You are on page 1of 12

SAMIR RAVAL

ધો.-10 Chap-12 - વિદ્યુત શ્રી રામ વિદ્યાલયા


વિજ્ઞાનઅને ટેક્નોલોજી પાલનપુર
વિદ્યુત :- આધુનિક સમયમાાં નિજ્ઞાિ અિે ટે કિોલોજીએ ખુબ જ નિકાસ કયો છે . તેિી સાથે સાથે મિુષ્ય જીિિ પણ ખુબ જ સારી રીતે
નિકસયુાં છે . ઉર્જાિે લગતા ઘણા બધા પ્રશ્નોોિુાં નિયનમત રીતે નિરાકરણ થતુાં ર્જય છે . રોજીંદા કાયો િધારે અિે િધારે સરળ બિતા ર્જય
છે . મિુષ્ય જીિિ િા જરૂરી ક્ષેત્રો જેિા કે નિક્ષણ, આરોગ્ય, િાનણજ્ય, સમાજ, સાંદેિા વ્યિહાર, િાહિ વ્યિહાર, િગેરે ઘણા બધામાાં
નિજ્ઞાિ અિે ટે કિોલોજીિી એક અભૂતપૂિા અસર જોિા મળે છે . આ નિકાસ યાત્રામાાં જે પરીબળે મહત્િિો ભાગ ભજવ્યો છે એ છે
વિદ્યુત. આપણે જરા િજર કરીએ તો આપણે ર્જણી િકીિુાં કે નિદ્યુત આ નિજ્ઞાિ અિે ટે કિોલોજીિો પ્રાણ છે . એિી ઉપલનધધ નિિા આ
બધુાં િક્ય િથી. ખરે ખર, નિદ્યુતિી િોધ એ સદીિી સૌથી મોટામાાં મોટી અિે આિીિાાદરૂપ િોધ છે .
વ્હાલા નિદ્યાથીનમત્રો, પ્રસતુત પ્રકરણમાાં આપણે આ નિદ્યુત કે િી રીતે ઉત્પન્ન થાય છે ? કે િી રીતે કાયા કરે છે ? કોઈ પદાથા પાસે કે િી
રીતે નિદ્યુતિો ગુણધમા આિે છે ? આ ગુણધમાથી તેિામાાં કે િા ફે રફારો જોિા મળે છે ? તેિા પ્રશ્નોોિો ટૂાં કમાાં અભ્યાસ કરીિુ.ાં નિદ્યાથીનમત્રો,
આ ભૌનતક નિશ્વમાાં ઘણી બધી ઘટિાઓ બિતી આપણે જોઈએ છીએ. િૈજ્ઞાનિકોએ આ ભૌનતક ઘટિાઓિે સમજિા માટે અથાગ
પ્રયત્િો અિે પ્રયોગો કયાા. ત્યાાં તેમણે એક િાત િોંધી કે આ બધી જ ઘટિાઓ બિિા પાછળ કુ દરતિા ચાર જ મૂળભૂત બળો જિાબદાર
છે . જેિા નિિે સાંનક્ષપ્ત માહહતી િીચે પ્રમાણે છે .
(1) ગુરુત્િાકર્ાણ બળ :- કોઈ પણ બે દળ ધરાિતા પદાથો િચ્ચે લાગતુાં બળ.(જેિો અભ્યાસ ધોરણ-9 માાં આપણે કરે લ છે .)
(2) નિદ્યુત બળ:- કોઈ પણ બે નિદ્યુતભાર ધરાિતા પદાથો િચ્ચે લાગતુાં બળ.(પ્રસતુત પ્રકરણ માાં તેિા નિર્ે અભ્યાસ કરીિુાં)
(3) સટર ોંગ ન્યુનક્લયર બળ અિે (4) િીક ન્યુનક્લયર બળ :- જે બાંિે બળો પરમાણુકે ન્રમાાં ઘટકકણોિે એકબીર્જથી જોડી રાખે
છે અિે ન્યુનક્લયસિે સથાયી રાખે છે . આ બાંિે બળોિો હાલ આપણે અભ્યાસ કરીિુાં િહી.
 વિદ્યુતભાર (Electric charge)
જેિી રીતે બે પદાથો િચ્ચે ગુરુત્િાકર્ાણ બળ લાગિાિુાં કારણ તે પદાથોિુાં દળ છે . તેિી જ રીતે નિદ્યુત બળ લાગિા માટે િુાં
કારણ તે પદાથો પરિા નિદ્યુતભાર છે . પરાંત,ુ વિદ્યુતભાર એ કોઈ િાસ્તવિક કણ નથી. આ બાબતિે સમજિા માટે આપણે
જરા પરમાણુાંિી રચિાિે જરા યાદ કરી લઈએ.
આકૃ નતમાાં એક તટસથ હહલીયમિો પરમાણુાં દિાાિલ ે છે . એક તટસથ હહલીયમિા
પરમાણુાંિો પરમાણુાંક્રમાાંક Z  2 છે . આથી,આપણે ર્જણીએ છીએ કે તેિા
પરમાણુાંકેન્ર(Nucleus)માાં બે પ્રોટોિ(Proton) અિે બે ન્યુટરોિ(Neutron) તથા
બાહ્યતમ કક્ષામાાં બે ઈલેક્ટર ોિ(Electron) હોય છે .
પ્રોટોિ ધિ નિદ્યુતભારીત,ઈલેક્ટર ોિ ઋણ નિદ્યુતભારીત અિે ન્યુટરોિ નિદ્યુતભાર
નિહીિ હોય છે .
િળી, પ્રોટોિ અિે ઈલેક્ટર ોિ પરિા નિદ્યુતભારિા મુલ્યો સરખા જ હોય છે . પણ, ક્રમિઃ ધિ અિે ઋણ હોય છે .
નિદ્યુતભારિો SI એકમ કુ લાંબ(coulomb) છે . તેિી સાંજ્ઞા C છે .
ઈલેક્ટર ોિ પરિા નિદ્યુતભારિુાં મુલ્ય e  1.6  1019 C તથા પ્રોટોિ પરિા નિદ્યુતભારિુાં મુલ્ય e  1.6  1019 C છે .
તો, હિે હહલીયમ પરમાણુાંિા કુ લ નિદ્યુતભારિી ગણતરી કરીએ.
હહલીયમ પરમાણુાંિો કુ લ નિદ્યુતભાર,
QHelium  (2  QPr oton )  (2  QElectron )  (2  QNeutron )
 (2  1.6  1019 C )  (2  1.6  1019 C )  (2  0)
0

આ હકીકત દિાાિે છે કે તટસથ પરમાણુાં પરિો કુ લ નિદ્યુતભાર િૂન્ય હોય છે . આથી, તે નિદ્યુતિી રનિએ તટસથ હોય છે . અિે એિી
પાસે નિદ્યુતિો ગુણધમા હોતો િથી. આમ, જો કોઈ પરમાણું અથિા પદાથથ પર પ્રોટોન અને ઇલેક્ટટર ોનની સુંખ્યા સમાન હોય તો તે
વિદ્યુતની દ્રષ્ટીએ તટસ્થ હોય છે .
હિે, એક બીજુ ાં ઉદાહરણ લઈએ કે જેમાાં બાહ્યતમ કક્ષામાાંિા કોઈ એક ઈલેક્ટર ોિિે થોડી ઊર્જા આપતા ઈલેક્ટર ોિ પરમાણુાંથી
સિતાંત્ર થઈ ર્જય છે .

Page 1 of 12
SAMIR RAVAL
હિે આ પરમાણુાં પાસે કે ન્રમાાં બે પ્રોટોિ અિે બાહ્યતમ કક્ષામાાં એક ઈલેક્ટર ોિ છે . તો હિે આ
હહલીયમ આયિ ( H  ) િા નિદ્યુતભારિી ગણતરી કરીએ.
QHelium  (2  QPr oton )  (1  QElectron )  (2  QNeutron )
 (2  1.6  1019 C )  (1  1.6  1019 C )  (2  0)
 1.6  1019 C
QHelium   e

આ પરથી તમે જોિો કે હિે આ હહલીયમ પરમાણુાં પર કાંઇક e જેટલો ધિ નિદ્યુતભાર ઉત્પન્ન થયો છે . આ પરથી એિુું તારણ મળે છે
કે જયારે કોઈ પરમાણું અથિા પદાથથ ઈલેક્ટટર ોન ગુમાિે છે ત્યારે તે ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે . અને તેનાથી વિરુદ્ધ , જયારે કોઈ પરમાણું
અથિા પદાથથ ઈલેક્ટટર ોન મેળિે તો તે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે .
આપણે જોયુાં કે સામાન્ય નસથનતમાાં રહે લ પદાથા અથિા પરમાણુાં પાસે કોઈ નિદ્યુતીય ગુણધમા હોતો િથી. તો પ્રશ્નો થાય કે કોઈ પણ
પદાથા આ ગુણધમા પ્રાપ્ત ક્યારે કરે ?
આ સમજિા માટે એક સાદુાં ઉદાહરણ જોઈએ. એક પ્લાનસટકિો િાળ ઓળિિાિો કાાંસકો અિે થોડા કાગળિા ટુ કડા લો. પ્લાસટીકિા
કાાંસકાિે કાગળિા ટુ કડાિી િજીક લઇ ર્જઓ. તમે જોિો કે કાગળિા ટુ કડા તેમ િા તેમ જ પડ્યા રહે છે . હિે, પ્લાનસટકિા કાાંસકાિે
તમારા માથાિા કોરા િાળમાાં થોડીિાર ફે રિો. ત્યારબાદ હિે આ કાાંસકાિે પેલા કાગળિા ટુ કડાિી િજીક લઇ ર્જઓ. અહી, તમે જોિો
કે કાગળિા ટુ કડા કાાંસકા તરફ આકર્ાાઈિે તેિી સપાટી પર ચોંટી ર્જય છે . પ્રથમ નકસસામાાં આિુાં અિલોકિ જોિા મળ્ુાં િહતુાં. એિો
મતલબ કે કોરા િાળમાાં ફે રવ્યા બાદ કાાંસકાએ પહે લા કરતા કાંઇક િિો ગુણધમા પ્રાપ્ત કયો છે . આ ગુણધમા િે નિદ્યુતભાર કહે છે . આમ,
કોઈ પદાથથને કોઈ બીજા પદાથથ સાથે ઘસિામાું આિે ત્યારે તેની સપાટી પર રહે લા ઈલેક્ટટર ોનની સુંખ્યામાું ઘટાડો કે િધારો થાય છે . અને
ઈલેક્ટટર ોનની સુંખ્યામાું થતા ફે રફારને કારણે તેના પર કું ઇક ચોખ્ખો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે .

િળી, હિે એ પણ પ્રશ્નો ઉદ્ભિે કે ઈલેક્ટર ોિિી જ આપ-લે કે મ થાય છે ? નિધાથીનમત્રો, પ્રોટોિિુાં અિલોનકત દળ ઈલેક્ટર ોિિા
અિલોનકત દળ કરતા 1836 ગણુાં છે . િળી, પ્રોટોિ અિે ન્યુટરોિ ન્યુનક્લયસમાાં સટર ોંગ ન્યુનક્લયર બળિી જકડાયેલા હોય છે . જે બળ
ગુરુત્િાકર્ાણ અિે નિદ્યુત બળ કરતા અિેક ઘણુાં પ્રબળ હોય છે . આથી, પ્રોટોિ કે ન્યુટરોિ ન્યુનક્લયસમાાંથી બહાર િીકળી િકતા િથી.
આથી, કોઈ પણ પ્રહક્રયા દરનમયાિ ઈલેક્ટર ોિિી જ આપ-લે થાય છે .

િળી, પ્રશ્નો થાય કે ઈલેક્ટર ોિ સરળતાથી પરમાણુાં પરથી છટકી કે મ જતો િથી? નિદ્યાથીનમત્રો, બે વિજાતીય વિદ્યુતભારો િચ્ચે
લાગતુું વિદ્યુતીય બળ આકર્ષી પ્રકારનુું હોય છે . જયારે બે સજાતીય વિદ્યુતભારો િચ્ચે લાગતુું વિધુતીય બળ અપાકર્ષી પ્રકારનુું હોય છે .
અહી, પરમાણુાંિી કક્ષાઓમાાં પરીક્રમણ કરતા ઈલેક્ટર ોિ ઋણ નિદ્યુતભારીત તથા પરમાણુાંકેન્રમાાં રહે લા પ્રોટોિ ધિ નિદ્યુતભારીત હોય
છે . આથી, આ બાંિે પરિા નિર્જતીય નિદ્યુતભારોિા કારણે પરમાણુાંકેન્રમાાં રહે લા ધિ નિદ્યુતભારીત પ્રોટોિિે કારણે િતુાળાકાર
કક્ષાઓમાાં રહે લા ઈલેક્ટર ોિ પર આકર્ી બળ લાગે છે . અિે ઈલેક્ટર ોિ બાંનધત રહે છે . આથી, ઈલેક્ટર ોિ સરળતાથી પરમાણુાં પરથી છટકી
િકતો િથી. તેિે પરમાણુાં પરથી મુક્ત કરિા માટે કાંઇક બાહ્ય બળ આપિુાં પડે છે .
આ થઇ િાત નિદ્યુતભારિી......!!!!!
આટલી ચચાા પરથી આપણિે ખ્યાલ આવ્યો કે કોઈ પદાથા સામાન્ય નસથનતમાાં નિદ્યુતભારીત હોતો િથી. તેિે જયારે ઘસિામાાં
આિે ત્યારે ઈલેક્ટર ોિિી સાંખ્યામાાં ઘટાડો કે િધારો થિાથી તેિા પર નિદ્યુતભાર િામિો ગુણધમા ઉદભિે છે . આપણે ર્જણીએ છીએ કે
બધા જ પદાથો અણુ અિે પરમાણુાંઓિા બિેલા છે . છતાાં પણ કે ટલાક પદાથો આિા નિદ્યુતીય ગુણધમો દિાાિે છે તથા કે ટલાક પદાથો
આિા નિદ્યુતીય ગુણધમો દિાાિતા િથી. હિે, આમાાં િુાં ભેદ છે તે માટે આપણે આગળ જોઈએ.
 સુિાહકો, અિાહકો અને અધથ િાહકો:-
પદાથોિે નિદ્યુતીય ગુણધમોિે આધારે ત્રણ ભાગોમાાં િહેં ચી િકાય છે . િાહક, અિાહક અિે અધાિાહક. આ ત્રણેય નિર્ે સમજતા પહે લા
પદાથોિી રચિા સમયિી એક િાત જોઈએ. જયારે ઘણા બધા પરમાણુઓ ભેગા મળીિે કોઈ પદાથાિી રચિા કરે છે ત્યારે તેમિી િચ્ચે
ઈલેક્ટર ોન્સિી ભાગીદારી થઈિે બાંધો રચાય છે . આ બાંધ નિમાાણ દ્વારા તેિા માળખાિી રચિા િખતે તેમિા કે ટલાક ઈલેક્ટર ોન્સિુાં તેમિા
પૈતૃક પરમાણુાંકેન્રો સાથેિુાં આકર્ાણ બળ નિબાળ થતુાં ર્જય છે . આિા ઈલેક્ટર ોન્સ રવ્યમાાં એક પરમાણુાંથી બીર્જ પરમાણુાં તરફ મુક્ત
રીતે આકર્ાાઈિે ફરતો રહે છે . આિા ઈલેક્ટર ોન્સિે મુક્ત ઈલેક્ટર ોન્સ કહે છે . આ મુક્ત ઈલેક્ટર ોન્સિી સાંખ્યા પર રવ્યિી િાહકતા આધાર
રાખે છે .

Page 2 of 12
SAMIR RAVAL
1) સુિાહકો:- જે પદાથોમાાં નિદ્યુતપ્રિાહ સરળતાથી પસાર થઇ િકે તેિા પદાથોિે સુિાહક કહે છે . આિા પદાથોમાાં
મુક્ત ઈલેક્ટર ોન્સિી સાંખ્યા િધારે હોય છે . બધી જ ધાતુઓ જેિી કે ચાાંદી, તાાંબુ, એલ્યુમીિીયમ િગેરે નિદ્યુતિા
સુિાહકો છે . કાબાિિુાં ગ્રેફાઇટ સિરૂપ પણ નિદ્યુત સુિાહક છે . તેિી જ રીતે ક્ષારિાળુાં પાણી પર નિદ્યુતિુાં સુિાહક છે .
મિુષ્યિુાં િરીર પણ નિદ્યુતિુાં સુિાહક છે .
2) અિાહકો:- જે પદાથોમાાં નિદ્યુતપ્રિાહ પસાર થઇ િકે િહહ તેિા પદાથોિે અિાહક કહે છે . આિા પદાથોમાાં મુક્ત
ઈલેક્ટર ોન્સ હોતા િથી. એટલે કે બધા જ ઈલેક્ટર ોન્સ તેમિા પૈતૃક પરમાણુાંઓ સાથે બાંનધત રહે છે . પ્લાનસટક, લાકડુાં ,
રબર, પેપર, સુતરાઉ કાપડ, િગેરે અિાહકો છે .
3) અધાિાહકો:- આિા પદાથોિી નિદ્યુત િાહકતા સુિાહક અિે અિહાકોિી િચગાળામાાં હોય છે . અધાિાહકોિા
પરમાણુઓ િચ્ચે સહસાંયોજકબાંધ રચાયેલ હોય છે આથી આિા પદાથો સફહટકમય બાંધારણ ધરાિે છે . બધા જ
ઈલેક્ટર ોન્સ સહસાંયોજક બાંધમાાં બાંનધત રહે છે . તેમાાં સમગ્ર પદાથામાાં રહે લા કુ લ ઈલેક્ટર ોન્સિી સાંખ્યા તે તેમાાં રહે લા કુ લ
પ્રોટોિિી સાંખ્યા બરાબર હોય છે . આથી, કોઈ મુક્ત ઈલેક્ટર ોિ હોતો િથી. નસનલકોિ, જમેિીયમ, િગેરે અધાિાહકો
છે .
 વિદ્યુતપ્રિાહ
એકમ સમયમાાં િાહકિા કોઈ આડછે દમાાંથી પસાર થતા નિદ્યુતભારિા જથ્થાિે તેમાાંથી પસાર થતો નિદ્યુતપ્રિાહ કહે છે . જો
િાહકિા કોઈ આડછે દમાાંથી t સમયમાાં Q જેટલો નિદ્યુતભાર પસાર થતો હોય તો તેમાાંથી પસાર થતા પ્રિાહ I િુાં સૂત્ર િીચે મુજબ
આપી િકાય. Q
I
t
નિદ્યુતપ્રિાહિો SI એકમ C / s છે . આાંરે મેરી એમ્પીયર િામિા િૈજ્ઞાનિકિી યાદમાાં આ એકમિે એમ્પીયર(A) િામ આપિામાાં
આવ્યુાં છે . નિદ્યુતપ્રિાહિા એકમ એમ્પીયરિી વ્યાખ્યા િીચે મુજબ આપી િકાય.
“જો કોઈ એક િાહકિા આડછે દમાાંથી 1 s જેટલા સમયગાળામાાં 1C જેટલો નિદ્યુતભાર પસાર થતો હોય તો તેમાાંથી પસાર
થતા નિદ્યુતપ્રિાહિે 1 A કહે છે .”
બીર્જ કે ટલાક િાિા એકમો:- 1 mA  103 A, 1  A 106 A
વિદ્યુતપ્રિાહ માપિા માટે ના સાધનને એમીટર કહે છે . પરીપથિા કોઈ ઘટકમાાંથી િહે તા પ્રિાહિા માપિ માટે એમીટરને ઘટક સાથે
શ્રેણીમાું જોડિામાું આિે છે .
વિદ્યુતપ્રિાહની દદશા:- જયારે નિદ્યુતિી િોધ થઇ એ સમયે િૈજ્ઞાનિકોએ જોયુાં કે નિદ્યુતભારો બે પ્રકારિા હોય છે . ધિ અિે
ઋણ. પરાંતુ તે સમયે ઈલેક્ટર ોિિી િોધ થઇ િહોતી. આથી, એ સમયમાાં એિુાં માિિામાાં આિતુાં હતુાં કે નિદ્યુતિુાં િહિ ધિ નિદ્યુતભારિા
કારણે થાય છે િે ધિ નિદ્યુતભારિા પ્રિાહિી હદિાિે નિદ્યુતપ્રિાહિી હદિા લેિામાાં આિતી હતી. આ પ્રિાહિે રૈ િાજીક પ્રિાહ કહે છે .
અિે આજે પણ આપણે પ્રિાહિી હદિા રીિાજીક પ્રિાહિી હદિામાાં જ લઈએ છીએ. (ખરે ખર નિદ્યુતિુાં િહિ તો ઈલેક્ટર ોિિા િહિિે
કારણે જ થાય છે . પરતુ,ાં આપણે પ્રિાહિી હદિા રૈ િાજીક પ્રિાહિીહદિામાાં જ લઈિુાં. આિુાં કરિામાાં કોઈ સૈદ્ાાંનતક રીતે કઈ જ ખોટુાં
િથી.) રૈ િાજીક પ્રિાહિી હદિા બેટરીિા ધિ ધ્રુિથી ઋણ ધ્રુિ તરફ હોય છે . જયારે ઈલેક્ટર ોિપ્રિાહિી હદિા ઋણ ધ્રુિથી ધિ ધ્રુિ તરફ
હોય છે .
 વિદ્યુતવસ્થવતમાનનો તફાિત:-
નિદ્યુતપ્રિાહિા િહિિી ઘટિા કાંઇક અાંિે પાણીિા િહિ સાથે સામ્યતા ધરાિે છે . તો સૌથી પહે લા
પાણીિા િહિિે જરા સમજીએ. આકૃ નત A દિાાવ્યા અિુસાર જો કોઈ બે પાત્રોમાાં સમાિ ઉંચાઈ
સુધી પાણી ભરીિે બાંિેિે એક િળી િડે જોડિામાાં આિે તો કોઈ પણ પ્રકારિો પાણીિો પ્રિાહ
આપણિે જોિા મળતો િથી. કારણે બાંિે પાત્રોમાાં સપાટી પરિુાં દબાણ સરખુાં છે . આથી બાંિે િચ્ચે
દબાણિો તફાિત િથી અિે પાણીિુાં િહિ થતુાં િથી.
આકૃ નત B માાં જોઈ િકાય છે કે બાંિે પાત્રોમાાં પાણીિી સપાટીિી ઉંચાઈ અલગ અલગ છે . અિે જો
હિે valve િે ખોલિામાાં આિે તો પાણીિો પ્રિાહ ડાબા પાત્રમાાંથી જમણા પાત્ર તરફ રચાય છે . આિુાં
થિાિુાં કારણ બાંિે પાત્રોિી સપાટીઓ પરિા દબાણિો તફાિત છે . આમ, દબાણિા તફાિત નિિા
કોઈ પણ પ્રિાહ રચાતો િથી. પાણીમાાં ઉત્પન્ન થતો આિો દબાણિો તફાિત ગુરુત્િાકર્ાણિા
કારણે છે . પરાંત,ુ નિદ્યુતમાાં ગુરુત્િાકર્ાણિી અસર ભૂનમકા ભજિતી િથી.
જયારે િાહકિા બે છે ડે નિદ્યુતનસથનતમાિિો તફાિત હોય તો જ િાહકમાાંથી નિદ્યુતપ્રિાહિુાં િાહિ થાય છે . નિદ્યુતનસથનતમાિિો
તફાિત એક કે એક કરતા િધુ બેટરીઓિે કોઈ િાહકિા બે છે ડે જોડીિે મેળિી િકાય છે . બેટરીમાાં થતી રાસાયનણક પ્રહક્રયાિે કારણે
બેટરીિા બે છે ડા િચ્ચે નિદ્યુતદબાણિો તફાિત ઉદભિે છે . જયારે આિા નિદ્યુતકોર્િે કોઈ િાહક સાથે જોડિામાાં આિે ત્યારે
Page 3 of 12
SAMIR RAVAL
નિદ્યુતનસથનતમાિ િો તફાિત નિદ્યુતભારોિે ગનતમાાં લાિે છે અિે નિદ્યુતપ્રિાહ ઉત્પન્ન થાય છે . કોઈ નિદ્યુત પરીપથમાાં નિદ્યુત પ્રિાહ
ર્જળિી રાખિા માટે કોર્િે તેિી અાંદર રહે લી રાસાયનણક ઊર્જા િાપરિી પડે છે .
“કોઈ એકમ ધિ નિદ્યુતભારિે એક નબાંદએ ુ થી બીર્જ નબાંદુ સુધી લઇ જિા માટે કરિા પડતા કાયાિે તે બે નબાંદઓ ુ િચ્ચેિો
નિદ્યુતનસથનતમાિિો તફાિત કહે છે .”
કરે લુાં કાયા (𝑊) W
બે નબાંદઓ
ુ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત (V)= V 
નિદ્યુતભાર(𝑄) Q
નિદ્યુતનસથનતમાિિો SI એકમ િોલ્ટ (V)છે . તેિે J C િડે પણ દિાાિી િકાય. 1 V િી વ્યાખ્યા િીચે મુજબ આપી િકાય.
“ જો કોઈ નિદ્યુતપ્રિાહધાહરત િાહકમાાં 1 C નિદ્યુતભારિે એક નબાંદુએથી બીર્જ નબાંદુ સુધી લઇ જિા માટે કરિુાં પડતુાં કાયા 1 J હોય
તો તે બે નબાંદઓ
ુ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત 1 V છે તેમ કહે િાય.”
નિદ્યુતનસથનતમાિિા તફાિતિે િોલ્ટમીટર િામિા સાધિ િડે માપી િકાય છે . પરીપથિા જે ઘટકિા બે છે ડા િચ્ચેિો
નિદ્યુતનસથનતમાિિો તફાિત માપિો હોય તેિી સાથે િોલ્ટમીટરિે સમાાંતરમાાં જોડિામાાં આિે છે . કોઈ બે નબાંદઓ ુ િચ્ચેિો
W
નિદ્યુતનસથનતમાિ તફાિત િીચે મુજબ આપી િકાય. VA  VB 
Q
 પહરપથ :-
“પહરપથ એટલે એિો એક સતત માગા કે જેમાાં બેટરીિા બે છે ડાઓ િચ્ચે િાહક તાર
અિે બીર્જ અિરોધો જોડતા તેમાાંથી પ્રિાહ પસાર થાય.”

આિો એક સાદો પહરપથ િીચે દિાાવ્યો છે . આકૃ નતમાાં દિાાવ્યા અિુસાર એક બલ્બ િે એમીટર
સાથે શ્રેણીમાાં જોડીિે તેિા બે છે ડે બેટરી લગાિિામાાં આિતા તેમાાંથી નિદ્યુતપ્રિાહ પસાર થાય
છે .
ખુલ્લો પહરપથ:- જે પરીપથમાાં નિદ્યુતપ્રિાહિુાં િહિ થતુાં િા હોય તેિા પરીપથિે ખુલ્લો પહરપથ કહે છે .
બાંધ પહરપથ:- જે પરીપથમાાં નિદ્યુતપ્રિાહિુાં િહિ થતુાં હોય તેિા પહરપથિે બાંધ પહરપથ કહે છે .
નિદ્યુત પરીપથમાાં િપરાતા ઘટકોિા નચન્હો િીચે મુજબ છે .

ક્રમ ઘટકો સુંજ્ઞાઓ


1. નિદ્યુતકોર્

2. બેટરી અથિા નિદ્યુતકોર્ોિુાં સાંયોજિ


3. પ્લગ કળ અથિા સિીચ (ખુલ્લી)
4. પ્લગ કળ અથિા સિીચ (બાંધ)
5. તારિુાં જોડાણ
6. જોડાણ િગર એકબીર્જ પરથી પસાર થતા તાર

7. નિદ્યુત બલ્બ
8. R અિરોધ ધરાિતો અિરોધક

9. ચનલત અિરોધ અથિા રીઓસટે ટ


10. એમીટર
11. િોલ્ટમીટર

Page 4 of 12
SAMIR RAVAL
 ઓહમનો વનયમ:- જે િીચેિા એક પ્રયોગ દ્વારા સમજીએ.
આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણેિો નિદ્યુત પહરપથ ધ્યાિમાાં લો.
આ પરીપથમાાં 0.5 m લાાંબો નિક્રોમિો તાર XY, એક
એમીટર, એક િોલ્ટનમટર તથા 1.5 V િા ચાર નિદ્યુતકોર્
જોડે લા છે .
નિક્રોમ એ નિકલ, ક્રોનમયમ, મેંગેિીઝ અિે લોખાંડિી
નમશ્ર ધાતુ છે .
સૌ પ્રથમ પરીપથમાાં નિદ્યુતપ્રિાહ પ્રાનપ્તસથાિ તરીકે એક
જ કોર્ જોડો. પરીપથમાાં નિક્રોમિા તાર XY માાંથી પસાર
થતા નિદ્યુતપ્રિાહ માટે એમીટરિુાં અિલોકિ I અિે તેિા બે
છે ડા િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત V માટે
િોલ્ટમીટરિુાં અિલોકિ િોધો.
હિે, પછી પરીપથમાાં બે નિદ્યુતકોર્ો જોડો અિે િીક્રોમિા તારમાાં પસાર થતા નિદ્યુતપ્રિાહ અિે તેિા બે છે ડા િચ્ચેિો
નિદ્યુતનસથનતમાિિો તફાિત માટે અિુક્રમે એમીટર અિે િોલ્ટમીટરિા અિલોકિો િોધો. હિે, તે જ રીતે ત્રણ અિે ચાર નિધુતકોર્ો
પરીપથમાાં જોડીિે અિુક્રમે એમીટર અિે િોલ્ટમીટરિા અિલોકિો િીચે િોધો. પછી આપેલ નિદ્યુતકોર્ો માટે V અિે I િો ગુણોત્તર લો.
આ પ્રિૃનતમાાં તમિે દરે ક નકસસામાાં V/I િો ગુણોત્તર લગભગ સમાિ મળિે. આમ, V→I િો આલેખ આકૃ નતમાાં દિાાવ્યા
ુ ાાંથી પસાર થતી સુરેખા મળિે. આમ, V/I િો ગુણોત્તર અચળ મળિે.
અિુસાર ઉગમનબાંદમ
1827 માાં જમાિ ભૌનતકિાસ્ત્રી જ્યોજા નસમોિ ઓહમે ધાતુિા તારમાાંથી પસાર
થતા નિદ્યુતપ્રિાહ I અિે તેિા બે છે ડા િચ્ચેિા નિદ્યુતનસથનતમાાંિિા તફાિત
િચ્ચેિો સાંબાંધ િોધ્યો. જેિે ઓહ્મિો નિયમ કહે છે . જે િીચે મુજબ છે .
“નિનિત ભૌનતક પહરનસથનતમાાં રાખેલા કોઈ િહાકમાાંથી પસાર થતો
નિદ્યુતપ્રિાહ, તેિા બે છે ડે લાગુ પાડે લા નિદ્યુતનસથનતમાિિા તફાિતિા
સમપ્રમાણમાાં હોય છે .”

ઓહ્મિા નિયમિુાં ગાનણનતક નિધાિ િીચે મુજબ છે .


V I
જે દિાાિે છે કે નિદ્યુતપ્રિાહ એ નિદ્યુતનસથનતમાિિા સમપ્રમાણમાાં હોય છે .
સમપ્રમાણતા િીકાળીએ તો કાંઇક સમપ્રમાણતાિો અચળાાંક ગુણિામાાં આિે છે .
V  RI
અહી, R = સમપ્રમાણતાિો અચળાાંક છે . જેિે િાહકિો અિરોધ કહે છે . તેિુાં સૂત્ર િીચે મુજબ છે .
V
R
I

તેિો SI એકમ volt / ampere છે . તેિે V / A િડે ટૂાં કમાાં દિાાિી િકાય છે . તેિો બીજો SI એકમ ohm () છે . ઉપરિા
સૂત્ર પરથી સપિ છે કે િાહકમાાંથી િહે તો નિદ્યુતપ્રિાહ તે િાહકિા અિરોધિા વ્યસત પ્રમાણમાાં હોય છે .ઉપર આપણે જોયુાં કે િાહકિો
અિરોધ R એ અચળાાંક છે . આથી, િાહકિા અિરોધિુાં મુલ્ય નિનિત ભૌનતક પહરનસથનતમાાં અચળ રહે છે .
હિે, પ્રશ્નો થાય કે િાહકમાાં આિો અિરોધ કે મ ઉદભિે છે ? તો નિદ્યાથીનમત્રો, યાદ રાખો કે જેમ એક િળીમાાં પાણીિુાં િાહિ
થાય છે તે જ રીતે િાહક તારમાાં નિદ્યુતપ્રિાહિા િાહિ દરનમયાિ ઈલેક્ટર ોન્સિુાં િહિ થાય છે . પરતુ,ાં પાણીિા િહિ માટે ઉપયોગમાાં
લેિાયેલી િળી અાંદરથી ખાલી હોય છે . પરાંતુ, િાહક તાર આિો પોલો કે ખાલી હોતો િથી. આ માટે ઈલેક્ટર ોન્સિે િાહક તારમાાંથી પસાર
થિા માટે િાહક તારમાાં રહે લા અણુઓ અિે આયિો સાથે અથડામણ કરતા કરતા પસાર થિુાં પડે છે અિે તે દરનમયાિ તેિી ઊર્જા આ
અથડામણોમાાં વ્યય થતી ર્જય છે . આમ, િાહકમાાં નિદ્યુતપ્રિાહિા િહિમાાં નિદ્યુતપ્રિાહિે અિરોધતી મુશ્કે લીિે જ અિરોધ કહે છે .

Page 5 of 12
SAMIR RAVAL
 અિરોધને આધારે પદાથોને નીચે મુજબ િગીકૃ ત કરી શકાય છે .
1. સુિાહકો:- જે પદાથોિો અિરોધ ખુબ જ િાિો હોય તેિે નિદ્યુતિા સુિાહકો કહે છે . આમાાંથી નિદ્યુતપ્રિાહિુાં િહિ
સરળતાથી થઇ િકે છે . ચાાંદી નિદ્યુતિુાં સારુાં સુિાહક છે . તાાંબુ અિે એલ્યુનમનિયમ પણ નિદ્યુતિા સારા સુિાહક છે . આથી
જ નિદ્યુતપરીપથોમાાં તાાંબુ અિે એલ્યુનમનિયમ ધાતુિા તાર િાપરિામાાં આિે છે .
2. અિરોધકો:- જે પદાથોિો અિરોધ ખુબ જ મોટો હોય તેિા પદાથોિે અિરોધકો કહે છે . આમાાંથી નિદ્યુતિુાં િહિ સરળતથી
થઇ િકતુાં િથી. નમશ્રધાતુઓ જેિી કે નિક્રોમ, મેંગિ ે ીિ અિે કોન્સટિટિ એ ખુબ જ મોટા મૂલ્યિા અિરોધકો છે . તેથી,
તેમિો ઉપયોગ જ્યાાં મોટા મૂલ્યિો અિરોધ જરૂરી હોય ત્યાાં થાય છે . અિરોધો પરીપથમાાં નિદ્યુતપ્રિાહિુાં નિયાંત્રણ કરે છે .
3. અલગ કરે લ પદાથો (Insulators) :- જે પદાથોિો અિરોધ એટલો િધારે હોય કે જેમાાંથી નિદ્યુતપ્રિાહિુાં િાહિ િક્ય જ
િા હોય તેિા પદાથોિે નિદ્યુતિી રીતે અલગ કરે લા પદાથો અથિા Insulators કહે છે . રબર, લાકડુાં , કાચ, િગેરે અલગ
કરે લ પદાથો છે , જેમિો અિરોધ ખુબ જ િધારે હોિાથી તેમાાંથી નિદ્યુતપ્રિાહિુાં િહિ થઇ િકતુાં િથી. Electric shock થી
બચિા માટે આિા પદાથોિો ઉપયોગ થાય છે .
 િાહકના અિરોધને અસર કરતા પદરબળો:-
િાહક તારિી લાંબાઈ, આડછે દિુાં ક્ષેત્રફળ, તાપમાિ અિે રવ્ય િી પ્રકૃ નત અિુસાર દરે ક િાહકિો અિરોધ અલગ અલગ હોય છે .
િાહક તારિો અિરોધ(R) તેિી લાંબાઈ(l)િા સમપ્રમાણમાાં અિે તેિા આડછે દિા ક્ષેત્રફળ(A)િા વ્યસત પ્રમાણમાાં હોય છે .
1
R  l અિે R 
A
l
આ બાંિે સાંબાંધોિે સાંયુક્ત રીતે લખતા, R  . આ સુત્રમાાંથી સમપ્રમાણતા િીકળતા સમપ્રમાણતાિો અચળાાંક ગુણાય છે .
A
l
R
A
જ્યાાં,   સમપ્રમાણતાિો અચળાાંક છે . જેિે આપેલ િાહકિી અિરોધકતા કહે છે . તેણે િાહકિો નિનિિ અિરોધ પણ કહે છે .
અિરોધનો તાપમાન પર આધાર :- િાહકિો અિરોધ તાપમાિ સાથે સમપ્રમાણમાાં હોય છે . એટલે કે જો તાપમાિ િધે તો િાહકિો
અિરોધ પણ િધિે. અિે તે જ રીતે તાપમાિ ઘટે તો િાહકિો અિરોધ પણ ઘટે છે .
 અિરોધકતા:-
અિરોધકતા એ આપેલ િાહકિા રવ્યિો ગુણધમા છે . તેિુાં સૂત્ર િીચે મુજબ આપી િકાય.
RA

l
આ સૂત્ર પરથી આપણે કહી િકીએ કે જો િાહક તારિી લાંબાઈ l  1 m અિે આડછે દિુાં ક્ષેત્રફળ A  1 m2 હોય તો િાહક તારિી
અિરોધકતા   1  m છે તેમ કહે િાય. અિરોધકતાિો SI એકમ  m અથિા ohm meter છે .
 િાહકની અિરોધકતાનુું મહત્િ:-
િાહકિી અિરોધકતા િાહકિી લાંબાઈ કે ર્જડાઈ પર આધાર રાખતી િથી. તે માત્ર રવ્ય પર જ આધાહરત છે . ધાતુઓ કરતા તેમિી
નમશ્રધાતુઓિી અિરોધકતાિુાં મુલ્ય િધારે હોય છે . આ જ કારણથી મેંગિ ે ીિ અિે કોન્સટિટિ જેિી નમશ્રધાતુઓિો ઉપયોગ
પરીપથમાાં પ્રિાહિા મૂલ્યિે નિયાંનત્રત કરિા માટે િા િાયર બિાિિા માટે થાય છે . તેિી જ રીતે નિક્રોમ પણ નમશ્રધાતુ છે . તેિો
ઉપયોગ નિદ્યુત ઉપકરણોમાાં ઉષ્મા ઉત્પન્ન કરતા સાધિોમાાં કરિામાાં આિે છે . દા.ત., ઈસ્ત્રી, રૂમ-હીટર, પાણી-હીટર અિે ટોસટર
માાં તેિો ઉપયોગ થાય છે . કારણ કે તેિી અિરોધકતા િધારે છે તથા તેિુાં અત્યાંત ગરમ થતા પણ ઓક્સીડે િિ(બળી જિુાં) થતુાં
િથી.
 અિરોધકતા પર તાપમાનની અસર:-
સુિાહકોિી અિરોધકતા ખુબ જ ઓછી હોય છે . મોટા ભાગિી ધાતુઓિી અિરોધકતા તાપમાિિા િધિાિી સાથે િધે છે . પરાંત,ુ
કાચ અિે હીરા જેિા અિાહકોમાાં તાપમાિ િધિાિી સાથે પણ અિરોધકતામાાં કોઈ ફે રફાર થતો િથી. અધા-િાહક પદાથો જેિા કે
નસનલકોિ અિે જમેિીયમમાાં તાપમાિ િધિાિી સાથે અિરોધકતા ઘટે છે .
નમશ્રધાતુઓિુાં ઊંચા તાપમાિે પણ ઓક્સીડે િિ(બળી જિુ)ાં કે મ થતુાં િથી? કારણ કે , તેમિી અિરોધકતા તાપમાિમાાં િધારા
સાથે ઝડપથી િધતી િથી.
 અિરોધોના પરીપથમાું જોડાણો:- પરીપથમાાં અિરોધોિે એકબીર્જ સાથે ત્રણ રીતે જોડી િકાય છે . (1) શ્રેણી જોડાણ, (2)
સમાાંતર જોડાણ અિે (3)નમશ્ર જોડાણ. અિરોધોિા યોગ્ય જોડાણથી ઇનિત મૂલ્યિા અિરોધો મેળિી િકાય છે અિે પરીપથમાાં
નિનિત મૂલ્યિો નિદ્યુત પ્રિાહ મેળિી િકાય છે .
Page 6 of 12
SAMIR RAVAL
(1) શ્રેણી જોડાણ:-
આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણે ત્રણ અિરોધો R1 , R2 અિે R3 િે એક-રે ખસથ
એકબીર્જિા છે ડા જોડીિે તેમિે V િોલ્ટે જિાળા નિદ્યુતકોર્ સાથે જોડે લ છે .
અિરોધોિા આિા જોડાણિે શ્રેણી જોડાણ કહે છે .
શ્રેણી જોડાણમાાં નિદ્યુતપ્રિાહિે િહે િા માટે માત્ર એક જ રસતો હોય છે . અહી,
આકૃ નતમાાં રૈ િાજીક નિદ્યુતપ્રિાહ બેટરીિા ધિ ધ્રુિથી િરુ કરીિે ત્રણેય
અિરોધોમાાંથી િહે તો બેટરીિા ઋણ ધ્રુિ સુધી પહોંચે છે . આથી, શ્રેણી
જોડાણમાાં દરે ક અિરોધમાથી િહે તો નિદ્યુતપ્રિાહિુાં મુલ્ય સમાિ રહે છે .
પરાંતુ, દરે ક અિરોધિા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત
અલગ અલગ હોય છે . દરે ક અિરોધિા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત ઓહમિા નિયમ મુજબ ગણી િકાય છે .
અિરોધ R1 િા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત V1  IR1
અિરોધ R2 િા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત V2  IR2
અિરોધ R3 િા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત V3  IR3
પરાંતુ, ત્રણેય અિરોધિા બે છે ડાઓ િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિતોિો સરિાળો પરીપથમાાં જોડે લ નિદ્યુતકોર્િા િોલ્ટે જ
જેટલો જ હોય છે . એટલે કે , V  V1  V2  V3
V  V1  V2  V3
 V  IR1  IR2  IR3
 V  I ( R1  R2  R3 )
V
  R1  R2  R3
I
V
પરાંતુ, ઓહમિા નિયમ પ્રમાણે  R થાય. જ્યાાં, R એ પરીપથિો સમતુલ્ય અિરોધ છે . તો ઉપરિુાં સમીકરણ િીચે મુજબ લખી
I
િકાય.
R  R1  R2  R3 .
જે શ્રેણી જોડાણના સમતુલ્યની સૂત્ર છે . આ સમીકરણ પરથી કહી શકાય કે શ્રેણી જોડાણના સમતુલ્ય અિરોધનુું મુલ્ય એ
પરીપથના સૌથી મોટામાું મોટા અિરોધ કરતા પણ મોટુું હોય છે .
જો સમાિ મુલ્ય R ધરાિતા n અિરોધોિે શ્રેણીમાાં જોડિામાાં આિે તો તે પરીપથિો સમતુલ્ય R '  nR થાય. એટલે કે અિરોધ n ગણો
મોટો થઇ ર્જય.
(2) સમાુંતર જોડાણ :-
આકૃ નતમાાં દિાાવ્યા અિુસાર ત્રણ અિરોધો R1 , R2 અિે R3 િે
એકબીર્જિા સમાાંતરમાાં જોડીિે તેમિા સામાન્ય છે ડાઓ િચ્ચે V
િોલ્ટે જિો નિદ્યુતકોર્ લગાિિામાાં આવ્યો છે . અિરોધોિા આિા જોડાણિે
સમાાંતર જોડાણ કહે છે .
અહી, આ જોડાણમાાં નિદ્યુતકોિમાાંથી િહે તા નિદ્યુતપ્રિાહિે િહે િા માટે
ત્રણ રસતા ઉપલધધ છે . આથી બેટરીમાાંથી િહે તો નિદ્યુતપ્રિાહ I ત્રણ
ભાગમાાં િહે ચાઈ ર્જય છે . આથી, આકૃ નતમાાં દિાાવ્યા અિુસાર અિરોધ
R1 માાંથી I1 ,અિરોધ R2 માાંથી I 2 અિે અિરોધ R3 માાંથી I 3
નિદ્યુતપ્રિાહ િહે છે .
પરાંતુ, આ ત્રણેય અિરોધોિા સામાન્ય છે ડાઓ બેટરીિા ધિ અિે ઋણ ધ્રુિો સાથે જોડાયેલા છે . આથી, ત્રણેયિા બે છે ડાઓ િચ્ચેિો
નિદ્યુતનસથનતમાિિો તફાિત(V) સમાિ રહે છે . પરાંતુ, જેટલો નિદ્યુતપ્રિાહ બેટરીિા ધિ ધ્રુિમાાંથી િીકળે છે તેટલો જ બેટરીિા ઋણ
ધ્રુિ સુધી પહોંચે છે . આથી, જે નિદ્યુતપ્રિાહ િહેં ચાયો હતો તે ફરીથી પાછો ભેગો થઈિે I જેટલો જ થઇ ર્જય છે . આથી,
I  I1  I 2  I 3

Page 7 of 12
SAMIR RAVAL
V
ઓહમિા નિયમ મુજબ અિરોધ R1 માાંથી િહે તો નિદ્યુતપ્રિાહ I1 
R1

V
અિરોધ R2 માાંથી િહે તો નિદ્યુતપ્રિાહ I 2 
R2

V
અિે અિરોધ R3 માાંથી િહે તો નિદ્યુતપ્રિાહ I 3  થાય. આથી,
R3

I  I1  I 2  I 3
V V V
I  
R1 R2 R3
 1 1 1 
I V    
 R1 R2 R3 
I  1 1 1 
   
V  R1 R2 R3 
I 1
પરતુ,ાં ઓહમિા નિયમ મુજબ,  . જ્યાાં, R એ સમાાંતર જોડાણિો સમતુલ્ય અિરોધ છે . આથી,
V R
1 1 1 1
  
R R1 R2 R3
આ સમીકરણ સમાુંતર જોડાણમાું જોડે લા અિરોધોના સમતુલ્ય અિરોધનુું સૂત્ર છે . જે દિાાિે છે કે સમાુંતર જોડાણનો સમતુલ્ય
પરીપથના સૌથી નાનામાું નાના અિરોધના મુલ્ય કરતા પણ નાનુું હોય છે .
R
જો સમાિ મુલ્ય R ધરાિતા n અિરોધોિે સમાાંતરમાાં જોડિામાાં આિે તો તે પરીપથિો સમતુલ્ય R '  થાય. એટલે કે અિરોધ nમાાં
n
ભાગિો થઇ ર્જય.
(3) અિરોધોનુું વમશ્ર જોડાણ:-

આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણેિા જોડાણિે નમશ્ર જોડાણ કહે છે . અહી, R2 અિે R3 સમાાંતર
જોડાણમાાં છે . જેમિો સમતુલ્ય િીચે મુજબ આપી િકાય.
1 1 1
 
R ' R2 R3
1 R3  R2

R' R3 R2
R3 R2
R' 
R3  R2
જ્યાાં, R ' એ તે બાંિિ
ે ો સમતુલ્ય અિરોધ છે . હિે, આ પરીપથમાાં R2 અિે R3 િી જગ્યાએ માત્ર તેિો સમતુલ્ય અિરોધ R ' મૂકી િકાય.
હિે, R1 અિે R ' શ્રેણીમાાં છે . તો તેમિો સમતુલ્ય, R ''  R1  R ' થાય. જ્યાાં, R '' એ પરીપથિો
સમતુલ્ય અિરોધ છે .
આ રીતે કોઈ પણ ર્જતિો તમિે નમશ્ર પહરપથ આપ્યો હોય તેિો સમતુલ્ય મેળિી િકાય.

 વિદ્યુતની ઉષ્મીય અસરો:-


જયારે કોઈ િાહકિા બે છે ડે બેટરી લગાિિામાાં આિે છે ત્યારે તે િાહકમાાંથી મુક્ત ઈલેક્ટર ોન્સ પસાર થાય છે . આ ઈલેક્ટર ોિ િાહકમાાં
રહે લા અણુઓ અિે આયિો સાથે અથડામણો કરતા ર્જય છે . આથી, દરે ક અથડામણ દરનમયાિ ઈલેક્ટર ોન્સ પોતાિી ઊર્જા અણુઓ
અિે આયિોિે આપે છે . આથી આ અણુઓ અિે આયિો પાસે િધારાિી ઊર્જા આિતા તે પોતાિા મધ્યમાિ સથાિિી આજુ બાજુ દોલિો
કરીિે અથડામણોમાાં િધારો કરે છે . આ અથડામણો દરનમયાિ ઉષ્માઊર્જા સિરૂપે ઊર્જા મુક્ત થાય છે . અિે તે િાહક ગરમ થાય છે .
Page 8 of 12
SAMIR RAVAL
આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણેિો પહરપથ ધ્યાિમાાં લો. ધારોકે બેટરીિા
ધિ ધ્રુિમાાંથી Q જેટલો નિદ્યુતભાર િીકળે છે . બેટરીિો િોલ્ટે જ V
જેટલો છે . આથી, બેટરીિા ધિ ધ્રુિથી આ Q જેટલા નિદ્યુતભારિે
બેટરી દ્વારા W  VQ જેટલી ઊર્જા મળે છે . આ ઊર્જા સાથે તે
બલ્બમાાંથી પસાર થાય છે .
અહી, બલ્બિા અિરોધ દ્વારા તેિી ઉર્જામાાં ઘટાડો થાય છે . નિદ્યુતભારિી
ઉર્જામાાં થતો આિો ઘટાડો ઉષ્માઊર્જા અિે પ્રકાિઊર્જા સિરૂપે
નિખેહરત થાય છે . અિે જયારે આ નિદ્યુતભાર પરીપથમાાંથી પસાર
થઈિે બેટરીિા ઋણ ધ્રુિ પર પહોંચે છે ત્યારે તેિી પાસે ઊર્જા િૂન્ય થઇ ર્જય છે . એટલે કે તેિી સમગ્ર ઊર્જા અિરોધિો સામિો કરિામાાં
િપરાઈ ર્જય છે .
હિે, બેટરીમાું રહે લ રસાયણો પાસે રાસાયવણક ઊજાથ હોય છે . અને બેટરીમાું વિદ્યુતનુું િહન રસાયણો(વિદ્યુતદ્રાિણો)ના ધન અને
ઋણ આયનો દ્વારા થાય છે . આ ધિ અિે ઋણ આયિો ઋણ ધ્રુિ પર આિેલા નિદ્યુતભારિે ફરીથી ઊર્જા આપે છે . અિે તે નિદ્યુતભાર
ઊર્જા મેળિીિે ફરીથી બેટરીિા ધિ ધ્રુિ સુધી પહોંચે છે . તેિી પાસે ફરીથી ઊર્જા આિી ર્જય છે .
આમ, Q જેટલા નિદ્યુતભારિે બેટરી દ્વારા W  VQ જેટલી ઊર્જા મળે છે .
આપણે ર્જણીએ છીએ કે આ નિધુતભાર જ નિદ્યુતપ્રિાહિુાં સજાિ કરે છે . જો આ નિદ્યુતભારિે કારણે રચાતો પ્રિાહ I પરીપથમાાં t સમય
સુધી પસાર થાય તો નિદ્યુતભારિો જથ્થો Q  It થાય.
W  VQ
આથી,
W  VIt
િળી, ઓહમિા નિયમ પરથી V  IR છે . તો,
W  VIt
W  IR  It
W  I 2 Rt
V
િળી, ઓહમિા નિયમ પરથી I  છે . તો,
R
W  I 2 Rt
2
V 
W    Rt
R
V2
W t
R
આ બધા જ નિદ્યુત ઉર્જાિા સુત્રો છે . જેમિે િીચે મુજબ અલગ તારવ્યા છે .
(1) W  VQ
(2) W  VIt
(3) W  I Rt
2
(જુ લિો નિયમ)
V2
(4) W  t
R
આ સમીકરણોિે બરાબર સમજી લો.
જુ લનો વનયમ:- “િાહકમાાંથી જયારે નિદ્યુતપ્રિાહ પસાર થાય છે ત્યારે તેમાાં ઉદભિતી ઉષ્માઊર્જા, તેમાાંથી પસાર થતા નિદ્યુતપ્રિાહિા
સમપ્રમાણમાાં હોય છે ”.
એટલે કે H (heat )  I 2 .

જો આ સમીકરણમાાં સમપ્રમાણતા િીકળિામાાં આિે તો


I 2 Rt
H
J
1
જ્યાાં, J એ જુ લિો યાાંનત્રક તુલ્યાાંક છે . જેિુાં મુલ્ય J  4.18 cal છે .

Page 9 of 12
SAMIR RAVAL
નિદ્યુતઊર્જા િો SI એકમ J ( joule) અથિા N m છે . તેમિા કે ટલાક મોટા એકમો િીચે મુજબ છે .
1 kJ  1000 J
1 MJ  106 J
 વિદ્યુતપાિર:-
એકમ સમયમાાં િપરાતી નિદ્યુત ઉર્જાિે પાિર કહે છે . નિદ્યુતપાિરિુાં સૂત્ર િીચે મુજબ છે .
થતુાં કાયા અથિા િપરાતી નિદ્યુતઊર્જા
પાિર=
સમય

W
P
t
પાિરિો SI એકમ joule / sec ond ( J / s ) અથિા watt (W ) છે .
1 W પાિરિી વ્યાખ્યા:- “ જો 1 s જેટલા સમયમાાં કોઈ ઉપકરણ દ્વારા 1 J જેટલી ઊર્જા િપરાતી હોય તો તેિો પાિર 1 W
છે તેમ કહે િાય. “
પાિરિા બીર્જ મોટા એકમો:-
1 kW  1000 W
1 MW  106 W
1 hp (horsepower )  746 W
નિદ્યુતઉર્જાિા સુત્રો પરથી પાિરિા સુત્રો િીચે મુજબ અઆપી િકાય.
(1) P  VI
(2) P  I 2 R
V2
(3) P 
R
 નિદ્યુત ઉપકરણોિુાં પાિર રે હટાંગ :- કોઈ પણ નિદ્યુત ઉપકરણ માટે તેિુાં પાિર રે હટાંગ આપેલ હોય છે .દા.ત, કોઈ એક નિદ્યુત બલ્બ
પર “ 100 W , 220V ” આિુાં લખેલ હોય છે . તેિો મતલબ કે એ બલ્બિે 220V િા િોલ્ટે જથી ઓપરે ટ કરિામાાં આિિે તો તેિો
પાિર 100 W મળિે. એટલે કે તે બલ્બ પ્રનત સેકન્ડ 100 J ઊર્જા િાપરિે.
 આપણા ઘરમાાં દર મહીિે આિતુાં નિદ્યુત િપરાિિા બીલમાાં નિદ્યુત ઉર્જાિો એકમ યુનિટ હોય છે . તો આ એક યુનિટ એટલે કે ટલી
નિદ્યુત ઊર્જા થાય?
1 unit  1 kWh
1 unit  1 kW  h
 1 unit  1  103 W  3600 s
1 unit  3.6  106 Ws
1 unit  3.6  106 J

DPP
1. 144  હફલામેન્ટિો અિરોધ ધરાિતા છ બલ્બિે સમાાંતરમાાં જોડિામાાં આિે તો તેમિા જોડાણિો સમતુલ્ય અિરોધ ....થાય.
(A) 6  (B) 12  (C) 18  (D) 24 
2. 100 W , 220 V અિે 60 W , 220 V રે હટાંગ ધરાિતા બે બલ્બિે 220 V િા સપ્લાય સાથે સમાાંતરમાાં જોડિામાાં આિે છે . તો
પરીપથમાાં િહે તો પ્રિાહ ..... A હોય.
5 3 8 2
(A) (B) (C) (D)
11 11 11 11
3. કોઈ બેટરી િડે 20 C નિદ્યુતભારિે એક ટનમાિલથી બીર્જ ટનમાિલ સુધી લઇ જિા માટે 250 J કાયા કરિુાં પડતુાં હોય તો આ બેટરીિો
ટનમાિલ િોલ્ટે જ .......હોય.
(A) 20.4 V (B) 12.5 V (C) 25.2V (D) 18.3 V
4. 100  અિરોધ ધરાિતા િાયરિા સમાિ લાંબાઈિા કે ટલા ટુ કડાઓ કરીિે તેમિે એકબીર્જ સાથે સમાાંતરમાાં જોડતા સમતુલ્ય અિરોધ
1  મળે?
(A) 10 (B) 5 (C) 100 (D) 50
Page 10 of 12
SAMIR RAVAL
5. આકૃ નતમાાં દિાાિેલ પરીપથમાાં દરે ક અિરોધિુાં મુલ્ય 3  છે . અિે બેટરી િોલ્ટે જ 16 V
છે . તો એમીટરિુાં િાાંચિ ...... હોય.
(A) 1 A (B) 2 A
(C) 3 A (D) 4 A

6. 50 W િા દિ બલ્બિે 30 હદિસ સુધી દરરોજ 10 કલાક ચાલુ રાખિામાાં આિે તો તેિા દ્વારા કે ટલા યુનિટ ઊર્જા િપરાય?
(A) 15 (B) 150 (C) 1500 (D) 240
7. 8  અિરોધ ધરાિતા ત્રણ અિરોધોિે એકબીર્જ સાથે જોડીિે નત્રકોણ બિાિિામાાં આિે છે . તો કોઈ પણ બે પાસ પાસેિા નબાંદઓ ુ
િચ્ચેિો સમતુલ્ય અિરોધ....... થાય.
(A) 20.4  (B) 5.33  (C) 15.4  (D) 18.3 
8. 10  અિે 5  અિરોધ ધરાિતા બે અિરોધોિે એકબીર્જ સાથે શ્રેણીમાાં જોડીિે તેમિા બે છે ડાઓ િચ્ચે 6 V િી બેટરી જોડિામાાં
આિે છે . તો બાંિે અિરોધોમાાંથી િહે તા પ્રિાહોિો ગુણોત્તર ..... હોય.
(A) 1: 2 (B) 2 :1 (C) 4 : 3 (D) 1:1
9. 20  અિરોધ ધરાિતા તારિે િાળીિે તેિા બાંિે છે ડા એકબીર્જ સાથે જોડીિે એક ચોરસ બિાિિામાાં આિે છે . તો આ ચોરસિા નિકણાિા
બે નબાંદઓ
ુ િચ્ચેિો સમતુલ્ય અિરોધ ...... હોય.
(A) 15  (B) 5  (C) 10  (D) 4 
10. આપેલ પરીપથમાાં 7  અિરોધિા બે છે ડાઓ િચ્ચેિો િોલ્ટે જ ..... હોય.
(A) 3.18 V (B) 2.13 V
(C) 4.06 V (D) 1.82 V

11. એક અજ્ઞાત અિરોધિા બે છે ડાઓિે 4 V િી બેટરી લગાિતાાં તે 100 mA િો નિદ્યુતપ્રિાહ ખેંચે છે . તો આ અજ્ઞાત અિરોધિુાં મુલ્ય ..... હોય.
(A) 20  (B) 40  (C) 8  (D) 10 
12. 20  અિરોધ ધરાિતા િાહકતારિે િાળીિે એક િતુળ ા ાકાર લુપ બિાિિામાાં આિે તો તેિા પહરઘ પરિા કોઈ પણ બે વ્યાસાાંત નબાંદઓ ુ
િચ્ચેિો સમતુલ્ય અિરોધ ........થાય.
(A) 20  (B) 5  (C) 8  (D) 10 
13. આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણે ત્રણ સમાિ બલ્બ B1 , B2 અિે B3 િે પરીપથમાાં જોડે લા છે . જયારે
બધા જ બલ્બ ચાલુ થાય ત્યારે એમીટર A 3 A િો પ્રિાહ દિાાિે છે . તો આ પરીપથમાાં ઉત્પન્ન
થતો પાિર...... હોય.
(A) 12.8 W (B) 14.3 W
(C) 13.5 W (D) 15.3 W

14. એક નિદ્યુત લેમ્પ અિે 5  અિરોધિે શ્રેણીમાાં 10 V િી બેટરી સાથે જોડતા પરીપથમાાંથી 1 A િો નિદ્યુતપ્રિાહ િહે છે . તો લેમ્પિો
અિરોધ ....... હોય.
(A) 15  (B) 5  (C) 8  (D) 2.40 
15. 200  અિરોધ ધરાિતા િાયરિા સમાિ લાંબાઈિા કે ટલા ટુ કડાઓ કરીિે તેમિે એકબીર્જ સાથે સમાાંતરમાાં જોડતા સમતુલ્ય અિરોધ
2  મળે?
(A) 10 (B) 20 (C) 100 (D) 50
16. 30 W િા બલ્બિે 10 કલાક ચાલુ રાખિામાાં આિે તો તેિા દ્વારા કે ટલા યુનિટ ઊર્જા િપરાય?.
(A) 3 (B) 0.3 (C) 15 (D) 1.5
17. બે સમાિ અિરોધોિે પહે લા શ્રેણીમાાં અિે પછી સમાાંતરમાાં જોડિામાાં આિે છે . તો બાંિે નકસસામાાં નિદ્યુતપ્રિાહ પસાર કરતાાં ઉત્પન્ન થતી
ઉષ્માઓિો ગુણોત્તર....
(A) 2 :1 (B) 1: 2 (C) 4 :1 (D) 1: 4
18. એક િાહક તારિો અિરોધ R છે . તેણે ખેંચીિે તેિી લાંબાઈ બમણી કરિામાાં આિે તો તેિો િિો અિરોધ......
(A) R (B)4R (C)8R (D) 2R
19. 12  િા બે અિરોધોિે કોઈ એક બેટરી સાથે સમાાંતરમાાં જોડતા પરીપથમાાં 2 A િો નિદ્યુતપ્રિાહ િહે છે . તો તેમિે શ્રેણીમાાં જોડતા
પરીપથમાાંથી કે ટલો નિદ્યુતપ્રિાહ િહે િે?
(A) 4 A (B) 2.5 A (C) 0.5 A (D) 10 mA

Page 11 of 12
SAMIR RAVAL
20. આપેલ પરીપથમાાં 10  અિરોધિા છે ડા િચ્ચેિો નિદ્યુતનસથનતમાિિો તફાિત ...... V હોય.
(A) 3.18 V (B) 1.93 V
(C) 4.06 V (D) 1.82 V

21. 1 , 5 , 0.1  અિે 3.9  િા અિરોધોિે 20 V િી બેટરી સાથે શ્રેણીમાાં જોડે લા છે . તો 0.1  િા અિરોધમાાં 10 s જેટલા
સમયમાાં ઉદભિતી ઉષ્માઊર્જા ....... J હોય.
(A) 1 (B) 5 (C)4 (D) 3
22. 15  િા બે અિરોધોિે 6 V િી બેટરી સાથે શ્રેણીમાાં જોડિામાાં આિે છે . તો બાંિે અિરોધોમાાં 10 s જેટલા સમયમાાં ઉદભિતા પાિરિો
ગુણોત્તર......હોય.
(A) 1: 2 (B) 2 :1 (C) 1:1 (D) 1: 4
23. આકૃ નતમાાં દિાાિેલ પરીપથમાાં કોઈ પણ એક 24  અિરોધ માાંથી પસાર થતો નિદ્યુતપ્રિાહ ......
હોય.
(A) 0.204 A (B) 0.255 A
(C) 0.362 A (D) 0.125 A

24. 20  િો અિરોધ ધરાિતા નિદ્યુત લેમ્પ અિે 4  િો અિરોધિે શ્રેણીમાાં 6 V િી બેટરી સાથે જોડિામાાં આિે છે . તો લેમ્પિો પાિર
....... હોય.
(A) 1.25 W (B) 2.50 W (C) 2.30 W (D) 0.30 W
25. આકૃ નતમાાં દિાાિલ
ે પરીપથમાાં બેટરીમાાંથી િહે તો નિદ્યુતપ્રિાહ ...... હોય.
(A) 0.30 A (B) 0.16 A
(C) 0.40 A (D) 0.18 A

26. િીચે આપેલ િહાકોમાાં કયા િાહકિો અિરોધ સૌથી મોટો હિે?
(A) 1 (B) 2
(C) 3 (D)ત્રણેય સરખા મૂલ્યિા છે .

27. આપેલ પરીપથમાાં 3.6  િા અિરોધમાાં 10 s માાં ઉદભિતી ઉષ્માઊર્જા ....... J


હોય.
(A) 9 (B) 5
(C) 0.9 (D) 0.5

28. આકૃ નતમાાં દિાાવ્યા પ્રમાણેિો પહરપથ ધ્યાિમાાં લો. એમીટર કે ટલુાં િાાંચિ દિાાિિે?
(A) 3.8 A (B) 6 A
(C) 4 A (D) 0.18 A

જિાબો:-

1. D 2. C 3. B 4. A 5. B 6. B 7. B 8. D 9. B 10. C
11. B 12. B 13. C 14. B 15. A 16. B 17. C 18. B 19. C 20. B
21. C 22. C 23. D 24. A 25. C 26. B 27. A 28. B
Page 12 of 12

You might also like