You are on page 1of 4

Kit for COVID – 19 Positive Patient (Home Isolation)

હોમ આઈસોલેશન કોવીડ – ૧૯ પોઝીટીવ િિી માટે


જરૂરી િવાઓ તથા સ ૂચનો

Tab. Azithromycin (500mg) 1 – 0 – 0 (જમ્યા બાિ)

Tab. B – Complex 0 – 1 – 0 (જમ્યા બાિ)

Tab. Vitamin C 0 – 1 – 0 (જમ્યા બાિ) ૫ દિવસ માટે

Tab. Paracetamol (500mg) 1 તાવ આવે તો

Tab. Famotidine 1 – 0 – 1 (જમ્યા પહેલા)

 દિવસમાાં ૪ થી વધારે Tab. Paracetamol લેવી નદહ.


ુ બનાાં લક્ષણો જણાય તો ડોક્ટરનો સાંપકક કરવો.
 નીચે મજ
o વધારે તાવ આવે તો
ુ જ નબળાઈ લાગે તો
o ખબ
o હલન ચલનમાાં શ્વાસ ચડે તો
o ઓક્સીજન લેવલ ૯૩ થી નીચે જાય તો (માપવામાાં આવે ત્યારે )
o િવા પેટમાાં ન ટક્વી, વધ ુ પડતી ઉલટી થાય તો
o શ્વાસ ચડે તો
ુ ામાાં તકલીફ થાય તો
o સવ

Dr. B. I. Goswami Dr. S.S. Chatterjee

Assi. Nodal Officer Regional Nodal Officer

COVID – 19 COVID - 19
Dos & Don’t for COVID – 19 Positive Patient at Home Isolation
હોમ આઈસોલેશનના કોવીડ – ૧૯ પોઝીટીવ દદીઓ એ લેવાના થતા પગલાઓ

Dos
 ઘરે સંપ ૂર્ણ આરામ કરવો.
 અલગ રૂમમાં રહેવ.ં
 વારં વાર સાબ વડે હાથ ધોવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો.
 ત્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો.
 માસ્ક બગડી જાય અથવા તો ભીન ં થઇ જાયતો પ્લાસ્ટીકની કોથળીમાં મકી ત્રનકાલ કરવો.
 જમવા તથા પીવાના વાસર્ો અલગ રાખવા. શક્ય હોય તો ડડસ્પોઝેબલ વાસર્ોનો ઉપયોગ
કરવો અને ઉપયોગ બાદ યોગ્ય રીતે ત્રનકાલ કરવો.
 સગભાણસ્ત્રીઓ, બાળકો તથા વ ૃદ્ધોની મલાકાત ન કરવી.
 શક્ય હોય તો તાવ, ઓડકસજન લેવલ અને પલ્સ દર ૬ કલાકે માપવ.ં
 ડોક્ટરોએ આપેલ દવાઓ ત્રનયમત લેવી.

Don’ts
 જાહેરમાં થ ૂકવ ં નડહ.
 છીકતી અથવા તો ખાસતી વખતે મોઢે અને નાક ઢાકવા રૂમાલનો ઉપયોગ કરવો.
 તમને તાવ, શરદી કે ઉધરસ હોય તો બીજાથી દૂ ર રહેવ.ં
 આંખ, નાક અને મોઢાને હાથથી અડવ ં નડહ.

Dr. B. I. Goswami Dr. S.S. Chatterjee

Assi. Nodal Officer Regional Nodal Officer

COVID – 19 COVID - 19
હોમ આઈસોલેશનમ થ
ાં ી કોવીડ – ૧૯ પોઝીટીવ
દદીઓને નનષ્ ત
ાં ની સલ હ અથવ હોસ્પપટલમ ાં દ ખલ
ક્ય રે કરવ ?
 સગર્ ા મ ત
 ૬૦ વર્ાથી વધ ુ ઉમરન ાં વ્યસ્તત
 કોમોબીડ કન્ડીશન જેવી કે ડ ય બીટીસ, બ્લડ પ્રેશર હદયરોગ, કેન્સર
 અન્ય જૂની ગાંર્ીર બીમ રી
 મોટ પો ધર વત વ્યસ્તત

Dr. B. I. Goswami Dr. S.S. Chatterjee

Assi. Nodal Officer Regional Nodal Officer

COVID – 19 COVID - 19

You might also like