You are on page 1of 8

રોકાણકારોનું માર્ગદર્શક દૈનિક અખબાર

જાહેર ખબર આપવા માટે


સંપર્ક કરો કપિલ ખાદીકર
CAPITAL WORLD મેનેજિંગ તંત્રી ઃ મયૂર મહેતા
રાજકોટ । 20 ઓક્ટોબર, 2021 । બુધવાર । મો. 78748 12910 । capitalworld01@gmail.com । પાના-08 । કિંમત રૂ. 5 । વર્ષ 01 । RNI No. GUJGUJ17659

પારસ ડિફેન્સ આજકાલમાં ચાર લાર્સન એન્ડ ટ્રુબ્રો ગ્રુપનાં આઈટી શેરોમાં ફરી રોનક
આંકડે જશે, BEW એન્જી. ઘણા શેરમાં તેજીનો તોખારઃ ચો આવીઃ દોઢ ડઝન શેરો નવી

બિટકોઇનમાં તેજીનો તોખાર


દિવસે સુસ્તીમાં  >> 03 તરફ લાવ-લાવ >> 04 ઊંચાઈને આંબ્યાં  >> 05
કોર્પોરેટ ન્યૂઝ
ICICI પ્રુડેન્શિયલ,
ફેસબુકે ડિઝિટલ કરન્સી લોન્ચ કરી, ક્રિપ્ટોનું કદ ૨.૫ કરોડ ટ્રિલિયન ડોલરે પહોંચ્યું સોનાટા અને ડીસીએમ
શ્રીરામે નફો કર્યો
કેપિટલ સંવાદદાતા તા.૧૯
અમે ર િકામાં ક્રિપ્ટો ઇટીએફ
ક્રિપ્ટો કરન્સી ભાવ ભાવ રૂક્રિયામાાં છેલ્લા ૨૪ ક઱ાકમાાં છેલ્લા અઠવાડડયામાાં
(એક્સચેંજ ટ્રેડેડ ફંડ) લોન્ચ થયા બાદ (ડો઱રમાાં) વધ-ઘટ વધ-ઘટ
બિટકોઇનમાં તેજીની ગતિ વધી હતી •આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની
ક્રિટકોઇન (BTC) 62819.98 4726572.79 2.05% 12.49%
અને મંગળવારે મોડી રાતે બિટકોઇન લિ.ને 30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક
૬૩,૦૦૦ ડોલર નજીક પહોંચ્યો હતો. ઇથર (ETH) 3800.92 284847.85 1.77% 7.98% ગાળામાં રૂ.444.57 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત
ફેસબુકે પોતાની ડિઝિટલ કરન્સી નોવી ક્રિનાસ કોઇન (BNB) 484.23 36336.56 1.39% 11.55% વર્ષના સમાનગાળાના અંતે રૂ.303.22 કરોડનો થયો હતો.
લોન્ચ કરી હોવાની જાહેર ાત કરી XRP 1.08 81.34 -0.12% -1.90% કંપનીની કુલ આવક રૂ.23,129.39 કરોડ થઈ છે, જે ગત
હતી. ક્રિપ્ટોનું કદ હવે ૨.૫ ટ્રિલિયન ડોજીકોઇન 0.244 18.35 -3.61% 9.21%
વર્ષના સમાનગાળાના અંતે રૂ.16,835.36 કરોડ થઈ
ડ ો લ ર ને પ ા ર ક ર ી હતી. જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 30
જતાં જી-૭ દેશોમાં ઱ાઇટ કોઇન (LTC) 185.59 13941.39 1.62% 8.07% સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં
કેને ડ ા, ઇટલીની રૂ.445.62 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના
ઇકોનોમી કરતાં ક્રિપ્ટોનું કદ વધી ગયું હતું. મંગળવારે બિટકોઇન જોતજોતામાં તેની ઓલટાઇમ અંતે રૂ.302.46 કરોડ થયો હતો. કંપનીની કુલ આવક
બિટકોઇન, ઇથર, બિનાસ હાઇ સપાટી નજીક જઇ રહ્યો છે. રૂ.23,129.39 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના
અને લાઇટ કોઇનમાં તેજીની બિટકોઇન પાછળ ઇથર અને બિનાસમાં અંતે રૂ.16,835.36 કરોડ થઈ હતી.
આગે ક ૂચ ચાલુ રહી હતી. પણ તેજીની ગતિ આગળ વધી રહી છે. •સોનાટા સોફ્ટવેર લિ.ને 30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા
થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.87.39 કરોડનો ચોખ્ખો નફો

વિશ્વમાં ભારત સૌથી વધુ ક્રિપ્ટો


થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.52.13 કરોડનો
મોટા ભાગના થયો હતો. કંપનીની કુલ આવક રૂ.253.17 કરોડ થઈ છે,
ક્રિપ્ટો કરન્સી જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.210.91 કરોડ થઈ

માલિકી ધરાવતો દેશ બન્યો


માલિકોની હતી.જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 30
સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં
વય ૩૫ વર્ષથી રૂ.91.17 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે
ઓછી રૂ.97.20 કરોડ થયો હતો. કંપનીની કુલ આવક રૂ.976.70
કેપિટલ સંવાદદાતા તા.૧૯ ક્રિપ્ટોથી જોડાયા છે. ગયા એપ્રિલમાં ગણેશ નાયકે કહ્યું કે હું ખુશ છુ કે 18 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.806.21
ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વ્યાપ રોકાણ 92.3 કરોડ ડૉલર હતુ,ં જે સાત વર્ષની ઉંમર પહેલા જ હુ નાણાકીય કરોડ થઈ હતી.
વધી રહ્યો છે, એમાં પણ યુવાઓ દ્વારા ગણુ વધીને આ વર્ષના મે મહિનામાં વિશ્વમાં પ્રવે શ ્યો. આઠમાં ધોરણમાં •ડીસીએમ શ્રીરામ લિ.ને 30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા
ક્રિપ્ટોકરન્સીની લેવાલી નોંધપાત્ર વધી 6.6 અબજ ડૉલર હતું. ભણતા ગણેશે ગયા વર્ષે એપ્રિલલમાં થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.156.34 કરોડનો ચોખ્ખો નફો
રહી છે. ભારત સરકાર પણ વિચારી બ્રિટનની કંતાર કન્સલટિંગનું કહેવું એ ક ઓ ન લ ા ઈ ન સે મિ ન ા ર મ ાં થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.115.12
રહી છે કે આ ડિજીટલ કરન્સીને છે કે ભારતના 16 ટકા શહેરી નાગરિકો ક્રિપ્ટોકરન્સીથી અવગત થયો અને કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.2,179.57 કરોડ
નિયમન હેઠળ કઈ રીતે લાવવી. ક્રિપ્ટોકરન્સી ધરાવે છે, આમાં પણ મોટા હવે મોટા પ્રમાણમાં ડિજિટલ નાણાનું થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,033.30
ઈનવે સ ્ટમે ન ્ટ પોર્ટ લ બ્રોકરચૂઝરે ભાગના લોકોની ઉંમર 35 વર્ષથી સંચાલન કરે છે. કરોડ થઈ હતી. જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો
50 દેશ ોમાં કરેલ ા અભ્યાસ મુ જ બ ઓછી છે. આ વર્ગ જોખમ પચાવી ગ ણે શે ક હ્યું ક ે યુ ટ્યુ બ અ ને નફો 30 સપ્ટેમ્બર, 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના માલિકો સૌથી શકવાની ક્ષમતા ધરાવતુ હોવાથી બૅન્ક ટ્વીટરમાં ક્રિપ્ટો વિષે ત્રણ મહિના ગાળામાં રૂ.157.87 કરોડનો થયો છે, જે ગત વર્ષના
વધુ છે. તે પછી યુનાઈટેડ સ્ટેટ્સ અને ડિપોઝીટ્સની બદલે ક્રિપ્ટોમાં રોકાણ સુધી ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સમાનગાળાના અંતે રૂ.118.37 કરોડ થયો હતો. કંપનીની
રશિયાનો ક્રમ આવે છે. કરી રહ્યા છે. મે ફ્રીલાન્સર તરીકે કામ કરવાનું શરૂ કુલ આવક રૂ.2,198.61 કરોડ થઈ છે, જે ગતર્ષના
મોટા ભાગના માલિકો ગયા વર્ષે ગોવામાં 13 વર્ષના એક વિદ્યાર્થી કર્યું હતું. સમાનગાળાના અંતે રૂ.2,064.61 કરોડ થઈ હતી.
2 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર જાહેરાત

ક�િપટલ વલ્ડર્ તમને બી� કોઈ મોકલે છ�?


ક�િપટલ વલ્ડર્નાં વોટસએપ ગ્રૂપમાં સભ્ય બનીને દરરોજ વહ�લી
સવાર� સીધુ તમારા મોબાઈલમાં આ �ડ�ટલ અખબાર મેળવો
ગુજરાતી રોકાણકારોનું માગ્ગદશ્ગક અિબાર
ગુજરાતી રોકાણકારોનું માગ્ગદશ્ગક અિબાર

વોટસએપ ગ્રૂપમાં �ડાવવા


�િેર ખબર આપવા મા્ે
સં�િેપક�ર કરો કસ્લ
ખબર આપવા મા્ે
િાદીકર
સંપક� કરો કસ્લ િાદીકર
મપેનપેસજંગ તંરિી નઃ મ્ૂર મહેતા
મપેનપેસજ। ફકંંગમતંતરિરૂ.ી નઃ 5મ્ૂ। વષ્ગ
CAPITAL WORLD । રાજકોટ । 12 જુલાઇ, 2021 । સોમવાર । મો. 78748 12910 । ્ાના-8 ર મહે01ત।ાઅંક 01 । RNI No. GUJ/GUJ/17659

સપેનસસપેકપેકસ-સનફટી
સ-સનફટી નવી
નવી ટોચથી
ટોચથી
CAPITAL WORLD । રાજકોટ । 12 જુલાઇ, 2021 । સોમવાર । મો. 78748 12910 । ્ાના-8 । ફકંમત રૂ. 5 । વષ્ગ 01 । અંક 01 । RNI No. GUJ/GUJ/17659

સપેન
રોકાણની
રોકાણની સલાહ
જુઓ ્ાનાસલાહ

ઘટ્યાંનઃનઃ ્સં
્સંદદગીનાં
ગીનાં શપેશપેરર
નંબર 3

ઘટ્યાં
જુઓ ્ાના નંબર 3
ફિકસડ ફડ્ોસ્ઝટનપે લગતા

માટ� અહ� ક્લીક કરો


ફિકસડ ફડ્ોસ્ઝટનપે
બદલા્પેલા લગતાતમપે
સન્મ સવશપે
િરીદી કમાણી કમાણી કરતા
કરતા રહો
રહો
બદલા્પેલા
શું જાણો છો?સન્મ સવશપે તમપે

મ્ુ
શું જાણો છો?
િરીદી
મ્ુચચ્ુ્ુઅઅલલજુઓિંિં્ાના
ડડની
નીનંબસલાહ
સલાહ
ર4
જુઓ ્ાના નંબર 4
સવદેશી સસક્ટૉફરટી્ઝમાં રોકાણ
સવદે
કરવાશીમાટે
સસક્ટૉ
મ્ુચફ્ુરટી્ઝમાં
અલ િંરોકાણ
ડ કેવી
કરવા માટે મ્ુચથા્
રીતપે ઉ્્ોગી ્ુઅલછે?િંડ કેવી
રીતપે ઉ્્ોગી થા્ છે?
માકકે
માકકેટટજુઓમુમુ્ાનાવવમપેન
મપેનનંબરટટ5
જુઓ ્ાના નંબર 5
સનફટી ફ્ુચર રેનજ
સનફટી
૧૫૬૦૬ફ્ુ
થીચ૧૫૮૦૮
ર રેનજ
૧૫૬૦૬ થી ૧૫૮૦૮
્ોઈનટ ધ્ાનપે લપેવી
્ોઈનટ ધ્ાનપે લપેવી

CLICK
રોકાણ
રોકાણજુઓમાગ્ગ
માગ્ગ દશ્ગશ્ગનન
્ાના દ
નંબર 6
જુઓ ્ાના નંબર 6
આવક ્ર ૫૦,૦૦૦ રૂસ્્ાનું
આવક
વધારાનુ્રં ફડડકશન
૫૦,૦૦૦મપેરૂસ્્ાનુ ં
ળવવા માટે
વધારાનુ
ઉ્્ોગ ં કરોફડડકશન મપેળવવા માટે
એન્ીએસનો
ઉ્્ોગ કરો એન્ીએસનો
લઘુ
લઘુ ઉદ્ોગની
ઉદ્ોગની વાત
જુઓ ્ાના નંબવાત
ર6
જુઓ ્ાના નંબર 6
લોકડાઉનનપે કારણપે બીએસઈ
રોકાણકારોની ્ાઠશાળા
લોકડાઉનનપે
એસએમઈ સપેકારણપે
ગમપેનટબીએસઈ
રોકાણકારોની ્ાઠશાળા
્ર આ વરસપે
એસએમઈ
કં્નીઓનાસપેસલસસટિં
ગમપેનટગ્રની આસંખ્ાવરસપેઘટશપે

ક�િપટલ વલ્ડર્નાં વોટસએપ ગ્રૂપમાં કોઈ કારણોસર


કં્નીઓના સલસસટિંગની સંખ્ા ઘટશપે જુઓ ્ાના નંબર 8
વીમા જુઓ ્ાના નંબર 8
વીમા અં
અંજુગગઓપેપે માગ્ગ દશ્ગનન
ઈકોનોસમક
ઈકોનોસમક ક્ાઈસસસથી
માગ્ગ
્ાના નંબદર શ્ગ
7
ક્ાઈસસસથી
ઈકોનોસમક
ઈકોનોસમક ફરિોમસ્ગ
ફરિોમસ્ગનનીી
જુઓ ્ાના નંબર 7
વત્ગમાન સમ્માં સુ્ર

�ડાય ન શકો તો મો. 7874812910


વત્ગ
ટો્મઅ્
ાન સમ્માં
્ોસલસી સુકે્વરી રીતપે
ટો્ અ્ થા્
ઉ્્ોગી ્ોસલસીછે?કેવી રીતપે ્ારિા
્ારિા
ઉ્્ોગી થા્ છે?

ઉપર CAPITAL લખી વોટસએપ કરવો

આ પેજ ઉપર ક્લીક કયા� બાદ તમારા મોબાઈલમાં


મો.78748 12910 ક�િપટલ વલ્ડર્નાં
નામે સેવ કરી લો અને દરરોજ ક�િપટલ વલ્ડર્ વોટસએપમાં મેળવતા રહો.
નામે સેવ કરી લો અને દરરોજ ક�િપટલ વલ્ડર્ વોટસએપમાં મેળવતા રહો.

ક�િપટલ વલ્ડર્નાં ટ�િલગ્રામ ગ્રૂપમાં


�ડાવવા માટ� અહ� ક્લીક કરો
CLICK

ટ�િલગ્રામ ગ્રૂપમાં આપ જૂના ક�િપટલ વલ્ડર્ પણ વાંચી શકશો


અને તમારા મોબાઈલની મેમરી જગ્યા પણ નહ� રોક�.
(જે પહ�લાથી જ અમારી સાથે �ડાયેલા છ� તેમને ફરીથી આ િલન્કમાં ક્લીક કરવાની જ�ર નથી.)
3 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર પ્રાઇમરી માર્કેટ

કબીર શાહ
પારસ ડિફેન્સ આજકાલમાં ચાર આંકડે
જશે, BEW એન્જી. ઘણા દિવસે સુસ્તીમાં
અમદાવાદ તા.૧૯
શેરદીઠ 175ની ઈશ્યુ પ્રાઇસ
સાથે મૂડી બજારમાં આવેલો અને
વિક્રમી રિસ્પોન્સમાં 304 ગણો
ભરાઈ ગયે લ ો પારસ ડિફેન ્સનો
IPO 1લી ઓક્ટો.ના રોજ 185
ટકાના ઐતિહાસિક લિસ્ટિંગ ગેઇન
»» 55000 વાળો સેન્સેક્સ બે મહિનામાં 62000 થઇ ગયો પણ
સાથે 499 રૂપિયા બંધ થયો ત્યારે કરસન પટેલની નુવાકો વિસ્ટા બિલો-પાર જ રહી...
»» પ્રિવેસ્ટ ડેન પ્રો ઘટાડાની ચાલમાં સાડા છ ટકા ગગડ્યો, પ્લેટિનમ
‘કેપિટલ વર્લ્ડ’માં અમે કહેલું કે આ
કાઉન્ટર ચાર આંકડે જવાની વાત
અમારા સૂત્રો લાવ્યા છે અને આ વાત વન સતત 10માં દિવસે ઉપલી સર્કિટમાં
હવે સાચી પાડવાની અણી ઉપર છે.
શેર ટી ગ્રુપમાંથી રોલિંગ સેગમેન્ટમાં 23 ઓગસ્ટે ડિસ્કાઉન્ટમાં થયું હતું સવા બે ટકા ઘટીને 380ની અંદર મંગળવારે 45ની ઓલટાઈમ નવી
જતા બંધનમુક્ત બની ગયો છે. સતત અને લગભગ બે મહિના થવામાં બંધ આવ્યો છે. તો શેરદીઠ 84ની બોટમ બનાવી સાડા ચાર ટકાની
બીજા દિવસે 20 ટકાની તે જી ની છે શેર હજીય બીલો પાર જ છે ! ઈશ્યુ પ્રાઈસવાળી પ્રિવેસ્ટ ડેન પ્રો પણ ખરાબીમાં 46 રૂપિયા બંધ રહી છે.
સર્કિ ટ માં મં ગ ળવારે BSE ખાતે શેરનું લિસ્ટિંગ થયું ત્યારે સેન્સેક્સ સોમવારે ઇન્ટ્રા-ડેમાં 314ની સર્વોચ્ચ
912 નજીક તો NSEમાં 900 55000ની આસપાસ હતો જે હાલ સપાટી બતાવી ઘટાડાની ચાલ જાળવી ‘નાયકા’ની ગ્રે માર્કેટમાં વધતી ફેન્સી,
રૂપિયાની વિક્રમી સપાટીએ બં ધ 62000 થઇ ચુક્યો છે પણ કરસન રાખતા મં ગ ળવારે સાડા છ ટકા
થયો છે. બંને બજાર ખાતે કુલ મળીને પટેલનો રેંલ્લો હાલતો નથી ! (રેંલ્લો ગગડી 273 દેખાયો છે. પ્લેટિનમ પોલિસી બાજારમાં જૈસે થે સ્થિતિ
24 લાખ શેર કરતા વધુના કામકાજ એટલે બળદ) વન બિઝનેસ સતત 10માં દિવસે FSN ઈ-કોમર્ષ એટલે કે નાયકાની ફેન્સી ગ્રે માર્કેટમાં ક્રમશ: વધી
નોંધાયા છે. જાણકારો આ કાઉન્ટર દરમિયાન મુબં ઈના ડોમ્બિવલીની તેજીની સર્કિટ મારી પાંચ ટકા વધી રહી છે. 500ની આસપાસથી શરુ થયેલી પ્રિમિયમ વધી હાલમાં 680
આવતી દિવાળી સુ ધ ીમાં 2000 BEW એન્જીનીયરીંગ જેનો SME 283 નજીક નવી ટોચે બંધ આવ્યો આસપાસ પહોંચી ગયા છે. કોષ્ટકમાં 700 અને સબ્જેક ટુમાં 7000
થવાની વાતો માંડી રહ્યા છે! IPO માત્ર 58 રૂપિયાના ભાવે છે. તેની ઈશ્યુ પ્રાઇસ 92ની હતી. ક્વોટ થાય છે તો પોલિસી બાજાર એટલે PB ફીનટેકના પ્રિમિયમ સહેજ
આદિત્ય બિરલા લાઈફ AMC આવ્યો હતો. 16 સપ્ટે. ના રોજ અમદાવાદી નાપ બુ ક ્સ સવા ઘટીને 225 જેવા સંભળાય છે. અહીં કોષ્ટક 400 તથા સબ્જેકટ ટુ
આગલા દિવસના ઘટાડાને આગળ લિસ્ટિંગમાં ભાવ 127 ખુલી 134 ત્રણ ટકા ખરડાઈ 58ના નવા નીચા 3000ના રેટ કહેવાય છે. દરમિયાન અદાણી વિલ્મરના આશરે 4500
ધપાવતા મંગળવારે એકાદ ટકાની નજીક બંધ રહ્યો હતો. આ શેર ત્યાર તળિયે બં ધ થયો છે. તે ન ી ઈશ્યુ કરોડના IPO ને સેબીની લીલી ઝંડી મળી ગઈ છે. એટલે મેઈન બોર્ડમાં
નરમાઇમાં 678 રૂપિયા બંધ આવ્યો પછી લગભગ એકધારી તે જી માં પ્રાઇસ 74 રૂપિયા હતી. આવી સાવ નજીકમાં કહેવાતા IPOની સંખ્યા વધી હવે આઠની થઇ ગઈ છે.
છે. ઈશ્યુ પ્રાઇસ 712ની હતી. સોમવારે પાંચ ટકાની ઉપલી સર્કિટ જ કદાચ આનાથી બદતર સ્થિતિ જોકે આઠમાંથી કોઈએ હજી તારીખ જાહેર કરી નથી. પરંતુ એકાદ બે
કરસન પટેલ અને 21000 કરોડના 388 રૂપિયાની વિક્રમી સપાટીએ ગાંધીનગરની આશકા હોસ્પિટલ્સના સપ્તાહમાં આ આઠ IPO કુલ મળીને 35000 કરોડથી વધુનું ભંડોળ
નિરમા ગ્પરુ ની નુવકો વિસ્ટાનો IPO બંધ રહ્યા પછી મંગળવારે ઉપરમાં ઇન્વેસ્ટરોની છે. શેરદીઠ 121ની મૂડીબજારમાંથી લઇ જશે એ વાત પાકી !!
570ના ભાવે આવ્યો હતો. લિસ્ટિંગ 382 અને નીચામાં 368 થઇ છેલ્લે ઈશ્યુ પ્રાઈસવાળી આ આઈટમ

કેપિટલ સંવાદદાતા, તા. 19


જો તમે ક્રિપ્ટો કરન્સીમાં ભારતમાં છ મહિના કરતાં વધુ સમયમાં બે
લાખ કરતાં વધુ ક્રિપ્ટો ખાતા બ્લોક થયા
રોકાણ-ટ્રેડિંગ કરતાં હોય તો હવે
સાવચે ત રહેવ ાનો સમય આવી
ગયો છે. ગયા વર્ષે વિકેન્ દ્રીત
થયે લ ી ક્રિપ્ટોકરન્સી ધીમે ધીમે
મુખ્ય પ્રવાહનો ભાગ બની ગઈ છે. સં દ ર્ભમાં 2,00,000થી વધુ શેટ્ટીએ જણાવ્યું હતું કે, વઝિરેક્સ તેમણે ઉમેર્યું હતું કે, વધારામાં હતું કે, ચાઈનિઝ માલિકીની
બીજીબાજુ આ ડિજિટલ કરન્સીએ ખાતાની દૈનિક પ્રવૃત્તિઓ પર નજર અન્ય ક્રિપ્ટો એક્સચે ન્ જીસની વઝિરેક્સે ટ્રાન્ઝેક્શન્સ પર નિરીક્ષણ ગેરકાયદે બેટિંગ એપ્લિકેશનમાં મની
કર ચોરી અને ગંભીર છેતરપિંડીને રાખે છે તેમ કોઈનસ્વીચ કુબેરના સાથે બ્લોકચે ઈ ન અને ક્રિપ્ટો ર ા ખ વ ા અ ને ત પ ા સ , વ ો લે ટ લોન્ડરિંગની ચાલી રહેલી તપાસના
સં ડ ોવતી ઓનલાઈન ગુ ન ાઈત સીબીઓ શરન નાયરે જણાવ્યું હતું. એસેટ કાઉન્સિલ (બીએસીસી)ના સ્ક્રિનિં ગ અને રિસ્ક મે ને જ મે ન ્ટ આધારે તપાસ શરૂ કરી છે.
પ્રવૃત્તિઓનો માર્ગ ખોલ્યો છે. વઝિરેક્સે ભારતીય અને વિદેશી ભાગરૂપ છે. અમારું એક્સચે ન ્જ માટે ક્રિપ્ટોકરન્સી અનુપાલન મંચ નાયરના જણાવ્યા મુજબ કોઈ
છેલ્લા છ મહિનામાં એપ્રિલ- કાયદાકીય એજન્સીઓ તરફથી સત્તાવાર ઓળખની માહિતી સાથે ટીઆરએમ લેબ સાથે જોડાણ કર્યું એક્સચે ન ્જ બહાર ક્રિપ્ટોકરન્સી
સપ્ટેમ્બર 2021ની વચ્ચે ટોચના વિનંતી મળ્યા પછી 14,469 ખાતા પ્લેટફોર્મ પરના બધા જ યુઝર્સને છે. તેનાથી પ્લેટફોર્મની સિક્યોરીટમાં મોકલવા સક્ષમ થઈ જશે ત્યારે
ત્રણ ક્રિપ્ટોકરન્સી એક્સચે ન્ જીસ બ્લોક કરી દીધા છે. વિદેશી કાયદાકીય ટ્રેસ કરવા સક્ષમ છે. અમે મજબૂત વધારો થયો છે અને અનુપાલનનો પે ન ્ડોરાનું બોક્સ ખૂ લ ી જશે .
– વઝિરેક ્સ, કોઈનસ્વીચ કુબે ર એજન્સીઓએ 38 વિનંતીઓ કરી કેવાયસી અને એએમએલ સક્ષમ વ્યાપ વધ્યો છે. નિયમનકારો માટે સૌથી મોટી
અને કોઈનડીસીએક્સે ગુ ન ાઈત છે. આ વિનંતીઓ બ્રિટન, અમેરિકા, નીતિ બનાવી છે. નિયમનકારી વ ઝ િ ર ેક ્સ ને ત ા જે ત ર મ ાં સમસ્યા એ છે કે લોકો એક પ્લેટફોર્મ
પ્રવૃત્તિઓને ટાં ક ીને અં દ ાજે બે ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને માર્ગદર્શિકાની ગેરહાજરીમાં અમે રૂ. 2,790 કરોડના મૂ લ ્યની પરથી બિટકોઈન ખરીદે છે અને તેને
લાખથી વધુ ખાતા બ્લોક કરી જર્મની જેવા દેશોમાંથી થઈ છે. પરંતુ સ્વ-નિયંત્રણને અનુસરીએ છીએ. ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન્સ પર અજાણ્યા સરનામા પર મોકલી દે
દીધા છે. 90 ટકા ખાતા અન્ય યુઝર તરફથી ગે ર કાયદે પ્રવૃત્તિઓને ટ્રે ક કરવા ફોરેન એક્સચે ન ્જ મે ને જ મે ન ્ટ છે. આ સરનામા કોના છે અને આ
કોઈનસ્વીચ કુબે ર ે એકલાએ અથવા કંપનીની આંતરિક ટ્રેકિંગ માટે બ્લોકચેઈન દ્વારા પૂરી પાડવામાં એક્ટ (ફેમા)ના કથિત ભંગ બદલ સરનામાઓનો આશય શું છે તે કોઈ
છેલ્લા છ મહિનામાં 1,80,000થી મિકેનિઝમ તરફથી ફરિયાદ થયા આવેલી બધી જ જરૂરી માહિતીને એન્ફોર્સમે ન ્ટ ડિરેક ્ટોરેટ (ઈડી) જાણી શકતું નથી. ક્રિપ્ટો એક્સચેન્જ
વધુ ખાતા સસ્પેન્ડ કરી દીધા છે. તે પછી બ્લોક કરવામાં આવ્યા છે. ટ્રે ક કરીએ છીએ, જે જાહેર માં દ્વારા નોટિસ પાઠવવામાં આવી પર તેને ટ્રેક કરી શકે તેમ નથી તેમ
હાલમાં સંભવિત દ્વેષપૂર્ણ પ્રવૃત્તિઓના વઝિરેક ્સના સ્થાપક નિશ્ચલ ઉપલબ્ધ છે. હતી. ઈડીએ ત્યાર પછી જણાવ્યું નાયરે કહ્યું હતું.
4 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર સ્ટોક માર્કેટ એકસ-રે

રાકેશ ઝુનઝુનવાલાએ MCXમાંથી એક્ઝિટ કરી, લુપિન,


ફોર્ટિસ હેલ્થકેર પછી વધુ બે કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો
કેન્દ્ર સરકારની ૬૭.૪ ટકા »» મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં 25 લાખ શૅર્સ અથવા
કેપિટલ સંવાદદાતા તા.૧૯ ૨૭ ઓક્ટોની બોર્ડ મીટીંગમાં
શે રવિ ભાજન અં ગે વિચારણાની
માલિકીની ઇન્ડિયન રેલવે કેટરીંગ 4.9 ટકા હિસ્સો ધરાવતા હતા, જોકે, બીએસઈ પર કંપનીએ જાહેર જાહેર ાત આવતાં ભાવ સરેર ાશ
(IRCTC) તેજીની ઉજાણી બાદ
તૂટ્યો છે. શેર મંગળવારે ૬૩૯૩ની
કરેલી યાદીમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ જોવા મળ્યું નથી ૪૭૧ શેરની સામે ૧૩૦૦૦ શેરના
કામકાજમાં ૧૦૫૮૬ની સર્વોચ્ચ
નવી વિક્રમી સપાટી બનાવી ૮.૮ સપાટી બનાવી ૧૨.૨ ટકા કે ૧૦૭૨
ટકા કે ૫૧૪ રૂપિયાના કડાકામાં થયો હતો. ઇન્ડિયા ફાઇ. દ્વારા પ્રમોટ કરાઇ રૂપિયા ઊચકાઇ ૯૮૯૩ બંધ રહ્યો
૫૩૬૩ બંધ આવ્યો છે. આ સાથે ઇન્ડિયન એનર્જી એક્સચેંજ ૨૧ હતી. NSEL પ્રકરણના કારસાના છે. ફેસ વે લ ્યુ ૧૦ની છે. બુ ક વે લ ્યુ
કંપનીનું માર્કેટ કેપ ૮૫૮૦૮ કરોડ ઓક્ટો.ની બોર્ડમીટીંગમાં બોનસની ભાગરૂપ એફટી પાસે થ ી નાં ખ ી ૧૦૮૪ છે એટલે બોનસ માટે બહુ
રૂપિયા થઇ ગયું છે. કંપનીનો ૧૦નો નોટિસ વાગતાં શે ર ચારેક ગણા દેવ ાના ભાવે આ કંપ ની વગદાર રાહ નહિ જોવી પડે એમ લાગે છે.
શેર બે રૂપિયામાં વિભાજીત થવાનો કામકાજમાં ૯૫૬ની ઓલટાઇમ ખેલાડીઓએ પડાવી લીધી હતી. કંપનીએ પહેલુ અને છેલ્લુ બોનસ
છે તેની રેકોર્ડ ડેટ ૨૯ ઓક્ટો. છે. હાઇ બનાવી ૫.૮ ટકાના જમ્પમાં તે ન ો આઇપીઓ ૧૦ના શે ર દીઠ માર્ચ ૧૯માં પાંચ શેરદીઠ એકના
કંપની સપ્ટે. ૨૦૧૯ની આખરમાં ૮૪૩ બં ધ થયો છે. આ પ્યોર ૧૬૫૦ રૂપિયાના ભાવે ઓક્ટો. પ્રમાણમાં આવ્યું હતું. ગ્રુપ કંપની
૧૦ના શેરદીઠ ૩૨૦ની ઇશ્યુ પ્રાઇસ પબ્લીક કંપ ની છે જે મ ાં પબ્લીક ૨૦૧૭માં આવ્યો હતો. વર્ષ પછી ટીટીકે હેલ્થકેર ઉપરમાં ૬૯૬ થઇ
સાથે આઇપીઓ લાવી હતી. ૬૪૫ હોલ્ડીંગ ૯૯.૭ ટકાનું છે. કંપની ઓક્ટો. ૨૦૧૮માં શે ર નું એક પોણોટકો ઘટી ૬૭૧ હતો. ૧૦ના
કરોડ રૂપિયાનું આ ભરણું લગભગ ૨૦૧૯ના રોજ શે ર લિસ્ટીંગમાં મૂળ ફાઇનાન્શીયલ ટેકનોલોજીસ રૂપિયામાં વિભાજન કરાયું હતું . આ શેરની બુકવેલ્યુ ૨૦૫ની છે.
૧૧૨ ગણું ભરાયું હતું. ૧૪ ઓક્ટો. ૬૩૩ ખુલી અંતે ૭૨૮ ઉપર બંધ (હાલની ૬૩ મૂન્સ) તથા પીટીસી એક અન્ય કંપની ટીટીકે પ્રેસ્ટિજમાં

લાર્સન એન્ડ ટ્રુબ્રો ગ્રુપનાં શેરમાં ઇન્ડિયન રેલવે કેટરીંગ રૂ.૬૩૯૩ની


તેજીનો તોખારઃ ચો તરફ લાવ-લાવ નવી ટોચ બનાવી ઘટ્યો
»» ફ્લેગશીપ લાર્સન ટુબ્રો મંગળવારે દોઢા વોલ્યુમે કેપિટલ સંવાદદાતા તા.૧૯
કેન્દ્ર સરકારની ૬૭.૪ ટકા માલિકીની
ટેકનોલોજીસ (હાલની ૬૩ મૂન્સ) તથા
પીટીસી ઇન્ડિયા ફાઇ. દ્વારા પ્રમોટ કરાઇ
૧૮૮૫ની ઓલટાઇમ હાઇ બનાવી ૩.૩ ટકાની ઇન્ડિયન રેલ વે કેટર ીંગ (IRCTC) હતી. NSEL પ્રકરણના કારસાના
મજબૂતીમાં ૧૮૪૬ બંધ તે જી ની ઉજાણી બાદ તૂ ટ્ યો છે. શે ર
મંગળવારે ૬૩૯૩ની નવી વિક્રમી સપાટી
ભાગરૂપ એફટી પાસેથી નાંખી દેવાના ભાવે
આ કંપની વગદાર ખેલાડીઓએ પડાવી
કેપિટલ સંવાદદાતા તા.૧૯ બંધ હતી. આ કંપની બેના શેરદીઠ ૮૬૦ના બનાવી ૮.૮ ટકા કે ૫૧૪ રૂપિયાના લીધી હતી. તેનો આઇપીઓ ૧૦ના શેરદીઠ
લાર્સન ગ્રુપના શેર આજકાલ ડીમાન્ડમાં ભાવે સપ્ટે. ૨૦૧૬માં મૂડી બજારમાં આવી કડાકામાં ૫૩૬૩ બં ધ આવ્યો છે. આ ૧૬૫૦ રૂપિયાના ભાવે ઓક્ટો. ૨૦૧૭માં
છે ફ્લેગશીપ લાર્સન ટુબ્રો મંગળવારે દોઢા હતી. ૨૩ સપ્ટે. ૨૦૧૬ના રોજ લિસ્ટીંગમાં સાથે કંપનીનું માર્કેટ કેપ ૮૫૮૦૮ કરોડ આવ્યો હતો. વર્ષ પછી ઓક્ટો. ૨૦૧૮માં
વોલ્યુમે ૧૮૮૫ની ઓલટાઇમ હાઇ બનાવી ભાવ ૯૦૦ ખુલી છેલ્લે ૮૬૫ રૂપિયા બંધ રૂપિયા થઇ ગયું છે. કંપનીનો ૧૦નો શેર બે શેરનું એક રૂપિયામાં વિભાજન કરાયું હતું.
૩.૩ ટકાની મજબૂતીમાં ૧૮૪૬ બંધ થયો હતો.. ચોથી કંપની લાર્સન ફાઇ. હોલ્ડીંગ્સના રૂપિયામાં વિભાજીત થવાનો છે તેની રેકોર્ડ એક અન્ય કંપની ટીટીકે પ્રેસ્ટિજમાં ૨૭
છે. ફેસવેલ્યુ બે રૂપિયા સામે બુકવેલ્યુ ૬૨૬ પરિણામ ૨૦મીના રોજ છે. શે ર ગઇકાલે ડેટ ૨૯ ઓક્ટો. છે. કંપની સપ્ટે. ૨૦૧૯ની ઓક્ટોની બોર્ડ મીટીંગમાં શેરવિભાજન
રૂપિયા છે. તે ન ી ૭૪.૦૯ ટકા માલિકીની બમણા વોલ્યુમમાં ઉપરમાં ૯૫ થઇ પોણા ટકો આખરમાં ૧૦ના શેરદીઠ ૩૨૦ની ઇશ્યુ અંગે વિચારણાની જાહેરાત આવતાં ભાવ
લાર્સન ઇન્ફોટેક સારા પરિણામ સાથે ૧૫૦૦ ઘટી ૯૨ બંધ આવ્યો છે. પ્રાઇસ સાથે આઇપીઓ લાવી હતી. ૬૪૫ સરેર ાશ ૪૭૧ શે ર ની સામે ૧૩૦૦૦
ટકાના ઇન્ટરીમના પગલે ૭૦૧૦ની સર્વોચ્ચ લાર્સનની તેજીના કારણે મંગળવારે કેપિટલ કરોડ રૂપિયાનું આ ભરણું લગભગ ૧૧૨ શેરના કામકાજમાં ૧૦૫૮૬ની સર્વોચ્ચ
સપાટી દેખાડી ૧૬ ટકા કે ૯૪૧ રૂપિયાની ગ્રુડસ ઇન્ડેક્સ ૨૧માંથી ૧૭ શેર નરમ હોવા ગણું ભરાયું હતું. ૧૪ ઓક્ટો. ૨૦૧૯ના સપાટી બનાવી ૧૨.૨ ટકા કે ૧૦૭૨
તે જી માં ૬૮૪૮ રૂપિયા બં ધ થયો છે. આ છતાં ૧૫૭ પોઇન્ટ કે અડધો ટકો વદી નવી રોજ શેર લિસ્ટીંગમાં ૬૩૩ ખુલી અંતે ૭૨૮ રૂપિયા ઊચકાઇ ૯૮૯૩ બંધ રહ્યો છે.
કંપનીનો આઇપીઓ મિડ જુલાઇ ૨૦૧૬માં વિક્રમી સપાટીએ જોવાયો છે. અત્રે સિમેન્સ ઉપર બંધ થયો હતો. ફેસવેલ્યુ ૧૦ની છે. બુકવેલ્યુ ૧૦૮૪ છે
એકના શેરદીઠ ૭૧૦ના ભાવે આવ્યો હતો. ૨૧ ૨૪૦૫ની નવી ટોપ બનાવી અઢી ટકા વધી ઇન્ડિયન એનર્જી એક્સચેંજ ૨૧ ઓક્ટો. એટલે બોનસ માટે બહુ રાહ નહિ જોવી પડે
જુલાઇ ૨૦૧૬ના રોજ લિસ્ટીંગમાં ભાવ ૬૬૬ ૨૩૧૯, એબીબી ઇન્ડિયા પોણો ટકો વધી ની બોર્ડમીટીંગમાં બોનસની નોટિસ વાગતાં એમ લાગે છે. કંપનીએ પહેલુ અને છેલ્લુ
ખુલી ૬૯૮ની નીચે બંધ થયો હતો. લાર્સનની ૧૮૪૨ તથા ગ્રાઇન્ડવેલ નોર્ટન ૧૬૨૯ની શે ર ચારેક ગણા કામકાજમાં ૯૫૬ની બોનસ માર્ચ ૧૯માં પાંચ શેરદીઠ એકના
૭૪.૨ ટકા માલિકીની અન્ય આઇટી કંપની નવી ટોચે જઇ સાધારણ વધી ૧૫૮૦ બંધ હતો. ઓલટાઇમ હાઇ બનાવી ૫.૮ ટકાના પ્રમાણમાં આવ્યું હતું. ગ્રુપ કંપની ટીટીકે
લાર્સન ટેકનોલોજીસ ગઇકાલે પરિણામ પૂર્વે ભારત ઇલેક્ટ્રોનિક્સ ૪.૭ ટકા, ભેલ ૬.૬ ટકા, જમ્પમાં ૮૪૩ બંધ થયો છે. આ પ્યોર હેલ્થકેર ઉપરમાં ૬૯૬ થઇ પોણોટકો ઘટી
આઠ ગણા કામકાજમાં ૫૪૬૯ની લાઇફ ટાઇમ કલ્પતરુ પાવર ૪.૧ ટકા, કાર્બોરેન્ડમ યુનિ અઢી પબ્લીક કંપની છે જેમાં પબ્લીક હોલ્ડીંગ ૬૭૧ હતો. ૧૦ના આ શેરની બુકવેલ્યુ
હાઇ બનાવી ૭.૩ ટકાની મજબૂતીમાં ૫૨૧૦ ટકા અને વી ગાર્ડ બે ટકા ડાઉન હતા. ૯૯.૭ ટકાનું છે. કંપની મૂળ ફાઇનાન્શીયલ ૨૦૫ની છે.
5 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર માર્કેટ એનાલિસીસ

આઈટી શેરોમાં ફરી રોનક આવીઃ દોઢ


કેપિટલ સંવાદદાતા તા.૧૯
મંગળવારે પણ આઇટી ઇન્ડેક્સ

ડઝન શેરો નવી ઊંચાઈને આંબ્યાં


૪૮૦ પોઇન્ટ કે સવા ટકો વધ્યો છે.
ગઇકાલે કોફોર્જ, લાર્સન ઇન્ફોટેક,
લાર્સન ટેક નોલોજીસ, સિએન્ટ,
ઇન્ફોસિસ, માસ્ કટે , એમ્ફાસિસ,
ને લ ્કો, ઇન્ફોએજ, પર્સિસ્ટન્ટ
સિસ્ટમ્સ, ઓરેકલ, સાસ્કેન, તાતા »»બીજી તરફ ઇન્ફીબીમ સાતેક ટકા, વકરાંગી સાડા પાંચ ટકાની નબળાઇમાં ૬૨૮૩ જોવાયો
એલેક્સી, સોનાટા સોફ્ટવેર, ઝેન્ટેક,
ટેક મહિન્દ્રા સહિત દોઢ ડઝન જેટલી ટકા, ડેટામેટિક્સ ૫.૪ ટકા ડાઉન હતા. તાતા એલેક્સી છે. આઇટીની હુંફમાં ટેકનોલોજી
ઇન્ડેક્સ ૧૭૩ પોઇન્ટ કે એક ટકો
જાતો અત્રે નવા ઐતિહાસિક શિકરે ૬૬૧૦ની ઓલટાઇમ હાઇ હાંસલ કરી અડધા ટકાની અપ હતો. જોકે અહીં ૨૭માં થ ી
ગઇ હતી. ઇન્ફોસિસ આગલા
દિવસની તે જી બાદ ગઇકાલે ય
નબળાઇમાં ૬૨૮૩ જોવાયો ૧૫ શે ર નરમ હતા. વોડાફોન
૫.૭ ટકા, નેટવર્ક ૧૮ સાડા પાંચ
૧૮૩૪ની ઓલટાઇમ હાઇ બનાવી હતા. ટીસીએસ ૦.૪ ટકા ડાઉન ટકા, ડીશટીવી ૩.૯ ટકા, જાગરણ
દોઢ ટકાથી વધુ ન ી મજબૂ ત ીમાં હતો. વિપ્રો સામે સાધારણ સુધરી પ્રકાશન ૪.૮ ટકા, પીવીઆર
૧૮૨૧ થયો છે. ટેક મહિન્દ્રાના ૭૧૨ નજીક ગયો છે. નજારા બે ટકા, ઇન્ડ્સ ટાવર બે ટકા,
પરિણામ ૨૫મીએ છે શેર ૧૫૬૯ ટેકનો પાંચ ટકાની ઉપલી સર્કીટે એચએફસીએળ ૪.૫ ટકા, ઇન્ડિયા
હતો. એમ્ફાસિસ ૩૬૬૦ નજીકની ૨૯૩૬ બંધ આવ્યો છે. ઇન્ફીબીમ માર્ટ ૩.૬ ટકા, સ્ટરલાઇટ ટેકનો
સર્વોચ્ચ સપાટી બનાવી પોણા છ સાતેક ટકા, વકરાંગી સાડા પાંચ અઢી ટકા માઇનસ હતા. ભારતી
ટકાની તેજીમાં ૩૫૪૬, ઓરેકલ ટકા, ડેટામેટિક્સ ૫.૪ ટકા ડાઉન એરટેલ નજીવો સુધરી ૬૮૧ બંધ
૫૧૪૪ની નવી ટોપ બાદ સવા હતા. તાતા એલેક્સી ૬૬૧૦ની હતો તે જ સ ને ટ પાં ચ ટકા જે વ ો
પાંચ ટકાના જમ્પમાં ૪૯૭૭ બંધ ઓલટાઇમ હાઇ હાંસલ કરી અડધા ધોવાયો છે.

શેરબજારમાં સાત દિવસની બેન્કિંગ શેરોમાં નરમાઈને


તેજી બાદ ઈન્ડેક્સ રિવર્સમાઃ પગલે બેન્ક નિફ્ટીમાં ૧૪૪
ઈન્ટ્રા ડે નવી ટોચ જોવાઇ પોઈન્ટની પિછેહઠ
»» એક વધુ નોંધવાની બાબત નિફ્ટી છે મંગળવારે નિફ્ટી »» પીએસયુ બેંક નિફ્ટી સર્વાધિક પોણા ચાર ટકા ડુલ
૫૮ પોઇન્ટ ઘટી ૧૮૪૧૯ બંધ થયો છે. સેન્સેક્સના થયો છે. તેના તમામ ૧૩ શેર રેડઝોનમાં હતા
મુકાબલે નિફ્ટીમાં મોટો ઘટાડો ભાગ્યે જોવા મળે કેપિટલ સંવાદદાતા તા.૧૯
કેપિટલ સંવાદદાતા તા.૧૯ ટકો વધી ૨૭૩૧ તથા તે ન ો પાર્ટ પે ઇ ડ બેંક નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૪૦૦૧૧ની વિક્રમી
સળંગ ૭ દિવસની આગેકૂચમાં ૨૫૭૫ ૨૧૧૦ થઇ ૦.૭ ટકા વધી ૨૦૯૦ના બેસ્ટ સપાટી બાદ નીચામાં ૩૯૩૯૪ થઇ ૧૪૪
પોઇન્ટ વધી ગયા પછી સેન્સેક્સ મંગળવારે લેવલે જોવાયા છે. તાતા મોટર્સનો ડીવીઆર પોઇન્ટની પીછેહઠમાં ૩૯૫૪૦ બંધ રહ્યો છે.
૪૯ પોઇન્ટ જેવા પરચુરણ ઘટાડે ૬૧૭૧૬ ૨૮૪ની નવી ટોપ બાદ ૧૦ ટકાની નીચલી અત્રે બારમાંથી ત્રણ જાતો પ્લસ હતી. પીએસયુ
બં ધ રહ્યો છે. જોકે ઓલટાઇમ હાઇનો સર્કીટે ૨૪૩ થઇ તેની આસપાસ તો તાતા બેંક નિફ્ટી સર્વાધિક પોણા ચાર ટકા ડુલ થયો
સિલસિલો આગળ ધપાવતાં શે ર આં ક મોટર્સ સાડા પાંચ ટકા ધોવાઇને ૪૮૨ બંધ છે. તેના તમામ ૧૩ શેર રેડઝોનમાં હતા.
ઇન્ટ્રા-ડેમાં ૬૨૨૪૫ના બેસ્ટ લેવલે ગયો હતા. પારસ ડીફેન્સ રોલીંગ સેગમેન્ટમાં સમગ્ર બેંકીંગ ઉદ્યોગના ૩૫માંથી મંગળવાર
હતો. બજારની ચાલ ઊં ટ ના ઢેક ા જે વ ી આવતા સતત બીજા દિવસે ૨૦ ટકાની ૩૨ જાતોને ભારે પડ્યો હતો આઇડીબીઆઇ
હતી. દિવસ દરમિયાન લગભગ ૧૩૦૦ તેજીની સર્કીટમાં ૯૧૨ રૂપિયા બંધ રહ્યો છે. બેંક સવા સાત ટકા, ઇન્ડિયન બેંક ૭.૨ ટકા,
પોઇન્ટની બે તરફી સ્વીંગ દેખાઇ હતી. એક પાવર, યુટિલીટી, રિયલ્ટી, એનર્જી, કન્ઝ્યુમર યુ ન ીયન બેંક ૭ ટકા, IDFC ફર્સ્ટ બેંક
વધુ નોંધવાની બાબત નિફ્ટી છે ગઇકાલે ગુડસ
્ , કેપિટલ ગુડસ્ , બ્રોડર માર્કેટ, સ્મોલકેપ ૪.૮ ટકા, બંધન બેંક ૪.૭ ટકા, સેન્ટ્રલ બેંક
નિફ્ટી ૫૮ પોઇન્ટ ઘટી ૧૮૪૧૯ બંધ અને મિડકેપમાં મંગળવારે પ્રમાણમાં મોટી ૪.૭ ટકા, આઇઓબી ૪.૬ ટકા, કેનરા બેંક
થયો છે. સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં નબળાઇ હોવાથી માર્કેટ બ્રેડથ બગડી છે. ૪.૩ ટકા, પંજાબ સિંધ બેંક ૪.૨ ટકા અને બજાજ ફાઇનાન્સ પોણા બે ટકા ઘટી ૭૭૩૧
મોટો ઘટાડો ભાગ્યે જોવા મળે છે. નિફ્ટીના એનએસઇ ખાતે વધેલી ૪૨૯ આરબીએલ બેંક ચાર ટકા કટ થયા છે. ગઇકાલે તો બજાજ ફીન સર્વ ૧૯૩૨૦ની નવી વિક્રમી
૫૦માંથી ૧૬ તો સેન્સેક્સના ૩૦માંથી ૧૪ જાતો સામે ઘટેલા શેરની સંખ્યા સવા બે ડઝન જેટલા બેંક શેર બે ટકાથી લઇને સપાટી બતાવી બે ટકા વધી ૧૯૦૫૪ રહ્યો છે.
શેર પ્લસ હતા. ટેક મહિન્દ્રા ચાર ટકાની ૧૫૬૯ની હતી. બીએસઇ ખાતે સવા સાત ટકા સુધી ધોવાયા છે. એચડીએફસી મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા કે ૫૩૦ પોઇન્ટની
તેજીમાં ટોપ ગેઇનર અને આઇટીસી સવા છ વધેલા ૯૩૫ શેરોમાંથી શેર નવા બેંક એક ટકાથી વધુની આગેકૂચમાં ૧૬૮૯ નબળાઇમાં ૨૧૮૮૯ નીચે બંધ આપતા પહેલાં
ટકાની ખુવારીમાં ટોપ લૂઝર હતા. ૨૬૧ શેર ઉપલી સર્કીટે બંધ હતા. અને કોટક મહિન્દ્રા બેંક એક ટકો વધી ૨૦૩૫ ૨૨૬૫૪ની નવી ટોચે ગયો હતો અત્રે હિન્દુ.
રિલાયન્સ ૨૭૫૦ ઘટેલ ા ૨૪૨૭ શે ર માં થ ી ૨૬૬ બંધ હતા. ICICI બેંક નજીવો વધી ૭૪૭ના ઝીન્ક, સેઇલ, JSW સ્ટીલ, તાતા સ્ટીલ,
થઇ એકાદ કાઉન્ટર મંદીની સર્કીટે બંધ હતા. શિખરે ગયો છે. પીએનબી ચાર ટકા ગગડ્યો જીંદાલ સ્ટીલ, હિન્દાલ્કો બેથી પોણા પાંચ ટકા
મતલબ કે બજારનો વક્કર હજી હતો સ્ટેટ બેંક ૫૦૪ની નવી ટોપ બાદ બે તૂટ્યા હતા. હિન્દુસ્તાન કોપર નહિવત ઘટાડે
તેજીનો જ છે. ટકા નજીકની નબળાઇમાં ૪૮૮ દેખાયો છે. ૧૪૯ નજીક રહ્યો છે.
6 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર કેપિટલ સમાચાર

પીઈપી નિયમોના કથિત ભંગ બદલ


કેપિટલ સંવાદદાતા, તા. 19
પોલિટિકલી એક્સપોઝ્ડ પર્સન્સ

ફિનટેક બ્રોકર્સ પર સેબીની નજર


(પીઈપી) સં બં ધિ ત નિયમોના
રિપોર્ટિંગનું કથિત રીતે ચુસ્તતાપૂર્વક
પાલન નહીં કરવા બદલ કેટલાક
ફિનટેક સ્ટોકબ્રોકર્સ સિક્યોરિટીઝ
એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
(સેબી)ની તપાસ હેઠળ છે. આ બ્રોકર્સ સ્ટોક બજારના સંદર્ભમાં તેમને પાછળથી પોતાની ભૂલ સમજાતાં વખત આ ફેર ફાર કર્યા છે અને સ્ટોક એક્સચેન્જના એક વરિષ્ઠ
માર્કેટ ઈન્ટરમીડિયરીસને પીઈપી ‘હાઈ-રિસ્ક ગ્રાહકો’ માનવામાં બ્રોકરેજી સને તે સુ ધ ારવા જણાવ્યું પીઈપી ખૂબ જ સંવેદનશીલ સેગ્મેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, પીઈપી
ખાતા અંગે માહિતી આપી નથી અને આ વે છ ે, ક ા ર ણ ક ે સ ા મ ા ન ્ય હતું. હોવાથી સેબી આ બાબતે ચિંતિત છે ખાતામાં ટ્રેડિંગ એક્ટિવિટી છેલ્લા
કેટલાક કિસ્સામાં સિક્યોરિટીઝના રિટેલ રોકાણકાર પાસે ન હોય કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું તેમ અન્ય એક સૂત્રે જણાવ્યું હતું. કેટલાક મહિનામાં ૨૦-૩૦ ટકા વધી
કાયદા મુજબ જરૂરી દસ્તાવેજો પણ તે વ ી ડે વ લપમે ન ્ટ સં બં ધિ ત વિશે ષ હતું કે, પીઈપી રિપોર્ટિંગમાં સૌથી વધુ કેટલાક કિસ્સામાં સેબીએ પણ યોગ્ય છે અને બજાર સંસ્થાઓ તેના પર
મેળવવામાં આવ્યા નથી તેમ આ માહિતીઓ તેમની પાસે હોઈ શકે છે. વિસંગતતાઓ ફિનટેક કંપનીઓના પ્રક્રિયાને નહીં અનુ સર વા બદલ ચાંપતી નજર રાખી રહી છે. પીઈપી
બાબત સાથે સં ક ળાયે લ ા સૂ ત્રો એ મૂડી બજાર નિયમનકારને બ્રોકર્સની ટ્રેડિંગ પ્લેટફોર્મ પર જોવા મળી છે. બ્રોકરેજી સને ચે ત વણી આપી છે. ટ્રેડિંગ વોલ્યુમમાં બજારની સરેરાશ
જણાવ્યું હતું. વાર્ષિક તપાસ દરમિયાન પીઈપી બ્રોકરેજી સ સામાન્ય રીતે અરજી બેન્ક ખાતુ ખોલાવતી વખતે અથવા કરતાં વધુ ઊછાળો જોવા મળ્યો
પીઈપી એવી વ્યક્તિઓ છે જે રિપોર્ટિંગમાં કેટલીક વિસંગતતાઓ ફોર્મમાં વ્યક્તિ પીઈપી છે કે નહીં નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની છે, પરં તુ અમે કોઈપણ સં ભ વિત
સરકારી કચેરીમાં અગ્રણી પદ પર છે મળી આવી હતી તેમ સૂત્રોએ જણાવ્યું તે મ પૂ છ તું એક ચે ક બોક્સ પૂ રું (એનબીએફસી)ની સેવા મેળવતી ખોટા કામોને ટ્રેક કરવા માટે પર્યાપ્ત
અથવા આવી કચેરીમાં પદ ધરાવતી હતું. પાડે છે. કેટલાક ગ્રાહકો અકસ્માતે વખતે પીઈપી ક્લાયન્ટ્સ નો યોર સર્વેલન્સ સિસ્ટમ ધરાવીએ છીએ.
વ્યક્તિ સાથે મજબૂત કડી ધરાવે છે. સેબીએ કેટલાક બ્રોકર્સ પાસેથી આ ચેક બોક્સ પર ટીક કરી દે છે, કસ્ટમર (કેવાયસી)ના આકરા સ્તરને ભારતમાં કોઈપણ મોટી ચૂંટણીઓ
પીઈપીમાં અગ્રણી રાજકારણીઓ, તેમના પીઈપી ગ્રાહકો અંગે વધારાની પરંતુ તેઓ વધારાની કેવાયસી પૂરી આધીન છે. સ્ટોક માર્કેટમાં પીઈપી પહેલાં નિયમનકાર દ્વારા પીઈપી પર
વરિષ્ઠ અમલદારો અને તે મ ના માહિતી માગી છે તેમ સૂત્રોએ જણાવ્યું પાડતા નથી. બ્રોકરેજીસને આ ભૂલનો પર ટ્રેડિંગ અથવા રોકાણ કરવા પર ચાંપતી નજર વધારવી એ સામાન્ય
નજીકના સહયોગીઓનો સમાવેશ હતુ.ં તેમણે ઉમેર્યું કે, આ બ્રોકરેજીસના ખ્યાલ આવતાં તે નોન-પીઈપી તરીકે કોઈ પ્રતિબંધ નથી. જોકે, તેમ ના પ્રક્રિયા બની ગઈ છે. ભારતના સૌથી
થાય છે તથા તે મ ને નાણાકીય કેટલાક ગ્રાહકોએ કેવાયસી આપતી રોકાણકારનું સ્ટેટસ રીસ્ટોર કરે છે. ટ્રાન્ઝેક્શન્સની સ્ટોક એક્સચેન્જીસ વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર
ગૂનાના સંદર્ભમાં હાઈ-રિસ્ક કસ્ટમર્સ વખતે બીનઈરાદાપૂ ર્વ ક પીઈપી ફિ ન ટ ેક ક ંપ ન ી ઓ તે મ ન ા અને સે બ ી દ્વારા વિશે ષ તપાસ પ્રદેશમાં આગામી વર્ષના પ્રારંભમાં
માનવામાં આવે છે. સેક્શનની પસંદગી કરી છે. તેમને ગ્રાહકોના પીઈપી સ્ટેટસમાં સેંકડો કરવામાં આવે છે. ચૂંટણી યોજાવાની છે.

ડિપોઝીટરી સર્વિસ સીડીએસએલમાં


કેપિટલ સંવાદદાતા, તા. 19
એકાઉન્ટ ્સ ની દૃષ્ટિએ દેશ ની

ખામી સર્જાતા વેચાણના ઓર્ડર્સ અટક્યા


સૌથી મોટી ડિપોઝીટરી સે ન્ટ્ર લ
ડિપોઝીટરી સર્વિસ ઈન્ડિયા
(સીડીએસએલ)માં ટેક નિકલ
ખામીના કારણે સોમવારે વહેલ ા
ટ્રેડિંગ દરમિયાન અનેક વ્યક્તિગત
રોકાણકારો વેચાણના સોદા કરી »»નવા નિયમો અમલી બન્યા પછી સૌપ્રથમ વખત ખામી સર્જાઈ, નવા ખાતા ઉમેરાયા
શક્યા નહોતા.
શરૂઆતમાં રોકાણકારોએ
ડિપોઝીટરીએ સેબીમાં મૂળભૂત કારણોનો રીપોર્ટ આપવો પડશે
જાન્યુઆરી 1.48
(મિલિયનમાં)

તે મ ના બ્રોકરેજી સ સાથે તે મ ના પોર્ટ લ માં ખામી હતી. બ્રોકર્સ કરવાથી શૅ ર્સ વે ચ વામાં સફળતા ડીમેટ એકાઉન્ટ ધરાવે છે, જે એક ફેબ્રુઆરી 1.36
ખાતામાં કોઈ ખામી સર્જાઈ હશે દ્વારા એટર્ની પાવર (પીઓએ) મળી હતી. સમસ્યાનો ઉકેલ વર્ષ અગાઉ તેના એકાઉન્ટ કરતાં માર્ચ 1.66
તે મ માન્યું હતું . જોકે, બ્રોકરિં ગ ના દુ રુ પયોગને અટકાવવા માટે લાવવા કામ ચાલી રહ્યું હતું તે 80 ટકા વધુ છે. એપ્રિલ 1.63
કંપનીઓએ યુઝર્સને ત્વરિત જાણ ગયા વર્ષના પ્રારંભમાં આ સિસ્ટમ સમય દરમિયાન કેટલીક બ્રોકરેજીસે આ વર્ષના પ્રારંભમાં સેબીએ મે 2.40
કરી હતી કે આ ખામી સીડીએસએલ ગોઠવવામાં આવી હતી. તેમના ગ્રાહકોને સમસ્યાનો ઉકેલ યાં ત્રિ ક ખામીઓ માટે સ્ટોક જૂન 2.18
તરફથી સર્જાઈ છે. દેશની સૌથી મોટાભાગના રોકાણકારો તેમના ન આવે ત્યાં સુધી સીડીએસએલ એક્સચે ન ્જ, ડિપોઝીટરીસ અને જુલાઈ 2.34
મોટી બ્રોકરેજ ઝીરોધાએ ટ્વીટ શૅર્સ વેચવા (તેમના બ્રોકરને પ્રત્યક્ષ ઑથોરાઈઝે શ ન સ્કીપ કરવાની ક્લિયરિં ગ કોર્પોરેશ ન્સ સહિત ઑગસ્ટ 2.11
કરી હતી કે, સીડીએસએલ સાથે પીઓએ મોકલે છે તેના બદલે) જતા મંજૂરી આપી હતી. આ વિકલ્પનો માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સં સ ્થાઓ સપ્ટેમ્બર 2.37
સમસ્યાને કારણે તમારા સ્ટોકના હોય ત્યારે તે મ ના હોલ્ડિં ગ માં થ ી ઉપયોગ કરનારા ગ્રાહકોને ડેબિટસ ્ ને (એમઆઈઆઈ)ને દંડ કરવા માટે સ્રોત : સીડીએસએલ કુલ
વેચાણને ઑથોરાઈઝ કરવા સંબધિ ં ત ડેબિટ કરવા ટીપીન (ટ્રાન્ઝેક્શન ઑથોરાઈઝ કરવા માટે સાંજે 5.00 એક માળખુ બહાર પાડ્યું હતુ.ં નવા 17.53
સમસ્યાનો તમે સામનો કરતા હશો. પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર) વાગ્યા સુધીનો સમય અપાયો હતો. માળખા હેઠળ એમઆઈઆઈએ
અમે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નો ઉપયોગ કરે છે. રોકાણકારો શૅર્સ ઝ ી રો ધ ા એ બ પ ોર ે 1 . 5 5 આરસીએ રજૂ કરવામાં અથવા મે ને જિં ગ ડિરેક ્ટર્સ અને ચીફ
આવે તે માટે સતત સીડીએસએલના ડેબિટ કરવા ટીપીનનો ઉપયોગ કરી વાગ્યે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું અપૂરતો રજૂ કરવામાં વિબંલ બદલ ટેક્નોલોજી ઓફિસર્સ પર નાણાકીય
સંપર્કમાં છીએ. આઈસીઆઈસીઆઈ શકતા ન હોવાથી તેઓ તેમના શૅર્સ હતું કે, સીડીએસએલ ટીપીનની દૈનિક રૂ. 1 લાખનો દંડ ચૂકવવો દંડની જોગવાઈ પણ છે. ફેબ્રુઆરી
ડાયરેક્ટ, એન્જલ વન જેવા અન્ય વેચી શકતા નહોતા તેમ એક અગ્રણી સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો પડશે. આ ફ્મ રે વર્ક એમઆઈઆઈને 2020માં એનએસઈ પર ટ્રેડિંગ
બ્રોકરેજીસ પણ આવી સમસ્યાનો બ્રોકિંગ કંપનીના એક અધિકારીએ છે. તમે હવે તમારા હોલ્ડિં ગ ના વ્યાપક આરસીએ રિપોર્ટ રજૂ આઉટેજ કેટલાક કલાકો ચાલવાના
સામનો કરી રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું. વે ચ ાણને ઑથોરાઈઝ કરી શકો કરવા માટે 21 દિવસનો સમય કારણે ટેકનિકલ ખામી અંગે આ
પણ આવી જ ટ્વીટ કરી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં છો. સીડીએસએલે ટૂં ક સમયમાં આપે છે. નિયમો અમલમાં મૂકાયા છે.
બજારની કંપનીઓએ જણાવ્યું કેટલાક કલાક થઈ ગયા હતા. જોકે, સેબી સમક્ષ આ સમસ્યાના મૂળભૂત ઑગસ્ટમાં અમલી બનેલું આ ડીપોઝીટરીસમાં આ વર્ષે 17.5
હતુકં ે, ડીમેટ ખાતામાંથી સિક્યોરિટીને કેટ લાકે જણાવ્યું હતું કે, સિસ્ટમ કારણના વિશ્લેષણ (આરસીએ)નો માળખામાં મોટાપાયે કામકાજ મિલિયન નવા ખાતા ઉમેરાયા છે,
ડેબિટ કરવા ઑથોરાઈઝેશન માટે સતત કામ કરતી રહી હતી અને રિપોર્ટ રજૂ કરવો પડશે. હાલમાં ખોરવાઈ જાય અથવા ડિઝાસ્ટર્સ આ સાથે કુલ ખાતા 46.5 મિલિયન
ઉપયોગમાં લેવાતા સીડીએસએલના અને ક કિસ્સામાં વારં વ ાર પ્રયત્ન સીડીએસએલ 46.5 મિલિયન મ ા ટ ે એ મ આ ઈ આ ઈ , તે મ ન ા થાય છે.
7 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારની


ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી...!!
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિખિલ ભટ્ટ
M. 99793 80808
hellonikhilbhatt@gmail.com તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૪૩૭ તા.૧૯.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૯૬૩૯
પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૫૭૫ પોઈન્ટના પ્રથમ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૦૦૪૪ પોઈન્ટના
બજારની ભાવિ દિશા અને ૧૮૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે પ્રથમ અને ૪૦૧૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ
મિત્રો, મોંઘવારી વધવાની આશંકા ૧૮૪૦૪ પોઈન્ટ થી ૧૮૩૭૩ પોઈન્ટ ૧૮૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સંદર્ભે ૩૯૪૭૪ પોઈન્ટ થી ૩૯૩૦૩ પોઈન્ટ, ૩૯૧૯૦ પોઈન્ટ ની અતિ
વચ્ચે વિશ્લે ષ ્કોએ દુ નિ યાભરના સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૧૦૪
શે ર બજારો પર તે ન ી અસર અં ગે ૧૮૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!! પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!
ચેતવણી વ્યક્ત કરી છે. કોમોડિટી
ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતોમાં બેન્કોએ ધિરાણનીતિ સરળ રાખી દુનિયાભરના શેરબજારોમાં જોખમ
ઉછાળાથી આ મામલે ચિંતા વધી છે. હતી. તેનાથી ઉભરતા અર્થતંત્રોના વધી રહ્યુ છે, ખાસ કરીને અતિશય ઉંચુ
ક્રૂડ ઓઇલ ચાલુ સપ્તાહે ૮૪ ડોલર શેરબજારોને વધારે ફાયદો થયો છે. મૂલ્ય ધરાવતા સ્ટોક્સમાં. મોંઘવારીમાં
પ્રતિ ડોલરને કુદાવી ગયુ જે ત્રણ વર્ષની બીજી બાજુ ક્રૂડ ઓઇલ, કોલસા વૃદ્ધિ અને યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક
સૌથી ઉંચી કિંમત છે, આમ એક વર્ષ અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી દ્વારા નાણાંકીય નીતિ કડક થવાની
દરમિયાન તેમાં ૯૬%નો ઉછાળો ઉછાળાથી મોટાભાગના દેશોની ચિંતા ચિંતા વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી
આવ્યો છે. કોરોના મહામારીને વધી ગઇ છે. ઉર્જા સંકટથી ભારત શરૂ થઇ શકે છે. આગામી દિવસોમાં
ધ્યાનમાં રાખી અર્થવ્યવસ્થાને પણ બચી શક્યુ નથી કારણ કે વીજ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવી તેજી
ટેક ો આપવા માટે યુ એ સ ફેડ રલ ઉત્પાદન માટે વ્યાપક પ્રમાણમાં ચાલુ રહી તો મોંઘવારીમાં મોટો
રિઝર્વ સહિત દુનિયાભરની મધ્યસ્થ આયાતી કોલસા પર નિર્ભર છે. ઉછાળો આવી શકે છે.

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક...


ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૮૦૭ એચસીએલ ટેક નોલોજી ખરીદવાલાયક ફાર્મા સે ક ્ટરના વે ચ વાલાયક..!! તબક્કાવાર વેચવાલી થકી રૂ.૯૬૪ થી રૂ.૯૫૭
) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી ( ૧૨૨૭ ) :- રૂ.૧૨૦૮ નો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૪૭ નો ભાવ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે
આ કંપનીના શેરનો ભાવ હાલમાં પ્રથમ તેમજ રૂ.૧૧૯૭ ના બીજા થી રૂ.૭૨૩ આસપાસ નફાલક્ષી દર્શાવે તે વ ી સં ભ ાવના છે. ..!! છે. ટ્રે ડ ીંગલક્ષી રૂ.૧૦૦૮ નો
રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો સપોર્ટ થ ી ટેક નોલોજી સે ક ્ટરનો ધ્યાન ઉત્તમ...!!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
છે. રૂ.૧૭૫૭ ના સ્ટોપલોસથી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૪ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( લેશો...!!! સન ફાર્મા ( ૮૨૯ ) :- ૮૪૮
ખરીદવાલાયક આ સ્ટોક ટૂં ક ા થી રૂ.૧૨૫૦ સુધીની તેજી તરફી ૨૭૩૬ ) :- ટેક નીકલ ચાર્ટ ટાટા સ્ટીલ ( ૧૩૬૯ ) આસપાસ ઓવરબોટ પોઝીશન
સમયગાળે રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૩ રુખ નોધાવશે...!!! મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૪ ના
નો ભાવ નોંધાવે તેવી શક્યતા લુપિન લિમિટેડ ( ૯૩૭ ) :- સે ક ્ટરનો આ સ્ટોક રૂ.૨૭૮૮ પ્રોડક્ટ ્સ સે ક ટરનો આ સ્ટોક સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક
છે...!! રૂ.૧૮૪૦ ઉપર તેજી તરફી ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂકં ા ગાળે આસપાસ નફારૂપી વે ચ વાલી છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ ના રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ નો ભાવ
ધ્યાન...!!! ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના થકી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૯૦ ના સ્ટોપલોસથી વે ચ ાણલાયક...!! દર્શાવે તે વ ી સં ભ ાવના છે. ..!!
મુથૂત ફાઈનાન્સ ( ૧૫૪૪ ભાવની સંભાવના ધરાવે છે..!! ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને
) :- ટેક નીકલ ચાર્ટ મુ જ બ અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ રૂ.૧૩૩૦ ના ભાવની સપાટી લેશો...!!!
રૂ.૧૫૨૭ આસપાસ પોઝીટીવ ધ્યાને લેવો...!!! ધ્યાને લેવો...!!! આસપાસ નફો બુક કરવો...!!! લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ
બ્રે ક આઉટ..!! રૂ.૧૫૦૮ ના ઓરબિંદો ફાર્મા ( ૭૧૧ ) એ ચ ડ ી એ ફસ ી બે ન ્ક ( રામકો સિમે ન ્ટ ( ૯૮૦ ) એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ૧૬૮૪ ) :- રૂ.૧૭૦૭ આસપાસ :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ ના પ્રોપરાઇટર છે ખાસ નોંધ : -
રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ નો ભાવ ફન્ડામે ન ્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક ઓવરબોટ પોઝીશન નોંધાવતા & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ ડિસ્ક્લેમર / પોલીસી / શરતો
નોંધાવે તેવી સંભાવના છે...!!! રૂ.૬૯૬ ના સ્ટોપલોસ આસપાસ આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી www.nikhilbhatt.in ને આધીન.
8 રાજકોટ | ૨૦ ઓક્ટોબર, 2021 । બુધવાર દુબઇ એક્સપો

દુબઇની આજ-કાલ
અર્થતંત્રને બુસ્ટર આપવાનું દુબઈનું
સપનું હકીકત બનવા જઈ રહયું છે!

દિનેશ ગાઠાણી-દુબઇ

ત્રણ થેમેટિક્સ ડિસ્ટ્રીક્ટસ બનાવવામાં


આવ્યા છે. ઑપર્ચ્યૂનિટિ, મોબિલિટી અને
સસ્ટેનિબિલિટી. ભારતનું સ્થાન ઓપર્ચ્યુનિટી
ડિસ્ટ્રિક્ટમાં હશે.
તમામ રાષ્ટ્રો પોતાની તાકાતને અનેરી રીતે
પ્રદર્શિત કરશે. એડયુકેશન, એન્ટરટેઇન્મેન્ટ
અને એક્સસાઈટમે ન ્ટનો અદભુ ત ત્રિવે ણ ી
સંગમ રચાશે. બધું જ અવનવું હશે. પ્રેક્ષકો
અને આમં ત્રિ તો વચોવચ નજારો માણશે
અને ચારેબાજુ ભવ્ય ગોળાકારે રિવોલવિંગઃ
સ્જ ટે ફરતું હશે. ત્રણ થેમેટિક્સ ડિસ્ટ્રીક્ટસ
બનાવવામાં આવ્યા છે. ઑપર્ચ્યૂનિટિ, દુબઇમાં શૉ હોય, આખું વિશ્વ ભેગું મળતું રી-સાઇકલેબલ એલ્યૂમીનિયમના કન્ન ટે રમાં ગીત એક્સ્પો ૨૦૨૦ ના સૂત્ર “ કનેક્ટિંગ
મોબિલિટી અને સસ્ટેનિબિલિટી. ભારતનું હોય ૨૦૨૧ નું વરસ હોય અને ટેક્નોલોજી ના પીરસાય છે. માઈન્ડસ, ક્રિએટિંગ ધ ફ્યુચર્સ” ની યથાર્થ
સ્થાન ઓપર્ચ્યુનિટી ડિસ્ટ્રિક્ટમાં હશે. હોય એવું બને ખરું ? મુલાકાતીઓના સ્વાગત માર્ક ફુલર જે કેલિફોર્નિયા સ્થિત વોટર કરશે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કાળને
મુલાકાતીઓને અનુભવ માટે AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ) સર્જિત એન્ટરટેઇન્મેન્ટ ટેક્નોલોજી ( WET ) ના આવરી લેતું આ ગીત દરેક માટે પ્રેરણારૂપ
દરેકે દરેક મુલાકાતી માટે કૈંક તો હશે જ. ઓરેન્જ કલરનો રોબોટ નૃત્ય કરે છે. અને ર્સી.ઈ.ઓ.અને ડિરેક્ટર છે તેમણેએક અદભુત બની રહશે.
કોઈ ખાલી હાથે પાછું નહિ ફરે એની બાહેંધરી તમે જો કંટાળો તો તમને સરસ મજાના જોક્સ વોટર ફોલ બનાવ્યો છે. પ્રકૃતિના બે મૂળભૂત યુએઈનું નવા યુગમાં મંડાણ
સાથે તમે જેવા પ્રવેશ કરશો એટલે ૨૧ મીટર સંભળાવે છે. તત્વો પાણી અને આગ સાથે રહી શકે? આ “કનેક્ટિંગ માઈન્ડસ ક્રિએટિંગ ફ્યુચર્સ”
ઊંચા અને ૩૦ મીટર લાંબા એવા વજનમાં અમેરિકન પેવિલિઅનમાં ડોક્ટર રોબોટ પ્રશ્નના ઉત્તર રૂપે માર્ક લોકોને Surreal નો ભવ્ય શુભારંભ સમારોહ દુનિયાને સંકેત
સાવ હળવા દરવાજા, જે માત્ર એક હાથે હાજર છે. નામના આ વોટર ફોલ ને પ્રત્યક્ષ આવીને આપીને ગયો કે આતો ટ્રેલર છે પિક્ચર હજુ
ખોલી શકાશે. વિશાળ વેલકમ પ્લાઝા સ્ટેજ પેટ્રોલ બોટ નામનો રોબોટ ૨૪ કલાક અનુભૂતિ મેળવવાનું આમંત્રણ આપે છે. બાકી છે. ૮ વરસની તડામાર અને જહેમતભરી
પાસેથી પસાર થઈ તમે એક નવી જ દુનિયામાં કેમરે ા સાથે ફેસીઅલ રેકગ્નીશન અને સોશ્યિલ અં દ ાજિત અઢી કરોડ લોકો આ ભવ્ય મહેનત પછી જગતના રંગમંચ પરથી દુબઇ
પ્રવે શ ીને ખોવાઈ જશો. દરેક વિઝિટર્સને ડિસ્ટન્સીન્ગના પાઠ ભણાવે છે. એક્સ્પોની મુલાકાત લેશે. ભરપુર ઝાકઝમાળ એક્સ્પો ૨૦૨૦ ના પરદા ખુલ્યા ત્યારે નજર
સુવેનિરના ભાગરૂપે એક સ્પેશ્યલ ૫૦ પાના વળી અટેન્ડન્ટ બોટ તમારા ટુર ગાઈડની જાળવી રાખીને પણ ૫૦% વીજળી સોલાર ક્યાં માંડવી એ દરેક માટે કુતુહલ ભર્યું હતું.
વાળો પાસપોર્ટ આપવામાં આવશે. જેટલા ગરજ પુરી પાડે છે. તમારી સાથે વાતચીત કરે છે પેનલ્સ માંથી ઉત્પન્ન કરાઈ રહી છે. પાણીના શેખ મોહમ્મદ બિન રાશીદ, શેખ હમદાન
રાષ્ટ્રના પેવિલિઅનની મુલાકાત લેશે તે દરેક અને તમને એની ભાષા ન સમજાય તો ઈશારા વપરાશ માં ૨૫% નો ઘટાડો રીસાઇકલ બિન મોહમ્મદ અને બાકી તમામ નેતાઓ
રાષ્ટ્રનો સ્ટેમ્પ પાસપોર્ટ પર મારવામાં આવશે. અને સંકેતથી બધું સમજાવે છે. પાણીને આભારી હશે. અને વિચારકોના પ્રાસંગિક ભાષણનો એક જ
ત્રણે-ત્રણ થિમેટિક પેવિલિઅન અને એક્સ્પો ડ ી લે વ ર ી બ ોટ ત મ ને એ સ ્ ટો ન ી ય ા એકસપો પેવેલિયન સ્માર્ટ સીટી તરીકે સુર હતો કે યુ.એ.ઈ. ખરા અર્થમાં નવા યુગમાં
સાઈટના સીમા ચિન્હ સમાન અલ વસલ પેવિલિઅનમાં બરિસ્તા કોફી પીરસતા જોવા જળવાશે મંડાણ કરી રહ્યું છે એને દુનિયા નજર અંદાજ
પ્લાઝાની ડિઝાઇન આ પીળા રંગના પાસપોર્ટ મળે છે. આ આખુનં ે આખું એક્ઝિબિશન સેન્ટર અંતે નહી કરી શકે અને વરસો જૂની મિડલ ઈસ્ટની
પર હશે, જે દરેક મુલાકાતી માટે એક યાદગાર માનવી અને પ્રકૃતિનો સંબંધ સમજાવતા એક સ્માર્ટ સીટી રૂપે એક્સ્પો ડિસ્ટ્રિક્ટ ૨૦૨૦ બંધિયાર રૂઢિગત પરંપરાને નવી દૃષ્ટિથી જોવા
સંભારણું બની રહેશે. જીવંત ઉદાહરણો, માણસ અને આ જગત ના નામે જાળવી રાખવામાં આવશે.સ્થાયી આ એક્સ્પો પ્રેરક બની રહેશે.
દુબઈ એકસપોમાં વિવિધ દેશોનું વચ્ચેનો સેતુ કેવો અતૂટ છે એના દાખલા અને મકાનોના ૯૦% બિલ્ડીંગ્સ મટેરિયલ્સનો આ આમ આદમીને મનોરં જ નનો ખજાનો
અવનવું શું છે? પર્યાવરણને કેમ જાળવી શકાય એની સમજણ સ્માર્ટ સીટી માટે ઉપયોગ કરવામાં આવશે. દેખાય છે, બાળકોને પરીઓની જાદુઈ નગરી
સ્વિટ્ ઝર્લૅ ન્ડના પે વિલિ અનમાં તમને અહીં મળે છે. ૫૦% પ્લાન્ટ ્સ લોકલ એન્વાયરમે ન ્ટની લાગે છે,યુવાનોને ટેક્નોલાજીનો હણહણાટ
દુનિયાનો વિશાળ અને મોટામાં મોટો અરીસો ૧૯૧ પે વિલિ અનમાં થ ી નવ રાષ્ટ્રના જાળવણી માટે વપરાશે. સંભળાય છે,વયસ્કોને એક શાંત અને સમૃદ્ધ
છે. ધ શાઈની રિફ્લેકટીવ મિરર. પેવિલિઅન વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. જેમ કે દુબઇ કહે છે “ અપના ટાઈમ આ દુનિયાના દર્શન થઇ રહ્યા છે. રિયલ એસ્ટેટ
જાપાનના પેવિલિઅનમાં વ્હેર આઈડિયાઝ ગ્રેનેડા, મલાવી, મ્યાંનમાર, શ્રીલંકા, ઝિમ્બાબ્વે ગયા” અભૂતપૂર્વ તેજીને નિહાળી રહી છે, ટુર્સ-ટુરિઝમ
મીટને તાદશ કરતુ ૩-ડી મૉન્યુમેન્ટ છે. સાઉદી વગેરે. ૧ ઓક્ટો ૨૦૨૧ થી એક્સ્પો ૨૦૨૦ ની આશા ચરમ સીમા પર છે આવા વખતે
અરેબિ યાના પે વિલિ અનમાં વિશાળ કદનું લો કાર્બન એમિશન બસોનો ઉપયોગ ના ભવ્યાતિભવ્ય શુભારંભના થીમ સોન્ગનું અર્થ-શાસ્ત્રીઓને યુ.એ.ઈ. ના GDP દરમાં
LED રાખવામાં આવ્યું છે. થાય છે. ખાવા પીવાની વસ્તુઓ મોટેભાગે ટાઇટલ હતું “ ધીસ ઇસ અવર ટાઈમ “. આ ૧.૮% નો વૃદ્ધિ દર દેખાઈ રહ્યો છે.
Owner, Editor : MAYUR DHIRAJLAL MEHTA, Office : PRATIK COMPLEX, 4TH FLOOR, 20-25 NEW JAGNATH CORNER, RAJKOT-360 001.• માલિક ઃ તંત્રી ઃ *મયુર ધીરજલાલ મહેતા

You might also like