You are on page 1of 1

મોડાસા કેળવણી મંડળ સંચાિલત – ધી મોડાસા નાગ રક સહકારી બક િલ.

કલરવ િશશુ િવકાસ કે – ી આર. એસ. પટેલ શૈ િણક ભવન, મોડાસા.

ધોરણ – ૨ તા. ૧૧-૦૧


૦૧-૨૦૨૨
આજનું કાય આજે ... ઑનલાઈન િશ ણ પેજ નંબર 2
 િવષય : ક લોલ : ખરાં ખોટાની િનશાની કરો.
(૧) ફાિળયો બળદ ખોવાયો હતો.
(૨) સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂ યો
યો.
(૩) સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું.
(૪) સપનાને શીરો બહુ ં ભાવે.
(૫) કોપટી નીચે ગો રયો િનરાંતે બેઠો બેઠો વાગોળતો હતો.
હતો
 િવષય : ગિણત : ૯. મારો મ નો દવસ
 એક શ દમાં જવાબ લખો.
(૧) સાત વાર ભેગા મળી શું બને ?
(૨) અઠવા ડયાનો બીજો વાર કયો ?
(૩) ગુ વાર અને શિનવાર વ ચે કયો વાર આવે ?
(૪) દવસને બીજુ ં શું કહેવાય ?
(૫) રિવવાર પહેલાનો તરતનો વાર કયો છે ?
 િવષય : સામા ય ાન : ખાલી જ યા પૂરો.
(૧) સૂય ................... દશામાં ઊગે છે .
(૨) ઉ ર અને પૂવ વ ચેનો ખૂણો ................... છે .
(૩) પિ ચમ અને દિ ણ વ ચેનો ખૂણો ................... છે .
(૪) વાય ય અને ઈશાન વ ચેની દશા ................... છે .
(૫) નૈઋ ય અને અિ ન વ ચેની દશા ................... છે .
 િવષય : િહ દી : પા યપુ તક પાના નં. – ૪૫ પર આપેલ “औ” થી શ થતા શ દને  કરો. લખવુ.ં
 િવષય : અં ે : નીચે આપેલા વા યો લખવા અને વાંચવા વા.
(1) This is a table. 
(2) That is a ship. 
(3) This is an apple. 
(4) This is a box. 
(5) That is a hen. 
 ન ધ : વાલી ીએ બાળકની સાથે રહી આજનું કાય આજે પૂણ કરાવવું.
 આજનું કાય આજે બાળકોએ નોના ઉ ર અંદર જ લખવાના રહેશ.ે

You might also like