You are on page 1of 22

મતદારયાદીમાાં નામ છે કે નહ િં.

તે
જાણવા માટે વેબસાઈટ www.nvsp.in
ઓપન કરો.
Search In Electoral Roll પર કલિક કરો
Continue પર કલિક કરો
વવધાનસભાન ાં નામ અને નાંબર, ભાગ નાંબર , બી.એિ.ઓ.ની વવગત તથા અન્ય વવગતો
જાણવા માટે
વવધાનસભાન ાં નામ અને નાંબર, ભાગ નાંબર , બી.એિ.ઓ.ની વવગત તથા અન્ય વવગતો
જાણવા માટે
વવધાનસભાન ાં નામ અને નાંબર, નામ, બી.એિ.ઓ.ની વવગત તથા અન્ય વવગતો જાણવા
માટે
જો આપન ાં નામ મતદારયાદીમાાં ન
ોય તો, નામ નોંધાવવા માટે
આપનો વવસ્તાર કઈ વવધાનસભામાાં
આવે છે તે જાણવા માટે નીચે
આપેિી Link પર જાવ
https://erms.gujarat.gov.in/ceo-
gujarat/master/elector-search-Dist-Ac.aspx
જજલ્િો પસાંદ કરો અને સોસાયટી, મ ોલ્િો કે ફલિયા ન ાં નામ નાખો અને સચચ કરો.

ઉપર મજબ તમને વવધાનસભા મતદાર વવભાગ અને ભાગ નાંબર તેમજ જે તે ભાગના
બી.એિ.ઓની વવગત જાણવા મિશે
મતદારયાદીમાાં નવ ાં નામ દાખિ
કરવા માટે

www.nvsp.in
મતદારયાદીમાાં નવ ાં નામ દાખિ
કરવા માટે

www.nvsp.in
પોતાન ાં િોગીન આઈ ડી પાસવડચ બનાવી ને
િોગીન થવ
મતદારયાદીમાાં કોઈપણ જગ્યાએ નામ
ના ચાિત ોઈ ત્યારે અથવા પ્રથમ
વખત નામ નોંધણી માટે
ગજરાત રાજ્યમાાં એક વવધાનસભા માાંથી
બીજી વવધાનસભામાાં અથવા એકજ
વવધાાંનસભામાાં સ્થિાાંતર થયા ોય તેના
માટે .
મતદારયાદીની વવગતોમાાં સધારા કરવા
માટે .

મતદારયાદી માાંથી નામ કમી કરવા માટે .

નોંધ : એક અરજી કરે િ ોય ત્યારે તેનો


નોંધ : મતદારયાદીમાાં એકથી વધ વખત વનકાિ ના થાય ત્યાાં સધી બીજી અરજી
નામની નોંધણી કરાવવી ગનાને પાત્ર છે . કરવી નહ .
વવધાનસભાન ાં નામ સાચ
પસાંદ કરવ ાં.

ાિના સરનામાની
વવગત પરાવા મજબ
ભરવી...

પોતાના અથવા કટાંબી


જનના નામન ાં વેરાબીિ /
િાઈટબીિ / ટેલિફોન
બીિ / ગેસ બીિ નો
સ્પષ્ટ ફોટો અપિોડ કરવો.

કટાંબના વ્યક્તતન ાં અથવા


પડોશીન ાં ચ ાંટણી કાડચ નાં.
ફરજીયાત િખવો.
વવધાનસભાન ાં નામ સાચ
પસાંદ કરવ ાં.
પરાવા મજબની
જન્મ તારીખ નાખો

રાજ્ય અને જજલ્િો


પસાંદ કરો.
ાિના સરનામાની
વવગત પરાવા મજબ
ભરવી...

જન્મ તારીખના પરાવા તરીકે ઉપરના


પૈકી કોઇપણ એક પરાવાનો સ્પષ્ટ
દે ખાય તેવો ફોટો અપિોડ કરો.
નામ ના કોિમમાાં ફતત પોતાન ાં
નામ િખવાન ાં છે .

નામ અને અટક જે તે કોિમમાાં


િખવ ાં.

પાસપોટચ સાઈઝ કિર ફોટૉ અપિોડ


કરવો, સેલ્ફી ફોટો અપિોડ કરવો
નહ .
મોબાઇિ નાંબર તેમજ ઇ-મેઈિ આઈ ડી
ોય તો દાખિ કરો.

ડેકિેરેશન આપો અને Preview કરો અને જો જ કોઈ સધારા


જણાય તો તરત સધારીને સબમીટ કરવ,ાં
ગજરાતની એક વવધાનસભામાાંથી બીજી
વવધાનસભામાાં અથવા એકજ વવધાનસભામાાં
સ્થિાાંતરના હકસ્સામાાં ફરજજયાત આ વવકલ્પ
પસાંદ કરવો અને જનો મતદાર ઓિખપત્ર
નાંબર ફરજજયાત િખવો.
મતદારયાદીની વવગતોમાાં કઈ સધારો કરવો
ોય તો આ ઓપ્શન વસિેતટ કરવો. જેમા
પોતાની વવગતમાાં સધારો કરવો ોય તો Self
કરવ અને જો Family ની વવગતમાાં સધારો
કરવાનો ોય તો Family ઓપ્શન વસિેતટ
કરવો. અને ચ ાંટણી કાડચ નાંબર સાચો િખવો.
વવધાનસભાન ાં નામ સાચ પસાંદ
કરવ ાં

જે વવગતમાાં સધારો કરવાન ાં ોય તેના પર ટીક માકચ


કરો.
મતદારયાદીની વવગતોમાાં જે સધારા કરવાના છે તેને સબાંવધત પરાવા અપિોડ કરવા અને
અરજી સબવમટ કરવા. નોંધ : ફોમચ – ૮ થી સરનામાની વવગતમાાં ફતત ઘર નાંબરનો સધારો થશે
મતદારયાદી માાંથી પોતાન ાં અથવા ઘરના અન્ય
સભ્ય કે જેન નામ કમી કરવ ાં છે તેના ચ ાંટણી કાડચ
નાંબરની વવગત સાચી દશાચ વવી અને વવધાનસભાન ાં
સાચ ાં પસાંદ કરવ અને મોબાઇિ નાંબર ફરજીયાત
િખવો
અગાઉ જણાવેિ તમામ કાયચવા ી
Voter Helpline મોબાઈિ App દ્વારા
પણ કરી શકાશે.

મતદારયાદી બાબતે જાણકારી


મેિવવા માટે લ્ે પિાઈન નાંબર
૧૯૫૦ પર સાંપકચ કરવો.

જજલ્િા ચ ાંટણી તાંત્ર , સરત.

You might also like