You are on page 1of 2

(મોડેલ ડ્રાફ્ટ)

તા. / /૨૦૧.................... ના રોજ નોંધણી નંબર............... થી કરવામાં આવેલ

વેચાણ દસ્તાવેજ પરત કર્યાનો લેખ

આજ રોજ તારીખ / /૨૦૧૯ ના રોજ તમો લખી લેનાર:

............, ઉ.વ.આ..............., ઘંઘો .............., PAN.................................

રહે ........................................

જોગ ૫રત કર્યાનો લેખ લખી આ૫નાર :

..........., ઉ.વ.આ................, PAN.................................

રહે ........................................

જત આથી વેચાણ દસ્તાવેજ ૫રત કર્યાનો લેખ અમો તમોને લખી આપીએ છીએ કે,

નીચે જણાવેલ મિલકતનો વેચાણ દસ્તાવેજ તમોએ અમોને કરી આપેલ હતો. સદર દસ્તાવેજમાં
જણાવેલ અવેજ રૂ........................... શબ્દમાં રૂપિયા......................દર્શાવેલ છે . તે અવેજ અમો તમોને
આપી શકેલા નથી. અને સદર મિલકત ઉ૫ર લોન ચાલે છે .તે તમો ભરી શકેલાં નથી. એટલે ટાઇટલમાં
ખામી છે .અને તેથી સદર મિલકતનો ૫રત વેચાણનો દસ્તાવેજ અમોએ તમારી પાસેથી આપેલ અવેજ પરત
મેળવી લઇ કરી આપેલ છે અને સદર મિલકતનો પ્રત્યક્ષ કબજો તમોને પરત આપી દીઘેલો છે અને તમોએ
પ્રત્યક્ષ કબજો પરત સંભાળી લીઘેલો છે .

પરત આપેલ મિલકતનુ ં વર્ણન

-: આખી જમીન/મિલકતનુ ં વર્ણન પરિશિષ્ટ :-


રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અને સબ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ _______ ની રે વન્યુ સર્વે
નંબર _________ વાળી જમીન કે જેનુ ં ક્ષેત્રફળ ૭/૧૨ પ્રમાણે __________ ચો.મી. જેનો મુસદ્દારૂપ
ટી.પી. સ્કીમ નંબર ___ માં સમાવેશ થતાં ફાળવવામાં આવેલ મુળખંડ નંબર ____, તેમજ ફાઇનલ પ્લોટ
નંબર ___ વાળી જમીનનુ ં ક્ષેત્રફળ _______ ચો.મી. બીન ખેતીની જમીન છે , જેની ચત ુ:ર્સીમાં નીચે મુજબ
છે .

પ ૂર્વે :
પશ્ચિમે :
ઉત્તરે :
દક્ષિણે :

ઉપરોકત મિલકતનો પરત વેચાણ લેખ કરી આપેલ છે .

સદર મિલકતનો અમારા નામનો વેચાણ દસ્તાવેજ થયાં પછી અમોએ કોઇને કોઇપણ પ્રકારે લખી
આપી, બોજો ઉત્પન્ન કરે લો નથી. સદર મિલકતના ટાઇટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે . તેવો પાકો ભરોસો
અને વિશ્વાસ અમોએ તમોને આપેલો છે તે છતાં અમારા તર્ફે કોઇ લાગ, ભાગ બતાવત ું આવશે તો તે અમો
અમારા ખર્ચે દુર કરી/કરાવી આપીશુ.ં
સદર પરત વેચાણ દસ્તાવેજથી તમો સદર મિલકતના સ્વતંત્ર માલિક અને કબ્જેદાર થયા છો.
તેથી સદર મિલકતનો તમોને યોગ્ય લાગે તે રીતે વા૫ર, ઉ૫યોગ, ઉપભોગ કરવા તથા ગીરો, વેચાણ,
બક્ષીસ વિગેરે કરવા તમો તથા તમારા વંશ, વાલી, વારસોનો કોઇ હકક રહયો નથી.

સદર મિલકતના વેરા કોઇ બાકી નથી. હવેથી તમારે ભરવાનાં છે .

સદર પરત વેચાણ દસ્તાવેજ લખી આપીએ છીએ કે , અમોને કરી આપેલ વેચાણ દસ્તાવેજ ની
તમામ શરતો તથા હકકો તમોને મળશે અને તેન ુ ં પાલન કરવાની જવાબદારી તમારી રહેશે.

આ ૫રત વેચાણનો દસ્તાવેજ અમોએ અમારી રાજીખુશીથી, વાંચી, વંચાવી, સમજી,


વિચારી, મનના સાવઘપણામાં, વાકેફ થઇ, કોઇ પણ જાતની દાબ- દબાણ કે ઘાકઘમકી વગર, અમારી
અકકલ હોંશીયારથી, શરીરની સાવઘ અવસ્થામાં, બિનકેફ હાલતમાં લખી આપેલ છે જે અમોને તથા
અમારા વંશ, વાલી,વારસો, એર્ટની તમામને કબુલ, મંજુર અને બંઘનકારક છે અને રહેશે. જે બદલ અમારી
સહી સાક્ષી રૂબરૂમાં કરી આપેલ છે .

સહી સાક્ષી

વેચાણ પરત કર્યાનો લેખ લખી આપનાર 1..............................

...................................... (નામ)

વેચાણ પરત કર્યાનો લેખ લખી લેનાર 2................................

........................................... (નામ)

You might also like