Professional Documents
Culture Documents
Final Answer Key 150 Publish
Final Answer Key 150 Publish
ગજ
બિન-સબિવાલય ક્લાર્ક અને સબિવાલયના ઓફીસ અસીસ્ટન્ટ, વગક - 3
ફાઇનલ આન્સર કી
આ આિરી જવાબ ચાવીમાાં કુલ ૩ પ્રશ્નો રદ કરવામાાં આવેલ છે . માંડળે લીધેલ સનર્ણય
અનુસાર રદ કરે લ ૩ પ્રશ્નોના ગુર્ સમભાગે (પ્રો-રે ટા મુજબ) ૧૯૭ પ્રશ્નોમાાં ઉમેરવાના
રહે છે . જે મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે (૨૦૦ /૧૯૭) ૧.૦૧૫ ગુર્ મળવાપાત્ર
થશે. જ્યારે પ્રત્યેક િોટા જવાબ અથવા બ્લેન્ક છોડેલ પ્રશ્ન અથવા એક કરતા વધુ આપેલ
જવાબના કકસ્સામાાં [(૨૦૦*૦.૨૫)/૧૯૭] (-) ૦.૨૫૪ ગુર્ મળવાપાત્ર થશે.
માસ્ટર આન્સર કીના પ્રશ્ન ક્રમાાંક ૧૭, ૮૫ અને ૮૬માાં બે સવકલ્પોને સાચા જવાબ ગર્વામાાં
આવેલ છે . આથી, આ ત્રર્ પ્રશ્નોના જવાબ બે સવકલ્પો પૈકી કોઇ એક અથવા બન્ને સાચા
સવકલ્પ પસાંદ કરે લ હશે તેવા કકસ્સામાાં જવાબ સાચો ગર્વામાાં આવશે અને અન્ય તમામ
કકસ્સાઓમાાં જવાબ િોટો ગર્વામાાં આવશે. દા.ત,- પ્રશ્ન ક્રમાાંક ૧૭માાં સવકલ્પ A, D
દશાણવવામાાં આવેલ છે . આથી, જો જવાબ A અથવા D અથવા A અને D એમ બન્ને
દશાણવવામાાં આવેલ હશે તો તે સાચા ગર્વામાાં આવશે.