You are on page 1of 1

ુ રાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

ગજ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક: ૧૮૯/૨૦૨૦૨૧ “પેટા હહસાબનીશ/
સબ ઓડીટર”,વગગ-૩ સંવગગની પ્રથમ તબક્કાની સ્પર્ાગત્મક લેખિત પરીક્ષા તા.૧૦/૧૦/૨૦૨૧ના
રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોહિસીયન્સી ટેસ્ટ તા.૧૦/૦૬/૨૦૨૨ના રોજ યોજવામાં
આવેલ હતી.આ બંને પરીક્ષાઓમાં લઘુત્તમ લાયકી ર્ોરણને ધ્યાનમાં રાિતા મેળવેલ ગુણના
આર્ારે ઉમેદવારોને તેમના મેરીટ ક્રમાંકના આર્ારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની પાત્રતા
યાદીમાં સમાવેશ કરીને યાદી (અહ િં ક્લિક કરો) આ સાથે પ્રસસધ્ર્ કરવામાં આવે છે .
ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની સવગતવાર સ ૂચનાઓ માટે મંડળની
વેબસાઈટ જોતા રહેવા સંબસં ર્ત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે .

સખચવ
સ્થળ: ગાંર્ીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
તા.૨૩/૦૬/૨૦૨૨ ગાંર્ીનગર.

You might also like