Professional Documents
Culture Documents
Format - Detention Proposal
Format - Detention Proposal
વિભાગ
સ.પો.ગાંધીનગર
તા. / /૨૦૨૧
પ્રતિ ,
આચાર્ય શ્રી,
સ.પો.ગાંધીનગર
વિષય :- ઉનાળુ વેકેશન -૨૦૨૧ માં ફરજ પર રોકાયેલ સ્ટાફની દરખાસ્ત.
(વેકેશન નો સમયગાળો : ૦૩/૦૫/૨૦૨૧ થી ૦૨/૦૬/૨૦૨૧ = ૩૧ દિવસ)
માનનીય સાહેબશ્રી,
ઉપરોક્ત વિષય પરત્વે વિનંતી સહ જણાવાનુ ઉનાળુ વેકેશન -૨૦૨૧ દરમ્યાન અત્રેના વિભાગના અધિકારીઓ દ્વારા કરે લ
રોકાણ માટે ની દરખાસ્ત નીચે મુજબ છે . જે યોગ્ય કાર્યવહી અર્થે લેવા આપશ્રી ને નમ્ર વિનંતી.
અધિકરી /કર્મચારી નું નામ રોકાણનો સમય રોકાણ રોકાણનું કારણ રોકાણ દરમ્યાન કરે લ કામગીરી રીમાર્કસ
, હોદ્દો તથા વિદ્યાશાખા ના
દિવસો
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭
:- પ્રમાણપત્ર :-
( ૧ ) આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ઉપરોક્ત ડીટે ન્શન ની દરખાસ્તની સંપુર્ણ ચકાસણી કરવામાં આવેલ છે અને તે બરાબર માલૂમ પડે છે.
( ૨ ) જે અધ્યાપકોને વેકે શન મળવાપત્ર છે અને ખરેખર રોકણ કરેલ છે તેવાજ અધિકારીઓ / કર્મચારીઓ નો સમાવેશ કરવામાં આવેલ છે.
( ૩ ) ઉપરોક્ત દરખાસ્તમાં કરાર આધરીત વ્યાખ્યાતઓ ,જેઓની એક વર્ષ થી ઓછી નોકરી થયેલ છે તેવા નિયમિત નિમણુંકના અધ્યાપકોનો તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો સમાવેશ કરવામાં આવેલ નથી.
ખાતાના વડા
ગાંધીનગર