You are on page 1of 15

।। શ્રી સ્્વવામિનારાયણો િવજયતે।। તૃતીય

િદન
યુવા પારાયણ - 2023
પારાયણ ગ્રંથ ઃ સત્્સસંગદીક્ષા
સંગશુદ્ધિ
એકવાર એક યુવાને એક મહાત્્મમા પાસે જઈને કહ્્યુું, ‘મારો હાથ જુઓ અને
મારુું ભવિષ્્ય જણાવો.’ તે મહાત્્મમાએ યુવાનને કહ્્યુું, ‘તારો હાથ નહીીં, તારા
મિત્રો મને બતાવ, તો હુ ં તને તારુું ભવિષ્્ય જણાવીશ!’ યુવાનને આશ્ચર્્ય થયું.
મહાત્્મમાજીએ સમજાવ્્યયુું કે ‘માણસ કોનો સંગ કરે છે એના આધારે એની પ્રગતિ કે
અધોગતિ થાય છે! અને એનું ભવિષ્્ય નક્કી થાય છે!’
મિત્રો એટલે જ આપણે ત્્યયાાં કહેવાયું છે કે ‘સંગ એવો રંગ’. એથી ‘સત્્સસંગદીક્ષા’
ગ્રંથમાં ગુરુહરિ મહંત સ્્વવામી મહારાજે ‘સંગશુદ્ધિ’ ઉપર અત્્યયંત ભાર મૂક્્યયો છે.
સંગશુદ્ધિ એટલે કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો, તે અંગેનંુ જાણપણું.
આ એક વિષયની સ્્પષ્ટતા તેઓએ શ્લોક 216 થી 234 સુધી સળંગ 19
શ્લોકોમાં કરી છે. તથા અન્્ય આજ્ઞાવચનોની સાથે સંગશુદ્ધિની વાત કરતાં
બીજા 17 શ્લોકો લખ્્યયા છે. આમ, ગ્રંથના કુ લ 315 શ્લોકોમાંથી 36 શ્લોકોમાં
‘સંગશુદ્ધિ’ વિષયક વાત કરી છે. એના પરથી ખ્્યયાલ આવે છે કે આ ‘સંગશુદ્ધિ’
કેટલી મહત્તત્વની બાબત છે.
• સંગની અસર ઃ
સ્્વવામીશ્રીએ શ્લોક 216માં આ વિષયનો આરંભ કરતાં કહ્્યુું છે કે
સંગોત્ર બલવાઁલ્્લલોકે યથાસંગં હિ જીવનમ્ ।
સતાં સંગમ્ અતઃ કુ ર્્યયાત્ કુ સંગં સર્્વથા ત્્યજેત્ ॥ ૨૧૬॥
અર્્થથાત્ ‘આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવં ુ જીવન બને. આથી
સારા મનુષ્્યયોનો સંગ કરવો. કુ સંગનો સર્્વથા ત્્યયાગ કરવો.’
ગુણાતીતાનંદ સ્્વવામી પણ કહે છે, ‘એક તો કોઈ પ્રકારે સત્્સસંગમાંથી જાય એવો

1
ન હોય તે પણ જાય, ને એક તો કોઈ રીતે સત્્સસંગમાં રહે એવો ન હોય તે પણ
રહે, એમ સંગમાં રહ્્યુું છે.' (સ્્વવામીની વાતો : 2/11)
આ િવષે દૃષ્્ટાાંત સાથે સમજૂ તી આપતાં શ્રીહરિલીલામૃતમાં કહ્્યુું છે,
(રાગ ઃ શ્રીમત્ સદ્્ગગુણ શાિલનં ચિદચિદી...)
‘વાિર વાિરદ એકથી વરશિયું, જે છીપમાં જૈ પડ્્યુું,
તેનંુ મોતી થયું થઈ શરકરા, જે શેલડીમાં ચડ્્યુું;
પેઠું વાંસ િવષે થયું કપુર તે, સર્્પપાસ્્ય ઝેરી થયું,
જેવો સંગ જણાય તેવં ુ જગમાં, જે નીર જ્્યયાાં જ્્યયાાં ગયું.’
વરસાદનું જે બુંદ છીપમાં જઈ પડે છે તેનંુ મોતી થાય છે. જે શેરડીમાં જઈ
વરસે છે તે સાકર થાય છે. જે વાંસમાં પેસે તે કપૂર અને સાપના મોોંમાં પડે તે
ઝેર બને છે. આમ, એક જ પાણી, પણ જેવો સંગ મળ્યો તેવં ુ તે બન્્યયુું. એ જ રીતે
માણસ પણ જેવી વ્્યક્્તતિનો સંગ કરે તેવો થાય.
• લીરીલ નામનો એક વિદ્યાર્થી પોતાના ઘરેથી મહેસાણા શહેરની કોલેજમાં
ભણવા આવ્્યયો. કોલેજની હોસ્્ટટેલમાં રહેતો. એ દરમ્્યયાન એને કેટલાંક અસામાજિક
તત્ત્વો સાથે મિત્રતા થઈ ગઈ. દારૂ, તમાકુ અને ડ્્રગ્્સના રવાડે ચડી ગયો.
પાર્ટી-ફિલ્્મમો અને વ્્યસનોને કારણે કોલેજની ફીના તથા હોસ્્ટટેલની ફીના પૈસા
ખર્્ચચાઈ ગયા. હોસ્્ટટેલમાંથી કાઢી મૂકવામાં આવ્્યયો. પરીક્ષામાં પાસ થાય તેની કોઈ
જ શક્્યતા નહોતી. જેમની સાથે મોજ-મસ્્તતી અને વ્્યસન કરતો, એમની પાસેથી
ફીના પૈસા ઉધાર માંગવા હાથ લંબાવ્્યયો. કોઈએ ફદિયું ય આપ્્યયુું નહીીં! રહેવાના
પણ ઠેકાણાં નહોતાં.
એવામાં એને એના ગામના એક સત્્સસંગી યુવકનો અનાયાસે ભેટો થઈ ગયો.
તેણે લીરીલને BAPS છાત્રાલયમાં રહેવા આવવા કહ્્યુું. સંતોને મળાવ્્યયો. તેના
વર્્તન વિષે તેણે સંતોને કે સત્્સસંગી યુવકને કશું જણાવ્્યયુું નહોતું. તેને એડમિશન
મળ્્યુું. છાત્રાલયમાં તેને સારા યુવકોનો સંગ થયો. બધા સભા ભરે, સત્્સસંગ કરે,
પૂજા કરે એ જોઈને એને પણ પૂજા લેવાનું મન થયું! પૂજા લીધી. ધીરે ધીરે વ્્યસનો

2
છૂટી ગયાં, ભણવામાં મન લાગ્્યયુું અને સંસ્્કકારી, સંયમ - િનયમયુક્્ત જીવન બન્્યયુું.
આજે એક એન્્જજિનિયર તરીકે ઉચ્્ચ કારકીર્્દદિ ધરાવે છે અને સત્્સસંગી તરીકે સુખી
જીવન જીવી રહ્યો છે.
ખરાબ મનુષ્્યનો સંગ ખરાબ બનાવે છે અને સારા મનુષ્્યયોનો સંગ સારા
બનાવે છે. આજે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ વાત વિદ્વાનોએ સાબિત કરી છે.
• અમેરિકાના એરિઝોના સ્્ટટેટ યુનિવર્્સસિટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર
રોબર્્ટ ચાલ્્ડડીની (Robert Cialdini) અને તેઓની ટીમ દ્વારા અમેરિકામાં
કેટલાંક પ્રયોગ કરવામાં આવેલા.
જાહેર સ્્થથાનોમાં કચરો જ્્યયાાં ત્્યયાાં નાંખનાર વ્્યક્્તતિને જોઈને બીજા માણસો
પર તેની કેવી અસર થાય છે? તે એમાં નોોંધવામાં આવ્્યયુું હતું. પહેલા પ્રયોગમાં
તેઓએ નોોંધ્્યયુું કે જાહેર સ્્થથાનમાં લગભગ 32 ટકા લોકો કચરો નીચે નાંખે
છે. બીજા પ્રયોગમાં જાહેર સ્્થથાનમાં એક વ્્યક્્તતિ લોકોના દેખતાં કચરો જ્્યયાાં
ત્્યયાાં નાંખતો હોય એવું બતાવવામાં આવ્્યયુું. આ દૃશ્્ય જોયા પછી કચરો નીચે
નાંખનારાનું પ્રમાણ 54 ટકા હતું. એટલે કે કોઈ કચરો નાંખે છે એ જોવાને કારણે
એ પ્રકારનું વર્્તન કરનારાની સંખ્્યયા વધી. અને ત્રીજા પ્રયોગમાં જાહેર સ્્થથાનમાં
પ્રવેશનાર લોકોને એવું દૃશ્્ય દેખાડવામાં આવ્્યયંું કે એક વ્્યક્્તતિ કચરો કચરાપેટીમાં
નાંખે છે. આ દૃશ્્ય જોયા પછી કચરો નીચે નાંખનારનું પ્રમાણ ઘટીને ફક્્ત 14
ટકા થઈ ગયું. સારા વર્્તનની સારી અસર થઈ.
અમેિરકાના ઘણા બધા રાજ્્યયોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્્યયા. દરેકનું
પરિણામ લગભગ સરખું આવ્્યયુું. તેના દ્વારા એ તારણ નીકળ્્યુું કે માણસ પોતાની
આસપાસના માણસોના વર્્તનને અનુસરે છે. એટલે મહંત સ્્વવામી મહારાજ અહીીં
સારા મનુષ્્યયોનો સંગ કરવાનું અને કુ સંગનો ત્્યયાગ કરવાનું કહે છે.
ત્્યયાર પછીના શ્લોકોમાં સ્્વવામીશ્રી કુ સંગની ઓળખ પણ કરાવે છે. કારણ કે,
કુ સંગ કોને કહેવાય એ ઓળખીએ તો જ કુ સંગથી બચી શકાય.
• કુ સંગ ઓળખવાની આવશ્્યકતા ઃ
એકવાર એક પોપટને તેનો માલિક શિખવાડીને ગયો કે ‘બિલ્્લલી આવે તો ઊડ
3
જાના.' તેથી પોપટના મુખેથી આ વાક્્યની રટણા ચાલુ થઈ ગઈ. પરંતુ માલિકના
ગયા બાદ થોડી વારમાં જ ઘરમાં બિલાડી પ્રવેશી. છતાં પોપટ બોલતો રહ્યો :
‘િબલ્્લલી આવે તો ઊડ જાના.' છેવટે બિલાડીએ તે પોપટને પકડ્યો ત્્યયારે પણ તે
દબાતા અવાજે બોલતો રહ્યો : ‘બિિલ્્લલી આવે તો ઊડ જાના.' અંતે બિલાડી તેનો
કોળિયો કરી ગઈ.
પોપટને દુશ્્મનની ઓળખ નહોતી. માલિકે પોપટને બિલાડી બતાવવી જોઈતી
હતી કે, ‘આને િબલાડી કહેવાય. આ આવે તો ઊડી જવું.'
પોપટ જેવી ગફલત આપણે ન કરી બેસીએ, તે માટે શ્લોક નં. 217 થી 223
સુધીના સાત શ્લોકોમાં સ્્વવામીશ્રી કુ સંગની સ્્પષ્ટ ઓળખ આપે છે. તેને આપણે
ત્રણ વિભાગમાં વહેેંચીને સમજીશું.
1) અનૈતિકતા એટલે કુ સંગ
2) નાસ્્તતિકતા એટલે કુ સંગ
3) આધ્્યયાત્્મમિકતામાં લૌકિકતા એટલે કુ સંગ
1) અનૈતિકતા એટલે કુ સંગ ઃ
શ્લોક નં. 217માં પ્રથમ પ્રકારનો કુ સંગ ઓળખાવતા સ્્વવામીશ્રી કહે છે કે,
કામાસક્્તતો ભવેદ્ યો હિ કૃતઘ્્નનો લોકવંચકઃ।
પાખંડી કપટી યશ્ચ તસ્્ય સંગં પરિત્્યજેત્ ॥ ૨૧૭॥
અર્્થથાત્ ‘જે મનુષ્્ય કામાસક્્ત, કૃતઘ્્નની, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી
હોય તેનો સંગ તજવો.’
અહીીં સ્્વવામીશ્રી જેના વર્્તનમાં વ્્યભિચાર, કપટ, છેતરપિંડી વગેરે જેવી
અનૈતિકતા હોય તેને કુ સંગ તરીકે ગણાવે છે. આવાનો સંગ કરવાથી એના દુર્્ગગુણો
આપણા જીવનમાં પણ પેસી જાય.
1.1) કુ સંગથી આપણું વર્્તન બગડે ઃ
આ અંગે કબૂલાત કરતાં એક સમાજસેવકે તેઓની આત્્મકથામાં નોોંધ્્યયુું છે કે
યુવાવસ્્થથામાં કુ સંગી મિત્રોને કારણે તેઓ છેક વેશ્્યયાવાડા સુધી પહોોંચી ગયેલા.
આ જ રીતે ખરાબ સોબત અને તેના સંગમાં થતી વાતોની અસર વિષે કાકા
4
કાલેલકર પણ લખે છે કે, ‘વર્્ગમાં ચાલતી ખરાબ મિત્રોની બિભત્્સ વાતોથી મારાં
કાન અને મન ભરાઈ ગયાં. એકાંતમાં હુ ં એ વસ્્તતુ પર કેટલોય વિચાર કરતો. ધીમે
ધીમે દિવસ-રાત એ જ વસ્્તતુની વિચારણા મારા મનમાં ચાલવા લાગી. બહારથી
અત્્યયંત નીતિનિષ્ઠ અને પવિત્ર ગણાતો હુ ં મનોરાજ્્યમાં નરક સંઘરવા લાગ્્યયો.'
આમ, કામાસક્્ત અને અનૈતિક વર્્તનવાળાં નર-નારીના સંગથી જીવન ભ્રષ્ટ
થયા વિના રહેતંુ નથી.
• અમેરિકાની ટેનેસી સ્્ટટેટ યુનિવર્સીટીના પ્રોફેસર થોમસ ટેન્્ગ અને તેઓના
સાથીઓ દ્વારા 2015માં વિશ્વના છ ખંડોમાં 31 કંપનીઓ તથા સરકારી
વિભાગોમાં છેલ્્લલાાં બે વર્્ષમાં નવા જોડાયેલા 6382 મેનેજરના વર્્તન અંગે સર્વે
કરવામાં આવેલો. તેના આધારે તેઓએ તારણ જણાવેલં ુ કે, જે કંપનીમાં અનીતિ
કરનાર કર્્મચારીઓ વધુ હોય એવી કંપનીમાં નવા જોડાયેલ મેનેજર સમય જતાં
અનૈતિક વર્્તન કરતાં થવાનું પ્રમાણ વધુ છે.
• િસંગાપોરના પ્રોફેસર ડો. સ્્ટટીવન ડીમક અને અમેરિકાના પ્રોફેસર ડો.
વિલિયમ ગાર્કીન દ્વારા સન 2018માં એક રીસર્્ચ કરવામાં આવેલં,ુ તે હાર્્વર્્ડ
યુનિવર્્સસિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલં.ુ તેમાં તેઓએ જે કર્્મચારીઓને
ભ્રષ્ટાચાર અને છેતરપિંડી કરવા બદલ સજા થઈ હોય તેમના ડેટા એકત્ર કર્્યયા.
આ કર્્મચારીઓને આવું વર્્તન કરવાની પ્રેરણા કેવી રીતે મળી ? તે સમજવા માટે
એનો અભ્્યયાસ કર્યો.
આ રીસર્્ચનું તારણ એ આવ્્યયુું કે, જ્્યયારે કોઈ ટીમમાં એક ભ્રષ્ટાચારી કર્્મચારી
ભળે છે, ત્્યયાર પછી એ ટીમના પ્રામાણિક કર્્મચારીઓ પણ અનીિત કરતા થઈ
જાય છે. ટીમમાં ભ્રષ્ટાચાર કરનાર એક નવી વ્્યક્્તતિ જોડાયા પછી એ ટીમમાં
બીજા કર્્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારની ઘટનાઓ પહેલાં કરતાં 37% વધી જાય છે.
એમાં પણ જો એ ભ્રષ્ટાચાર કરનાર કર્્મચારી ટીમના બીજા કોઈ કર્્મચારી સાથે
દેશ, માતૃભાષા, ધર્્મ, સંસ્કૃતિ કે અન્્ય કોઈ પ્રકારની સમાનતા ધરાવતો હોય તો
એની અસર બમણી થઈ જાય છે. એવી ટીમમાં બીજા કર્્મચારીઓમાં ભ્રષ્ટાચારનું

5
પ્રમાણ પહેલા કરતાં 74% વધે છે.
આ છે, કુ સંગની અસર. આપણને ખ્્યયાલ પણ ન આવે એ રીતે આ કુ સંગ
આપણું વર્્તન ખરાબ કરી નાંખે છે.
તેથી શ્રી હરિલીલામૃત કહે છે ઃ
(રાગ ઃ જે સ્્વવામિનારાયણ નામ લેશે...)
‘પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે;
જો કુ ંભ ગંગાજળનો ગણાય, તે મદ્ય છંટાય અશુદ્ધ થાય.
સારો છતાં સ્્વલ્્પ કુ સંગ થાય, તો રૂપ તેનંુ બદલાઈ જાય;
જો દૂ ધમાં સ્્વલ્્પ પડે જ છાશ, મીઠાશ જૈને પ્રકટે ખટાશ.'
પવિત્ર વ્્યક્્તતિ પણ અપવિત્ર એટલે કે દુરાચારી પાસે જાય તો તે અપવિત્ર કે
દુરાચારી થઈ જાય. ગંગાજળમાં દારૂ ભળે તો તે પીવાથી નશો ચડે જ! દૂ ધમાં
થોડી જ છાશ ભળે તો દૂ ધને ખાટું કરી નાંખે! દૂ ધની મીઠાશ નાશ પામે! એમ,
સજ્જન વ્્યક્્તતિ દુર્્જનનો સંગ કરે તો એના સદ્્ગગુણો નાશ પામે અને દુર્્ગગુણો પ્રકટે.
એટલે આપણે અનૈતિક વર્્તનવાળી વ્્યક્્તતિઓના કુ સંગથી દૂ ર રહેવં ુ જોઈએ.
2) નાસ્્તતિકતા એટલે કુ સંગ ઃ
બીજા પ્રકારનો કુ સંગ એટલે નાસ્્તતિક લોકો અને નાસ્્તતિક વિચારધારાવાળા
ગ્રંથો. તેની ઓળખ કરાવતાં સ્્વવામીશ્રી જણાવે છે કે,
હરેસ્્તદવતારાણાં ખંડનં વિદધાતિ યઃ।
ઉપાસ્્તતેેઃ ખંડનં યશ્ચ કુ રુતે પરમાત્્મનઃ॥ ૨૧૮॥
સાકૃતિકં પરબ્રહ્મ મનુતે યો નિરાકૃતિ।
તસ્્ય સંગો ન કર્્તવ્્યસ્્તતાદૃગ્ગ્રંથાન્ પઠેન્નહિ॥ ૨૧૯॥
અર્્થથાત્ જે મનુષ્્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય,
પરમાત્્મમાની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને િનરાકાર
માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથ ન વાંચવા.

6
વળી, શ્લોક 220 અને 221માં તેઓ જણાવે છે કે...
ખંડનં મંદિરાણાં યો મૂર્તીનાં કુ રુતે હરેઃ।
સત્્યયાહિંસાદિધર્્મમાણાં તસ્્ય સંગં પરિત્્યજેત્ ॥ ૨૨૦॥
ગુર્્વવાશ્રયવિરોધી યો વૈદિકશાસ્ત્રખંડકઃ।
ભક્્તતિમાર્્ગવિરોધી સ્્યયાત્ તસ્્ય સંગં ન ચાચરેત્॥ ૨૨૧॥
અર્્થથાત્ જે મનુષ્્ય મંદિર અને ભગવાનની મૂર્્તતિઓનું ખંડન કરતો હોય, સત્્ય,
અહિંસા આદિ ધર્મોનું ખંડન કરતો હોય, ગુરુશરણાગતિનો વિરોધ કરતો હોય,
વૈદિક શાસ્ત્રોનંુ ખંડન કરતો હોય, ભક્્તતિમાર્્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન
કરવો.
આ બધાં િવધાનોમાં સ્્વવામીશ્રી આપણને સમજાવે છે કે આપણા આધ્્યયાત્્મમિક
અને ધાર્્મમિક િસદ્્ધાાંતો એટલે કે ઉપાસના અને આજ્ઞાનું ખંડન અને િવરોધ કરનાર
નાસ્્તતિકનો સંગ ન કરવો. એનો સંગ કરવાથી બે રીતે નુકસાન થાય છે.
2.1) સત્્સસંગનું સુખ ન આવે ઃ
ભગવાનનું સ્્વરૂપ, ધર્્મ-અધર્્મની સમજ, ગુરુ પ્રત્્યયેની શરણાગતિ, ભક્્તતિ,
આપણા શાસ્ત્રો વગેરેનંુ આપણા જીવનમાં મહત્તત્વનું સ્્થથાન છે. એ જ આપણા
સારા-ખરાબ વર્્તનનો પાયો છે. એ જ આપણા સુખ-શાંતિનો આધાર છે. એ જ
આપણા કલ્્યયાણનો માર્્ગ છે. જો નાસ્્તતિક વ્્યક્્તતિ અને શાસ્ત્રોનો સંગ થાય તો તે
આપણને સત્્સસંગના યથાર્્થ સુખથી દૂ ર લઈ જાય છે.
• એક િદવસ અેક ગાયનું વાછરડું ગૌશાળામાં આવી ગયું. એને ભૂખ લાગી
હતી. તેથી દૂ ધ પીવાની ઇચ્્છછા થઈ, પણ એ ગૌશાળામાં ગાયને બદલે પોઠિયા
(બળદિયા) બાંધ્્યયા હતા. એટલે પેલં ુ વાછરડું જ્્યયાાં દૂ ધ પીવા મોઢુ ં નાંખે ત્્યયાાં
પોઠિયાની લાત પડે.
સવારથી સાંજ સુધી આ રીતે પાટું ખાઈ ખાઈને મોઢુ ં સૂઝી ગયું. પછી સાંજે
પાછુ ં પોતાની મા પાસે આવ્્યયુું, ત્્યયારે મોઢુ ં એવું સૂઝી ગયેલં ુ કે માતાને ધાવવા
સમર્્થ ન થયું. દૂ ધનું સુખ ન આવ્્યયુું અને ભૂખ્્યયુું રહેવં ુ પડ્્યુું. વળી, પાટું ખાધાનું
7
દુઃખ અલગથી!
આ બોધકથા કહીને યોગીબાપા જણાવતા કે આપણને પંચવર્્તમાને યુક્્ત
પવિત્ર ગુરુ મળ્યા છે. એમને મૂકીને બીજે સુખ લેવા જાય તો તે પાટું ખાધા જેવું
છે. એની અવળી અસર એવી થાય કે પછી આવા ગુરુના સત્્સસંગમાં ભગવાનનું
સુખ લેવા સમર્્થ ન રહે.
આપણાં મંિદરો, શાસ્ત્રો, ગુરુ, ઈષ્ટદેવ, મૂર્્તતિ, ભક્્તતિ વગેરેનંુ ખંડન કરતા હોય
એના સંગે આપણી બુદ્ધિ સૂઝી જાય એટલે કે આપણા જીવનમાં નાસ્્તતિકતા ઘર
કરી જાય અને પછી આપણને ભક્્તતિ, સત્્સસંગ, િનયમ-ધર્્મનું સુખ ન આવે. એટલે
એવી વ્્યક્્તતિનો સંગ ન કરવાનું સ્્વવામીશ્રી જણાવે છે.
2.2) કલ્્યયાણના માર્ગેથી પડી જવાય ઃ
વળી, આવો સંગ આપણને મોક્ષના માર્ગેથી પાછા પાડી દે છે.
આ વાત સમજાવતાં નિષ્્કકુળાનંદ સ્્વવામી કહે છે કે,
(રાગ ઃ સંત હુ ં ને હુ ં તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે...)
‘મળે વાઘ, નાગ, વિષ ખારુું રે, પણ કુ સંગ થકી સૌ સારુું રે;
એથી એક જનમ જાય જાણ્્ય રે, કુ સંગથી કોટી કોટી હાણ્્ય રે.
માટે કુ સંગ કેણે ન કરવો રે, પાપરૂપ જાણી પરહરવો રે;
એવા કુ સંગને સંગે રહ્યા રે, તે તો લખચોરાશીમાં ગયા રે.’
એટલે કે વાઘ, નાગ અને ઝેરથી મૃત્્યયુ થાય તો એક જન્્મ બગડે, પરંતુ કુ સંગથી
તો કરોડ જન્્મમોનું કામ એટલે કે કલ્્યયાણનંંુ કામ બગડે. એટલે કુ સંગ સૌથી ખરાબ
છે. તેને પાપરૂપ જાણીને ત્્યયાગવો. કારણ કે જેઓ કુ સંગના સંગમાં આવી ગયા તે
કલ્્યયાણના માર્ગેથી પડીને લખચોરાશીમાં ફસાયા છે.
આપણને ખ્્યયાલ પણ ન અાવે એ રીતે કુ સંગ આપણી આધ્્યયાત્્મમિક અને ધાર્્મમિક
માન્્યતાઓને ધરમૂળથી ઉખેડી નાખી શકે છે.
• અમેરિકાની ટેનેસી સ્્ટટેટ યુનિવર્્સસિટીના પ્રોફેસર થોમસ લી-વીીંગ બીહેિવયર
સાયકોલોજી અને િબઝનેસ ઈથિક્્સ િવષયમાં સંશોધન કરે છે. તેઓએ

8
સન-2018માં ચાઈનાની શાંઘાઈ યુનિવર્્સસિટી અને ફ્રાન્્સની લીલ યુિનવર્્સસિટી
(University de lille)ના મનોવૈજ્ઞાનિકો સાથે મળી એક રીસર્્ચ કર્્યુું હતું.
તેમાં તેઓએ ચાઈનાના શહેરોની 4 શાળાઓમાંથી અને ફ્રાન્્સના શહેરોની
ત્રણ શાળાઓમાંથી 14 થી 18 વર્્ષના 913 તરુણોનો અભ્્યયાસ કર્યો હતો.
તેઓના સંશોધનનો મુખ્્ય મુદ્દો હતો કે ખરાબ સંગતથી વ્્યક્્તતિની નીતિ-અનીતિ,
સારા-ખરાબ, યોગ્્ય-અયોગ્્ય વગેરે અંગેની મૂળભૂત માન્્યતાઓ પર શી અસર
થાય છે? એ માટે તેઓએ અભ્્યયાસમાં છેતરપિંડી અંગે એટલે ‘એકેડેમિક
ચીિટંગ’ અંગે આ વિદ્યાર્થીઓ શું માને છે ? તેને કેન્દદ્રમાં રાખીને સંશોધન કર્્યુું
હતું. પરીક્ષામાં ચોરી કરવી, બીજાને ચોરી કરાવવી, કોઈ ચોરી કરતું હોય તો
તેને બચાવવા, એસાઈનમેન્્ટમાં કે પ્રોજેક્્ટ વર્્કમાં કોઈનું તૈયાર મટીરિયલ
લઈને સબમીટ કરવું વગેરે ક્રિયાઓને ‘એકેડેમિક ચીિટંગ’ એટલે કે શૈક્ષણિક
છેતરપિંડીમાં તેઓએ ગણી હતી. આ રીસર્્ચને અંતે તેઓએ જે તારણ આપ્્યયા
હતા તે ચોોંકાવનારા હતા.
તરુણોના વર્્તનમાં પારિવારિક કે ધાર્્મમિક સંસ્્કકારો કરતાં સાથે ભણનારા
િમત્રોના વર્્તનની અસર વધુ ઊંડી હોય છે. એટલે કે પારિવાિરક કે ધાર્્મમિક સંસ્્કકારો
દ્વારા ‘એકેડેમિક ચીિટંગ’ ન કરવું જોઈએ, એમ શીખવવામાં આવતું હોવા છતાં
તેવા તરુણો આ પ્રકારનું ખોટું વર્્તન કરતા, તેનંુ મુખ્્ય કારણ એ જણાયું કે તેમને
આ પ્રકારનું વર્્તન કરનારા વિદ્યાર્થીઓ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી. એના પરથી
ખ્્યયાલ આવ્્યયો કે પારિવારિક કે ધાર્્મમિક સંસ્્કકારો કુ સંગની અસરથી ધોવાઈ જાય છે.
વળી, આ પ્રકારના તરુણો ‘ચીટિંગ’ને ખરાબ વર્્તન તરીકે ગણવાને બદલે
સારા વર્્તન તરીકે ગણતા. તેઓમાં એવી માન્્યતા જોવા મળી કે ‘બીજાને મદદ
કરવી એ સદ્્ગગુણ છે. એટલે હુ ં શાળાના બીજા વિદ્યાર્થીને પરીક્ષામાં ચીટિંગ
કરાવીને કે કરવા દઈને મદદ કરુું છુ ં. એટલે એનો મને અફસોસ નથી.’
આમ, કુ સંગને કારણે િવદ્યાર્થીઓ દુર્્ગગુણને પણ સદ્્ગગુણ તરીકે ગણવા લાગ્્યયા!
અને પોતે ચોરી ન કરવી કે બીજાને ચોરી કરતા અટકાવવા એમાં તેઓને

9
લઘુતાગ્રંથિ લાગવા લાગી હતી. અેવાં પરિણામો પણ આ રીસર્્ચમાં સામે આવ્્યયા.
આ રીસર્્ચનો સાર જણાવતાં પ્રોફેસર થોમસ લી-વીીંગ એક વાક્્યમાં જણાવે છે
કે ‘Bad compny currupts good moral.’ એટલે કે ‘કુ સંગ સદ્્ગગુણને પણ
દુર્્ગગુણમાં ખપાવી દે!’
ક્્યયારેક આપણને કોલેજમાં કે સમાજમાં આવો અનુભવ થાય છે. જેમ કે,
િતલક-ચાંદલો કરવો એ સદ્્ગગુણ છે, પણ ધાર્્મમિક માન્્યતાઓનું ખંડન કરનાર
લોકો અેને ‘દંભ’માં ખપાવી દે.
ભગવાનની પૂજા કરવી, પ્રાર્્થના કરવી, વ્રત કરવાં, મંદિરોમાં જવું, શાસ્ત્રોનો
અભ્્યયાસ કરવો એ સદ્્ગગુણો છેે, પણ આવા કુ સંગીઓ એને ‘વેવલાવેડા’,
‘ઓર્થોડોક્્સ’, ‘જૂ નવણી’, ‘અંધભક્્તતિ’, ‘ડર કા બિઝનેસ’, વગેરેમાં ખપાવી દે
છે.
ભગવાનમાં શ્રદ્ધા, મૂર્્તતિમાં િવશ્વાસ, ગુરુની શરણાગતિ એ સદ્્ગગુણો છે, પરંતુ
આવા કુ સંગીજનો એને પણ ‘ભોળપણ’, ‘અાંધળું અનુકરણ’, ‘રોોંગ નંબર’,
‘ભગવાનના વચેટિયાઓ’, ‘બ્રેઈન વોશ’ વગેરેમાં ખપાવી દે છે.
એવાનો સંગ આપણે કરીએ અને એકવાર આપણું મોઢુ ં પેલા વાછરડાની જેમ
સૂઝી જાય, એટલે કે એવા િવચારો આપણા મનમાં ઘર કરી જાય પછી આપણને
આપણા જ ધાર્્મમિક િવધિ-િવધાનો, નિયમો, સમજણ, ભક્્તતિ, સત્્સસંગ વગેરેમાંથી
વિશ્વાસ ઊઠી જાય અને આપણો સત્્સસંગ છૂટી જાય, આપણે મોક્ષના માર્્ગથી પડી
જઈએ, આપણું કલ્્યયાણ બગડે. તેથી મહંત સ્્વવામી મહારાજ આવા વ્્યક્્તતિઓ અને
ગ્રંથોને કુ સંગ તરીકે ગણાવે છે અને એનાથી દૂ ર રહેવાનું જણાવે છે.
સામાન્્ય રીતે જ્્યયારે માણસ તર્્ક અને બુદ્ધિ જેવી લૌકિક બાબતોને જ મુખ્્ય
રાખીને િવચારે છે ત્્યયારે તે આવી આધ્્યયાત્્મમિકતાને અનુસરી શકતો નથી.
3) આધ્્યયાત્્મમિકતામાં લૌકિકતા એટલે કુ સંગ ઃ
આધ્્યયાત્્મમિકતા અને ધાર્્મમિકતા આ લોકથી પરની બાબત છે, એટલે તેને
સમજવા માટે અને એ માર્ગે ચાલવા માટે લૌકિક બુદ્ધિ અને તર્્કને બદલે શ્રદ્ધા

10
અને ભક્્તતિની જરૂર પડે છે.
એટલે જ કુ સંગની ઓળખ કરાવતાં હવે પછીના શ્લોકોમાં મહંત સ્્વવામી
મહારાજ જણાવે છે કે,
બુદ્ધિમાનપિ લોકે સ્્યયાદ્ વ્્યયાવહારિકકર્્મસુ।
ન સેવ્્યયો ભક્્તતિહીનશ્ચેચ્્છછાસ્ત્રપારંગતોપિ વા॥ ૨૨૨॥
શ્રદ્ધામેવ તિરસ્કૃત્્ય હ્યાધ્્યયાત્્મમિકેષ ુ કેવલમ્ ।
પુરસ્્કરોતિ યસ્્તર્કં તત્્સસંગમાચરેન્નહિ॥ ૨૨૩॥
અર્્થથાત્ ‘કોઈ મનુષ્્ય લોકમાં વ્્યયાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા
શાસ્ત્રોમાં પારંગત હોય, તેમ છતાં જો ભક્્તતિએ રહિત હોય તો તેનો સંગ ન
કરવો.’
‘આધ્્યયાત્્મમિક િવષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્્કકાર કરી જે મનુષ્્ય કેવળ તર્્કને જ
આગળ કરતો હોય તેનો સંગ ન કરવો.’
અહીીં એવા લોકોની વાત છે કે જેઓ આધ્્યયાત્્મમિકતામાં કે ભગવાનમાં માને
છે પણ શ્રદ્ધાનો તિરસ્્કકાર કરે છે. અને કેવળ બુદ્ધિ કે તર્્ક દ્વારા જેટલું સમજાય
તેટલું જ માને છે. પરિણામે એમના જીવનમાં શુદ્ધ ભક્્તતિનો અભાવ જોવા મળે છે.
એવાનો સંગ કરવાની ના પાડી છે.
કારણ કે આવી વ્્યક્્તતિઓ શાસ્ત્રોની વાત કરે તો પણ લૌકિક બુદ્ધિ અને તર્્કની
મર્્યયાદાને કારણે શાસ્ત્રોમાંથી પણ અવળું સમજાવે.
• ભારતના એક પ્રસિદ્ધ ચિંતકને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે મહાભારતના યુદ્ધમાં
શંખનાદ થયા પછી બે સેના વચ્્ચચે રથ લઈને ભગવાન શ્રીકૃષ્્ણણે 700 શ્લોકોની
ગીતાનો ઉપદેશ આપ્્યયો, આ કેવી રીતે શક્્ય બને? આટલો લાંબો ઉપદેશ દેતાં
કેટલો બધો સમય વીતે. એ સમયમાં બીજા બધા યોદ્ધા અને સૈનિકો શું કરતાં
હશે? તે વખતે તે ચિંતકે જવાબ આપેલો કે એ તો શ્રીકૃષ્્ણએ અર્્જજુનને થોડી જ
વાત કરી હોય અને લડાઈ શરૂ થઈ ગઈ હોય પણ વ્્યયાસજીએ શાસ્ત્રોમાં પોતાના
જ્ઞાન અને અનુભવને આધારે એનું લાંબં ુ વિવરણ કર્્યુું હોય.
11
આવી રીતે શાસ્ત્રોમાં પોતાની બુદ્ધિ અને તર્્કથી અવળું સમજાવે, એ કુ સંગ
કહેવાય. પણ શ્રદ્ધાથી માનવું જોઈએ કે ભગવાને જ આ સમગ્ર ઉપદેશ આપ્્યયો છે.
ભગવાન ધારે તે કરી શકે છે. બીજા યોદ્ધાઓને સ્્થથિર કરી શકે છે. સમયને રોકી
શકે છે. ભગવાનની સામર્થીમાં આવી દૃઢ શ્રદ્ધાથી ઉત્તર આપવો જોઈએ.
આજે ઘણા બૌદ્ધિકો આપણા ઇતિહાસને, અવતારોની કથાઓને દંતકથાઓ
અથવા તો કાલ્્પનિક કથાઓમાં ખપાવે છે! આવા લોકો ધાર્્મમિક કહેવડાવે,
શાસ્ત્રોની કથા કરે, ભગવાન છે એવું સ્્વવીકારે પણ ફક્્ત પોતાની બુદ્ધિ અને
તર્્કથી ભગવાનને સમજે. ભગવાનને કેવળ એક શક્્તતિ કે બ્રહ્્માાંડના ચાલક બળ
તરીકે ગણાવે, પણ ભગવાનના અવતારો, મૂર્્તતિઓ, લીલાચરિત્રો વગેરેનંુ ખંડન
કરે, જે યોગ્્ય નથી.
કારણ કે તર્્ક અને બુદ્ધિ લૌકિક છે. એની મર્્યયાદા છે. એટલે જ મહાભારત
પણ જણાવે છે કે, ‘મહાજનો યેન ગતઃ સ પન્્થથાાઃ' અર્્થથાત્ અનુભવી મહાપુરુષોને
શ્રદ્ધાપૂર્્વક અનુસરવું એ જ આધ્્યયાત્્મમિક સિદ્ધિનો માર્્ગ છે!
જેમ દરેક માનવીય ઇન્દ્રિયની મર્્યયાદા છે, તેમ બુદ્ધિની પણ મર્્યયાદા છે. કાન
સારી રીતે સંભળાવી શકે, પણ કશું દેખાડી ન શકે. આંખ સારી રીતે બતાવી શકે,
પણ સંભળાવી ન શકે. એ જ રીતે આપણી બુદ્ધિ લૌકિક કાર્યો કુ શળતાથી કરી
શકે, પરંતુ તે આધ્્યયાત્્મમિક માર્ગે બુઠ્ઠી પણ પુરવાર થાય. એ વાત યોગીબાપા એક
બોધકથા દ્વારા સમજાવતા.
• જૂ નાગઢમાં ખેેંગારવાવ પાસે એક આંધળો ભીખારી ભીખ માંગતો. તેને
જંગલમાં લાકડા કાપનારા એક કઠિયારા સાથે મિત્રતા થઈ ગઈ હતી. કઠિયારો
જંગલમાંથી કાપેલા લાકડાનો ભારો વેચીને પાછો આવે પછી વાવ ઉપર આંધળા
પાસે બેસે અને કાંઈ નાસ્્તતો લાવ્્યયો હોય તે આંધળાને આપે.
એક િદવસ એક શેઠ ત્્યયાાંથી પસાર થયા. તે શેઠ દાતાર હતા. તે દરેકને દાન
આપતા. કોઈ ગરીબ હોય, અન્નાર્થી હોય, તેને જે વસ્્તતુ િખસ્્સસામાંથી નીકળે તે
વસ્્તતુ આપી દેતા.

12
આંધળાને જોઈને શેઠને દયા આવી. તેમણે પોતાના ખિસ્્સસામાં હાથ નાખ્્યયો તો
તેમાંથી લાખ રૂપિયાનો હીરો નીકળ્યો.
શેઠે આંધળાને હીરો આપી દીધો અને કહ્્યુું, ‘હે સુરદાસ! તમારાં નસીબ મોટાં
છે. એક લાખનો હીરો તમોને આપું છુ ં. તો તે લ્્યયો રાખો. જૂ નાગઢ જઈને હીરો
વટાવજો. લાખ રૂપિયા મળશે. પછી તમે એક બંગલો રાખજો, ને એક રસોયો
રાખજો, ને એક નોકર રાખજો. તે તમારે જિંદગી સુધી દ્રવ્્ય ખૂટશે નહીીં.'
પછી સાંજે તેનો મિત્ર ભારા વેચવા ગયેલો, તે આવ્્યયો. સુરદાસને ખુશ જોઈ તે
બોલ્્યયો કે ‘સુરદાસ! કંઈ લાધ્્યયુું?' સુરદાસ કહે ‘આજ સવારે એક શેઠે મને લાખ
રૂપિયાનો હીરો આપ્્યયો છે.'
મિત્ર કહે, ‘બતાવો.' તે હીરો ચકચક થાતો હતો, તે બતાવ્્યયો. તે જોઈને તે
મિત્ર કહે, ‘શેઠ કોઈ દી હીરો ન દે. તેમણે ઝેરનો કટકો આપ્્યયો છે એમ લાગે છે.'
તો સુરદાસ કહે, ‘તેમને આપણો શું સ્્વવાર્્થ હોય કે ઝેર આપે?'
તો કહે, ‘તારા જેવા આંધળા પાર પડી જાય માટે તેમ કર્્યુું લાગે છે.'
પછી પેલો તેનો મિત્ર પડિયામાં રાબડિયો ગોળ લાવેલો. તે તેને ચટાડ્યો. તે
ગોળ ગળ્યો લાગ્્યયો. પછી હીરો ચટાડ્યો. હીરાનો કોઈ સ્્વવાદ ન આવ્્યયો.
પછી તેનો મિત્ર કહે, ‘જો બે પૈસાનો ગોળ ગળ્યો લાગે છે તો લાખ રૂપિયાનો
હીરો કેટલો ગળ્યો લાગવો જોઈએ? માટે આ તો ઝેરનો કટકો છે. તેને નાખી
દે.' એમ કહીને હીરો બાજુની વાવમાં નંખાવી દીધો, પણ જો આંધળાએ શેઠમાં
વિશ્વાસ રાખીને હીરો વેચ્્યયો હોત તો તે સુખી થાત!
જેમ હીરાની ઓળખ જીભ વડે ચાટીને ન થાય, એ જ રીતે આધ્્યયાત્્મમિક માર્ગે
પણ આપણને જે ભગવાન મળ્યા છે, ભગવાનના પ્રગટ સ્્વરૂપ એવા બ્રહ્મસ્્વરૂપ
ગુરુ મળ્યા છે એ અલૌકિક છે. એમને લૌકિક બુદ્ધિ, તર્્ક કે ઈન્દ્રિયોથી માપવા ન
જવાય! ત્્યયાાં તો શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ.
એટલે જ મહંતસ્્વવામી મહારાજે આ શ્લોકનું નિરૂપણ કરતી વખતે કહેલં ુ કે,
‘શ્રદ્ધાવાળો હોય એને લોકમાં કદાચ કોઈ ભોળો માને. પણ શાસ્ત્રીજી મહારાજ,

13
યોગીજી મહારાજ તથા પ્રમુખસ્્વવામી મહારાજ જેવા સંતમાં વિશ્વાસ હોય તે ભોળો
કહેવાય જ નહીીં. એ બુદ્ધિવાળો જ કહેવાય. એવી વિશ્વાસની બુદ્ધિ એમનેમ નથી
આવતી! પૂર્્વસંસ્્કકાર હોય તો આવી બુદ્ધિ આવે!’
આમ, પરમ પૂજ્્ય મહંતસ્્વવામી મહારાજ આપણને આવા કુ સંગની ઓળખ
કરાવે છે, જેથી એના પાશમાં આવીને આપણે પ્રગટ ભગવાન અને પ્રગટ ગુરુને
ખોઈ ન બેસીએ એનું જાણપણું રાખવાનું જણાવે છે.
અામ, આ 217 થી 223 શ્લોકોમાં મહંત સ્્વવામી મહારાજે આપણને લૌકિક
અને આધ્્યયાત્્મમિક માર્ગે નુકસાન કરનારા કુ સંગની ઓળખ કરાવી છે.
• કુ સંગની અસરથી મુક્્ત રહેવા માટે શું કરવું ? ઃ
આપણે જે દુનિયામાં રહીએ છીએ, તેમાં આ પ્રકારના કુ સંગી િવચાર અને
વર્્તનવાળા ઘણાં માણસો હોય છે. આપણે અભ્્યયાસ, વ્્યવસાય તથા અન્્ય હેતસ ુ ર
આવા લોકો સાથે કામકાજ કરવું પડે છે. તેવા સંજોગોમાં આપણે શું કરીએ જેથી
તે કુ સંગની અસર આપણને ન થાય?
1) ફક્્ત કામ પૂરતો સંબંધ રાખવો ઃ
એનો ઉકેલ બતાવતાં મોટેરા સંતો આપણને સમજાવે છે કે આવા લોકોને
મળવાનું થાય ત્્યયારે કામ પૂરતું હળી-મળી તરત ત્્યયાાંથી ચાલી નીકળવું જોઈએ.
કામકાજ પૂરતો જ સંબંધ રાખવો જોઈએ. પરંતુ એવા કુ સંગી સાથે મન મળવા ન
દેવં.ુ અંતરથી જુદા રહેવં.ુ તો એની અસરથી બચી શકાય.
ગુણાતીતાનંદ સ્્વવામી કહે છે કે, ‘સંગ થાય તેના ગુણ આવે છે; માટે
ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટટ્ર
મળ્યા હતા તેમ કરવો.'
• મહાભારતના સ્ત્રીપર્્વમાં આખ્્યયાન આવે છે કે ધૃતરાષ્ટ્રે પાંડવોના વિજય
પછી પરાક્રમના અભિનંદન આપવા અને ભેટવા માટે ભીમને બોલાવ્્યયો. પરંતુ
શ્રીકૃષ્્ણ આ અંધનું કપટ કળી ગયા અને લોખંડનું પૂતળું પહેલેથી તૈયાર રખાવી
ભીમની સાથે મોકલ્્યયુું અને તેને કહ્્યુું કે ‘કાકા ભેટવાનું કહે ત્્યયારે આ પૂતળું તેમની

14
આગળ ધરી દેવં.ુ ' તે મુજબ ધૃતરાષ્ટટ્ર આ પૂતળાને ભેટ્યા ત્્યયારે તેના ચૂરેચૂરા
કરી નાંખ્્યયા. આ રીતે ભેટવાનું નિમિત્ત જેમ જુદું હોઈ શકે છે તેમ ભગવાન અને
સંત સિવાય આવા કુ સંગીઓનો સંગ પણ નિર્લેપપણે કરવો, પણ તેના વિચારો
આપણા મન પર સવાર થવા ન દેવા.
2) નિત્્ય સત્્સસંગ અને સત્્સસંગીઓનો યોગ રાખવો ઃ
વળી, આપણે નિત્્ય સત્્સસંગ સંબંધી અને સત્્સસંગીઓનો યોગ વધારવો, જેથી
કુ સંગનો કંઈક પાશ લાગ્્યયો હોય તે ધોવાઈ જાય.
જેમ કોરોનાના રોગચાળા વખતે વારંવાર હાથ ધોતાં રહેવાની સલાહ અપાતી,
કારણ કે કો'ક ને કો'ક રીતે રોગના જીવાણુ હાથ સાથે ચોોંટ્યા વિના ન રહે. તે
હાથ આંખ, કાન કે મુખને અડ્યા વિના ન રહે. તેથી રોગનું સંક્રમણ આપણામાં
થઈ જાય. પરંતુ સાબુ કે સેનેટાઈઝર વડે હાથ ધોઈ નાંખવાથી આપણે ચેપના
ભોગ બનતાં બચી જઈએ. એ જ રીતે વ્્યયાવસાયિક કે વ્્યયાવહારિક ક્રિયાઓ કરતી
વખતે આપણને ચોોંટેલા કુ સંગના વાઈરસ નિત્્ય સત્્સસંગ દ્વારા ધોતાં રહેવાથી
આપણી રક્ષા થઈ જાય છે.
નિત્્ય સત્્સસંગનો યોગ રહે અને આવા કુ સંગની અસર ધોવાઈ જાય એટલે
આપણને અઠવાડિક યુવાસભા, ઘરસભા, નિત્્યપૂજા, દરરોજ વચનામૃત, સ્્વવામીની
વાતોનું વાંચન કરવાની આજ્ઞા આપણા ગુરુહરિ પરમ પૂજ્્ય મંહત સ્્વવામી
મહારાજે કરી છે. એના પાલન દ્વારા આપણે સત્્સસંગની જેટલી દૃઢતા કરીશું, તેટલા
કુ સંગની અસરથી બચી શકીશું.
આપણો સત્્સસંગ દૃઢ થાય અને કુ સંગના અગ્્નનિથકી દાઝી ન જવાય એ
રીતે ચેતતા રહીએ અને આપણું સમગ્ર જીવન સત્્સસંગદીક્ષામય બને એવી
બળ-બુદ્ધિ-શક્્તતિ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્્થના...

15

You might also like