You are on page 1of 4

English ગુજરાતી

Sharing materials સામગ્રીને/મટિરિયલ ને વહેચો


In the five volumes of the Light and Life Collection: લાઇટ અને લાઈફ ના પાંચ ભાગોમાં<i><b> સ્ટેપ્સ ટુ ક્રાઇસ્ટ,
<i><b>Steps to Christ, Thoughts from the Mount of
Blessing, Christ’s Object Lessons, The Ministry of થોટ્સ ફ્રોમ ધ માઉન્ટ ઓફ બ્લેસિંગ, ક્રાઇસ્ટસ ઓબ્જેક્ટ લેસન્સ, ધ
Healing, and Education;</i></b> Ellen G. White મિનિસ્ટ્રી ઓફ હીલિંગ અને એજ્યુકેશન;</i></b> એલન જી
provides divine counsel and balanced insight into the
development of our physical, mental, and spiritual વ્હાઇટ શારીરિક, માનસિક અને ધાર્મિક શક્તિઓના વિકાસ માટે
powers. Her writings prepare the whole person for a ઈશ્વર પ્રેરિત સલાહો અને સંત ુલિત સલાહો આપે છે . તેણીના
life in this world and for the higher purpose of the
લખાણો દુ નિયામાં સંપ ૂર્ણ વ્યક્તિનુ ં જીવન બનાવવા અને વિશ્વના
world to come. In Christ alone is the true Light, and
only source of light and life to sinful men. Jesus came ઉચ્ચ હેત ુઓ માટે તૈયાર કરે છે . ખ્રિસ્ત એકલામાં જ સાચો પ્રકાશ છે
to bring light and life to everyone who desire to be set
અને પાપી માણસો માટે એકમાત્ર પ્રકાશ અને જીવનનો સ્ત્રોત છે . જે
free from the bondage of sin. He came to restore the
character of God in man, and to retrace on the human વ્યક્તિઓ પાપના બંધનોમાંથી છૂટવા ઈચ્છે છે તેમના માટે જેસસ
soul His divine image. Jesus is the light and life of the પ્રકાશ અને જીવન લઈ આવ્યા હતા. તેઓ માણસમાં ભગવાનનું
world. He values every human being and cannot
endure the thought that one soul should perish. God’s ચરિત્ર અને માણસની આત્મામાં તેમની પવિત્ર છબી પુનઃસ્થાપિત
word the Bible is a guidebook, a divine pattern for all કરવા માટે આવ્યા હતા. જેસસ વિશ્વનો પ્રકાશ અને વિશ્વનું જીવન
who desire a better way of life. Just as our body has
daily physical needs, likewise we’re designed by God છે . તેઓ દરે ક માણસની કદર કરે છે અને તેઓ માણસની આત્મા
to desire a daily spiritual connection with our creator. મ ૃત્યુ પામે તે વિચારને તેઓ સહન નથી કરી શકતા. ભગવાનના
The Word of God when studied daily provides the
spiritual nourishment to keep us in good health. Soon શબ્દો એટલે કે બાઇબલ કે જે માર્ગદર્શિકા છે કે જે લોકો જીવનને
Jesus is coming again in power and great glory, to શ્રેષ્ઠ રીતે જીવવા માંગે છે તેમના માટે બાઇબલ એક દૈ વી સ્વરૂપ
receive to Himself all those who have followed in His
છે . જેવી રીતે આપણાં શરીરની રોજની શારીરિક જરૂરીયાતો હોય
footsteps.
છે , તેવી જ રીતે પરમેશ્વર દ્વારા આપણાં નિર્માતાની સાથે દૈ નિક

આધ્યાત્મિક જોડાણની ઈચ્છા કરવા માટે ડિજાઇન/તૈયાર કરાયેલ

છીએ. જ્યારે ભગવાન નુ ં વચન (બાઇબલ) રોજ વાંચવામાં આવે

ત્યારે તે સારા સ્વાસ્થ્ય રાખવા સાથે ધાર્મિક પોષણ પ્રદાન કરે છે .


જેઓ તેમના પગલે ચાલેલ છે તેમને મેળવવા માટે જેસસ ફરી
શક્તિ અને ગૌરવ સાથે થોડા સમયમાં જ આવી રહ્યા છે .
The Conflict of the Ages Series narrates the biblical ધ કોન્ફ્લિક્ટ ઓફ ધ એજીસ સિરીઝ એ ઓલ્ડ એન્ડ ન્ય ૂ
story of the Old and New Testaments. It encompasses
ટેસ્ટામેન્ટ્સની બાઈબલની વાર્તા વર્ણવે છે . તેમાં મુક્તિનો ઇતિહાસ,
the history of redemption, from the origin of sin
before Earth’s creation, to the Second Coming of પ ૃથ્વીના સર્જન પહેલાં પાપની ઉત્પત્તિથી માંડીને ઈસુન ું બીજુ ં
Jesus, the final eradication of sin, and the આગમન, પાપની અંતિમ નાબ ૂદી અને નવી પ ૃથ્વીની સ્થાપનાનો
establishment of the new earth. Ellen G. White
skilfully traces the great controversy between Christ સમાવેશ થાય છે . એલેન જી. વ્હાઇટ કુ શળતાપ ૂર્વક ખ્રિસ્ત અને
and Satan and the ultimate triumph of God’s love. શેતાન વચ્ચેના મહાન વિવાદ અને ઈશ્વરના પ્રેમના અંતિમ
વિજયને શોધી કાઢે છે .
In the five volumes of the Conflict of the Ages Series, કોન્ફલીકટ ઓફ ધ એજીસ સીરિઝના પાંચ ભાગોમાં,
<b><i>Patriarchs and Prophets, Prophets and Kings,
The Desire of Ages, The Acts of the Apostles and The <b><i>પેટ્રીએચર્સ એંડ પ્રોફેટ્સ, પ્રોફેટ્સ એંડ કિંગ્સ, ધ ડિસાઇર
Great Controversy,</b></i> Ellen G. White provides ઓફ એજીસ, ધ અકટ્સ ઓફ ધ એપોસ્ટલ્સ અને ધ ગ્રેટ
illuminating insights into the mighty conflict between
Christ and Satan from its origin in heaven, thousands કાંટ્રોવર્સી,</b></i>એલેન જી. વ્હાઈટ ક્રાઇએસ્ટ અને શેતાન
of years ago, to its conclusion in the near future.
Spanning the history of the world from Creation વચ્ચેના શક્તિશાળી સંઘર્ષની જબરદસ્ત સમજ આપે છે , જે હજારો
through the return of Christ and the defeat of Satan વર્ષ પહેલાં સ્વર્ગમાં તેના મ ૂળમાંથી લઈને નજીકના ભવિષ્યમાં તેના
and sin, this series reveals how God will ultimately rid
નિષ્કર્ષ સુધી પહોંચે છે . સ ૃષ્ટિના ઇતિહાસને વિસ્ત ૃત કરતી આ શ્રેણી
the universe of evil and make all things new. Threaded
throughout the fascinating accounts is the love, ખ્રિસ્તના પુનરગમન તથા પાપ અને શેતાનનો નાશ , ભગવાન કઈ
mercy, and patience of God, who loved ancient Israel,
રીતે બ્રહ્માંડને અનિષ્ટમાંથી મુક્ત કરશે અને નવીજ દુ નિયા
provided salvation through His Son’s life, death, and
resurrection, guided the missionary efforts of the early બનાવશે તેના પર આધારીત્ આ શ્રેણી છે . આ રસપ્રદ અહેવાલોમાં
church, and revealed to His prophet the events of the ઈશ્વરનો પ્રેમ, દયા અને ધીરજનો સમાવેશ થાય છે . જે પ્રાચીન
coming Apocalypse.
ઇસરાયેલ ને ચાહતા હતા, તેણે પોતાના પુત્રના જીવન, મ ૃત્યુ અને

પુનરુત્થાન દ્વારા તેને મુક્તિ પ ૂરી પાડી હતી. ચર્ચના શરૂઆતના


ધર્મના પ્રચારને લગતા પ્રયત્નોને માર્ગદર્શન આપ્યુ ં હત ું અને તેના
પયગંબર સમક્ષ આગામી એપોકે લિપ્સની ઘટનાઓ વિષે રહસ્યો
જણાવ્યા હતા.
More books from બીજા પુસ્તકો અહીથી
The first day of sin in our world marked the beginning આપણી દુ નિયામાં પાપનો પહેલો દિવસ એ શેતાનના પતનની
of the end for Satan. A Redeemer was promised who
શરૂઆત તરીકે અંકિત થયો. એક ઉદ્ધારકને વચન આપવામાં
would one day come and take on Himself the penalty
of sin that we deserve. Trace the story of our આવ્યુ ં હત ુ ં કે જે પાપની સજા માટે આપણે લાયક છીએ તે પાપની
redemption as illustrated in the lives of the great સજા તેઓ પોતે લેશે. બાઇબલ સમયના મહાન પ્રબોધકોના જીવન
Biblical patriarchs. Learn from their experience how to
triumph over life’s biggest pitfalls. પ્રમાણે આપણા ઉદ્ધારની વાર્તા શોધો. જીવનની મોટી મોટી
સમસ્યાઓમાંથી કેવી રીતે વિજય મેળવવો એ તેમના
અનુભવોમાંથી શીખો.
Jesus left to His disciples the mission of establishing a ઈસુએ તેમના શિષ્યોને વિશ્વવ્યાપી ખ્રિસ્તી ચળવળ સ્થાપિત કરવાનું
world-wide Christian movement that would lead a
મિશન સોંપ્યુ,ં જે એક બળવાખોર ગ્રહને તેમના સર્જક તરફ દોરી
rebellious planet back to their Creator. The life-
changing experiences of His apostles are a thrilling જશે. તેમના પ્રેરિતોના જીવન-પરિવર્તનશીલ અનુભવો એ ઈશ્વર
account of what God can do with uncompromising
કોઈ પણ તોડ જોડ કર્યા વિના સ્ત્રી-પુરુષો સાથે શું કરી શકે છે તેવા
men and women. Jesus specializes in working miracles
in the lives of people who follow His teachings and અનુભવોનું એક રોમાંચક વર્ણન છે . ઈસુ એવા લોકોના જીવનમાં
dedicate themselves completely to His service.
ચમત્કારો કરવામાં નિષ્ણાત છે જેઓ તેમના ઉપદે શોને અનુસરે છે
અને તેમની સેવાને સંપ ૂર્ણપણે સમર્પિત કરે છે .
Are we on the verge of a global collapse? Currently, શું આપણે વૈશ્વિક પતનની અણી પર છીએ? હાલમાં રાષ્ટ્રો યુધ્ધો,
nations are being devastated by wars, sickness, fires,
storms, and earthquakes. Satan always માંદગી, આગ, વાવાઝોડા અને ભ ૂકંપ દ્વારા ધ્વસ્ત થઈ રહ્યા છે .
mischaracterizes God's love for us. The great ઈશુ ખ્રિસ્ત અને શેતાન વચ્ચેનો મોટો વિવાદ પ ૃથ્વીના સમગ્ર
controversy between Christ and Satan has played out
ઇતિહાસમાં ચાલ્યો આવ્યો છે . ટૂંક સમયમાં જ આપણા ગ્રહને
throughout earth’s history. Soon our planet will be
enveloped by cataclysmic events. However, Jesus has પ્રલયની ઘટનાઓથી આવરી લેવામાં આવશે. તેમ છતાં ઈસુએ
promised to return and save His faithful ones from
વચન આપ્યુ ં છે કે તેઓ પાછા ફરશે અને પોતાના વિશ્વાસુ લોકોને
certain death and to eradicate sin forevermore.
ચોક્કસ મ ૃત્યુમાંથી ઉગારી લેશે અને હંમેશ માટે પાપનો નાશ કરશે.
Jesus left heaven on a daring rescue mission to save ઈસુએ પ ૃથ્વી ગ્રહને બચાવવા માટે હિંમતવાન બચાવ મિશન માટે
planet earth. His plan was to win back from the grip of
સ્વર્ગ છોડ્યુ.ં તેની યોજના આ પાખંડી ગ્રહને શેતાનની પકડમાંથી
Satan this renegade planet. Born to parents who
struggled to survive, the humble life of the Messiah is પાછો જીતવાની હતી. અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી
the most inspiring life-changing story ever written. It
રહેલાં માતા-પિતાને ત્યાં જન્મેલા મસીહાનુ ં નમ્ર જીવન એ અત્યાર
will satisfy the deep longings of every sinner who
seeks to learn of the loving sacrifice of their Saviour. સુધીની લખાયેલી સૌથી પ્રેરણાદાયી જીવન-પરિવર્તનકારી વાર્તા

છે . તે દરે ક પાપીની ઉંડી ઝંખનાઓને સંતોષશે જે તેમના

તારણહારના પ્રેમાળ બલિદાન વિશે શીખવવાનો પ્રયત્ન કરે છે .


When Israel followed God’s plan, they prospered. જ્યારે ઇસરાએલ ભગવાનની યોજના અનુસર્યું, તેઓ સમ ૃદ્ધ બન્યા.
Sadly, most of their kings led them into national
apostasy and ruin. From the splendor of Solomon’s કમનસીબે મોટા ભાગના રાજાઓ તેમને રાષ્ટ્રીય વિનાશ અને ધર્મ -
kingdom to their downfall and subsequent captivity, ત્યાગ તરફ દોરી ગયા. સુલેમાનના રાજ્યના વૈભવથી માંડીને
the spiritual journey of Israel is faithfully chronicled in
lives of their prophets and kings. God always had His તેમની પડતી અને ત્યાર પછીની કેદ સુધી, ઇસરએલની
faithful few, from the rebuilding of the temple until આધ્યાત્મિક યાત્રાને તેમના પયગંબરો અને રાજાઓના જીવનમાં
the time of Christ.
કાળક્રમ અનુસાર વર્ણવવામાં આવી છે . મંદિરના નવનિર્માણથી

લઈને ખ્રિસ્તના સમય સુધી, ભગવાન પાસે હંમેશાં તેમનો વિશ્વાસ

કરવાવાળા લોકો ઓછા હતા.


For the past two millennia, Jesus Christ has brought છે લ્લા ૨૦૦૦ વર્ષોમાં ઇસુ ખ્રિસ્ત સમગ્ર વિશ્વના લાખો માણસો માં
hope to millions of people all around the world. Many
આશાનુ ં કિરણ લઈ આવ્યા છે . ઘણા લોકોએ એવું શોધ્યું છે કે આ
have found that the author of this book opens the
door to learning how to have a deep and meaningful પુસ્તકના લેખકે ખ્રિસ્ત સાથે ઊંડો અને અર્થપ ૂર્ણ સબંધ કઈ રીતે
daily relationship with Jesus. Its 13 simple steps will રાખવો તે શિખવાના દરવાજા ખોલ્યા છે . તે ખાલી ૧૩ સરળ
transform your life into one worth living. Why not try
Jesus, and learn for yourself the difference it makes? પગલાઓમાં તમારા જીવનને જીવવા લાયક બનાવી દે શે . શા માટે

ખ્રિસ્તને ન અપનાવીએ? અને તેનાથી જે ફરક પડે છે તે જાતે

તમારમાંથી જ શીખો.
The world’s greatest sermon continues to bless those જેમના હ્રદય સાંભળવા માટે ખુલ્લા છે તેઓને વિશ્વનો સૌથી મોટો
whose hearts are open to hear. Words of blessings fell
ઉપદે શ આશીર્વાદ આપતો રહે છે . “વાવેલા ઘાસ પરનો વરસાદ
like “rain upon the mown grass: as showers that water
the earth.” His listener's hearts opened to the same :જેમ વરસાદ દ્વારા પ ૃથ્વીને મળે છે ”, આશીર્વાદના શબ્દો કઈક
said blessings that have filled humanity ever since.
આવા લાગે છે . તેમના શ્રોતાઓના હ્રદય તે જ આશિર્વાદ માટે ખ ૂલી
Christ’s words set ablaze the disciples who preached
the Gospel to the world. We also need to catch the ગયા છે કે જેઓએ ત્યારથી માનવતાને સંપ ૂર્ણ બનાવી છે . ઇસુ
same blessings freely offered to us today.
ખ્રિસ્તના શબ્દોએ શિષ્યોને પ્રજ્વલિત કર્યા , જેમણે દુ નિયાને ઇસુ

ખ્રિસ્તના ઉપદે શોનો પ્રચાર કર્યો છે . આપણે બધાએ એ આશીર્વાદને


મેળવવાની જરૂર છે કે જે આપણને આજે મફતમાં અર્પણ કરવામાં
આવી રહ્યા છે .
The parables of Jesus paint a visual picture of the ઇસુની બોધવાર્તાઓ જીવનના મહાન પાઠો નું આબેહહૂ ચિત્ર રજૂ કરે
greatest lessons of life. Each laid a path to guide the
છે . દરે ક શ્રોતાઓને માર્ગદર્શન આપવા માટે એક માર્ગ આપ્યો.
listener. Jesus’ parables link divine truth with familiar
stories and incidents. Common objects are associated ઇસુની બોધવાર્તાઓ દિવ્ય સત્યને પરિચિત વાર્તાઓ અને ઘટનાઓ
with true and beautiful thoughts that draw the mind સાથે જોડે છે . સામાન્ય હેત ુઓ સાચા અને સુદર
ં વિચારો સાથે
toward heavenly things. Lessons of divine wisdom and
practical instruction are blended into impressive સંકળાયેલા છે જે મનને સ્વર્ગીય હેત ુઓ તરફ દોરે છે . દિવ્યજ્ઞાન
truths for all to follow.
અને વ્યવહારુ પ્રશિક્ષણ ના પાઠો એ બધાને અનુસરવા માટે
પ્રભાવશાળી સત્યોમાં ભળી ગયા છે .
Our earth is sick and in desperate need of a physician. આપણી ધરતી અસ્વસ્થ અને ચિકિત્સકની ખાસ જરૂરિયાતવાળી છે .
It was not the Creator's plan for us to be weighed
down with pain, suffering, and ill-health. Ellen White પીડા અને માંદગીથી તોળાઈ જવું એ સર્જકની યોજના નહોતી. જે
was given by God, marvellous insight into the natural આરોગ્યના કુ દરતી નિયમોની અદ્ભુત સમજ આપે છે તે એલેન
laws of health. If followed, we’re promised a better,
વ્હાઇટને ઈશ્વરે આપ્યું હત.ુ ં જો તેન ુ ં અનુસરણ કરવામાં આવે તો
simpler, sweeter life! Full of joy, gladness, and free
from the common maladies suffered by others. આપણને વધુ સારું, સરળ અને મધુર જીવન આપવાનુ ં વચન

આપવામાં આવે છે . એવુ ં જીવન કે જે આનંદ અને પ્રસન્નતા થી


ભરપ ૂર તથા બીજાઓ દ્વારા સહન કરવામાં આવતી બિમારીઓથી
મુક્ત!

You might also like