You are on page 1of 2

1.

Brief description of duties: (Objectives of the positions you hold and the tasks you are required to perform, in about
100 words)

 ખાતાના વડાશ્રી મારફત સોંપવામાં આવેલ સમયપત્રક મુજબ શૈક્ષણિક કામગીરી કરવી
 ખાતાના વડાશ્રી મારફત સોપવામાં આવેલ કામગીરી કરવી
 સંસ્થાના વડાશ્રી મારફત સોંપવામાં આવેલ કામગીરી કરવી.
 યુનિવર્સીટી દ્વારા સોંપવામાં આવતી પરીક્ષાલક્ષી ફરજો નિભાવવી
 વિધાર્થીઓનું સતત માર્ગદર્શન અને મુલ્યાંકન કરવુ ં
 વડી કચેરી, ગાંધીનગર ખાતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે સંયક્ુ ત નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રી
દ્વારા સોંપવામાં આવતી ફરજો નિભાવવી

2. Annual Work plan and achievement

Tasks to be performed Deliverables Actual Achievement


શૈક્ષણિક સત્ર દરમિયાન સમય પત્રક વ્યાખ્યાતા તરીકે નિયત સમય પત્રક નિયત સમય પત્રક મુજબ શૈક્ષણિક
મુજબ શૈક્ષણિક કાર્ય મુજબ શૈક્ષણિક કાર્ય તેમજ કાર્ય કરે લ છે . વિધાર્થીઓના યોગ્ય
વિધાર્થીઓના મુલ્યાંકન અને મુલ્યાંકન અને માર્ગદર્શન ની
માર્ગદર્શનની કામગીરી કરવી કામગીરી યોગ્ય રીતે નિભાવેલ છે .

ખાતાના વડાશ્રી મારફત સોંપવામાં આઈ.ટી. વિભાગના Dead Stock , આઈ.ટી. વિભાગના Dead Stock ,
આવતી કામગીરી Expandable, Consumables ના Expandable, Consumables ના
મેન્ટેનન્સની કામગીરી કરવી. મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે
નિભાવેલ છે .

ખાતાના વડાશ્રી મારફત સોંપવામાં આઈ.ટી. વિભાગના MHRD, New આઈ.ટી. વિભાગના MHRD, New
આવતી કામગીરી Items, Write-off, GeM Items, Write-off, GeM
Purchase/Vikas-Lakshi અંગેની Purchase/Vikas-Lakshi અંગેની
કામગીરી કરવી. કામગીરી યોગ્ય રીતે નિભાવેલ છે .
સંસ્થાના વડાશ્રી મારફત સોપવામાં સંસ્થાના વડાશ્રી મારફત વખતોવખત સંસ્થાના વડાશ્રી મારફત વખતોવખત
આવતી કામગીરી સોંપવામાં આવતી કામગીરી. સોંપવામાં આવતી કામગીરી યોગ્ય
રીતે નિભાવેલ છે .
યુનિવર્સીટી દ્વારા સોંપવામાં આવતી યુનિવર્સીટી દ્વારા સોંપવામાં આવતી યુનિવર્સીટી દ્વારા સોપવામાં આવતી
પરીક્ષાલક્ષી કામગીરી પરીક્ષાલક્ષી કામગીરી કરવી. પરીક્ષાલક્ષી કામગીરી યોગ્ય રીતે
નિભાવેલ છે .
વડી કચેરી ગાંધીનગર ખાતે ખાસ વડી કચેરી ગાંધીનગર ખાતે ખાસ વડી કચેરી ગાંધીનગર ખાતે ખાસ
ફરજ પરના અધિકારી તરીકે સંયક્ુ ત ફરજ પરના અધિકારી તરીકે સંયક્ુ ત ફરજ પરના અધિકારી તરીકે સંયક્ુ ત
નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રી નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રી નિયામકશ્રી અને નાયબ નિયામકશ્રી
દ્વારા સોંપવામાં આવતી કામગીરી દ્વારા સંયક્ુ ત સોંપવામાં આવતી દ્વારા સોપવામાં આવતી મહેકમની
મહેકમની વહીવટી કામગીરી કરવી. વહીવટી કામગીરી યોગ્ય રીતે
નિભાવેલ છે .

ખાસ ફરજ પરના અધિકારી તરીકે વર્ગ-૧,૨ અધિકારીઓના ઓનલાઈન વર્ષ ૨૦૨૧-૨૨ નાં આશરે ૩૫૦૦
વડીકચેરી ખાતે કામગીરી PAR જનરે ટ કરવાની કામગીરીનુ ં જેટલા વર્ગ-૧,૨ અધિકારીઓના
સંચાલન કરવુ.ં ઓનલાઈન PAR જનરે ટ કરવાની
કામગીરીનું સંચાલન યોગ્ય રીતે
કરે લ છે .
ખાસ ફરજ પરના અધિકારી તરીકે GAD માં SATHI HRMS અંતર્ગત GAD માં SATHI HRMS અંતર્ગત
વડીકચેરી ખાતે કામગીરી કામગીરી માટે વડીકચેરી ખાતેથી કામગીરી માટે વડીકચેરી ખાતેથી
લાયઝન અધિકારી તરીકે સંયક્ુ ત PAR, APR, Foreign NOC, Leave, CCA
મેન્ટેનન્સ અંગે લાયઝન અધિકારી
નિયામક મહેકમ અને નાયબ
તરીકે સંયક્ુ ત નિયામક મહેકમ અને
નિયામક મહેકમના માર્ગદર્શનમાં
નાયબ નિયામક મહેકમના
કામગીરી કરવી.
માર્ગદર્શનમાં યોગ્ય રીતે કામગીરી
કરે લ છે .
ખાસ ફરજ પરના અધિકારી તરીકે વર્ગ-૧,૨ અધિકારીઓના ડેટાબેઝ વડી કચેરીનાં તાબા હેઠળની તમામ
વડીકચેરી ખાતે કામગીરી મેન્ટેનન્સ દ્વારા મંજુર મહેકમ, ભરે લ સંસ્થામાંથી વર્ગ-૧,૨ અધિકારીઓની
મહેકમ અને ખાલી મહેકમની માહિતી સંકલિત કરીને વર્ગ-૧,૨
માહિતીનુ ં સંકલન કરવુ.ં અધિકારીઓના ડેટાબેઝ મેન્ટેનન્સ
દ્વારા મંજુર મહેકમ, ભરે લ મહેકમ
અને ખાલી મહેકમની માહિતીનું યોગ્ય
રીતે સંકલન કરે લ છે .

વડી કચેરી ગાંધીનગર ખાતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે વડી કચેરીનાં તાબા હેઠળની સંસ્થા/કચેરીના આશરે
૩૬૦૦ જેટલા વર્ગ-૧,૨ અધિકારીઓના ઓનલાઈન PAR જનરે ટ કરવાની કામગીરીનુ ં સંચાલન કરે લ છે .

ફરજ બજાવવામાં અવરોધ પેદા કરતા પરિબળો નથી

You might also like