You are on page 1of 4

બારત.

અકાઠમ

ઝતા દ જા તો નિતિ તિ

પહેલો માળ, શિવશક્તિ લક્કી એવેન્યૂ, આરાઘના હોટેલની બાજુમાં, લીલા સર્કલ,
સીદસર રોડ, ભાવનગર - ૩૬૪૦૦ર, મો.નં.9081999967

24 ૪-9 ૦ 9 [22-04-2021]
2401. [| સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે ? 8215 ગામો તથા
135 શહેરો
2402. કવિઅખો અમદાવાદમાં કયાં રહેતા હતા? દેસાઈની પોળ, ખાડીયા
2403. ગુજરાતના ઘર ઘરમાં જાણીતાં થનાર જન કલ્યાણ માસિકની શરૂઆત કોણે સંત પુનિત મહારાજ
કરી હતી?
2404. એક માન્યતા પ્રમાણે પ્રાચિન સમયમાં ગુજરાતની કઈ નદીનું નામ તેની | સાબરમતી
આસપાસ મુકતપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડયું હોવાનું
મનાય છે?
2405. અપદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈ-વે કઈ સાલમાં શરૂ થયો? વર્ષ 2003
2406. નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો ? તળાજા
2407. [જામનગરમાં કયો બહહેતુક ડેમ આવેલો છે ? રણજિતસાગર ડેમ
2408. _કવિદલપતરામનો જન્મ કયાં થયો હતો ? વઢવાણ
2409. રોઝિબેટ કયાં આવેલ છે ? જામનગરના બેડી બંદર પાસે
2410. ગજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનું નામ આપો. દિવ અને દમણ અને દાદરા અને
નગર હવેલી
2411. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? દ્દીપકલ્પીય ગુજરાત
2412. સફેદ ગાલવાળં બૂલબૂલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે ? કચ્છમાં જોગીડો
અને સૌરાષ્ટ્રમાં
કનરા બુલબુલ
2413. ગુજરાતનું સૌથી ઉંચું શિખર કયં છે ? ગોરખનાથ શીખર (1117 મી.)
2414. કડાણાબંધ કયાં જિલ્લામાં છે ? ભશહિસાગર
2415. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ? ા
2416. સ્વતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થપાયેલ વિદ્યાર્થી છાત્રાલયનં
| ઈન્ડિયા હાઉસ
નામ આપા.
2417. [તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે ? અર્જુનના દ્રૌપદી-વિજય માટે
2418. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને 'પદ્મભૂષણ' થી સન્માનિત કરાયા છે? સલીમઅલી
2419. કયા ગૂજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા? જીતેન્દ્ર
જટાશંકર રાવલ
2420. "નયાયજોવા હોય તો મલાવ તળાવ જુઓ' આ મલાવ તળાવ કયાં શહેરમાં આવેલં છે ? ધોળકા
2421. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? સુકાની, શાણો, વિરાટ, તંત્રી,
સાહિત્યયાત્રી, વિલાપી, દ.સ.ણી.
2422. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લેન્ડ ધરાવે છે ? 34,456 ચો. કિ.મી.
2423. 1 ગુજરાતનં સૌથી મોટું કુદરતી સરોવર કયં છે ? નળ સરોવર
(120 ચો.કિ.મી.)
2424. [પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી ? ઓખાહરણ

*.1...

You might also like