You are on page 1of 7

શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022

www.sandesh.com /sandeshnewspaper @sandeshnews

મા શા અને બેર એક વાર જંગલમાં ફરવા ગયાં હતાં. માશા આમથી તેમ ફરી રહી હતી, જ્યારે બેર
જંગલમાંથી ફળ એકઠાં કરી રહ્યો હતો. બેરને જામ બનાવવો હતો તેથી બંને ફળ લેવા જ નીકળ્યાં

માશા, બેર અને


હતાં, પણ માશાને ફળ તોડવાનું કામ ખૂબ બોરિગ ં લાગતું હતુ,ં તેથી તે આમથી તેમ ફરતાં ફરતાં ગીતો ગાતી
હતી. એટલામાં માશાનું ધ્યાન એક નાની બિલાડી ઉપર પડ.્યું તે નાની બિલાડી ઘાસમાં લપાઈને બેઠી હતી.
માશા તેની નજીક ગઇ અને તેણે તેને પૂછ્યું અરે, તું અહીં નવી લાગે છે, તું ક્યારે અહીં આવી? અને ક્યાંથી
આવી? બિલાડીએ કહ્યું મારું નામ કિટન છે, હું બીજા જંગલમાં રહે તી હતી, પણ હું અહીં ચાલતાં ચાલતાં આવી

નાની કિટન
ગઇ છુ.ં હવે હું ભૂલી પડી ગઇ છુ.ં માશાને તે કિટનને જોઇને ખૂબ જ દયા આવી. તેણે કહ્યુંઃ ઓહ! એમ વાત
છે? તને ખબર છે હું પણ આ જંગલમાં એવી જ રીતે ભૂલી પડીને આવી હતી, પણ હવે હું બેર સાથે રહું છુ.ં
તે ખૂબ જ સારો છે, મને વિશ્વાસ છે કે તે તને પણ મારી જેમ પ્રેમથી રાખશે. તું અમારી સાથે રહે વા આવીશ
તો મને પણ મજા આવશે. કિટન થોડી ડરી ગઇ. તેણે કહ્યુંઃ તમારી વાત તો સારી છે પણ સાચું કહું મારે મારા
પરિવાર પાસે જવું છે. માશાની ઇચ્છા તો નહોતી પણ નાછૂટકે તેણે હા કહી.
માશા અને બેર કિટનને પોતાના ઘરે લઇ ગયાં. ત્યાં માશાએ એક નાનો બેલ્ટ કિટનના ગળામાં બાંધી દીધો,
જેમાં માશા અને બેરના ઘરનું એડ્સરે લખ્યું હતુ,ં જેથી કિટન ફરી ભૂલી ન પડે. માશા કિટનને ખૂબ સાચવતી,
બેર પણ તેનો ખ્યાલ રાખતો, પણ કિટનને પોતાનો પરિવાર અને પોતાનાં માતા-પિતા યાદ આવતાં હતાં. તે
રોજ માશાને કહે તી, પણ માશાને કિટન એટલી ગમતી કે તે તેને મૂકવા જવા માટે તૈયાર જ નહોતી થતી. બેર
પણ માશાને સમજાવી સમજાવીને થાક્યો હતો.
એક દિવસ નાની કિટન આ બધાથી કંટાળીને એકલી કોઇને ખબર ન પડે એમ ઘરમાંથી બહાર નીકળી ગઇ.
તે બહાર નીકળીને દોડવા લાગી અને દૂર દૂર માશા કે તેનું ઘર ન દેખાય તેવી જગ્યાએ પહોંચી ગઇ. જોકે, આ
જગ્યા ડરામણી લાગી રહી હતી, અહીં મોટાં મોટાં કૂતરાઓ આમથી તેમ ફરી રહ્યાં હતાં. કિટન ત્યાં આવતા તો
આવી ગઇ, પણ તેને ફરી ડર લાગવા માંડ્યો. તે સમજી ગઇ કે પોતાનાથી ભૂલ થઇ ગઇ છે, તે ખોટી જગ્યાએ
આવી ગઇ છે. તે સમય રહે તાં એક બેન્ચ નીચે લપાઇને છુપાઇ ગઇ. આમ ને આમ ત્રણ કલાક છુપાઇને
રહ્યાં પછી તેને કકડીને ભૂખ લાગી હતી. હવે તેને માશાના ઘરમાંથી નીકળવાનો પણ અફસોસ થતો હતો.
તે રડવા લાગી. એટલામાં એક કબૂતર તેની પાસે આવ્યું. તેણે કિટનને રડતાં જોઇને આખી વાત પૂછી. કિટને
આખી વાત જણાવીને કહ્યું કે પોતાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે, પણ હવે તે માશાના ઘરનું એડ્રેસ પણ ભૂલી
ગઇ છે. કબૂતરે તેના ગળામાં બાંધલે ો પટ્ટો જોયો અને માશાના ઘરનું એડ્રેસ જાણી ગયો. તેણે કિટનને કહ્યું તું
થોડી વાર અહીં જ રહે જ.ે કબૂતર જઇને માશા અને બેરને બોલાવી લાવ્યું. માશા અને બેર સવારથી પરેશાન
હતાં. તેઓ કિટનને જોઇને ખૂબ ખુશ થઇ ગયાં.
કિટન પણ તેમને જોઇને ખુશ થઇ. પછી બેરે માશાને
સમજાવ્યું કે માશા તેને આપણે તેના પરિવાર પાસે મૂકી
આવવી જોઇએ, તેને આપણી સાથે ન ગમે તે સ્વાભાવિક છે. આપણે
તેને પરાણે આપણી સાથે ન રાખી શકાય. તું પરાણે તારી પાસે રાખતી
હતી એટલે જ તે ફરી ભાગી અને ફરી મરતાં મરતાં બચી. માશાને બેરની
વાત સમજાઇ, પછી તે લોકો તરત જ કિટનને તેનાં માતા-પિતા પાસે
મૂકવા તેના જંગલ તરફ જવા લાગ્યાં.

**** K2 F1 F2

Join Telegram Chanel @All Gujarati News paper


www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022
2
Do you
know?
An Umbrella
Factory
A woman makes
traditional umbrellas at
a factory in Mandalay,
Myanmar. The production
of a traditional umbrella
cannot be done by a
single person or within a
day: there is a division of
labor in the making of a
single umbrella.
Each worker is
Photo
There are 140 responsible for
different parts fun
miles of wiring
to finish one
umbrella.

inside a Boeing 747


NEW ZELANDS
1. Plane doors can't actually open in mid-flight
While numerous people have tried to open the
1. All the ants on Earth weigh
about as much as all the
HAVE MORE PETS all U.S. homes have either a dog
or cat (or both).
exterior door to an airplane mid-flight (only to find humans THAN ANY 4. Tokyo is the world's largest
themselves arrested later for doing so), actually
doing so would be next to impossible. The interior
The total population of people
who are alive on Earth hasn't
OTHER COUNTRIES city tants
with 37 million inhabi-
pressure within the plane ranges from 4 to 14 PSI, even hit 8 billion. At the same Tokyo is a booming city—not
meaning that, unless The Hulk or Thanos boarded time, there are 10 quadrillion only by Japanese standards, but
your plane, it's unlikely that the door could be (10,000,000,000,000,000) indi- also compared to cities around
opened. vidual ants crawling around at the world. With around 37 mil-
2. All pilots who fly internationally must know any given time. lion people living in Tokyo, it's
at least a bit of English 2. The oceans contain almost the world's largest city when it
English may not be the official language of the 200,000 different viruses comes to population
United States, but it is the language of air travel. The next time you feel like taking size, according to
In 2003, the International CivilAviationAssociation a s t i c
Fant cts
a dip in the big blue ocean, you seem to love having Reuters.
introduced new requirements to the Chicago might not want to think about the at least one animal 5. Nearly two peo-
Convention that stipulated that all pilots flying fact that the seemingly pristine companion around. Fa ple die each sec-
internationally must be proficient in so-called water is home to almost 200,000 That's why 68% of ond
aviation English to prevent potentially-fatal different kinds of viruses. households in the country have a It's estimated that two people
communication errors. 3. New Zealanders have more pet, which is more than any other pass away at the same time. That
3. Pointing a laser pointer at a plane is a serious pets per household than any nation in the world. Americans means that 105 each minute,
crime other country also happen to love furry friends, 6,316 each hour, and 55.3 mil-
Drive your pets crazy with a laser pointer all you People who live in New Zealand which is why more than half of lion people die each year.
want, but never aim that annoying red dot at a
plane. According to 18 U.S. Code Section 39A, if
you point a laser pointer at a plane or its flightpath,
you can enjoy up to five years in prison to think
about what you've done. Word Search
4. The world's oldest airline will turn 103 in
2022
Dutch airline KLM has the longest continuously
operating record in the world. The Amsterdam-
based airline's planes have been lifting off and
touching down since 1919.
5. One airline has had no fatal accidents
Despite being in business for nearly a century,
Australian airline Qantas has never had a fatal
accident involving one of its commercial aircrafts.
6. There are 140 miles of wiring inside a Boeing
747
According to a report from technology company
Tyco Electronics, which manufactures wire
connectors for the aviation industry, a 747 can
pack 750,000 feet, or 140 miles, of wire inside it,
weighing approximately 3,500 pounds in total.
www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022
3
મહિનાઓ સુધી સતત ઊડ્યા આનુવંશિક્તાની શોધ
કરનાર
વિ જ્ઞાનની દુનિયામાં ભારતનું નામ હરગોવિંદ

કરતું વાન્ડરિ ંગ આલ્બાટ્રોસ! ખુરાનાએ રોશન કર્યું હતું. તેમનો જન્મ ૯મી
જાન્યુઆરીએ ૧૯૨૨માં રાયપુર ગામમાં થયો હતો.
હાલમાં રાયપુર પાકિસ્તાનમાં છે . તેમના પિતા
હરગોવિંદ ખુરાના
તેની પાંખો ખૂબ જ વિરાટ ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક
હોવાથી તે એકવાર પવન હતા. પાંચ ભાઈ-બહે નોમાં ખુરાના સૌથી
પર સવાર થઈ જાય નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી
પછી ઉડતાં રહે વા હોવા છતાં બાળકોના શિક્ષણ ઉપર ભાર
માટ ે તેણે કોઈ આપ્યો. જ્યારે ખુરાના ૧૨ વર્ષના હતા ત્યારે
ખાસ પ્રયાસ પિતાનું મૃત્યુ થઇ ગયું. આવી સ્થિતિમાં તેમના
કરવો પડતો મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી
નથી લીધી લીધી. પરિણામે ભણવાનું ચાલું રહ્યું.
પંજાબ વિશ્વવિદ્યાલયમાં એમ.એસસીની
ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત
સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો
વાન્ડરિ ંગ
જ્ઞાનવિજ્ઞાન અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ડૉક્ટરેટની
આલ્બાટ્રોસ
સતત દરિયા પર આ લ ્ બા ટ્ રો સ
પાણી પર
પર માળો બાંધીને
રહે છે . બે મહિના માખન
ઉપલબ્ધિ મેળવ્યા બાદ તેઓ સંશોધનકાર્યમાં
જોડાયા. ૧૯૫૧માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં
રહે વાથી તેના બેઠંુ હોય તો બતક જેવું
કોઈ શિકારી લાગે, પરંતુ તે બતક
પછી બચ્ચાં જન્મે
છે . માતા-પિતા
ધોળકિયા ગયા, ત્યાં એલેક્ઝાન્ડર ટાડની સાથે ન્યૂક્લિક એસિડ
પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ
શોધ અને
નથી કરતાં ડબલ સાઈઝનું ચાર બંને ચણવા જાય અને
ફૂટથી વધુ લાંબું હોય છે . પાછા આવી ચાવેલો ખોરાક ખવડાવે
તે વિશ્વનું મોટામાં મોટું પંખી છે . દર વખતે પાછા આવવાનો સમય વધારતા
ફેડરસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ
કરતાં હતા એ દરમિયાન તેમની મુલાકાત અેસ્તેક
એલિઝાબેથ સાથે થઇ, તેમની સાથે લગ્નગ્રંથિથી
સંશોધક
છે . તેની પાંખો પહોળી કરે તો ૧૩ ફૂટ થાય છે . એક જાય છે . બચ્ચાં બે મહિનાના થાય પછી તે પાછાં જોડાયા. ખુરાના બ્રિટિશ કોલંબિયાના પ્રતિષ્ઠિત નિર્માણ કર્યું. તેમણે આનુવંશિક્તામાં જે કામગીરી
એક પાંખ અમિતાભ બચ્ચન જેટલી લાંબી! આવતાં નથી. આલ્બાટ્રોસ નાની માછલીઓ, વિશ્વવિદ્યાલયમાં કામ કરવા માટે કેનેડા જતાં રહ્યાં. કરી એને આજે પણ આધારના રૂપમાં લેવામાં આવે
આ પાંખોના કારણે જ તે હવામાં જરાય વાન્ડરિ ંગ જંતુઓ તેને પ્રિય છે , પરંતુ જે મળે તે ખાઈ ત્યાં તેમણે ફોસ્ફેટ એસ્ટર અને ન્યૂક્લિક એસિડમાં છે . તેમના કાર્ય માટે તેમને નોબેલ પુરસ્કાર ઉપરાંત
પાંખ વીંઝ્યા વગર તરતું રહે છે . એ આલ્બાટ્રોસ લે છે . કાર્ય કર્યું. એ પછી હંમેશ માટે અમેરિકા જઇને વસી પણ અનેક સન્માન મળ્યાં. ભારત સરકાર દ્વારા
રીતે ઊડવામાં તેને કોઈ જોર કરવું કલાકો સુધી પાંખ નર-માદા પોતપોતાના રસ્તે ગયા. ડૉ. ખુરાનાએ વિશ્વમાં પહે લા કૃત્રિમ જીનનું તેમને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો.
પડતું નથી. નિરાંતે કલાકના ૪૦ વીંઝ્યા વગર પાણી ઉપરની ઊડી જાય છે . દર બે વર્ષે, પ્રજનન
કિલોમીટરની સ્પીડે ઊડતું રહે છે . હવામાં તરતું રહે છે . ભૂખ લાગે માટે, જ્યાં હોય ત્યાંથી માળો

શ્વાન આવનારી કુ દરતી


ઊડતી વખતે પાણી ઉપર તરવા તો પાણીમાં ડાઈવ લગાવીને બાંધવાની જગ્યાએ આવી જાય
માછલી કે જંતન ુ ો શિકાર કરી
કરતાંય ઓછી શક્તિ વપરાય છે . વાન્ડરિંગ આલ્બાટ્રોસ એક
લે છે . આ રીતે મહિનાઓ
છે . એટલે જ તે પ્રજનનના દિવસો વખત જોડી બનાવે પછી આખું
આફતોને પારખી શકે છે
સુધી સતત ઊડ્યા
સિવાય આખી જિંદગી ઊડતું રહે છે . કર ે છે ! જીવન ટકાવી રાખે છે . તે સરેરાશ ૫૦
ઘણી વખત સાગર પર ઊડતાં ઊડતાં વર્ષ જીવે છે . બચ્ચું ૧૧
પૃથ્વીનું ચક્કર લગાવી દે છે . વર્ષે પુખ્ત બને છે .
નર-માદા પ્રજનન કરવા, ઈંડાં સેવવાં અને બચ્ચાં આલ્બાટ્રોસ વૃદ્ધ થતું જાય તેમ
ઉછે રવાં માટે દક્ષિણ ધ્રુવ પ્રદેશની નિર્જન ઘાસવાળી જમીન તેમ તેનો રંગ સફેદ થતો જાય છે . Children's
Knowledge
Series
મા નવીના બેસ્ટ ફ્રેન્ડ

જોક્સ
તરીકે ડોગ એટલે
કે શ્વાન ઓળખાય છે . તેઓ
ધરતી પર શ્રેષ્ઠ પાલતુ પ્રાણીઓમાંથી એક માનવામાં
આવે છે . શ્વાન આપણી સામે જુએ ત્યારે આપણે એવું
વિચારીએ છીએ કે તેઓ શું જોતા હશે? તેઓ ખતરાને
કઈ રીતે મહે સૂસ કરી શકે છે ? શ્વાન અને તેના સાથીને
કનુ અને મનુ સારી રીતે સમજવા માટે તેમની નજરથી દુનિયાને
જોવી જરૂરી છે . શ્વાન દુનિયા અને માનવીઓ પ્રત્યે
કનુઃ સી.એ. કોને કહે વાય? અજોડ દૃષ્ટિબિંદુ ધરાવે છે . આ અદ્‌ભુત જીવોને સારી
મનુઃ જેના ખિસ્સામાં ૧૦૦ રૂપિયા હોય રીતે જાણવા માટે અને તેમની સાથે અમુક મજેદાર
અને કરોડોનો હિસાબ કરે એ સીએ. સમય વિતાવવા માટે જુઓ વોક્સ વિથ માય ડોગ
સીરિઝ, ફક્ત સોની બીબીસી અર્થ પર! આવી જતો હોય છે . એ પછી ભૂકંપ હોય, સુનામી રાત્રે વધારે સારી રીતે જોઇ શકે છે . તેમની આંખોની
ચિન્ટુ અને પિન્ટુ જીવનની એક સૌથી સુખદ ખુશી આપણાં શ્વાન હોય કે પછી અન્ય કોઇ આફત કેમ ન હોય. શ્વાન દૃષ્ટિ એટલી સારી હોય છે કે તેઓ ઓછા પ્રકાશમાં
ચિન્ટુઃ તને મારી દોસ્તી ગમે છેન?ે સાથે વોક પર જવાની છે . તમે વાંદરાઓથી ઘેરાયેલા આવનારી આફતને શોધીને અટકી જતાં નથી. પણ હલનચલનને પારખી શકે છે . તમને જાણીને
પિન્ટુઃ હા, કેમ? જંગલમાં ગુમ થઈ જાઓ ત્યારે કૂતરો જોતાં તમે આફતને શોધ્યા બાદ તેનો રસ્તો પણ કાઢી લે છે . નવાઇ લાગશે કે ટેલિવિઝન શૉ વોક્સ વિથ માય ડોગ
ચિન્ટુઃ ના ગમે તો કહી દેજ,ે મારી મારીને સુરક્ષિત છો એવી લાગણી થાય છે . અમુક વાત કંઈ પણ અઘટિત થવાનું છે એ દર્શાવવા માટે તેઓ દર્શકોને શ્વાનમિત્રોના સંગાથમાં દુનિયાનાં અત્યંત
તેમનો સંગાથ તમને બહુ જ સુખદ મહે સૂસ થઈ શકે દરવાજા પર ઘસારો કરતાં, રડતાં અથવા ભસતાં અતુલનીય સ્થળોની મુલાકાતે લઈ જાય છે . શૉમાં
ધોઈ નાખીશ પછી બધું ગમી જશે. છે . સર્વ પાલતુ પ્રાણીઓમાં કૂતરો ઘણીબધી ભૂમિકા જોવા મળી શકે છે . બ્રિટનના મનગમતા ચહે રાઓની વાર્તા દર્શાવવામાં
સોનુ અને મોનુ ભજવે છે . જેમ કે, સંરક્ષક, સહાયક, જીવનદાતા અને કૂતરા અને માનવીની દૃષ્ટિની પ્રણાલી વચ્ચે આવી છે , જેઓ તેમના ચાર પગવાળા સાથીઓ સાથે
સોનુઃ તહે વાર આવે ત્યારે ખુશી થાય છે સાથી. ખાસ કરીને અપરિચિત પ્રદેશની ખોજ કરતા નોંધપાત્ર ફરક રોચક વાસ્તવિકતા છે . લોકપ્રિય બ્રિટનનાં સુંદર સ્થળે વોક કરીને દિવસ વિતાવે છે .
હોવ ત્યારે તેઓ સૌથી ઉત્તમ માર્ગદર્શક બની શકે માન્યતાથી વિપરીત કૂતરાની દુનિયા બ્લેક એન્ડ
નહીં? છે . તમને જાણીને નવાઈ લાગશે કે શ્વાન પરિવારના વ્હાઈટથી અનેક ગણી દૂર છે . ઘણાબધા એવું માને SpeciaFeature
મોનુઃ હા, પણ પરીક્ષા આવે ત્યારે ખુશી સભ્યોમાં ગંધ પારખવાની અને સાંભળવાની કુ દરતી છે કે કૂતરા બ્લેક એન્ડ વ્હાઈટ જ જોઈ શકે છે , પરંતુ (https://www.
કેમ નથી થતી? શક્તિ રહે લી છે . પરિણામે કોઇ પણ કુ દરતી આફત કૂતરાની દૃષ્ટિનું વિજ્ઞાન વધુ વિવિધતાસભર વાર્તા કહે sonybbcearth.com/
આવવાની હોય એનો અણસાર તેમને પહે લેથી જ છે . કૂતરાઓની દૃષ્ટિ સારી હોય છે . તેઓ દિવસ કરતાં feelalivehours/)
www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022 4 5

હાઉલર મંકીનો અવાજ સૌથી મોટો હોય છે એન્ડ્રોઇડઓપર ેટિ ંગ


સિસ્ટમ કેવી રીતે સાઇબર
જંગલબૂક
ચા ર્લ્સ ડાર્વિને જણાવ્યું હતું કે આપણાં
પૂર્વજ વાનર હતા. સમયની
સાથે શારીરિક અને માનસિક પરિવર્તન
બધી પ્રજાતિઓમાં હાઉલર મંકીનો અવાજ સૌથી
મોટો હોય છે . તેને ત્રણ માઇલ
દૂરથી સાંભળી શકાય છે .
ખાય છે .
તમને જાણીને નવાઇ લાગશે કે મલેશિયા
અને થાઇલેન્ડમાં નારિયેળના ઝાડ
તેમનાં ટોળાંમાં ૫૦, ૧૦૦થી માંડી હજારોની સંખ્યામાં
વાનર હોઈ શકે છે . વાનર સર્વાહારી હોય છે . પ્રજાતિઓ
અનુસાર તે ખાવામાં ફળ, ફૂલ, પાન, બીજ, મધથી લઇને કામ કર ે છે? ગ્રૂમિંગ
આવતું ગયું અને પછી આપણે માણસ
બની ગયા. એટલે જ કદાચ મનુષ્ય
અને માણસોના ડીએનએ ૯૮ ટકા
અવનવું
મૈનડ્રિલસ સ્ફિં ક્સ
વાનરની સૌથી
મોટી પ્રજાતિ
પરથી નારિયેળ તોડવા માટે વાનરને
ટ્રેનિંગ આપવામાં આવે છે .
જાપાનમાં એક એવી રેસ્ટોરાં છે
ઇંડાં, કીટક અને સરિસૃપ જેવી માંસાહારી વસ્તુઓ પણ
ખાય છે . માદા વાનરનો ગર્ભ ધારણ કરવાનો સમય
પાંચ મહિનાથી લઇને ૮ મહિના સુધી હોઇ શકે છે .
એ ન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ
સિસ્ટમ હાલમાં વિશ્વમાં સૌથી વધુ
ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ છે.
એવા પ્રકારની વાત વહે તી થઈ
છે. એન્ડ્રોઇડ બાર વિશે પ્રકાશિત કરવામાં
આવેલા રિપોર્ટ્સ અનુસાર, કંપની `એપ પેર'્સ
મળતા આવે છે . છે . જ્યારે પેગ્મી જ્યાં વાનરનો વેઇટરની જેમ મોટાભાગનાં વાનર એક સમયે એક જ બાળકને જન્મ એન્ડ્રોઇડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની નામના ફીચર પર કામ કરી રહી છે, જે યૂઝર્સને મેનમ ૂ ાં એકસાથે
રાખોડી પગ વાનર એક બુદ્ધિશાળી જાનવર મર્મોસેટ નામની ઉપયોગ કરવામાં આવે છે . આપે છે . સામાન્ય રીતે વાનર દિનચર હોય છે . વાનરની સૌથી મહત્ત્વની વાત એ છે કે તે સતત બદલાતી બે એપ્સ સરળતાથી ખોલવામાં મદદ કરશે. પરિણામે મલ્ટિ-
છે . પરસ્પર વાતચીત કરવા માટે વાનર પ્રજાતિનાં વાનર વાનરની અમુક પ્રજાતિ એકમાત્ર પ્રજાતિ જે નિશાચર છે એ છે નાઇટ મંકી. તેને રહે છે અને તે યૂઝરની જરૂરિયાતોને ધ્યાનમાં ટાસ્કિંગ લાક્ષણિકતા એન્ડ્રોઇડ અગિયારની તુલનાએ વધુ સારી અને
બીલ બટેર પોતાના ચહે રાના હાવભાવ, શરીરની હરકતો દુનિયાના સૌથી નાનાં રંગોને જોઈ શકે છે જ્યારે આઉલ મંકી પણ કહે વામાં આવે છે . વાનર પોતાની રાખીને તેના યૂઝર ઈન્ટરફેસ એટલે કે યુ.આઈમાં અસરકારક બનશે એમ માનવામાં આવી રહ્યું છે.
અને અવાજોનો ઉપયોગ કરે છે . તે ઝાડ, ઘાસનાં મેદાન, વાનર હોય છે . એમનું વજન અમુક પ્રજાતિ એવી છે જે ફક્ત પૂંછડીની મદદથી શરીરનું સંતુલન જાળવી રાખે છે . ફેરફાર કરે છે. જેનાથી કોઈ પણ ટેક્નિકલ જ્ઞાન (2) સ્ક્રોલિંગ સ્ક્રીનશોટ સપોર્ટ
ગુ જરાતમા ં બીલ બટેરની કુ લ ૩ પ્રજાતિ નોંધવામાં આવી છે , ધોળા
પગ બીલ બટેર, પીળા પગ બીલ બટેર અને રાખોડી પગ બીલ
પહાડ, જંગલ અને ઊંચા મેદાન જેવી જગ્યામાં રહે વાનું પસંદ
કરે છે . દુનિયાભરમાં વાનરની આશરે ૨૬૪ પ્રજાતિઓ જોવા
ફક્ત ૧૦૦ ગ્રામ જેટલું હોય છે
અને તેમનો આકાર પાંચથી છ
કાળો અને સફેદ રંગ જોઇ શકે
છે . તે સામાજિક પ્રાણી છે અને
આ ઉપરાંત પૂંછડીની મદદથી લાંબા સમય સુધી ઝાડ
પર ઊંધા લટકવા માટે સક્ષમ છે . પ્રજાતિ અનુસાર
વગર પણ એન્ડ્રોઇડ મોબાઈલ યૂઝર ખૂબ જ
સરળતાથી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો
અત્યારના સમયમાં ઘણાબધા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સ્ક્રીનશોટ સ્ક્રોલ
કરવાની સુવિધા આપે છે, પરતં ુ તે તેમના યુ.આઈ દ્વારા થાય છે. આ
બટેર અહીં જેના વિશે આપણે થોડું વિસ્તૃતમાં જાણીશું. મળે છે . એમાંથી મોટાભાગની પ્રજાતિ બ્રાઝિલમાં જોવા છે . ઇંચ હોય છે . વાનર એકમાત્ર એવું હંમેશાં ઝંડુ માં રહે વાનું પસંદ કરે છે . વાનરની ઉંમર અલગ અલગ હોય છે . સામાન્ય રીતે ઉપયોગ કરી શકે છે અને આ જ મુખ્ય કારણ છે કે સિવાય ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ સ્ક્રોલિંગ
● રાખોડી બીલ બટેર, જેને સામાન્ય રીતે સામાન્ય બસ્ટાર્ડ ક્વેઈલ વાનર ધરતી ઉપર આશરે ૫૦ લાખ વર્ષથી વસવાટ કરતાં જાનવર છે જે માણસોની જેમ કેળાંની તે જ્યાં પણ જાય છે સમૂહમાં રહે છે , વાનર ૧૦થી ૫૦ વર્ષ સુધીનાં હોઈ શકે છે . એન્ડ્રોઇડ હાલમાં દુનિયાના 190 દેશના 3 અબજ સ્ક્રીનશોટ પણ લઈ શકાય છે, પરતં ુ હજુ સુધી કોઈ પણ એન્ડ્રોઇડ
અથવા બટન ક્વેઈલ તરીકે ઓળખવામાં આવે છે , તે એક નાનું, ડમ્પી હોવાનું કહે વાય છે . સ્પાઇડર મંકીની પૂંછડી એટલી મજબૂત છાલ કાઢીને લોકોની પ્રથમ પસંદગી છે. ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ક્રોલિંગ સ્ક્રીનશોટનું ફીચર ગૂગલ - એન્ડ્રોઇડ
નાનું પક્ષી છે જે ફાયલમ કોર્ડાટા અને કુ ટુંબ ટર્નિસીડેનું છે . આ પક્ષીઓમાં હોય છે કે એનાથી એ પોતાના શરીરનું આખું વજન ઉપાડી એન્ડ્રોઇડ એક ઓપન સોર્સ કેટગ ે રીમાં આવતી દ્વારા સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવ્યું નથી.

સંતાકૂ કડી ભારત ઉપરાંત


નાના અને ટૂંકા પગ, દરેક પગના ત્રણ અંગૂઠા, પાછળનો અંગૂઠો અને શકવા સક્ષમ છે . ઓપરેટિંગ સિસ્ટમ છે, તેથી કોઈ પણ એન્ડ્રોઇડ યૂઝર ખાસ કરીને સ્ક્રોલિંગ સ્ક્રીનશોટ સપોર્ટ એન્ડ્રોઇડના દસમા વર્ઝનમાં
પ્રાથમિક પૂંછડીઓ હોય છે . કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના રોલ આઉટ થશે તેવી વાત સામે આવી હતી, પણ તે સમયે
ડુ ઇટ!
● માદા, ખાસ કરીને સંવર્ધન કરતી વખતે, તેમના ગળા અને સ્તન પર લાલ
ક્રાફ્ટ પેપરમાંથી તેનો સરળતાથી ઉપયોગ કરી આ ફીચર્સ રોલ આઉટ થયું નહોતું અને હવે અમકુ
ભૂરા અને કાળા અને સફેદ ધબ્બા હોય છે . છદ્માવરણ માટે અને ખોરાકની
શોધમાં, તેઓ કાળા મોટલિંગ, વર્મિક્યુલેશન (અનિયમિત રેખાઓ) અને
નિસ્તેજ છટાઓ સાથે તેમના સુંદર પેટર્નવાળાં પીંછાંનો ઉપયોગ કરે બનાવીએ હની બી અનક ે દે શોમાં રમાય છે સ્પોર્ટ્સ
કોર્નર
શકે છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ
સિસ્ટમ ગૂગલ દ્વારા
સંચાલિત છે, સાથે અગત્યની
રિપોર્ટ થકી એવું કહે વામાં આવી રહ્યું છે કે, સ્ક્રોલિંગ
સ્ક્રીનશોટનું ફીચર એન્ડ્રોઇડ બારમાં સત્તાવાર રીતે
આવી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.
છે . તેની દરેક પાંખમાં એક કેરોટીડ ધમની અને પાંચમું ગૌણ પીંછાં
હોય છે .
● આ પક્ષીઓ પ્રકૃતિમાં મુક્ત રહે વાનું પસંદ કરે છે . બાર્ડ બટનક્વેઈલનો ળા કલરનું ક્રાફ્ટ પેપર લો. એમાં સૌથી પહેલાં ઉપર નીચે કે આજુબાજુ બે ખાનાં આ રીતે હની
સંકર્યો હતો.
ભેગાં ન થઇ જાય
તાકૂકડી આઉટડોર ગેમ છે . આ રમતનો ઉલ્લેખ બીજી
શતાબ્દી બીસીઇમાં ગ્રીકના લેખક જુલિયસ પોલક્સે
દેનાર ખેલાડી શોધી
કાઢે છે . એ દરમિયાન
વાત એ પણ છે કે આપણને
એન્ડ્રોઇડનું પ્યોર વર્ઝન
(3) ગેમ કંટ્રોલ સપોર્ટ વધાર ે સારો રહે શે
પહે લથે ી જ એન્ડ્રોઇડ યૂઝર ગેમ કંટ્રોલ

રેન્જ મેપ સમગ્ર ભારતમાં ફેલાયેલો છે . આ પક્ષીની વિવિધ પ્રજાતિઓ


સમગ્ર વિશ્વમાં જોવા મળે છે . પક્ષીની ઘણી પેટાજાતિઓ છે , જેમ કે,
પી પેન્સિલની મદદથી રાઉન્ડ દોરો. રાઉન્ડ દોરવામાં
તમે વર્તુળ કે નાની બં ગ ડીનો ઉપયોગ કરી શકો.
એનું
બીના
ધ્યાન
પે ટ
રાખવું.
ની ડિઝાઇન તૈયાર થઈ
તેઓ આ રમતને અપોદીદષ્ટિકન્દા કહે તા હતા.
આ રમત અનેક દેશોમાં રમવામાં આવે છે . તેને અલગ
અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે
કોઇ સંતાયેલો ખેલાડી દાવ
દેનાર ખેલાડીને ખબર ન પડે એ રીતે
તેનો થપ્પો કરી દે, તો ફરી એ જ ખેલાડીને દાવ આપવો
એટલે કે સ્ટોક એન્ડ્રોઇડ
અથવા પ્યોર એન્ડ્રોઇડ માત્ર
અમકુ બ્રાન્ડના સ્માર્ટ ફોનમાં
સપોર્ટ માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું
પૂરપે રૂ ું સમર્થન કરતાં નથી. `એક્સ ડી એ'
દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,
ટર્નિક્સ સસીટેટર થાઈ. પક્ષીની આ થાઈ પેટાજાતિ સૌથી સામાન્ય છે . ે કાતરથ ી કાપી લો. હવે હની જશે . હવે હની બીના ફેસમાં તેની છે . સંતાકૂકડીની રમત સરળ અને મજા પડે એવી છે . આ પડે છે . જો બધા ખેલાડી આઉટ થઇ જાય તો સૌથી પહે લાં જ જોઈ શકીએ છીએ. એન્ડ્રોઇડનું એન્ડ્રોઇડ બારમાં ગેમ કંટ્રોલ સપોર્ટ વધુ સારો રહે શ,ે
રાઉન્ડન શું. આંખ બનાવવા
● આ ક્વેઈલનું વિતરણ વ્યાપક છે અને ભારતથી લઈને ઉષ્ણકટિબંધીય ન ો પાર્ટ આપણ ે બનાવી શું . આં ખ બનાવી ગેમ એક કરતાં વધારે બાળકો રમી શકે છે . જે ખેલાડીનો થપ્પો કરવામાં આવ્યો હતો એ ખેલાડીનો છેલ્લું અપડેટ એન્ડ્રોઇડ 11 હત.ું જે એવું અનમ ુ ાન અત્યાર સુધીના પ્રકાશિત થયેલા વિવિધ
બીનો નીચે
દક્ષિણપૂર્વ એશિયામાં દક્ષિણ ચીન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, શ્રીલંકા, પીળા ર ગ ના ક્રાફ્ટ પે પ ર ઉપર બે બ્લેક ર ં ગના મોટા કાળા ચાંદલા કોઈ એક ખેલાડી પોતાની આંખ બંધ દાવ આવે છે . સંતાકૂકડી આમ તો બાળકોની સપ્ટેમ્બર 2020માં લૉન્ચ થયું હત.ું રિપોર્ટના આધારે લગાવવામાં આવી રહ્યું છે, સાથે જ
એ માટે ં
બાંગ્લાદેશ, બર્મા, હિમાલય અને સમગ્ર વિશ્વમાં વિસ્તરે છે . પાણીનાં ટપકાં જવે ો આકાર દોરી દો. લગાવી શકો. જો એવું ન કરવું હોય કરીને એકથી દસ સુધી ગણતરી રમત છે પરંતુ તેને નાનામોટા બધા રમી બાળકો, આજના લેખ થકી આપણે એ પણ વાસ્તવિકતા છે કે એન્ડ્રોઇડ
● ગુજરાતમાં આ પક્ષીઓનો વ્યાપ મુખ્યત્વે વીડી-વગડા, પછી તેને કાતરથી કાપી નાંખો. હવે આ તો સફેદ કાગળને ફોલ્ડ કરી એની કરે છે . એ દરમિયાન બાકીના શકે છે . ઈટલીમાં નાસ્કોડિનો વર્લ્ડ એન્ડ્રોઇડના વર્ઝન બારની મહત્ત્વની થર્ડ પાર્ટી ગેમ નિયંત્રકોના
જંગલો, ઘાંસિયાં મેદાનો વગેરે જગ્યાઓ પર વિસ્તરે છે . આકારની સાથે ગોળ ફેવિકોલ અથવા ઉપર નાનકડું રાઉન્ડ દોરીને તેને ખેલાડીઓ છુપાઇ જાય ચેમ્પિયનશિપ દર વર્ષે યોજાય છે . ત્રણ લાક્ષણિકતાઓ જાણીશ.ું પ્રતિભાવને સુધારવા માટે પણ
● માદા અને નર પક્ષીનું આયુષ્ય અલગ અલગ હોય ગુંદરની મદદથી ચિત્રમાં બતાવ્યું છે એ કાપી નાંખો. કાપ્યા બાદ એમાં છે . દાવ દેનાર ખેલાડી આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય ગેમ છે . એન્ડ્રોઇડ બારની ત્રણ એક ચોક્કસ પ્રકારના ફ્રેમ વર્ક પર
છે . માદાનું આયુષ્ય ચારથી સાત વર્ષ હોય છે . રીતે ચોંટાડી દો. હની બીના પેટ ઉપર નાનકડું ગોળ કરી સ્કેચપેનથી દસ સુધી ગણતરી કર્યા એમાં જુદાજુદા દેશના લોકો ભાગ મહત્ત્વનીલાક્ષણિકતા પણ કાર્ય કરી રહી છે. એન્ડ્રોઇડ
કાળા રંગનાં નાનાં નાનાં ચોરસ છે એ કલર પૂરો. હવે તૈયાર કરેલી આંખ બાદ અન્ય ખેલાડીઓને લે છે . તમને જાણીને નવાઈ લાગશે (1) એક સાથે બે એપ્લિકેશનનો બારમાં હાલમાં કંટ્રોલર્સના
- ¶íÑÝÑÝ÷²ÝßÖÝ× ÇÝÝíÊâ, ÁÝ“ÝâÞÑݶû
બનાવવા પેન્સિલ અને ફૂટ પટ્ટીની મદદથી ચોંટાડી દો. પછી કાળી સ્કેચપેનની શોધવાનો પ્રયત્ન કરે છે . પરંતુ આ સ્પર્ધા મોટા લોકો માટે ઉપયોગ સરળતાથી કરી શકાશે આદેશોનું સંચાલન કરવા માટે એક
મદદથી મોં દોરી લો. સફેદ જે ખેલાડી તેને દેખાઇ જાય
પહેલાં આડી લાઇન દોરી લો. પછી ઊભી યોજવામાં આવે છે . આ ગેમ એન્ડ્રોઇડ બાર ઓપરેટિંગ સિસ્ટમમાં એ.પી.આઈ પણ આપવામાં આવી
કાગળની મદદથી હની બીની તેનું નામ બોલીને થપ્પો
લાઇન દોરી લો. આ લાઇન એવી રીતે દોરો બાળકો માટે એક એક્ટિવિટી જ મોબાઈલ ફોનમાં સ્થાપિત છે, સાથે જ ગેમ રમતી વેળાએ યૂઝર
પાં ખ બનાવીશું અને ચોંટાડી દઇશું. કરવામાં આવે છે . આમ એક
કે જથે ી એમાં ચોરસ ખાનાં બને. હવે ચોરસ નહીં પરંતુ પાવરફુલ લર્નિંગ ટૂલ છે . એપ્લિકેશનના ઉપયોગ સંદર્ભે ઘણા એક સારા વાઇબ્શ રે ન સ્તરનો અનભ ુ વ
ે કાગળમ ાં તે ન ી પૂ છ
ં ડી અને કલગી બનાવી એમાં કાળો
ખાનાંમાં આપણે કાળી સ્કેચપેનની મદદથી રંગ પૂરીશું. એક સફદ પછી એક ખેલાડીને દાવ તે વિઝ્યુઅલને વધારવાનું કામ કરે છે . ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારો કરી શકે, તે બાબતોને પણ એન્ડ્રોઇડ
ખાનું છોડીને બીજા ખાનામ ાં કાળી સ્કેચપે ન થી ભરતાં જાવ. રં ગ પૂ ર ી ચોંટાડી દો. ખાસ કરીને ઉપકરણની ગતિ અને પ્રતિભાવ બારમાં આવરી લેવામાં આવી શકે છે. 
શક્તિને એક ચોક્કસ પ્રકારનું પીઠબળ પૂરું પાડશે  - મયૂર ભુસાવળકર

સવાલ
કુદરતી સૌંદર્યથી ભા રતના સિક્કિમ રાજ્યમાં કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું
છે. આ ઉદ્યાનનો સમાવેશ ભારતનાં સૌથી મહત્ત્વપૂર્ણ
રાષ્ટ્રીય ઉદ્યાનોમાં થાય છે. ભારતની સાથે સમગ્ર વિશ્વમાં કાચં નજગં ા
પ્રજાતિઓની વાત કરીએ તો એકલા પક્ષીની આશરે ૫૫૦થી પણ
વધારે પ્રજાતિઓ અહીં વસવાટ કરે છે. એમાં હિમાલયન ગ્રિફોન,
તિબેટિયન સ્નોકોક, ટ્રગોપૈન તીતર જેવાં અનેક પક્ષીઓ સામેલ છે.
અદં ર અનેક ગ્લેશિયર પણ જોવા મળે છે. કહે વાય છે કે આ પાર્કની
અંદર આશરે છવ્વીસ કિલોમીટરની લંબાઈવાળી ગ્લેશિયર પણ છે.
આ પાર્કમાં જીપ સફારીનો આનંદ પણ માણી શકો છો.
1 કાંચનજંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?

રાષ્ટ્રીય ઉદ્યાનને યૂનસે ્કોની વિશ્વ વિરાસત તરીકે સામેલ કરવામાં ૨૦૧૬માં હિમાલયન ફોર્સ્ટ થ્રશ નામના પક્ષીની એક કાંચનજંગા નેશનલ પાર્કમાં ફરવા ઉપરાંત ટ્રેકિંગ કરવાનો

ભરપૂર કાંચનજંગા આવ્યું છે. આ ઉદ્યાનનું નામ કાચ ં નજગં ા શેના ઉપરથી પડ્યું હશે
એવો સવાલ આપણને થાય. તો એવું કહે વાય છે કે સિક્કિમ રાજ્યના
કાંચનજંગા પર્વતના વૈકલ્પિક નામ ખાંગચેંદજોંગાના નામ ઉપરથી
નવી પ્રજાતિની શોધ અહીં કરવામાં આવી હતી.
આમ, પક્ષીઓના કલરવથી કાંચનજંગા નેશનલ
પાર્ક ગુંજી ઊઠે છે.
સવાલોની
પ્લાન હોય તો પહે લથે ી પરમિટ મેળવવી જરૂરી છે. જો તમે
પરિવાર અને મિત્રો સાથે કાંચનજંગા નેશનલ પાર્કની
મુલાકાત લેવા માંગો છો તો તમારે સિક્કિમ સરકારના
2 આ નેશનલ પાર્કમાં પક્ષીની કેટલી પ્રજાતિઓ છે ?

નેશનલ પાર્ક
કાંચનજંગા નેશનલ પાર્કની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી?
કાંચનજંગા નામ રાખવામાં આવ્યું હતું. કહે વાય છે કે દુનિયાની ત્રીજી આ પાર્કમાં ફક્ત પક્ષીઓ જ જોવા મખુ ્ય વન્યજીવ વોર્ડન પાસેથી પરમિટ મેળવવી પડશે. 3
સૌથી ઊંચી ટોચ કાચં નજગં ાના નામ પરથી આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ મળે એવું નથી, અહીં સરિસૃપ, સ્તનધારી પરમિટ સરળતાથી મળી જાય છે. તેને મેળવવામાં
રાખવામાં આવ્યું હતું. કાંચનજંગા નેશનલ પાર્ક ઊંચાઇવાળું રાષ્ટ્રીય જીવોની પ્રજાતિઓ પણ વસવાટ કરે છે. એમાં સંતાકૂ કડી ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી.
કાંચનજંગા નામ શેના ઉપરથી પાડવામાં આવ્યું?
ઉદ્યાન અને દેશનું પહે લું મિશ્રિત વિરાસત સ્થળ હોવાનું મનાય છે. હિમાલયન બ્લૂ શિપ, જંગલી શ્વાન, લાલ પાંડા, કાચ
ં નજગ ં ા નેશનલ પાર્કમાં લાકડાં કે લાકડી 4
કાંચનજંગા નેશનલ પાર્ક આજથી થોડા દાયકા કાચં નજગ ં ા નેશનલ પાર્ક આજથી થોડા દાયકા પહે લાં એક તિબેટી જગ ં લી ગધેડા,ં રીંછ જેવી અનેક પ્રજાતિ બાળવાની મનાય છે. આ ઉદ્યાનમાં પ્રવાસીઓને મોટે
સાધારણ જગ્યા હતી. તેની રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના ૧૯૭૭માં સામેલ છે. મોટેથી સંગીત વગાડવાની કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની
પહે લાં એક સાધારણ જગ્યા હતી. આ પાર્કમાં અનેક કરવામાં આવી હતી. એ સમયે તેનું ક્ષેત્રફળ અત્યાર જેટલું મોટું નહોતું પક્ષીઓ, પ્રાણીઓ અને અદ્‌ભતુ વનસ્પતિઓથી સભર પરવાનગી નથી. આ ઉપરાંત ઉદ્યાનની અંદર આવેલાં ઝરણાં અને નદીમાં 5 ૨૦૧૬માં કયાં પક્ષીની શોધ થઈ હતી?
દુરભ્લ ઔષધી અને છોડ જોવા મળે છે. લુપ્તપ્રાય પણ નાનકડું હત,ું એટલે કે ૮૫૦ વર્ગ કિલોમીટર જેટલું હતું, પરતં ુ પછીથી છે. આ પાર્કમાં અનેક દુર્લભ ઔષધી અને છોડ જોવા મળે છે. આ ઉપરાંત એવો કાચ ં નજગ ં ા નેશનલ પાર્ક લોકોના આકરણ ્ષ નું કેન્દ્ર છે. આ ઉપરાતં તરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કાંચનજંગા નેશનલ પાર્કમાં ફરવા
તેને ૧૭૮૪ વર્ગ કિલોમીટર સુધી વધારીને મોટું કરવામાં આવ્યું હતું. લુપ્તપ્રાય થવાના આરે છે એવી વનસ્પતિઓનું ઘર છે. કાંચનજંગા રાષ્ટ્રીય ટ્રેકિંગપ્રેમીઓ માટે તો આ સ્વર્ગની અનભ ુ તિ
ૂ કરાવે છે. ઘણાં પ્રવાસીઓ જવાનો સૌથી ઉત્તમ સમય માર્ચથી મે અને સપ્ટેમ્બરથી મિડ ડિસેમ્બર જવાબ ઃ(૧) સિક્કિમ (૨) ૫૫૦ (૩) ૧૯૭૭ (૪) ખાંગચેંદજોંગાના (૫) હિમાલયન ફોર્સ્ટ થ્રશ
થવાના આર ે છે એવી વનસ્પતિઓનું આ ઘર છે કાંચનજંગા નેશનલ પાર્ક ચારેકોરથી ઉત્તમ સૌંદર્યના ખજાનાથી ભરપૂર ઉદ્યાનમાં અલ્પાઇન ઘાસ પણ છે. આ તો વાત થઇ વનસ્પતિની. વન્યજીવ ટ્રેકિંગનો આનંદ માણી રોમાંચ અનુભવે છે. કાંચનજંગા નેશનલ પાર્કની વચ્ચેનો છે.
www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022
6

કીડીઓના સંપે હાથીને સ્માર્ટ કિડ્ઝ

બરાબરનો પાઠ ભણાવ્યો સ્માર્ટ કિડ્ઝ નં. 744


એ ક મોટું જંગલ હતું. જંગલમાં જાતજાતનાં અને
ભાતભાતનાં પ્રાણીઓ રહે તા હતાં. એમાં એક
હાથી પણ હતો. હાથી થોડો ઘમંડી હતો. તે નાનાં
સમૂહ પોતાનો ખોરાક લઇને દર
તરફ જઇ રહ્યો હતો. હાથીને આવેલો
જોઈને કીડીઓએ હાથીભાઈને (૧) ગુજરાતની સાહિત્ય પરિષદના સ્થાપક
પ્રાણીઓ અને જીવજંતુઓ સાથે ખરાબ વર્તન કરતો વિનંતી કરતાં કહ્યું, હાથીભાઈ, તમે કોણ?
હતો. એક દિવસ હાથીને ભૂખ લાગતાં તે મોટા ઝાડ બે મિનિટ માટે થોભી જાવ અમે
પાસે આવીને ઊભો રહ્યો. એ ઝાડ ઉપર કીડીઓનો બધી કીડીઓ અમારો ખોરાક લઇને (૨) ગોબર ગૅસમાં શું હોય છે ?
જલદીથી ઝાડ ઉપરથી નીચે ઊતરી (૩) વિનેગર (સરકા)માં કયો એસિડ હોય છે ?
જઇએ પછી તમે નિરાંતે ભોજન (૪) `ભદ્રંભદ્ર' હાસ્ય નવલકથાના લેખકનું નામ?
વહાલા બાળમિત્રો કરો. કીડીની વાત સાંભળી
હાથીભાઇએ કહ્યું, હું શા માટે (૫) ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં
અહીં આપેલા વિષયોમાંથી કોઈ એક પર મારી ભૂખને રોકી રાખું. એવું નહીં આવેલું છે ?
વાર્તા બનાવીને તારીખ બને. તમારે જે કરવું હોય તે કરો
09.8.2022 સુધીમાં મોકલાવાની રહે શે. પણ મને ઝાડનાં પાન ખાવા દો.
શ્રોષ્ઠ વાર્તા રચનાર બાળમિત્રનાં નામ વાર્તા કીડીના ટોળાંમાંથી જે વડીલ કીડી હતી. તેણે કીડીએ ઘણું નુકસાન વેઠવું પડ્યું. નોંધઃ બાળમિત્રો, અહીં આપેલા પ્રશ્નોના જવાબ
સાથે અહીં પ્રગટ કરવામાં આવશે. હાથીભાઈને કહ્યું, ચોમાસું આવી રહ્યું છે , અમે કીડીઓ હાથીના આ વર્તનને લીધે દુઃખી થઈ હતી. કવર પર સ્માર્ટ કિડ્ઝ લખીને સાત દિવસમાં મોકલો.
અમારો ખોરાક ભેગો કરી રહ્યાં છીએ. તમે પાન તેમણે હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બધી કીડીઓ વિજેતા બાળમિત્રનાં નામ અહીં સ્માર્ટ કિડ્ઝ 745
મારી કલ્પના - 545નો વિષય ખાવાનું શરૂ કરશો એટલે ડાળીઓ તૂટશે, પરિણામે ભેગી થઇને હાથી જ્યાં આરામ ફરમાવતો હતો એ સાથે પ્રગટ કરવામાં આવશે.
અમારો ભેગો કરેલો ખોરાક વિખેરાઈ જશે. તમે ઝાડ પાસે ગઇ. હાથી જમીકરીને મસ્ત થઈને ઊંઘતો
1. તહે વારની મજા થોડી વાર થોભી જાવ. હતો. કીડીઓ હાથીના શરીર ઉપર ચડવા લાગી. થોડી નામઃ ......................................
2. યુક્તિથી મુક્તિ હાથીભાઈએ તો કીડીની વાત સાંભળી ન કીડીઓ કાનમાં ગઇ, થોડી સૂંઢમાં ભરાઇ ગઇ, તો વળી ધોરણઃ ....................................
સાંભળી કરી અને તેણે પાંદડાં ખાવાનું શરૂ કર્યું. થોડી પીઠ ઉપર અને અમુક કીડીઓ પૂંછડીના ભાગમાં
મારી કલ્પના-વિજેતા કીડીઓ પોતાનો જીવ ગોઠવાઇ ગઇ. પછી એક શાળાઃ .....................................
બચાવવા ઝાડ ઉપરથી નીચે સાથે બધી કીડીઓએ ઘરનું સરનામું ...........................
મારી કલ્પના વિભાગને જબરદસ્ત આવકાર મળી રહ્યો
છે . વાર્તા લખીને મોકલાવો તે કવર પર મારી કલ્પના
કૂદવા લાગી. તેમણે ભેગો મારી કલ્પના 544 હાથીને ડખ ં મારવાનું શરૂ
કરેલો ખોરાક વિખરાઇ ગયો. કર્યું. એક સાથે કીડીઓએ સ્માર્ટ કિડ્ઝ 743ના
લખીને જ મોકલવું, અમુક કીડીઓ ઘરડી હતી કરેલા હુમલાને કારણે
બાળકોએ પોતાના જ હસ્તાક્ષરમાં મોકલાવેલી જવાબ
તેમને ઇજા થઇ. હાથીભાઇએ કોઈની પરવા કરી હાથીભાઇ જાગી ગયા. કીડીઓના ડખ ં ના કારણે પીડા
વાર્તાઓમાંથી પસંદગી સમિતિએ જેને પહે લો ક્રમ નહીં. સૂંઢ ઊંચી કરીને ડાળી તોડવાનું ચાલુ કર્યું. થતાં હાથી પૂંછડી ઉલાળવા લાગ્યો, કાન ફફડાવવા (૧) એમ્પિયર (૪) જામનગર
આપ્યો છે તે બાળલેખક - કર્મ સુથાર શ્રેષ્ઠ બાળવાર્તાકાર કીડીઓમાં ભાગંભાગ મચી ગઇ. એમાંથી કેટલીક લાગ્યો અને સૌથી વધારે તો સૂંઢમાં તેને વેદના થવા (૨) મસ્કત (૫) અડ્યાર
તરીકે સન્માન મેળવે છે . તેમને ખૂબ ખૂબ અભિનંદન. કીડીઓને વાગ્યું, કેટલીક અથડાઇ, કેટલીક પછડાઇ, લાગી. જ્યારે કીડીઓ તો ચટકા ભરે રાખતી હતી. (૩) ડાન્યુબ
ઘણી કીડીઓ તો મરી ગઇ. હાથીભાઇએ કોઇની પણ હાથીભાઇને પોતાની ભૂલ સમજાઈ અને તેણે
પરવા કર્યાં વગર પેટ ભરીને પાન ખાધાં અને ત્યાંથી કીડીઓની માફી માંગી. હવે આવી ભૂલ ક્યારેય નહીં સ્માર્ટ કિડ્ઝ વિજેતા
ચાલતી પકડી. હાથીએ થોડી ધીરજ ન રાખી એમાં કરવાની ખાતરી આપી એ પછી જ કીડીઓ હાથીના
બાળ કલાક શરીર ઉપરથી નીચે ઊતરી. આમ, કીડીઓના સંપે સ્માર્ટ કિડ્ઝ-743 માટે બાળકોએ મોકલાવેલ સાચા
ાર વાળેલું ચિત્ર
માન્ય ગણાશ
હાથીને બરાબરનો પાઠ ભણાવ્યો. ઉત્તરોનો ડ્રો કરવામાં આવ્યો, જેમાં અમારા બુદ્ધિમાન
બાળમિત્ર, સાવન શિંદ્દે કિડ્ઝ તરીકેનું સન્માન
ે નહીં-ચિત્ર
A4 સાઈઝમ મેળવે છે .
બાળમિત્રો, જો તમે પણ એક સારા ચિત્રકાર હોવ તો A4
ાં જ મોકલવ
ું
સાઇઝના સફેદ પેજ ઉપર ચિત્ર બનાવી તેની નીચે તમારું નામ, તમારું આખું સરનામું, તમારી ઉંમર અને તમારો
પાસપોર્ટ સાઇઝનો ફોટો એક કવરમાં નાખીને તેની ઉપર બાળ કલાકાર લખી અમને કિડ્ઝ વર્લ્ડ, સંદેશ પૂર્તિ વિભાગ, સંદેશ ભવન, લાડ
સોસાયટી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ના સરનામે મોકલાવી આપો.
શ્રેષ્ઠ ચિત્રોને બાળ-કલાકાર કોલમ હે ઠળ પ્રગટ કરવામાં આવશે.

છત્રપાલ વાળા 13 વર્ષ માહિર ચૌહાણ 12 વર્ષ વેદ સાણંદિયા 8 વર્ષ મેઘરાજસિંહ ચૌહાણ 8 વર્ષ

ઉમરાળા વીંછિયા મોરબી અમદાવાદ


www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022 7

રસ્તો શોધો તફાવત શોધો અહીં આપેલા ચિત્રમાંથી


પાંચ તફાવત શોધો

રગં પૂ
ર ો ટપકાં જોડો

ખાલી જગ્યા પૂરો


દક્ષિણ ભારતમાં આવેલું ભારતમાં સૌથી વધાર ે આ પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ ક્યાં
જ્યોતિર્લિંગ કયું છે ? વરસાદ ક્યાં પડ છે
ે ? આવેલું છે ?
રા-શ્વ-મ મો--રા- અ-ત-ર

રામેશ્વરમ મોસીન રામ અમૃતસર


www.sandesh.com શનિવાર, 6 ઓ��ગસ્ટ 2022
8

બધાના વિચાર એક જેવા


અકબર રાજાનો દરબાર ભરાયો હતો. દરબારમાં રાજ્યના હિતના અમુક મુદ્દાઓ ચર્ચાયા અને તેમાં રાજાજીએ અમુક
પ્રજાપયોગી નિર્ણય લીધા. તે પછી દરબારમાં બીજી વાતો ચાલી. રાજા અકબર આ બધી વાતો સાંભળી રહ્યાં હતા. તેમણે
માર્ક કર્યું કે એક જ વાત ઉપર તેમના રાજ્યના દરેક દરબારીની સલાહ લગભગ અલગ અલગ છે . તેમણે આ વાત પોતાના
મનમાં રાખી અને સમય આવ્યે બીરબલને આ વાત કરવાનું નક્કી કર્યું...

1 એક દિવસ અકબર બાદશાહે સમય જોઇને બીરબલને પોતાની પાસે


બોલાવ્યો અને કહ્યું બીરબલ હું ઘણા સમયથી એક વાતે ચિંતિત છુ,ં માર ે
તારી સાથે એ વાત કરવી છે
2
અકબરને ખૂબ જ ચિત ં ામાં આવી વાત કરતાં જોઇને બીરબલને ચિત
થઇ આવી, તેને આ મામલો થોડો ગભ
જઇને શાતં િથી વાત કરવાનું નક્કી કર્યું
ં ા
ં ીર જણાયો તેથી તેણે રાજાની પાસે 3
બીરબલે કહ્યું તો શું થઈ ગયું હત?ું એ તો દરકે ના વિચારો એકબીજાથી
થોડા અલગ જ હોય, એમા આપ શું કામ આટલી ચિંતા કરી રહ્યાં છો
હજૂર? આપ નાહકની ફિકર કરો છો
મારા
મને લાગે દરબારીઓના હજૂર આપ
છે કે મારા હજૂર, વિચાર તદ્દન અલગ નાહકની ચિતં ા
દરબારીઓ રાજ્યના આપ કેમ છે કરો છો
ભાવિને બગાડી આવું વિચારી
રહ્યાં છે રહ્યાં છો?

હા ચિતં ા તો
રાજાજી, થાયને બીરબલ, બધાના
કહોને શું ચિંતા વિચાર અલગ હશે તો
હતી સમસ્યાઓ વધશે

4
બીરબલે અકબરને સમજાવ્યું કે રાજ્યની ભલાઈને લગતી વાત હશે
ત્યાર ે દરકે દરબારીનો વિચાર એક જ હશે તેથી તમાર ે એ બાબતે ચિતં ા
ન કરવી જોઇએ. જો તમને વિશ્વાસ ન હોય તો હું વાત સાબિત કરી બતાવું
5 રાજાને કહીને બીરબલે આખા રાજ્યમાં એક ફરમાન જાહે ર કરાવ્યું કે
રાજ્ય તરફથી બધાને જેટલું દૂધ મળે છે તેમાથ
બધાં રાજ્યનો મોટો કૂવો છે તેમાં નાખવા લેતા આવજો
ં ી બે લોટા ભરીને કાલે 6
બીજે દિવસે તે કૂ વાથી થોડ ે દૂર રાજા અને બીરબલની બેઠકવ્યવસ્થા
કરવામા આવી, રાજા અને બીરબલે જોયું કે દરકે રાજ્યવાસી આવે
છે અને પોતાના હાથમાં બે ભરલે ા લોટા લાવી કૂ વામાં ઠાલવે છે

આ વાહ!
તે વળી કેવી બીરબલ
સાબિતી? બધાં આવી
ચોક્કસ રહ્યાં છે

હા, તું મને બીરબલ: બીરબલ:


આ વાત સાબિત કરી કાલ બધી
બતાવ તો માર ે શાતં િ આવે જને?
થાય ખબર પડી જશે તમે આજ્ઞા કરી
હતી

7 8 9
થોડી વારમાં કૂવો ભરાઈ ગયો એટલે અકબર અને બીરબલ ત્યાં ગયા. મેં ફરમાન બહાર પડાવ્યું ત્યાર ે બધાને કહ્યું હતું કે રાજ્ય તરફથી મળતું બીરબલે રાજાને સમજાવ્યું કે વાત જ્યાર ે રાજ્યની ભલાઇની આવે ત્યાર ે
તેમણે જોયું કે કૂવામાં દૂધના બદલે પાણી છે. જ્યાર ે ફરમાન બહાર દૂધ અહીં નાખવાનું છે, જો તમને યોગ્ય લાગે તો, ન યોગ્ય લાગે તો તમે રાજ્યના દરકે લોકોના વિચારો એક જ થઇ જાય, પણ જો અંગત વાતો હોય
પાડવામાં આવ્યું તે તો દૂધના લોટા નાખવાનું હતું દૂધના બદલે પાણીના લોટા ભરીને પણ નાખી શકો છો તો દરકે પોતાનો મત અલગ રીતે રજૂ કરી શકે છે

હા, વાહ!
સાબિત એ થયું કે બીરબલ માની
પણ આમ કેવી રીતે રાજ્યવાસી રાજ્યનું દૂધ બગાડવા
થયું? ગયા હો તારી
નથી માંગતા બુદ્ધિને

અચ્છા?
પણ સાબિત શું
થયું ?
જોયું
હજૂર, પ્રજાજનોના
વિચારો એકસરખા જ છે,
આમાં દૂધ નહીં પણ
પાણી છે સમાપ્ત

You might also like