી ઘરમાંથી 11 વખત કાઢી પરિણીતાની ફરિયાદ આધારે તેનાં જણાવ્યું હતું. જયારે કેશોદમાં
ધીરૂભાઇ ડાયાભાઇ કિકાણી પોતાની દારૂ સહિત કુલ રૂ.11,120નો મુકતા પોલીસે આ શખ્સ વિરૂધ્ધ ગુનો પતિ સીદીક વિરૂધ્ધ ગુનો નોંધી રહેતા નદીમ બહાઉદીન સીડા
વાડીએથી મોટર સાયકલ લઇને ઘરે મુદામાલ ઝડપી પાડયો હતો. નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઇ બારસીયાએ આગળની (ઉ.વ.18)એ પણ દવા પી લેતા,
પરત ફરી રહ્યાં હતા ત્યારે કાર નંબર રેઇડ દરમિયાન પુંજા પરમાર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તપાસ હાથ ધરી છે. શેરગઢનાં મનુભાઇ ભાણાભાઇ
ઉનાળાની આકરી ગરમી લોકોને ત્રાહિમામ પોકરાવી રહી છે. ત્યારે હાલ વેકેશન દરમિયાન સોમનાથ મહાદેવનાં
જીજે 5 સીઇ 3881ના ચાલકે પુરપાટ નાસી ગયો હતો. પોલીસે તેની ભેંસાણનાં વિશળ હડમતીયા ગામની સોરઠમાં ઘરેલું હિંસાના બનાવોમાં દયાતર (ઉ.વ.58) એ સેલફોસનાં
દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અહીંયા આવતા યાત્રિકો નજીકમાં આવેલા દરિયા કિનારાની
ઝડપે ચલાવી બાઇક સાથે અકસ્માત િવરૂધ્ધ ગુનો નોંધી અટકમાં લેવા અને હાલ વંથલીનાં ટીકર ગામે રહેતી દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો હોય જે ઝેરી ટીકડા ખાઇ લેતા વધુ સારવાર
સર્જયો હતો. મુલાકાત લેવાનું ચુકતા નથી. આકરા તાપથી બચવા દરિયાનાં પાણીમાં ઠંડક મેળવી રાહતનો અનુભવ પણ કરે છે.
તજવીજ હાથ ધરી છે. પરિણીતા રોશનબેનને તેનાં પતિ ચિંતાનો વિષય છે. માટે જૂનાગઢ ખસેડાયા હતા.

વાસ્તવિકતા | સોરઠમાં કેરીની સિઝન હજુ પણ 15 જુન સુધી ચાલશે, ભીમ અગિયારસમાં ઉપાડ રહેશે
દીવ -રાજકોટ રૂટ રિપેરિંગના બહાને દર શનિવારે કાપ, પરંતુ કામગીરી નહીં
આંબામાંથી સીધી ઉતારેલી કેરીમાં પર રાત્રીના 8.15
સમયે નવી બસ શરૂ ઊના પંથકમાં પોલ પર લટકતાં
ચાંદા નથી પડતા, બગડે છે ઓછી
ભાસ્કર ન્યૂઝ |માણેકવાડા માણેકવાડામાં મોટાભાગની કેરીનું બગીચામાંથી જ વેચાણ 3 જગ્યાએ અથડાઇ કેરી
ભાસ્કર ન્યૂઝ | ઊના

ઊના શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય


વિસ્તારોમાં રાત્રીનાં સમયે 8 વાગ્યા
જર્જરિત વીજવાયરો જોખમી
ભાસ્કર ન્યૂઝ | ઊના
પછી લાંબા અંતરની એકપણ એસટી
છેલ્લા ઘણા સમયથી બજારમાં નીચે જમીન પર પડે છે બસ ન હોય લોકો હાલાકી ભોગવતાં ઊના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલ
ફળોના રાજા કહેવાતી કેરીની ધૂમ આ અંગે ખેડૂતના જણાવ્યા અનુસાર હતાં. એક માત્ર દીવ -રાજકોટ પર લટકતાં વીજવાયરો જોખમી બન્યાં છે.
આવક જોવા મળી રહી છે.અને લોકો કેરી ઉતારવામાં આવે તો તે ડાયરેક્ટ 7.45 કલાકે ઉપડતી બસમાં લોકોને રીપેરીંગના કામનું બહાનુ ધરી દર શનિવારે
ઉંચા ભાવ આપી ને પણ કેરીનો સ્વાદ બોકસમાં ભરી દેવાઈ છે. જયારે હેરાનગતિ સાથે મુસાફરી કરવી પડતી વીજ કાપ મુકી દેવામાં આવે છે. ચોમાસામાં
માણવાનું ચુકતા નથી. પરંતુ કેરી ઇકળ થી કેરી ઉતારતી વખતે કેરી હોય અને રાજકોટ સુધી ભરચક ગીર્દીમાં સંભવીત દુર્ઘટનાને અટકાવવા ટ્રાન્સફોર્મર,
બગડી જતી હોવાની ફરિયાદો કરતા ડાળીમાં ભટકાય છે. જેથી પાકતી બેસવાની જગ્યા મળતી ન હોય લોકોને પોલનાં ફરતે લોખંડની જાળીઓ ફીટ કરી
હોય છે.જેમના મુખ્ય કારણ બે ગણી સમયે તેમાં ચાંદા પડી જાય છે. જ્યાં ઉભા- ઉભા પહોંચવું પડતું હતું. એસટી દેવાઇ છે. જોકે લટકતાં વાયરો ભારે પવનથી
શકાય એકતો પાક આવ્યા વિનાજ સુધી શાખ ન પડે ત્યાં સુધી કેરીનો ડિવીઝન દ્વારા ઊના ડેપોની દીવ- નીચે પડી શકે છે અને કોઇનો જીવ પણ લઇ
કેરી ઉતારી લેવી અને બીજું વેળાની સાચો સ્વાદ લઇ શકાતો નથી.પણ ઊના- રાજકોટ રૂટની નવી બસ શરૂ શકે છે. ત્યારે તેને રીપેર કરવા જરૂરી છે.
જગ્યાએ ઇકળનો ઉપયોગ થતો હોય કેશોદના માણેકવાડામાં હવે કેરીની સીઝન શરૂ થઇ છે અહીં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી કેરી કરવામાં આવતાં પંથકનાં લોકોમાં પીજીવીસીએલ દ્વારા આ જર્જરીત વાયરોને
છે. જેથી ઉંચા ભાવથી ખરીદેલી કેરી લોકો ડાયરેક્ટ બગીચા પર આવી કેરી લઇ જાય છે.જેથી બગીચા પકવવા માટે કેરીના દાબાની સાથે આનંદની લાગણી સાથે રાહત પ્રસરી છે. દૂર કરી કેબલવાળા વાયરો ફીટ કરવામાં આવે ઉના શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં લટકતા જોખમી વીજ વાયરો.
લોકો ખાઈ શકતા નથી. માલિકોને વાહન ભાડું પણ બચે છે અને ભાવ પણ સારા મળે છે. ડુંગરી મુકતા હોય છે. આ બસ રાત્રીનાં 8.15 કલાકે ઉપડશે. એવી લોકોમાંથી માંગ ઉઠી છે.
રાજકોટ, રવિવાર, 3 જૂન, 2018 | 4

You might also like