You are on page 1of 2

UDGAM SCHOOL FOR CHILDREN

(2019 – 2020)

Subject : Gujarati Grammar : સુંયોજક (Answer Key) Worksheet : 3

Name :___________________ Class : VIII Sec : ____ Roll No:___ Date:________

સંયોજક એટલે શ?ં

(જે શબ્દ બે વાક્યો, બે શબ્દો કે શબ્દસમ ૂહને જોડવાન ું કામ કરે છે તે શબ્દને સુંયોજક કહે છે .)

દા.ત. અને, એટલે, પણ, કે, અથવા, છતાં, માટે, ને, જયારે ત્યારે , તો પણ, કારણકે, પરં ત, તથા, જેમકે જો

તો, અથાા ત,્ કેમકે.

i. પરે શનો સહકાર મળ્યો માટે અહીં સધી પહોંચ્યો.

ii. ખ ૂબ મહેનત કરી એટલે પૈસા પ્રાપ્ત કયાા .

iii. તમે ચા પીશો કે શરબત?

iv. રાજ બીમાર હતો છતાું તેણે પરીક્ષા આપી.

પ્ર1. નીચેના વાક્યોમાુંથી સુંયોજકો શોધીને લખો.

i. જતીન અને હહતેશ મમત્રો છે . અને

ii. જયારે કાકા પાછા આવશે ત્યારે તારા માટે ખ ૂબ રમકડાં લાવશે. જયારે ત્યારે

iii. તે શહેરમાં રહે છે તેથી ગામડે ઓછો આવે છે . તેથી

iv. તે મબ
ં ઈ ગયો હશે એટલે નહહ આવ્યો હોય. એટલે

v. જયારે તમે કહેશો ત્યારે હાજર થઈશ. જયારે ત્યારે

vi. રમેશને તાવ આવે છે તેથી તે શાળાએ નહીં આવે. તેથી

vii. બાળક ઘર સધી મ ૂકવા ગયો કારણકે તેમણે ઘર જોય ં ન હત ં. કારણકે

viii. નમાદ છે ક સધી લડયો કેમકે તેને સમાજમાં સધારો કરવો હતો. કેમકે

ix. તમે તો બધ ં જ જાણો છો એટલે વધારે શ ં કહ?


ં એટલે

x. ધ્યાનથી ભણો અથવા ભણવાન ં છોડી દો. અથવા

Page 1 of 2
Class-VIII / Subject – Gujarati / Worksheet – 5/ Answer Key/ 2019-2020
ketaki.pathak@udgamschool.com / mita.patel@udgamschool.com
xi. મરાહર એટલે મર નામના રાક્ષસને મારનાર. એટલે

xii. આ લીંબ છે કે બોર? કે

xiii. કાંઈક તહેવાર હતો ને બંને દકાનદારોએ રોશની કરી. ને

xiv. અજય પડી ગયો છતાં તે રડયો નહહ. છતાં

xv. એણે ભલે ના પાડી પરં ત હ ં તને કામ આપવા તૈયાર છં. પરં ત

પ્ર2. નીચેના શબ્દકોયડામાુંથી સુંયોજકો શોધો અને લખો.

કા એ ટ લે અ ને i. એટલે vii. કેમકે


છ ર પ કે જો તો ii. અને viii. પણ
તાું તો ણ મ મા ર iii. પરં ત xi. જો તો

પ રું ત કે ટે કે iv. અથવા x. કે

અ થ વા તે થી અ v. તેથી xi. તો
vi. પણ xii. માટે
પ્ર3. નીચે આપેલ સુંયોજકોનો ઉપયોગ કરીને વાક્ય લખો.
( અને, એટલે, પણ, કે, અથવા, છતાં, માટે , કારણકે, તેથી, જો તો)
i. રામ અને શ્યામ બજારમાં ગયા.

ii. બાપજી તો એકએક મમમનટનો સદપયોગ કરનારા એટલે પાંચ મમમનટમાં ફંડ ઊઘરાવી નાખય.ં

iii. એમની પાસે જતાં ડર લાગે પણ વહાલ વરસાવે એટલે પત્ય ં.

iv. આપણે કંઈ યંત્ર નથી કે અમક મનયમ પ્રમાણે કાયા કયાા જ કરીએ.

v. ધ્યાનથી ભણો અથવા ભણવાન ં છોડી ડો.

vi. બધ ં કામ મમહહરે કયું છતાું યશ તેના મમત્રને મળ્યો.

vii. અમારે જમવ ં નથી માટે અમે બેઠાં છીએ.

viii. હ ં ખ ૂબ મહેનત કરવા લાગ્યો કારણકે મારે પ્રથમ નંબર લાવવો હતો.

xi. વરસાદ ખ ૂબ પડયો તેથી હ ં મોડો પડયો.

x. જો ત ં મહેનત કરીશ તો ચોક્કસ સફળ થઈશ.

Page 2 of 2
Class-VIII / Subject – Gujarati / Worksheet – 5/ Answer Key/ 2019-2020
ketaki.pathak@udgamschool.com / mita.patel@udgamschool.com

You might also like