You are on page 1of 1

જય વિશ્વકર્મા

આદરણીય મહેમાનો દાતાશ્રીઓ અને


કાર્યકર્તાઓનું હું વૃંદા હરીશભાઈ મકવાણા આપ
સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
આપણા આ ધ “માનસ”લુહાર સુથાર ફાઉન્ડેશન વડોદરા
દ્વારા શ્રી વિશ્વકર્માદાદા ની પ્રેરણાથી આ
દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજેલ છે જેમાં આ રુ્ડા
અવસર માં બે નવયુગલો લગ્ન માં જોડાયા છે.
જેમાં મંડપ નંબર ૧ મા ચિ. સંગીતાબેન મહેશભાઈ
સિધ્ધપુરા સંગ ચિં રવિભાઇ હરીશભાઈ રાવળ છે તથા
મંડપ નં ૨ મા ચિ. ધ્રુવિબેન કલ્પેશભાઇ મિસ્ત્રી
સંગ ચિ.દર્પણભાઇ હેમંતકુમાર મોદી છે
હવે અહીં બેઠેલા સર્વ ને આપણા આ પ્રસંગની
રૂપરેખા જણાવી દઈશ જેથી કરીને આપણે સમયસર આનંદ
માણી શકીએ.
આપણે આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગની શરુઆત
“હારમોની ક્લબ” દ્વારા સંગીત સંધ્યા નો આનંદ
માણીશુ. ત્યાર પછી

આપણા આ સમૂહ લગ્ન માં સહભાગી બનેલા


દાતાશ્રીઓ નું મોમેન્ટો દ્વારા ૫:૦૦ થી ૬:૩૦
સ્વાગત સન્માન કરીશું .અને

સાંજે ૬:૩૦ કલાકે લગ્ન કાર્યક્રમ શરૂ થશે અને ૭:00


હસ્તમેળાપ રહેશે.

૭:૧૫ વાગ્યા થી આપણે સૌ સાથે સ્વરુચી ભોજન લેશું

૮:૩૦ કલાકે માંડવો સમજશુ

૯:૧૫ એ વિદાય સમારંભ


હવે હું આપણા ધ “માનસ” લુહાર સુથાર
ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકર્તા શ્રી રાઘવજીભાઈ
મિસ્ત્રીને વિનંતી કરીશ કે તેઓ “ હારમોની ક્લબ”
દ્વારા સંગીત સંધ્યા નો પ્રારંભ કરાવે.

You might also like