You are on page 1of 2

લોકરક્ષક ભરતી પ્રક્રિયામાાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસાંદગી માટેના

હક્કને જતો કરવા માટે નીચે સ્ક્િીન-શોટમાાં બતાવ્યા પ્રમાણે https://ojas.gujarat.gov.inમાાં “Withdraw

Application” પર ક્લલક કરો.

Self Declaration ફોમમ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ક્િીન શોટમાાં દશામવ્યા મુજબ “Click here to

Download self Declaration Form” પર ક્લલક કરીને self Declaration Form ફોમમ ડાઉનલોડ કરો

ઉપર જણાવેલ સ્ક્િીન મુજબ Advertisement No. માાં લોકરક્ષક ભરતીની જાહેરાત LRB/202122/2

પસાંદ કરી, Confirmation Number અને Date of Birth માાં વવગત ભરી OK ઉપર કલીક કરવાથી
ઓનલાઇન અરજી કરતી વખતે જે મોબાઇલ નાંબર દશામવેલ છે તે મોબાઇલ નાંબર ઉપર OTP આવશે

અને નીચે મુજબ OK ની નીચે એક બોકસ ખુલશે.

ઉમેદવારે "સ્ક્વયાં ઘોષણા પત્ર" ભરવુ ાં અને તેના પર સહી કયામ બાદ PDF ફોમેટમાાં Self Declaration

ફોમમ અપલોડ કરવા માટે Choose File ઉપર કલીક કરી, સહી કરીને PDF ફોમેટમાાં તૈયાર કરે લ Self

Declaration ફોમમ અપલોડ કરવુ.

Preview ઉપર કલીક કરવાથી અપલોડ કરે લ ફાઇલ જોઇ શકાશે. જેથી ઉમેદવારે યોગ્ય ફાઇલ અપલોડ

થયેલ છે કે નહી તે અંગે ખાતરી કરી લેવી.

હવે તમારા રજજસ્ક્ટડમ મોબાઇલ નાંબર પર આપવામાાં આવેલ OTP (વન ટાઇમ પાસવડમ ) નાખીને, સાંમતીના બોકસ પર કલીક

કરી, Withdraw Application પર ક્લલક કરો.

Withdraw Application પર ક્લલક કરવાથી એક Confirmation Screen આવશે. જેમાાં OK કલીક કરવાથી તમારી Request

સબમીટ થઇ જશે.

નોંધઃ ઉમેદવારોએ Self Declaration ડાઉનલોડ કરી, સ્ક્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાાં વવગતો ભરી, સહી

કરી, સ્ક્પષ્ટ વાાંચી શકાય તેવી PDF ફાઇલ અપલોડ કરવી.

You might also like