You are on page 1of 1

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી

બ્લોક નં. ૪, પહેલો માળ, ડૉ. જીવરાજ મહે તા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

સમરસ છાત્રાલયમાાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ િારીખ

લાંબાવવા અંગેની જાહેરાિ

કોલેજ કક્ષાના સ્નાિક, અનુસ્નાિક િથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાાં અભ્યાસ કરિા અનુસ ૂચચિ

જાતિ, અનુસ ૂચચિ જન જાતિ, સામાજજક અને શૈક્ષચિક રીિે પછાિવગગ િથા આતથિક રીિે પછાિ

વગન
ગ ા તવદ્યાથી અને તવદ્યાતથિનીઓને વર્ગ ૨૦૨૨-૨૩નાાં શૈક્ષચિક વર્ગ માટે અમદાવાદ, ભુજ,

વડોદરા, સુરિ, રાજકોટ, ભાવનગર, જામનગર, આિાંદ, હહમિનગર અને પાટિ સમરસ કુમાર

અને કન્યા છાત્રાલયોમાાં પ્રવેશ મેળવવા ઇચ્છિા િમામ તવદ્યાથીઓ

https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર િા:૨૫/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી

શકશે.

િા:૧૭/૦૬/૨૦૨૨

(-સહહ-)
મુખ્ય કારોબારી અતધકારી
ગુજરાિ સમરસ છાત્રાલય સોસાયટી
અને
તનયામક, અનુસ ૂચચિ જાતિ કલ્યાિ
ગુજરાિ રાજ્ય, ગાાંધીનગર

Page 1 of 1

You might also like