You are on page 1of 1

સબ રજીસ્ટ્રાર કચેરી

હળવદ

તા.16/04/21

પ્રતિ

નોંધણી નિરીક્ષક સાહેબ શ્રી , મોરબી

વિષય :- દસ્તાવેજ નોંધણી ની કામગીરી બંધ રાખવા બાબત .

સંદર્ભ : સામાન્ય વહીવટ વિભાગ ના પરીપત્ર ક્રમાક :પરચ -102020-501- ટ તા .15/04/21

જય ભારત સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવાનુ ં કે રાજ્ય માં કોરોના વાયરસ નુ ં સંક્રમણ વધતાં તમામ

સરકારી કર્મચારીઓ ને ચેપી રોગ નુ ં સક્રમણ ન થાય તે માટે પ ૂરતી તકેદારી ના ભાગ રૂપે અત્રે કચેરી ની

મુલાકાત લેતા તમામ પક્ષકારો ને RT – PCR ટેસ્ટ કરાવી નેગેટીવ આવે તોજ કચેરી માં પ્રવેશ કરવા

અંગે સ ૂચના આપવામાં આવેલ . પરં ત ુ સબન્ધીત પક્ષકારો દ્વારા કોરોના ના ગાઈડ લાઇન નુ ં પાલન ન

કરવા ને કારણે કચેરી માં ફરજ બજાવતા કર્મચારી ના આરોગ્ય સામે ગંભીર પ્રશ્ન ઊભો થયેલ છે તથા

અત્રે ની કચેરી મામલતદાર કચેરી ના કેમ્પસ માં બેસતી હોવાથી આ કચેરી ના સહ કર્મચારી ના આરોગ્ય

સામે પણ સવાલ ઊભા થયા છે . જેથી ઇન્ચાર્જ મામલતદાર શ્રી સાહેબ સાથે ટેલીફોનિક વાતચીત દરમ્યાન

અત્રે ની કચેરી ની કામગીરી બહોળા જન સંપર્ક ને કારણે તથા લોકો દ્વારા કચેરી માથી આપવામાં

આવતી સ ૂચના ની સતત અવગણના કરવા ને કારણે તા. 30 /04/2021 સુધી કચેરી ની કામગીરી બંધ

કરવા જણાવેલ જેથી હળવદ કચેરી ની દસ્તાવેજ ની કામગીરી નવી સ ૂચના ના મળે ત્યાં સુધી બંધ કરવા

માં આવેલ છે જે આપ સાહેબ ને વીદીત થવા વિનંતી .

સબરજીસ્ટ્રાર

હળવદ

You might also like