You are on page 1of 2

//વિના સહકાર નહીં ઉઘ્ઘાર//

શ્રી .............................. ગ્રામ પંચાયતકચેરી,


મુ.ં ......................................., તા............................., જિ...............................,
નોટરીશ્રી.....................................................રૂબરૂનાં
સોગંદનામાની સીરીયલ નં...................................
બુક નં....................... પેજ નં.............................
તા................................... નાં આઘારે .
જા.નં...................તારીખ:....................................

આથી ડિસ્ટ્રીકટ સુરેન્દ્રનગર નાં સબ ડિસ્ટ્રકટ યાની તાલુકો વઢવાણનાં ગામ .....................................નાં મુળ
રહીશ/હાલ નાં રહીશ શ્રી ............................................................................................નાં સીઘીલીટીનાં વારસદારો અંગે
પુછવાથી અમો મોજે : ................................. ગામનાં અરજદાર/વારસદાર તથા પંચો નીચે મુજબનુ ં પેઢીનામુ ં લખાવીએ
છીએ.

-// પેઢી આંબો //-

શ્રી ................................................................................................., હૈયાત, ઉ.વ.આ.........................

૫ત્ની પુત્રો પુત્રીઓ

ઉ૫ર જણાવ્યા પ્રમાણે શ્રી ................................................................................................નુ.ં પેઢીનામુ ં સાચું અને


બરાબર છે . તેમા કોઇ વારસદાર રહી જવા પામેલ નથી કે કોઇ ખોટા વારસદાર દાખલ કરે લ નથી. ખોટું
સોગંદનામુ/ં પેઢીનામુ ં કરવું કે કરાવવું તે ફોજદારી ગુન્હો બને છે તે અમો વારસદાર જાણીએ છીએ અને ભવિષ્યમાં આ
અંગે કોઇ પ્રશ્ન કે વિવાદ કે કોઇ કોર્ટ કેસ ઉ૫સ્થિત થશે તો તેની સઘળી જવાબદારી અમો પેઢીનામાં નીચે સહી કરનાર
તથા સોગંદનામુ ં રજુ કરનાર વારસદાર/અરજદારની રહેશે. જે બદલ આ નીચે અમો વારસદારે /અરજદારે તલાટી રૂબરૂ
સહી કરે લ છે .

................................................................................... (પેઢીનામું
કરાવનાર વારસદાર/અરજદાર અગર સોગંદનામુ ં રજુ કરનાર ની સહી)

(પાછળ ...

-// ર //-
-// પંચનામ ંુ //-

ક્રમ પંચનુ ં પુરુ નામ ઉ.વ.આશરે ઘંઘો રહેવાસી

(૧)

(ર)

(૩)

અમો ઉ૫ર જણાવેલા પંચોની જાત માહિતી મુજબ તથા અરજદારનાં જણાવ્યા ઉ૫ર વિશ્વાસ રાખી અરજદારે
જણાવેલ પેઢીનામુ ં સાચું અને બરોબર છે . તેમાં કોઇ વારસદાર રહી જવા પામેલ નથી કે ખોટા વારસદાર દાખલ થયેલ
નથી. ખોટું પેઢીનામુ ં લખાવવુકં ે ખોટા પેઢીનામાંમાં પંચ તરીકે સહી કરવી તે ફોજદારી ગુન્હો બને છે તે અમો જાણીએ
છીએ. તેમ છતાં સદર પેઢીનામાં બાબતે ભવિ/યમાં કોઇ પ્રશ્ન કે કોર્ટ કેસ ઉ૫સ્થિત થશે તો તેની તમામ જવાબદારી
અમો પંચોની રહેશે. જે બદલ આ નીચે તલાટી રૂબરૂ સહીઓ કરી છે .

પંચની સહી :-

૧. ........................................................................

૨. ........................................................................

૩. ........................................................................

શેરો : સદર પેઢીનામ ંુ એટલે વારસાઇ પ્રમાણ૫ત્ર નથી.

 સદર પેઢીનામુ ં એ અરજદારે નોટરી શ્રી ..................................... રૂબરૂ કરે લ સોગંદનામાં ઉ૫ર રજુ કરે લી તથા
સાક્ષીઓએ સ્વીકારે લ હકીકત માત્ર છે .
 મિલ્કત તબદીલી, નાણાંકીય વ્યવહાર કોર્ટ કચેરી નાં કામે યોગ્ય સક્ષમ અઘિકારી શ્રી અથવા નોકોર્ટ દ્વારા
ઇલાયદા વારસાઇ પ્રમાણ૫ત્ર મેળવી લેવાની જવાબદારી અરજદારશ્રી ની રહેશે. તેની ખાસ નોંઘ લેશો.

સ્થળ :- ..................................

તારીખ :- ............................... તલાટી કમ મંત્રી

You might also like