You are on page 1of 1

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 72 માાં જન્દ્મ

દદવસની ઉજવણી દનદમત્તે ડોડી/જીવાંતીના બીજનાં દવતરણ.

સચનાઓ.
• બીજનું વિતરણ 17/9/2022 ના રોજ કરિાનું રહેશે, બીજ વિતરણ આપના સમયની
અનકળતાએ પ્રાર્થના અર્િા િર્થખુંડની અુંદર કરી શકાય, સમયની અનકળતા હોય તો
વિદ્યાર્ીઓને ભેર્ા કરી ડોડી/જીિુંતીનું મહત્િ સમજાિી બીજ વિતરણ કરી શકાય
• બીજ વિતરણ કરતા હોય તેિા ફોટોગ્રાફ અને 1/2 વમવનટનો વિવડયો લેિો જે આપના
સમયની અનકળતાએ મોબાઇલ નુંબર -88 66 50 66 11 ઉપર િોટ્સએપ કરી આપિા.
• શક્ય હોય તો બીજ વિતરણ અુંર્ેની છાપામા ફોટા સાર્ેની પ્રેસનોટ પણ આપી શકાય
• બીજ ખબ વકું મતી છે માટે બીજનો બર્ાડ ન ર્ાય તે ખાસ ધ્યાન રાખિું
• બીજ કે ટલા વિદ્યાર્ીઓ અને કે ટલા સ્ટાફ મેમ્ બસથને આપ્યા તે નામ જોર્ યાદી બનાિશો
તો અમને ર્મશે. આ કામ કોઇ તાલીમાર્ી/ વિદ્યાર્ી કે વશક્ષકને સોપી શકાય.
• બીજ ઉર્ાડિાની પદ્ધવત કાર્ળમા લખેલી છે તેમ છતા ખબર ન પડે તો અમારા ફે શબક
પેઇઝ Bharat M akwana ‘Dodiman’ ઉપર યટ્યબમા મકે લા વિડીયોની વલુંક મળી જશે
અર્િા યટ્યબમા “ડોડી/જીિુંતીના બીજ ઉર્ાડિાની રીત’ એિ ર્જરાતીમા અર્િા
અુંગ્રજી
ે મા How To grow Dodi/ jivanti એિું લખીને સર્થ કરિાર્ી વિડીયો મળી જશે
જે તમને બીજ ઉર્ાડિામા મદદરુપ ર્શે. ફે શબક કે યટ્યબમા વિડીયો ન મળે તો આપેલ
મોબાઇલ નુંબર -88 66 50 66 11 ઉપર િોટ્સએપ મેસજ
ે કરશો તો વિડીયો મોકલી
આપીશ.
• તમને 100 બીજ મળે છે જેમાર્ી તમાર ે જરુર હોય એટલા તમે રાખજો બાકીના તમારા
પરીિારજનો કે વમત્રોને આપજો, જે બાળકોને નાની ઉુંમરમા આુંખોમા ર્શ્મા આિી ર્યા
છે તેિા લોકો સધી ખાસ પહોર્ાડજો
• તામારી પાસે િાડી/ખેતર હોય તો તેની િાડ કે શેઢા પાળે બીજ િાિજો, ઘર ે પણ બીજ
િાિજો નજીકમા કોઇ જું ર્લ વિસ્તાર હોય, ઘર કે ર્ામની આજબાજ િાડ હોય, ઝાડ હોય,
બુંજર જમીન હોય તો ત્યા ડોડીના બીજ િાિજો અર્િા િાડ, જું ર્લ કે બુંજર જમીનમા
બીજ ફે કી દે શો તો પણ િરસાદની સીજન છે તો ઉર્ી જશે.
• તમારા ધ્યાનમાું કોઇ પ્રર્વતવશલ ખેડૂત હોય તો તેના સધી આ બીજ પહોર્તા કરી તેમને
ડોડીનું મહત્િ સમજાિજો.

You might also like