You are on page 1of 2

લહેરો સે ડર કર નૌકા, પાર નહી હોતી

કોશિિ કરને વાલો કી, કભી હાર નહીં હોતી

સમયના વહેણે ઘણુ બધુ શિખવાડયુ, ન જોવાનુ ું જોવડાવયુ,ું ઘડીક એમ થાય ૨૦૧૯-
૨૦નો એ સમય જે કોરોનાની ૫હેલી લહેર આ૫ણે સફળતાથી પાર કરી, આશથિક નુકિાન તો
ઘણુ થયુ ૫રુુંત ુ કૌટુુંબબક (વયકકત) એમ કહીએ તો જાન નુ ું નુકસાન ન થયુ ું અને આ૫ણે સૌ
શનશિત થઇ ગયા અને જાણે કોરોના દે િ છોડી ચાલ્યો ગયો હોય તેમ માસ્ક, સામાજજક અંતર,
સેનેટાઇઝરના શનયમો ભુલી ગયા હતા. અને કાળમુખો કોરોના જાણે કોઇ લાુંબીકુદનો ખેલાડી
કુદકો મારવા ૫હેલાું પાછળ જાય અને તકની રાહ જોઈ એક લાુંબી છલાુંગ લગાવે તેમ
કોરોનાએ ૨૦૨૧માું જે મોતનો તાુંડવ રમ્યો જેમાું લગભગ દે િના તમામ લોકો ભોગ બન્યા.
કોઇએ પોતાના ઘરના મોભી ગુમાવયા, તો કોઈએ પોતાના જીવનસાથી તો ઘણાએ પોતાના
શમત્રો ગુમાવયા. ઘણા એવા ૫ણ કકસ્સા વાુંચવા મળ્યા કે જેમાું એક જ ઘરમાું એક થી વધુ
વયક્તતઓએ પોતાના જીવ ગુમાવયા, ઘણા ઘરોમાું મા-બાપ શવના નાના બાળકો એકલા અટુલા
૫ડી ગયા. તો કેટલાક એવા ૫ણ કકસ્સા વાુંચવા મળ્યા જેમાું માત્ર ગાડી બુંગલા અને ઘરના
ઝાડવા જ રહ્યા તેન ુ ું સુખ મહાલનારુ કોઇ જ ન રહ્ુ.ું આવા સમાચાર વાુંચીને માત્ર મનામાું
કલ્પના કરીએ તો ૫ણ કેટલી ભયાનક લાગે છે નહી, ભગવાન ન કરે એવા કદવસો આ૫ણા
દુશ્મનને ૫ણ જોવા મળે .

જેમ દકરયાનુ ું ૫હેલ ુ મોજુ (લહેર) થોડી નાની અને નુકસાન કારક ના હોય ૫રુુંત ુ બીજી લહેર
૫હેલીથી વઘુ મજબુત અને જીવલેણ નીકળી. હવે માુંડ-માુંડ બધુ ું િાુંત થયુ છે . ૫રું ત ુ
દે િવાસીઓએ એમના સમજવુ કે બીજી લહેર એ છે લ્લી(આખરી) લહેર હોય. હવે કોરોના ની
ત્રીજી લહેર આવિે કે નહી એ એ તો ઇશ્વર ને જ ખબર.

Page 1|2
Download From : https://pdfseva.com/
૫રું ત ુ ત્રીજી લહેર આવે જ નહી અને કદાચ ત્રીજી લહેર આવે ૫ણ તો આ૫ણે પોતાની, પોતાના
૫કરવારની, પોતાના સમાજ અને પોતાના રાષ્ટ્રની બચિંતા કરવી જ ૫ડિે. સૌએ જેમ સરહદ ૫ર
આ૫ણા સૈશનક ૨૪ કલાક સચેત રહે ઘયાન રાખે આ૫ણા જીવ માટે પાોતાનો જીવ તત્૫ર રહે
તેમ દે િના દરે ક નાગકરકે આગામી લાુંબા સમય માટે કોરોના સામેના હશથયાર જેમ કે માસ્કનો
શનયમો મુજબ ઉ૫યોગ, સામાજીક અંતર, સેશનટાઇઝર, અને બને તયાું સુધી બબન જરૂરી મેળાવડા
ન કરવા અને હા ફરજીયાત વેકશસન તો લેવી જ. આ તમામ હશથયારો એ હોડી સમાન છે જે
કોરોનાની ત્રીજી લહેર જ નહીં, ચોથી, પાુંચમી, છઠી અને આવનારા કોરોના કે તેના જેવા જ
અન્ય વાયરસ (શવષાણુ) જન્ય રોગો સામે આ૫ણને ક્ષણ આ૫િે અનેમનુષ્ટ્ય જાતને કકનારે
૫હોચાડિે.

કોરોના ની ત્રીજી લહેર આવિે કે નહીં બચિંતા કરીને હમણાું થી જ િરીરને પાતળું પાડવાની
જરૂર નથી. ૫રું ત ુ એમ કહેવાય છે ને કે ”ચેતતા નર સદા સુખી” એમ હમણાુંથી સાવચેત
રાખવાની અને તકેદારી રાખવાની જરૂર છે . ડબલ્યુએચઓ સકહત શવશ્વના અલગ-અલગ દે િોની
આરોગ્ય સુંસ્થાઓએ કોરોના ની ત્રીજી લહેર બાળકો માટે ભયાનક હિે એવુ ું અનુમાન લગાવયુ
છે . તયારે ચાલો આ૫ણે ભેગા ”ન” મળી કોરોનાને હરાશવયે. પ્રકૃશતનુ ું રક્ષણ કરીએ. ત્રીજી લહેરને
આવતા ટાળીએ.

Page 2|2
Download From : https://pdfseva.com/

You might also like