You are on page 1of 5

ગરુડા એ૫ના બદલે નવી BLOApp ચાલ ુ કરવા માટે ની

કાર્ય૫ઘ્ઘતિ

૧. સૌપ્રથમ મોબાઇલના Play Store માાં જઇ BLO App સર્ચ કરી નીર્ે મુજબ

સસમ્બોલ વાળી BLO App ડાઉનલોડ કરી લેવી.

૨. ડાઉનલોડ કરી BLO App open કરવી. ત્ાાં જે ૫રમીશન માગે એ Allow

કરવી.

૩. જેમાાં હોમ પેજ ખુલશે. જેમાાં લોગીન કરવા માટે BLO નો રજીસ્ટડચ

મોબાઇલ નાંબર નાખવો અને પાસવડચ માાં પ્રથમ વાર Eci@1234 પાસવડચ

નાખી Request OTP ૫ર કલીક કરવુ.


૪. રજીસ્ટડચ મોબાઇલ નાંબર ૫ર OTP આવશે . જે OTP નાખી Verify OTP

& Creat New Password ૫ર કલીક કરવુ.


૫. જે સ્રીન ખ ૂલશે એમાાં સ ૂર્ના મુજબ ૮ (આઠ) શબ્દોનો નવો પાસવડચ

બનાવવો. નીર્ે કન્ફમ પાસવડચ માાં ફરી પાસવડચ લખી Confirm Password ૫ર
કલીક કરવુ .

(પાસવડચ માાં ઓછામાાં ઓછુ એક કેપીટલ, એક સ્પેશ્્લ કેરેકટર , એક નાંબર


લખવો. )

૬. ત્ારબાદ જે સ્રીન ખ ૂલશે એમાાં ભાગ નાંબર સસલેકટ કરવો.


૭. ત્ારબાદ ભાષા સસલેકટ કરવી.

૮. Device Compatibility Report તમામ ગ્રીન ટીક થ્ા બાદ સબમીટ


કરવુ.
નીર્ે મુજબ તમારા ભાગની માહહતી ખ ૂલશે.

-મતદાર્ાદી શાખા
મામલતદાર કર્ેરી જલાલપોર

You might also like