You are on page 1of 6

Name : Umang Marks : 24.25 / 50.

0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Q. 1 Ms Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યાં િવધેયનો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : ROOT()
Correct Ans : SQRT()

Q. 2 નીચેનામાંથી કઈ એપ્લીકેશનનો સમાવેશ ACCESSORIES ગ્રુપમાં થાય છે?


Your Selected Ans : Adobe Reader
Correct Ans : Wordpad

Q. 3 ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું િચન્હ મુકવામાં આવે છે?
Your Selected Ans : .
Correct Ans : .

y
Q. 4 ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે?

m
Your Selected Ans : www.gujaratgov.in
Correct Ans : www.gujaratindia.gov.in de
Q. 5 PNG નું પૂરું નામ જણાવો.
ca
Your Selected Ans : Portable Network Graphics
Correct Ans : Portable Network Graphics
A

Q. 6 કોઇપણ ડોક્યુમેન્ટ ગમે તે રીતે બનાવેલું હોય પણ ટેક્ષ્ટ અને ગ્રાિફક્સમાં ફેરફાર કર્યા વગર છાપી શકાય તેવી ભાષાને
at

_______કેહવાય.
Your Selected Ans : ડીજીટલ
ar

Correct Ans : પોસ્ટ સ્ક્રીપ્ટ


Bh

Q. 7 અક્ષરના વળાંકની વચ્ચે Printing માં ન આવતો પોલો ભાગ __________કહેવાય છે.
Your Selected Ans : Not Attempted
Correct Ans : કાઉન્ટર

Q. 8 Ms Word શરુ કરતાં પૂર્વ િનર્ધાિરત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે?
Your Selected Ans : 10
Correct Ans : 11

Q. 9 CD/DVD માં ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રિહત થાય છે?


Your Selected Ans : A અને B બંને
Correct Ans : Digital

Q. 10 સ્કેનર િચત્રને ઈમેજ તરીકે અને લખાણને ટાઈપ તરીકે સ્કેન કરી શકે તેવા સોફ્ટવેરને _______કહે છે.
Your Selected Ans : ઓપ્િટકલ કેરેક્ટર રેક્ગ્નેશન

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 1 of 6


Name : Umang Marks : 24.25 / 50.0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Correct Ans : ઓપ્િટકલ કેરેક્ટર રેક્ગ્નેશન

Q. 11 એક કરતાં વધુ વ્યક્િતઓને ઈ-મેઈલ મોકલવા માટે ક્યાં િવકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : bcc
Correct Ans : bcc

Q. 12 નીચેનામાંથી ક્યાં સોફ્ટવેરઉપયોગ એિનમેશન કરવા માટે થાય છે?


Your Selected Ans : MAYA
Correct Ans : MAYA

Q. 13 ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર જણાવો.


Your Selected Ans : પરમ

y
Correct Ans : શક્િત

m
Q. 14 HTML નો ઉપયોગ શેના માટે થાય છે? de
Your Selected Ans : વેબ પેજ બનાવવા માટે
Correct Ans : વેબ પેજ બનાવવા માટે
ca
Q. 15 કમ્પ્યુટરમાં માઉસને ઇચ્િછત જગ્યા પર લઇ જવાની ક્િરયાને શું કહેવામાં આવે છે?
A

Your Selected Ans : પોઈન્ટીંગ


Correct Ans : પોઈન્ટીંગ
at

Q. 16 કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્િરયાને શું કહેવામાં આવે છે?
ar

Your Selected Ans : ડ્રેગીંગ


Correct Ans : ડ્રેગીંગ
Bh

Q. 17 ECG એ કેવા પ્રકારના કમ્પ્યુટરનું ઉદાહરણ છે?


Your Selected Ans : એનાલોગ
Correct Ans : હાઈબ્રીડ

Q. 18 િવન્ડોઝ ઓપરેટીંગ િસસ્ટમમાં ક્યાં ઓપ્શનની મદદથી માઉસની ક્િલક શકાય છે?
Your Selected Ans : કંટ્રોલ પેનલ
Correct Ans : કંટ્રોલ પેનલ

Q. 19 કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : 8
Correct Ans : 8

Q. 20 એક જ િબલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યુટરોને જોડવા માટે ક્યાં નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 2 of 6


Name : Umang Marks : 24.25 / 50.0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Your Selected Ans : LAN
Correct Ans : LAN

Q. 21 PDA નું પૂરું નામ જણાવો.


Your Selected Ans : Personal Digital Assistant
Correct Ans : Personal Digital Assistant

Q. 22 WWW(Word Wide Web)ને લોકપ્િરય બનાવનાર પ્રથમ ગ્રાિફકલ બ્રાઉઝર કર્યું હતું?
Your Selected Ans : ફાયરફોકસ
Correct Ans : એમ એસ.ડોટ

Q. 23 Icના શોધકનું નામ જણાવો.

y
Your Selected Ans : જેક િકલ્બી

m
Correct Ans : જેક િકલ્બી
de
Q. 24 એક સમાન લાક્ષણીકતા ધરાવતી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનું આંતર જોડાણ એટલે શું?
Your Selected Ans : નેટવર્ક
ca
Correct Ans : નેટવર્ક
A

Q. 25 HTMLમાં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે?
Your Selected Ans : WEB BROWSER
at

Correct Ans : WEB BROWSER


ar

Q. 26 કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દુર થશે?


Your Selected Ans : જમણી
Bh

Correct Ans : જમણી

Q. 27 Ms Word માં સ્પેિલંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : F7
Correct Ans : F7

Q. 28 કમ્પ્યુટરમાં ગ્રાિફક ઈમેજને ડીજીટલ સ્વરૂપે રૂપાંતિરત કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોિનક સાધનને ________કહે છે.
Your Selected Ans : સ્કેનર
Correct Ans : સ્કેનર

Q. 29 સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ જણાવો.


Your Selected Ans : JAVA
Correct Ans : FORTAN

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 3 of 6


Name : Umang Marks : 24.25 / 50.0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Q. 30 માઈક્રોસોફ્ટ વર્ડ 2007માં દસ્તાવેજના લખાણમાં શબ્દોની જોડણી અને વ્યાકરણની સવલત મેળવવા ક્યાં મેનુના ક્યાં િવકલ્પનો
ઉપયોગ કરશો?
Your Selected Ans : ફોર્મેટ/સ્પેિલંગ એન્ડ ગ્રામ
Correct Ans : િરવ્યુ/સ્પેિલંગ એન્ડ ગ્રામર

Q. 31 કમ્પ્યુટરમાં સંગ્રહી શકાતી મેમરી કે જે કમ્પ્યુટર બંધ થતાં જ ભૂંસાઈ જાય છે તે મેમરી કઈ?
Your Selected Ans : રેન્ડમ એક્સેસ મેમરી
Correct Ans : રેન્ડમ એક્સેસ મેમરી

Q. 32 સૌપ્રથમ લેંગ્વેજ િબઝનેસ માટે જણાવો.


Your Selected Ans : COBOL
Correct Ans : COBOL

y
m
Q. 33 કમ્પ્યુટરમાં કોઇપણ લખાણ ટાઈપ કરતી વખતે બે લાઈન વચ્ચે રાખવામાં આવતી જગ્યાને _____કહે છે.
Your Selected Ans : ક્નીંગ de
Correct Ans : લીડીંગ
ca
Q. 34 સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે?
Your Selected Ans : Not Attempted
A

Correct Ans : FLOPS


at

Q. 35 SQL નું પૂરું નામ જણાવો.


Your Selected Ans : System Query Language
ar

Correct Ans : Structured Query Language


Bh

Q. 36 નીચેનામાંથી કઈ સુિવધા વર્ડ એપ્લીકેશનમાં જોવા મળતી નથી?


Your Selected Ans : વર્ડ કાઉન્ટ
Correct Ans : ડેટા િફલ્ટર

Q. 37 MS Power Point માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યાં મેનુ- િવકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : Formate --> Hide Slide
Correct Ans : View --> Hide Slide

Q. 38 કમ્પ્યુટર પરથી માિહતીને સર્વર ઉપર મોકલવાને શું કહેવામાં આવે છે?
Your Selected Ans : અપલોડ
Correct Ans : અપલોડ

Q. 39 નીચેનામાંથી કઈ સુિવધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દુર કરી શકાય છે?
Your Selected Ans : Disk cleanup

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 4 of 6


Name : Umang Marks : 24.25 / 50.0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Correct Ans : Disk cleanup

Q. 40 માઈક્રોસોફ્ટવર્ડ માં Thesaurus(સમાનાર્થક શબ્દોનો કોશ) માટેની શોર્ટ કી કઈ છે?


Your Selected Ans : Ctrl + F7
Correct Ans : Shift +F7

Q. 41 િવન્ડોઝના ટાઈટલ બારમાં કયું બટન જોવા મળતું નથી?


Your Selected Ans : Scroll
Correct Ans : Scroll

Q. 42 SMPS નું પૂરું નામ જણાવો.


Your Selected Ans : switched- mode power supply

y
Correct Ans : switched- mode power supply

m
Q. 43 HTML માં આડી લાઈન દોરવા માટે ક્યાં ટેગનો ઉપયોગ થાય છે? de
Your Selected Ans : HR
Correct Ans : HR
ca
Q. 44 પેજમેકરમાં અલગ અલગ એપ્લીકેશનમાં બનાવેલી ફાઈલને લાવવા માટે________કમાન્ડ વપરાય છે.
A

Your Selected Ans : ઈમ્પોર્ટ


Correct Ans : પ્લેસ
at

Q. 45 વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાિપત કરીને ઉપયોગમાં લઇ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહેવામાં આવે છે?
ar

Your Selected Ans : plug-in


Correct Ans : plug-in
Bh

Q. 46 Ms Excelમાં માિહતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort િવકલ્પ ક્યાં મેનુમાં જોવા મળે છે?
Your Selected Ans : Tools
Correct Ans : Home

Q. 47 ઓપરેટીંગ િસસ્ટમ ક્યાં પ્રકારનું સોફ્ટવેર છે?


Your Selected Ans : િસસ્ટમ સોફ્ટવેર
Correct Ans : િસસ્ટમ સોફ્ટવેર

Q. 48 લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દને તોડવાની પ્રક્િરયાને ____કહે છે?
Your Selected Ans : કરેકશન
Correct Ans : હાઈફનેશન

Q. 49 નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાિફક્સ તરીકે ઓળખાય છે?

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 5 of 6


Name : Umang Marks : 24.25 / 50.0
Subject : કમ્પ્યુટર Date : 02-10-2019
Your Selected Ans : CORELDRAW
Correct Ans : CORELDRAW

Q. 50 MS WORDમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટ કી નો ઉપયોગ કરવામાં આવે છે?
Your Selected Ans : Ctrl(+)Shift(+)>
Correct Ans : Ctrl(+)Shift(+)>

y
m
de
ca
A
at
ar
Bh

Bharat Academy, Bhavnagar Cell - 9081999967 Page 6 of 6

You might also like