You are on page 1of 1

જા.

ક :/વહટ /માહીતી/ /21

સબ રજીસ્ટ્રાર કચેરી , હળવદ

તા. 26/04/21

પ્રતિ

નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ,

મારફત પો.ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી , હળવદ

વિષય :- સરકારી કામ સબબ દસ્તાવેજ ની ખરી નકલ આપવા બાબત ..

સંદર્ભ :- આપની કચેરી ના પત્ર ક્રમાક જા.ન. SC – ST /163/2021 તા. 23/04/2021

જય ભારત સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવાનુકે આપના પત્ર માં જણાવેલ ઢવાણા ગામ ની

જમીન સર્વે ન. 456 પૈકી 1 તથા 456 પૈકી 2 માં થયેલ દસ્તાવેજ ન. 957 તા. 18/09/86 ની ખરી નકલ

સરકારી કામ સબબ આ સાથે સામેલ રાખી મોકલી આપેલ છે તથા વધુ માં જણાવવાનુ ં કે અત્રે ની કચેરી

1982 થી શરૂ થયેલ હોય દસ્તાવેજ ન. 1879 તથા દસ્તાવેજ ન. 1114 તા. 22/09/80 ની નકલ ધાગધ્રા સબ

રજીસ્ટ્રાર કચેરી માથી મેળવી લેવા આપ સાહેબ ને નમ્ર વિનંતી .

સબ રજીસ્ટ્રાર

હળવદ

બિડાણ : દસ્તાવેજ ન 957 તા. 18/09/86 ની ખરી નકલ

You might also like