You are on page 1of 1

તા:૦૫/૦૮/૨૦૨૨

પ્રતત,

તંત્રીશ્રી

તિષય: સેતિનાર

આજ રોજ અતિનભાઇ એ. પટેલ કોિસસ કોલેજના ટી.િાય.બી.કોિના તિદ્યાર્થીઓ િાટે ‘સક્સેસ મંત્ર’ તિષય

ઉપર એક સેતિનારન ં આયોજન બ્રહ્માણી કૃપા હોલ, સેક્ટર-૨૩, કડી કેમ્પસ ખાતે કરાય ં જેિાં બી.કોિ.ના
છે લ્લા િષસના તિદ્યાર્થીઓ ઉત્સાહપ ૂિસક જોડાયા હતા.

કાયસક્રિિાં િક્તા તરીકે ગાંધીનગરના પ્રોફેશનલ કોચ તિ. હરે શ પટેલ ઉપસ્થર્થત રહ્યા હતા જેિને
તિધાર્થીઓને સફળ કારકકર્દી િાટેન ં િાગસર્દશસન પ ૂરં પાડ્ ં હત ં. જીિનિાં સફળ ર્થિા તિધાર્થીઓને નાની
નાની આર્દતો સધારિા, હકારાત્િક િાનતસકતા અને પ્રશ્ન પ ૂછિાની કળા શીખિાની સલાહ આપી હતી.
કાયસક્રિના અંતે તિદ્યાર્થીઓના તિતિધ પ્રશ્નન ં િાગસર્દશસન પણ હરે શ પટેલ દ્વારા પરં પાડિાિાં આવય ં હત ં.

સિગ્ર કાયસક્રિ કોલેજના આચાયસ ડો. તિજ્ઞા ઓઝા ના િાગસર્દશસન હેઠળ યોજાયો હતો જેિાં કાયસક્રિન ં
આયોજન અને સંકલન ડો. ધિેન્દ્ર પટેલ, ડો. સોનલ લેન્દ્ડે અને સરજ મ ંજાણી દ્વારા કરિાિાં આવય ં હત ં.

You might also like