You are on page 1of 1

ુ રાત જાહેર સેવા આયોગ

ગજ
સેક્ટર-૧૦-એ, “છ-૩” સર્ક લ પાસે, “છ”રોડ, ગાાંધીનગર-૩૮૨૦૧૦
ફોનનાં- (૦૭૯) ૨૩૨૫૮૯૮૦ Web Site : https://gpsc.gujarat.gov.in

અગત્યની જાહે રાત


ગુજરાત ઇજનેરી સેવા(સસસવલ), વગગ-૧ અને વગગ-૨ (જા.ક્ર:૭૧/૨૦૨૦-૨૧) ના ઉમેદવારો માટે
ગુજરાત જાહે ર સેવા આયોગ દ્વારા ગુજરાત ઇજનેરી સેવા(સસસવલ), વગગ-૧ અને વગગ-૨
(જા.ક્ર.૭૧/૨૦૨૦-૨૧) ની પ્રાથસિક કસોટી તા.૨૫/૦૭/૨૦૨૧ ના રોજ યોજાનાર હતી, પરંતુ
તા.૨૫/૦૭/૨૦૨૧ ના રોજ ગુજરાત િાધ્યસિક અને ઉચ્ચચ્ચતર િાધ્યસિક સિક્ષણ બોર્ગ દ્વારા રીપીટર સવધાથીઓ
િાટે પરીક્ષાનું આયોજન કરે લ હોઇ પરીક્ષા કે ન્દ્રોની અનઉપલબ્ધતાના કારણે હવે ગુજરાત ઇજનેરી સેવા, વગગ-૧
અને વગગ-૨, જા.ક્ર.૭૧/૨૦૨૦-૨૧ ની પ્રાથસમક પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૧ ના રોજ યોજાશે અને આ
પરીક્ષા માટે ના પ્રવેશપત્ર તા.૧૯/૦૭/૨૦૨૧ ના રોજથી ડાઉનલોડ કરી શકાશે,જેની સંબંસિત ઉમેદવારોએ નોંિ
લેવા સવનંતી.

તા.૧૩/૦૭/૨૦૨૧ સંયુકત સસિવ


સ્થળ: ગાંધીનગર ગુજરાત જાહે ર સેવા આયોગ

You might also like