You are on page 1of 3

જોખમી કચરા માટે મેનિફેસ્ટ બિાવાિી સ ૂચિાઓ

A. સામાન્ય માર્ગદનશિકા

1. હવેથી કોઈ પણ પ્રકારના જોખમી કચરાના પરરવહન માટે XGN પરથી જ ઓનલાઇન

મેનનફેસ્ટ બનાવવી ફરજજયાત રહેશે.

2. જો ઓઅનલાઇન મેનનફેસ્ટ બનાયા નવના કોઈ પણ જોખમી કચરાન ું પરરવહન કરવામાું

આવશે, તો તે ગેરકાયદે સર પ્રવનિ ગણાશે.

3. Generator/ Actual User/ Common Facilities ના ઓપરે ટરને મેનનફેસ્ટ બાબતે કોઈ પણ

પ્રશ્ન ઉદભવે તો “USER MANUAL” અિે “INSTRUCTIONS” નો ઉપયોગ કરવો.

4. જોખમી કચરો ધરાવત ું વાહન જ્યારે Actual User/ Common Facilities ની નપ્રમાઇસીસ માું

પહોંચે ત્યારે Actual User/ Common Facilities ના ઓપરે ટરે XGN પરથી મેનનફેસ્ટ

“RECEIVE” કરવાની રહેશે. જેથી મેનીફેસ્ટ ની loop પ ૂણણ થઇ શકે.


B. રરસાયકલ / રીયઝ

ુ માટે મોકલવા માટે મેનિફેસ્ટ જિરે શિ


પરરસ્સ્િનિ- I: જોખમી કચરાિા િે રરસાયકલ/રીયઝ

1. હવેથી જોખમી કચરાને રરસાયકલ/ રીયઝ માટે મોકલવામાું આવે ત્યારે Actual User

પાસેથી “ONLINE IN PRINCIPLE ACCEPTANCE” મેળવવાની રહેશે.

2. જ્યારે ફોમણમાું actual user નો PCB ID નાખવામાું આવશે ત્યારે નસસ્ટમ દ્વારા Actual User ને

SMS મોકલવામાું આવશે. જ્યારે Actual User દ્રારા મેનનફેસ્ટ XGN માુંથી “IN

PRINCIPLE APPROVAL” કરશે ત્યારે જ મેનનફેસ્ટ જનરે ટ થશે.

C. નિકાલ

પરરસ્સ્િનિ- II: જોખમી કચરાિો નિકાલ કોમિ ફેસીલીટી એટલે કે TSDF, HWIF, પ્રી-

પ્રોસેનસિંર્ અિે કો પ્રોસેસીંર્ (નસમેન્ટ એકમો) માટે મેનિફેસ્ટ જિરે શિ.

1. જ્યારે જોખમી કચરાનો ના નનકાલ માટે કોમન ફેસીલીટી એટલે કે TSDF, HWIF, પ્રી-

પ્રોસેનસિંગ અને કો પ્રોસેસીંગ (નસમેન્ટ એકમો) મોકલવામાું આવે ત્યારે અગાઉથી XGN માુંથી

“IN PRINCIPLE APPROVAL” મેળવવાની રહેતી નથી.


ુ રાિ બહાર મોકલવા માટે
D. ગજ

ુ રાિિી બહાર મોકલવામાાં આવિા જોખમી કચરા માટે મેનિફેસ્ટ જિરે શિ


પરરસ્સ્િનિ- III: ગજ

1. જોખમી કચરાને ગજરાતની બહાર મોકલવામાું આવે ત્યારે Actual User પાસેથી “IN

PRINCIPLE APPROVAL” મેળવવાની રહેતી નથી.

2. જ્યારે actual user ગજરાત બહાર નો હોય ત્યારે લાગ પડતી બધીજ ચોક્કક્કસ મારહતી પોતેજ

ભરવી.

3. મેનનફેસ્ટની “GREY COPY” અચ ૂક સુંબનું ધત રાજ્ય પ્રદૂ ષણ નનયુંત્રણ બોડણ ને physically

જમા કરાવવા ની રહેશે (સુંબનું ધત રાજ્ય પ્રદૂ ષણ નનયુંત્રણ બોડણ ને જ્યાું Actual users આવેલ

છે )
Instructions for hazardous waste manifest generation
A. GENERAL GUIDELINE
1. It is compulsory to make online manifest through XGN for transportation of any kind
of Hazardous waste henceforth.
2. Any transportation of Hazardous waste without online manifest will be treated as
illegal.
3. The generator/ actual user/ common facilities shall refer user manual and Instructions
in case of any query.
4. Once the vehicle containing hazardous waste reaches the premises of actual user/
common facility, the actual user/ common facility operator has to receive manifest in
order to complete the full loop of manifest.

B. RECYCLE/ REUSE
Case- I: Manifest generation for Recycle/ Reuse of hazardous waste
1. When hazardous waste is sent for Recycle/ Reuse, “ONLINE IN PRINCIPLE
ACCEPTANCE” of the actual user is now required.
2. When PCB ID of actual user is entered in the form, system will send request SMS to
actual user. Once actual user in principle approves the request online, manifest shall
be generated.

C. DISPOSAL

Case- II: Manifest generation for disposal of hazardous waste to common facilities
(TSDF, HWIF, Pre-processing and Co processing (Cement units)
1. When hazardous waste is sent for disposal to any common facilities i.e. TSDF, HWIF,
Pre-processing and Co processing (Cement units), no in principle approval of
acceptance from common facilities is required.

D. OUTSIDE GUJARAT
Case III: Manifest generation for hazardous waste sent outside Gujarat
1. No in principle approval from actual user situated outside is required.
2. When actual user is situated outside Gujarat, all the relevant corrected details of
receiver shall be filled manually.
3. Grey copy of manifest shall invariably submitted to respective State Pollution Control
Board physically (concerned SPCB where actual user is located).

You might also like