You are on page 1of 2

રાગ : સર્વે સખી જીર્વન જોર્વા ને ચાલો રે ....

શ્રી હરરજી પ્રેમથી બોલાર્વો પાસ રે,


ગ્રંરથ કાઢી શુદ્ધ કરો રનજ દાસ રે... શ્રી હરરજી ॥ ૧ ॥
કંઠે હાર, મોર મુકુટ છે માથે રે,
બીજો હાર પ્રીત કરાર્વે લાલ સાથે રે... શ્રી હરરજી ॥ ૨ ॥
હસ્ત બંધ સાથે લટકન છે હાથે રે,
ભેટી લઉં લાલા ઘાલી તને બાથે રે... શ્રી હરરજી ॥ ૩ ॥
આંગળી તારી શોભે છે જેમ જલજ કળી રે,
જુઓ છો વ્હાલા પ્રેમે કટાક્ષ સાથ રે... શ્રી હરરજી ॥ ૪ ॥
આંખો તારી રૂપાળી છે બહુ પ્યારી રે,
સુંદર છે ચરણ કમળ તુલસી ક્યારી રે... શ્રી હરરજી ॥ ૫ ॥
નીરખી તમને ઠરે છે મારી આખ્યો રે,
હરરકૃષ્ણ ના દાસ ને સુખ આપ્યો રે... શ્રી હરરજી ॥ ૬ ॥

You might also like