You are on page 1of 2

“અંગદાન એજ મહાદાન” “વ ૃક્ષો વાવો, પર્ાાવરણ બચાઓ”

અંકુર બીજ બેંક, અંકુર ટ્રી બેંક એન્ડ અંકુર નર્ારી ર્ંચાલીત
હર હર ડોડી – ઘર ઘર ડોડી અભિર્ાન-2022.
ર્રનામુ,ં મુ:ં - નવાગામ (બા), તા:- ર્ાર્લા, જી:- સુરેન્રનગર, પપન:- 363440.
િરત મકવાણા ‘ડોડીમેન’ (પ્રાથપમક પિક્ષક-કચ્છ) / જાગપૃ ત મકવાણા (ઉ.માધ્ર્પમક પિક્ષક-િાવનગર) મો- 8866506611.

આંખોના નંબર દુર કરનારી અને નવું જીવન આપનારી ઔષધીર્ વનસ્પપત ડોડીનો પરીચર્
પવપવધ નામો:- (1) ગુજરાતી- ખરખોડી, ડોડી, જીવંતી (2) ર્ંસ્કૃત- જીવંતી, િાકશ્રેષ્ઠા, જીવની
(3) હહિંદી- ડોડી, જીવંતી (4) અંગ્રેજી- Leptadane (લેપ્ટાડેન)
(5) લેટીન- Leptadenia Reticulata (લેપ્ટાડેનીર્ા રે હટકુલેટા)

ડોડીની ઓળખ:- (Ankur seed Bank)


➢ ડોડી વેલા વગાની વનસ્પપત હોવાથી વૃક્ષના ર્હારે અથવા વાડના ર્હારે ઉપર ચડે છે , જર્ાં વાડ કે વેલા ન હોર્ તર્ાં
જમીન ઉપર પથરાર્ેલી જોવા મળે છે .
➢ ડોડી અનેક પાન વાળી અને અનેક િાખા વાળી વનસ્પપત છે , તેના પાન ર્ાદા, ર્ામર્ામે ગોઠવાર્ેલા, અંડાકાર અને
આગળથી અણીદાર હોર્ છે .
➢ ડોડીને ર્ફેદ રં ગના અને લીલાિ પડતા જૂમખામાં ફૂલ આવે છે . ડોડીના ફળને ડોડા અથવા સુડીર્ા તરીકે
ઓળખવામાં આવે છે , ડોડા 2 થી 7 ર્ે.મી. લાંબા, અધો ઇંચ જાડા અને ચીકાિ વાળા હોર્ છે .
➢ ડોડીના ફળ પાકી ગર્ા પછી આપોઆપ ફુટી જાર્ છે અને તેમા રૂ જેવા રે ર્ા ર્ાથે જીરા જેવા બીજ હોર્ છે , આ ડોડા
ુ રી મહહનામા કુણા હોર્ છે જે કાચા ખવાર્ છે , માચા એપપ્રલ મહહનામાં ડોડા પાકી જાર્ છે .
હડર્ેમ્બર થી ફેબ્રઆ

ડોડીનો ઉપર્ોગ અને ફાર્દા:- (Ankur seed Bank)


➢ ઋપષમુનીઓએ ડોડીને િાકશ્રેષ્ઠા કહી છે એટલે તમામ િાકોમાં ર્વાશ્રેષ્ઠ છે .
➢ ડોડીના ફળ (ડોડા) કૂણા હોર્ તર્ારે તેન ંુ િાક બનાવીને ખાઇ િકાર્ છે , િાક સ્વાહદષ્ટ અને ખુબ ગુણકારી હોર્ છે , આ
િાક ખાવાથી િરીરમાં અલગ જ પ્રકારની ઉજાા પ્રાપ્ત થાર્ છે , ડોડીના પાનની િાજી પણ બને છે .
➢ ડોડીના પાન, ફૂલ, મ ૂળ અને કાચા ફળ પવટામીન A થી િરપ ૂર હોર્ છે માટે તેન ંુ ર્ેવન કરવાથી બાળકોને નાની ઉંમરે
આંખોમાં આવેલા નંબર ઉતરી જાર્ છે અથવા સ્સ્થર થઇ જાર્ છે , નાના બાળકોને કાચા પાન, પાનની િાજી, ડોડાનું
િાક કે કૂણા કાચા ડોડા ખવરાવવાથી નાની ઉંમરે આંખોમાં નંબર આવતા નથી. ડોડીનું ર્ેવન કરવાથી આંખોનું તેજ
વધે છે , આંખોની તંદુરસ્તી જળવાઇ રહે છે , આંખોમાં થતી બળતરા દુર થાર્ છે અને આંખો કોરી (ડ્રાઇ) થતી નથી.
➢ આયુવદ
ે માં ડોડીની ખુબ પ્રિંર્ા કરવામાં આવી છે , ડોડીના કાચા પાન અને તેના ફૂલો પણ ખાઇ િકાર્ છે , રોજ ર્વારે
ઉઠીને નરણા કોઠે ડોડીના કાચા પાન અને ફૂલ ખાવાથી િરીર સ્વસ્થ રહે છે , રોજ ગમે તેટલા પાન ખાઇ િકાર્ છે ,
વધારે પાન ખાવાથી કોઇ આડઅર્ર થતી નથી.
➢ ડોડીના પાન અને મ ૂળ સુકવીને ચુણા બનાવીને તેન ંુ ર્ેવન કરી િકાર્ છે , કાચા પાનનું જયુર્ બનાવીને પણ ઉપર્ોગ
કરી િકાર્ છે .
➢ બાળકના જન્મ પછી જો માતાને ધાવણ ન આવતું હોર્ અથવા ઓછં આવતું હોર્ તો ડોડીનું ર્ેવન (કાચા પાન કે
પાનની િાજીના રૂપમા) કરવાથી ધાવણ વધે છે , વારં વાર કસુવાવડ થતી હોર્, સ્ત્રીનો કોઠો ગરમ હોર્ અને ગિા ધારણ
કરવામાં તકલીફ થતી હોર્ તર્ારે ડોડીનું ર્ેવન કરવાથી ખુબ ફાર્દો થાર્ છે .
➢ દુધાળા પશુઓને ડોડીના વેલા ખવરાવવાથી દુધમાં વધારો થિે, દુધમા ફેટ વધિે, જે દુધ મળિે તે પણ પવટાપમન-A
થી િરપુર હિે જે બાળકોની આંખો તંદુરસ્ત રાખિે અને ડોડી ખવરાવવાથી પશુઓની રોગપ્રપતકારક િસ્તતમા વધારો
થિે જેના કારણે વાર્રર્ જન્ર્ રોગો ઓછા થિે.
➢ રદર્ની નબળાઇ હોર્, ધબકારા વધી જતા હોર્ અંને રદર્માં દુખાવો થતો હોર્ તર્ારે ડોડીનું ર્ેવન કરવાથી ર્ારં ુ
પરીણામ આપે છે . (મને કોરોના થર્ા પછી આ મારો જાત અનુિવ છે .)
➢ સ્ત્રીઓને માપર્ક ખુબ આવતું હોર્ તો ડોડીનું ર્ેવન કરવાથી ઓછં થઇ જાર્ છે .
➢ પુરુષોનું વીર્ા પાતળં હોર્ તો ડોડીનું ર્ેવન કરવાથી વીર્ા ઘાટુ બને છે તેમજ ડોડી વીર્ા વધારનારી છે .

➢ આ ઉપરાંત ડોડી તાવ, કફ, ઉલ્ટી, ટીબી, રતાંધળાપણું અને મ ૂત્રદાહ વગેરે જેવા રોગોમાં ખુબ ઉપર્ોગી છે .
➢ દરે ક પ્રકારના કેન્ર્રના દદીઓને કીમો આપ્ર્ા પછી ડોડીનું જયુર્ ખુબ ઉપર્ોગી અને ફાર્દાકારક છે . વધારે માહહતી
માટે આપ કોલ કરી િકો છો.
➢ ટૂંકમા જીવંતી માણર્ને નવું જીવન આપનારી ઔષધીર્ વનસ્પપત છે .

ડોડીને વાવવાની અને ર્ંવધાનની રીત:- (Ankur seed Bank)


ડોડીને બે પ્રકારે ઉગાડી િકાર્(1) બીજ વડે (2) કટીંગ વડે (કટકા કલમ)
(1) બીજ વડે ઉગાડવાની રીત:-
➢ ડોડીના બીજને કોથળીમાં, ટ્રે મા, પ્લાસ્ટીકની બોટલમાં કે કુંડામા રોપ બાનાવી િકાર્, એકાદ ફુટની લંબાઇનો છોડ
થાર્ પછી ર્ોગ્ર્ જગ્ર્ાએ ફેર રોપણી કરી વાવી િકાર્ અથવા બીજને ર્ીધા જ વાડમાં, વાડીના િેઢે અથવા તમે
જર્ા વાવવાં માંગતા હોર્ તે જગ્ર્ાએ ર્ીધા જ બીજ વાવીને ઉગાડી િકાર્.
➢ બીજનું કદ એકદમ નાનું હોવાથી વાવણી કરતી વખતે બીજને જમીનમાં બહું ઉંડુ ન વાવવુ,ં બીજ ઉપર બીજના કદ
જેટલી જ માટી આવે તે ખાર્ જોવુ.ં
➢ ડોડીનું બીજ કોઇ પણ પ્રકારની જમીનમાં ર્હેલાઇથી ઉગી જાર્ છે પરં ત ુ રોપ બનાવતી વખતે કોઇ પણ માટીની ર્ાથે
જુના (કોહવાર્ેલ)ં ુ છાણીર્ા ખાતરનું પમશ્રણ કરવાથી ઉગારો ર્ારો આવિે. બીજ ચાર કે પાંચ હદવર્માં ઉગી જાર્ છે .
ડોડીના વેલાને બહુ ઓછા પાણીની જરૂરીર્ાત હોર્ વધારે પાણી આપવું નહી. જમીન િેજવાળી રહે એટલું જ પાણી
આપવુ.
➢ બીજ વાવ્ર્ા પછી જોરથી અથવા ઉપરથી રે ડીને પાણી ન આપવું નહહતર પાણી ર્ાથે બીજ બહાર આવી જિે, બીજ
વાવ્ર્ા પછી ધીમેથી અથવા ફૂવારાથી કે હલકા હાથે પાણી છાંટવું જેથી ઉગારો ર્ારો આવે.
➢ બીજ જમીનમાં ઉંડે ન જતા રહે એ ખાર્ ધ્ર્ાન રાખજો નહીતર ઉગિે નહીં, બીજ વાવ્ર્ા પછી જમીનમા િેજ હોર્ તર્ાં
સુધી પાણી આપવુ નહીં, છાણીયું ખાતર કે કોકોપીટ હોર્ તો તેમા બીજ વાવવાથી ઉગારો ર્ારો આવિે.
➢ ખાર્ નોંધ- બીજ વાવવામાં ર્મજણ ન પડે તો મારા વોટ્ અપ નંબર-8866506611 પર મેર્જ
ે કરવો એટલે હું તમને
બીજ ઉગાડવાનો પવહડર્ો મોકલીિ જે તમને મદદરૂપ થિે.

(2) કટીંગ વડે (કટકા કલમ) (Ankur seed Bank):-


ચોમાર્ાની ર્ીઝનમાં ડોડીના વેલાનો પાકટ ટુકડો કાપીને વાવવાથી ઉગી જાર્ છે .

નોંધ- ડોડીના વેલાને કુંડામાં ઉગાડવા માંગતા પમત્રોએ કુંડુ ખુબ મોટુ પર્ંદ કરવુ,ં જો કે જમીન જેટલો પવકાર્ કુંડામાં થતો નથી.
મારી આપ ર્ૌ પમત્રોને નમ્ર પવનંતી છે કે ડોડી જીવનમાં ખ ૂબ ઉપર્ોગી છે , માણર્ને નવું જીવન આપનારી છે માટે
ડોડીના વેલાને તમારા ઘરે કે વાડીએ વાવીને અવશ્ર્ ઉછે રજો, તમારા ર્ગા ર્બંધીઓને વાર-તહેવારે કે પ્રર્ંગે બીજી ગીફ્ટ
આપવા કરતા ડોડીનો છોડ ગીફ્ટ કરજો અને ડોડીને ઉછે રવા માટે પ્રોતર્ાહીત કરી હર હર ડોડી ઘર ઘર ડોડી અભિર્ાનનું સ્વપ્ન
ર્ાકાર કરવામાં મદદરૂપ થિો એવી અભ્ર્થાના.
િરત મકવાણા ‘ડોડીમેન’ (પ્રાથપમક પિક્ષક-કચ્છ) / જાગૃપત મકવાણા (ઉ.માધ્ર્પમક પિક્ષક-િાવનગર)
મો- 8866506611.

You might also like