You are on page 1of 11

Seat No. ___________ Enrolment No.

: _____________

Gujarat Technological University


Diploma Engineering C to D Bridge Course Examination
Subject Code: C300008 Date:6-06-2017
Subject Name: Applied Mechanics
Time: 10.30AM TO 12.00PM Total Marks: 70
Instructions:
1. Attempt all questions.
2. Make suitable assumption wherever necessary.
3. Each question is of 1 mark.
4. Use of SIMPLE CALCULATOR is permissible. (Scientific/Higher Version not allowed)
5. English version is authentic.

No. Question Text and Option. પ્રશ્ન અને વિકલ્પો.


Vector quantity is specified by what ?
1. A. Magnitude only B. Direction only
C. Both magnitude and direction D. None of the above
સદિશરાશીને શેનાથી િશાાિામાાં આિે છે ?
૧. A. માત્ર મ ૂલ્ય B. માત્ર દિશા
C. બન્ને મ ૂલ્ય અને દિશા D. આ માાંથી એક પણ નહી
In Law of Parallelogram, what is the equation for Resultant force ?
2. A. R2 = P2 + Q2 + 2PQcosθ B. R2 = P2 + Q2 + PQcosθ
C. R = 2P + 2Q + PQcosθ D. R = 2P2 + 2Q2 + 2PQcosθ
સમાાંતર બાજુ ચતુષ્કોણ ના વનયમમાાં, પદરણામી બળનુાં સ ૂત્ર શુાં છે ?
૨. A. R2 = P2 + Q2 + 2PQcosθ B. R2 = P2 + Q2 + PQcosθ
C. R = 2P + 2Q + PQcosθ D. R = 2P2 + 2Q2 + 2PQcosθ
At fixed support, the possible numbers of reactions are
3. A. 4 B. 3
C. 2 D. 1
આબ્ધ્ધ ટે કા આગળના પ્રવતદિયા બળ ની સાંખ્યા
૩. A. 4 B. 3
C. 2 D. 1
A 4 m long cantilever beam is subjected to UDL of 20KN/m over entire span. What is
the moment of UDL at fixed end ?
4.
A. 80 kN.m B. 120 kN.m
C. 160 kN.m D. 40 kN.m
એક 4 m લાાંબા બહુ ધારણ બીમના સાંપ ૂણા ગાળા ઉપર 20KN/m નુ ાં સમવિતદરત ભાર

૪. લાગે છે . આબદ્ધ છે ડા ઉપર બળધ ૂણા કેટલુાં છે ?


A. 80 kN.m B. 120 kN.m
C. 160 kN.m D. 40 kN.m
A box of weight 150N is pulled on rough horizontal plane by a horizontal force ‘P’. The
co-efficient of friction is 0.2, what is the value of force P.
5.
A. 30N B. 60N
C. 15N D. 45N
એક 150N િજનના બોક્ષને રફ હોરીઝોન્ટલ સપાટી ઉપર હોરીઝોન્ટલ બળ ‘P’ દ્વારા
૫. ખેંચિામાાં આિે છે . જો ઘર્ાણાાંક ની દકિંમત 0.2 હોય તો P બળ ની દકિંમત કેટલી છે ?
A. 30N B. 60N
1/11
C. 15N D. 45N
1 H.P. = __________ kW
6. A. 746 B. 0.746
C. 100 D. 1000
1 હોસા પાિર = __________ દકલોિોટ
૬. A. 746 B. 0.746
C. 100 D. 1000
For a coplanar concurrent force system if ƩH = -ve and ƩV = +ve, the resultant force is
in which quadrant?
7.
A. 1st Quadrant B. 2nd Quadrant
C. 3rd Quadrant D. 4th Quadrant
જો સમતલીય સાંગામી બળોની પ્રણાલી માટે ƩH = -ve અને ƩV = +ve હોય તો પદરણમી
બળ કયા ચરણ માાં છે ?
૭.
A. પ્રથમ ચરણ B. બીજા ચરણ
C. ત્રીજા ચરણ D. ચોથા ચરણ
If simply supported beam of span 7 m carries a point load of 25 kN at 3 m, & 35 kN at
5 m from left support then reaction at right support is ________
8.
A. 20.71 kN B. 24.28 kN
C. 17.14 kN D. 35.71 kN
7m નો ગાળો ધરાિતા એક સાિી રીતે ટેકિેલ બીમ ની ડાબી તરફના ટેકાથી 3m ના
અંતરે 25kN તથા 5m ના અંતરે 35kN બબિંદુભાર લાગે છે . તો જમણા ટેકા પરનુ ાં
૮.
પ્રવતદિયાબળ
A. 20.71 kN B. 24.28 kN
C. 17.14 kN D. 35.71 kN
What is symmetry of “C” section?
9. A. About X axis B. About Y axis
C. About both axis D. Not symmetrical about any axis
“C” સેકશન માટે સમતીતી અક્ષ કઈ આિે ?
૯. A. X અક્ષ B. Y અક્ષ
C. બન્ને અક્ષ D. કોઈ પણ અક્ષ ને સમતીત નહી
The unit of Density in S.I. system is
10. A. kg/m2 B. kg/m3
C. kg.m D. kg/m
S.I. પ્ધવતમાાં ઘનતા નો એકમ શુાં છે ?
૧૦. A. kg/m2 B. kg/m3
C. kg.m D. kg/m
Principle of the moment is based on which theorem?
11. A. Varignon’s Principle B. Law of Parallelogram
C. Lami’s Theorem D. Bow’s Notation
બળધ ૂણા નુ ાં વસદ્ધાાંત શેના ઉપર આધાદરત છે ?
૧૧. A. િેરીગ્નન વસદ્ધાાંત B. સમાાંતર બાજુ ચતુષ્કોણ નો વનયમ
C. લામી નો પ્રમય D. બોનુ ાં અંકન
When a body is subjected to force P, and it is at rest, what is the relation between P and
F?
12.
A. P<F B. P>F
C. P=0, F=0 D. P=2F
2/11
જ્યારે પિાથા ઉપર P બળ લાગે છે અને પિાથા સ્થથર હોય ત્યારે P અને F િચ્ચે શુ ાં સાંબધ
ાં

૧૨. હોય છે ?
A. P<F B. P>F
C. P=0, F=0 D. P=2F
For Lami's theorem, which equation is correct ?
13. A. P/tanα = Q/tanβ = R/tanγ B. P/sinα = Q/sinβ = R/sinγ
C. P/cosα = Q/cosβ = R/cosγ D. P/cotα = Q/cotβ = R/cotγ
લામી ના પ્રમય માટે કયુાં સ ૂત્ર સાચુાં છે ?
૧૩. A. P/tanα = Q/tanβ = R/tanγ B. P/sinα = Q/sinβ = R/sinγ
C. P/cosα = Q/cosβ = R/cosγ D. P/cotα = Q/cotβ = R/cotγ
Stiffness of spring is defined as
A. Product of load and deflection B. Load per deflection
14.
C. The difference between load and D. None of the above
deflection
સ્થપ્રિંગ ની દ્રઢતા એટલે શુ?ાં
૧૪. A. ભાર અને ડીફ્લેકશનનો ગુણાકાર B. ભાર અને ડીફ્લેકશનનો ભાગાકાર
C. ભાર અને ડીફ્લેકશનનો બાિબાકી D. ઉપરના માાંથી કોઇપણ નહી
What is the equation of Mechanical Advantage ?
15. A. W+P B. P/W
C. WxP D. W/P
યાાંવત્રક ફાયિાનો સ ૂત્ર કયો છે ?
૧૫. A. W+P B. P/W
C. WxP D. W/P
Work done by torque is calculated by
A. Product of average torque and B. Addition of average torque and angular
16. angular displacement displacement
C. Difference of average torque and D. None of the above
angular displacement
ટોકા થી થતુ ાં કાયા કેટલુાં હોય ?
A. સરે રાશ ટોકા અને એન્ગ્યુલ ાં ર B. સરે રાશ ટોકા અને એન્ગ્યુલર
ાં થથાનાાંતર
૧૬. થથાનાાંતર નો ગુણાકાર નો સરિાળો
C. સરે રાશ ટોકા અને ાં ર D.
એન્ગ્યુલ ઉપરના માાંથી કોઇપણ નહી
થથાનાાંતર નો બાિબાકી
If ladder is resting against a smooth vertical wall than
17. A. Rw=0 B. Rf=0
C. Ff=0 D. Fw=0
જ્યારે એક વનસરણી લીસી િીિાલ સાથે ટે કિેલ હોય ત્યારે
૧૭. A. Rw=0 B. Rf=0
C. Ff=0 D. Fw=0
A 80kN force is acting tangentially on a circumference of a circle of radius 4m. What is
the moment of force with respect to the centre of circle?
18.
A. 160 kN.m B. 240 kN.m
C. 320 kN.m D. 640 kN.m
ા ુ ને તેની પદરધ ઉપર થપશાદકય લાગે છે . તો
એક 80kN નુાં બળ 4m વત્રજ્યા િાળા િતળ
૧૮. િતુળ
ા ના કેન્દ્ર થી આ બળનુ ાં બળધ ૂણા કેટલુાં છે ?
A. 160 kN.m B. 240 kN.m
3/11
C. 320 kN.m D. 640 kN.m
For T-section having flange 70x12 mm and web 12x70 mm, x̅ will be
19. A. 6 mm B. 40 mm
C. 30 mm D. 35 mm
જો “T” સેકશનની ફ્લેંજ 70x12 mm અને િેબ 12x70 mm હોય તો x̅ =
૧૯. A. 6 mm B. 40 mm
C. 30 mm D. 35 mm
When a body is said to be in stable equilibrium ?
A. When it does not return back to B. when it is occupies new position
20. its original position
C. When it return back to its original D. None of the above
position
પિાથા ને સ્થથર સમતોલન માાં ક્યારે કહેિામાાં આિે છે ?
A. જયારે તે મ ૂળ સ્થથવત માાં પાછુ નહી B. જયારે તે નિી જગ્યાએ સ્થથર થાય
૨૦. આિી જાય
C. જયારે તે મ ૂળ સ્થથવત માાં પાછુ D. આમાાંથી કોઇપણ નહી
આિી જાય
If co-efficient of friction is 1, what is the value of Angle of Friction?
21. A. 300 B. 450
0
C. 60 D. 900
જો ઘર્ાણાાંક ની દકિંમત 1 હોય તો ઘર્ાણ કોણ ની દકિંમત કેટલી છે ?
૨૧. A. 300 B. 450
0
C. 60 D. 900
Which of the following is not a scalar quantity ?
22. A. Volume B. Speed
C. Time D. Force
નીચેનામાાંથી કઈ અદિશ રાશી નથી ?
૨૨. A. કિ B. ઝડપ
C. સમય D. બળ
A truck of mass 400 kg runs with a velocity of 15 m/s. Compute its kinetic energy.
23. A. 30000 N.m B. 40000 N.m
C. 45000 N.m D. 15000 N.m
400 kg દ્ળિાળો એક ટ્રક 15 m/s ના િેગથી ગવત કરે છે . તો તેની ગવતજ કાયાશસ્તત

૨૩. શોધો.
A. 30000 N.m B. 40000 N.m
C. 45000 N.m D. 15000 N.m
If a lifting machine having efficiency 40%, lift a load of 960 kg with an effort of 32 kg
what will be the value of velocity ratio.
24.
A. 55 B. 65
C. 75 D. 85
િજન ઉચકિાના એક યાંત્ર િડે 960 kg નુ ાં િજન 32 kg બળથી ઉચકી શકાય છે . જો

૨૪. યાંત્રની કાયાક્ષમતા 40% હોય તો તેનો િેગ ગુણોત્તર શોધો.


A. 55 B. 65
C. 75 D. 85
Resultant force of couple is equal to
25.
A. 0 B. 1

4/11
C. 10 D. 100
બળયુગ્મ નુાં પદરણમી બળ __________ હોય.
૨૫. A. 0 B. 1
C. 10 D. 100
If limiting friction is 25N and Normal Reaction is 50N, what is the value of co-efficient
of friction?
26.
A. 2.0 B. 0.50
C. 1.0 D. 0.25
જો મહત્તમ ઘર્ાણ બળ 25N અને લાંબપ્રવતદિયા 50N હોય તો ઘર્ાણાાંક ની દકિંમત કેટલી

૨૬. છે ?
A. 2.0 B. 0.50
C. 1.0 D. 0.25
The conditions of equilibrium of coplanar concurrent forces
27. A. ƩH=0 B. ƩV=0
C. ƩH≠0, ƩV≠0 D. ƩH=0, ƩV=0, R=0
સમતલીય સાંગમી બળોના સમતોલન ની શરતો
૨૭. A. ƩH=0 B. ƩV=0
C. ƩH≠0, ƩV≠0 D. ƩH=0, ƩV=0, R=0
A horse is pulling a cart at constant horizontal force of 500 N, at the speed of 1.5 m/s.
Find the work done in 600 seconds.
28.
A. 675000 N.m B. 540000 N.m
C. 360000 N.m D. 450000 N.m
એક ઘોડો 500 N જેટલા એકધારા બક્ષવતજ તાણથી ઘોડાગાડીને 1.5 m/s ઝડપે ખેચે છે .

૨૮. તો 600 seconds માાં કેટલુાં કાયા થશે ?


A. 675000 N.m B. 540000 N.m
C. 360000 N.m D. 450000 N.m
Centroid is the
29. A. Centre of plane area B. Centre of mass
C. Centre of weight D. None of the above
ક્ષેત્રકેંદ્ર એ
૨૯. A. ક્ષેત્રફળનુ ાં કેંદ્ર B. િળનુ ાં કેંદ્ર
C. િજનનુાં કેંદ્ર D. ઉપરના માાંથી કોઈપણ નહી
The unit of moment is
30. A. Newton/metre B. Newton/metre2
C. Newton D. Newton.metre
મોમેંટનો એકમ ________ છે .
૩૦. A. ન્યુટન/મીટર B. ન્યુટન/મીટર2
C. ન્યુટન D. ન્યુટન.મીટર
The velocity ratio of a machine is 20 and efficiency is 70%. Find how much load will be
lifted by an applied effort of 100 N.
31.
A. 1400 N B. 1700 N
C. 1500 N D. 1200 N
એક યાંત્રનો િેગ ગુણોત્તર 20 છે અને તેની કાયાક્ષમતા 70% છે . 100 N પ્રયત્નબળથી
૩૧. કેટલુાં િજન ઉઠાિી શકશે તે શોધો.
A. 1400 N B. 1700 N
C. 1500 N D. 1200 N
32. Dynamic friction is always
5/11
A. Less than Static Friction B. More than Static Friction
C. Equal than Static Friction D. Zero
ગવતક ઘર્ાણ હમેશાાં
૩૨. A. સ્થથત ઘર્ાણ થી ઓછુાં હોય છે B. સ્થથત ઘર્ાણ થી િધુ હોય છે
C. સ્થથત ઘર્ાણ ની સરખો હોય છે D. શ ૂન્ય હોય છે
The work done in lifting a body of mass ‘m’ against acceleration due to gravity(g) to a
height ‘h’ is equal to
33.
A. mg/h B. mgh
C. m/gh D. 1/mgh
ગુરુત્િપ્ર્િેગ (g) અને ઉંચાઈ (h) અને િળ (m) િાળી બોડી ઉંચકિા થત ુાં કાયા

૩૩. _________.
A. mg/h B. mgh
C. m/gh D. 1/mgh
In a concurrent force system, all the forces pass through
34. A. Same plane B. Different points
C. Different planes D. One point
સાંગામી બળોમાાં બધાજ બળો _________________ માાંથી પાસ થાય છે .
૩૪. A. સરખા સમતલ B. જુિા જુિા બબિંદુ
C. જુિા જુિા સમતલ D. એક બબિંદુ
The efficiency of machine is a ratio of
A. (Output / Input) x 100% B. (Work done by it / work done on it)
35.
x 100%
C. (MA / VR) x 100% D. All the above
યાંત્રની કાયાક્ષમતા એ નીચેના માાંથી શેનો ગુણોત્તર છે ?
A. (આઉટપુટ/ઈનપુટ) x 100% B. (યાંત્ર દ્વારા થયેલ કાયા / યાંત્ર પર
૩૫.
કરિામાાં આિેલ કાયા) x 100%
C. (MA / VR) x 100% D. ઉપરના બધાજ
Two equal, opposite and non collinear forces constitute a
36. A. Moment B. Couple
C. Velocity D. Momentum
બે સરખા, વિરોધી અને નોન-કોલીનીયર બળો શુ ાં બનાિે છે ?
૩૬. A. બળધ ૂણા B. કપલ
C. ગવત D. િેગમાન
1 Watt = __________ N.m/s
37. A. 0.1 B. 100
C. 1 D. 1000
1 િોટ = __________ N.m/s
૩૭. A. 0.1 B. 100
C. 1 D. 1000
What will happen if the angle of inclined plane is equal to the limiting angle of friction?
38. A. Body will climb up B. Body will remain at rest
C. Body will slide down D. None of the above
જો ત્રાાંસા સમતલ નો ખ ૂણો ઘર્ાણ ના મયાા દિત ખ ૂણા જેટલો થાય તો શુ ાં થશે?
૩૮.
A. પિાથા ઉપર ચડશે B. પિાથા સ્થથર રહેશે

6/11
C. પિાથા નીચે સરકશે D. ઉપરના માાંથી કોઇપણ નહી
The ‘y’ coordinate of centroid of a quarter circle lies at a distance of
39. A. 5r/3π from base B. 2r/3π from base
C. 3r/3π from base D. 4r/3π from base
તિાટા ર િતળા ુ નુાં ક્ષેત્રકેંદ્રનુ ાં ‘y’ coordinate કેટલા અંતરે ક્યાાં પડે છે ?
૩૯. A. બેઝ થી 5r/3π B. બેઝ થી 2r/3π
C. બેઝ થી 3r/3π D. બેઝ થી 4r/3π
Two forces 30N and 60N both tensile are acting at an angle of 90° with each other. What
is the magnitude of resultant force?
40.
A. 30 B. 60
C. 67.08 D. 47.08
બે તાણ બળો 30N અને 60N એક બીજા સાથે 90° ના ખ ૂણે લાગે છે . તો પદરણામી બળનુ ાં

૪૦. મ ૂલ્ય કેટલુાં થશે ?


A. 30 B. 60
C. 67.08 D. 47.08
For a simple machine, Output = _________
A. Load x distance moved by effort B. Load x distance moved by load
41.
C. Effort x distance moved by D. Effort x distance moved by load
effort
સાિાયાંત્ર માટે આઉટપુટ =
A. િજન x પ્રયત્નબળ િડે કાપેલ ુાં B. િજન x િજન િડે કાપેલ ુાં અંતર
૪૧. અંતર
C. પ્રયત્નબળ x પ્રયત્નબળ િડે D. પ્રયત્નબળ x િજન િડે કાપેલ ુાં અંતર
કાપેલ ુાં અંતર
What is the reaction at the roller support of a beam?
42. A. Horizontal B. Vertical
C. Inclined D. None of the above
રોલર ટેકા પાસે રીએકશન શુ ાં હોય છે ?
૪૨. A. હોરીઝોન્ટલ B. િટીકલ
C. ઇન્તલાઇન્ડ D. આ માાંથી એક પણ નહી
The coefficient of friction depends on
43. A. area of contact surfaces B. shape of surfaces
C. strength of surfaces D. roughness of surfaces
ઘર્ાણાાંક નો આધાર __________ પર રહેલો છે .
૪૩. A. સાંપકા સપાટી ના ક્ષેત્ર B. સાંપકા સપાટી ના આકાર
C. સાંપકા સપાટી ની તાકાત D. સાંપકા સપાટી ની રફનેશ
Energy stored in a body due to its position is called __________
44. A. Potential energy B. Kinetic energy
C. Chemical energy D. Flow energy
જો િથત ુની કાયાશસ્તત તેના થથાનને લીધે હોય, તો તેને _________ કહે છે .
૪૪. A. સ્થથતીજ કાયાશસ્તત B. ગવતજ કાયાશસ્તત
C. રાસાયબણક કાયાશસ્તત D. પ્રિાહી કાયાશસ્તત
45. For a simple screw jack, equation of V.R. is

7/11
A. 2L/pπ B. πp/L
C. 2πp/L D. 2πL/p
એક સાિા થૂ જેક માટે, V.R. નુ ાં સ ૂત્ર
૪૫. A. 2L/pπ B. πp/L
C. 2πp/L D. 2πL/p
For a horizontal wire CD of length 500 mm, the value of x̅ from point C is equal to
46. A. 0 B. 250 mm
C. 125 mm D. 500 mm
એક 500 mm લાાંબા હોરીઝોન્ટલ િાયર CD માટે x̅ ની કીંમત બરાબર
૪૬. A. 0 B. 250 mm
C. 125 mm D. 500 mm
Two forces of 55N each act at an angle θ° with each other so that their resultant is also
55N. Find the angle θ°.
47.
A. 150° B. 120°
C. 60° D. 30°
55N નુાં એક એિા બે બળો એક બીજા સાથે θ° નો ખ ૂણો બનાિે છે , જેને કારણે તેમનુ ાં

૪૭. પદરણામી બળ પણ 55N છે તો ખ ૂણો θ° ની દકમત શોધો.


A. 150° B. 120°
C. 60° D. 30°
A body of weight 40 N rests on a horizontal floor. A body just starts moving by
horizontal force of 16 N. The coefficient of friction between body & floor will be
48.
A. 0.4 B. 0.04
C. 2.5 D. 0.25
એક સમબક્ષવતજ સપાટી પર 40 N િજનનો પિાથા 16 N ના સમબક્ષવતજ બળ િડે ગવત
૪૮. કરિાનુાં શરૂ કરે છે . તો પિાથા અને સપાટી િચ્ચે ઘર્ાણાાંક ની દકિંમત કેટલી છે ?
A. 0.4 B. 0.04
C. 2.5 D. 0.25
If a load is distributed evenly over an entire length of beam then the type of load is
49. A. Uniformly varying load B. Uniformly distributed load
C. Concentrated load D. Point load
બીમની લાંબાઈ પર એકસરખી રીતે િહેંચાયેલા ભાર ને
૪૯. A. સમપદરિવતિ ભાર કહે છે B. સવમિતદરત ભાર કહે છે
C. કેંદદ્રતભાર કહે છે D. બબિંદુભાર કહે છે
Work done is equal to
A. The scalar product of force and B. Applied force
50.
displacement
C. Distance moved D. None of the above
િકા ડન કોના બરાબર કહેિાય ?
A. બળ અને થથાનાાંતર ના થકેલર B. આપેલ ુાં બળ
૫૦.
પ્રોડતટ
C. કાપેલ ુાં અંતર D. ઉપરના માાંથી કોઇપણ નહી
In a law of machine, P=mW+C term C represents __________.
51. A. Effort applied B. Load lifted
C. Slope of the line AB D. Machine friction
યાંત્રનો વનયમ P=mW+C માાં C શુાં સ ૂચિે છે ?
૫૧.
A. પ્રયત્નબળ B. ઉચકેલ િજન

8/11
C. રે ખા AB નો ઢાળ D. યાંત્રનુ ાં ઘર્ાણ
A c.g. of a right circular cone having height 400mm lies at what distance from base
measured along vertical axis?
52.
A. 100 mm B. 200 mm
C. 250 mm D. 300 mm
એક શાંકુની ઉંચાઈ 400mm હોય તો તેન ુાં c.g. પાયાથી ઉિિા દિશામાાં કેટલા અંતર ઉપર

૫૨. છે ?
A. 100 mm B. 200 mm
C. 250 mm D. 300 mm
The resultant of two concurrent tensile forces is maximum, when angle between them is
_____________.
53.
A. 45° B. 180°
C. 0° D. 90°
બે સાંગામી ખેચાણ બળોનુ ાં પદરણામી બળ મહત્તમ હોય તો બે બળો િચ્ચેનો ખ ૂણો

૫૩. ___________ હોય.


A. 45° B. 180°
C. 0° D. 90°
“Increase in kinetic energy is equal to work done”. This statement is
54. A. False B. True
C. May be true D. None of the above
“ગવતજ કાયાશસ્તત માાં થતી વ ૃદ્ધદ્ધ એ થયેલા કાયા ના સપ્રમાણ માાં હોય છે ”. આ િાક્ય
૫૪. A. ખોટુાં છે B. સાચુાં છે
C. કિાચ સાચુ ાં છે D. ઉપરના માાંથી કોઇપણ નહી
The angle of repose (α) holds the following relation with the angle of friction (Φ) in case
of limiting equilibrium is
55.
A. α = Φ/2 B. α = 2Φ
C. α=Φ D. α = Φ2
પિાથા મહત્તમ સમતોલન ની સ્થથવતમાાં હોય ત્યારે વિશ્રામકોણ (α) અને સીમાાંત ઘર્ાણકોણ
૫૫. (Φ) નો સાંબધ
ાં
A. α = Φ/2 B. α = 2Φ
C. α=Φ D. α = Φ2
The maximum efficiency of a lifting machine is _________.
56. A. m/VR B. VR/m
C. m.VR D. 1 / (m.VR)
િજન ઉચકિાના યાંત્ર માટે મહત્તમ કાયાક્ષમતા __________ હોય છે .
૫૬. A. m/VR B. VR/m
C. m.VR D. 1 / (m.VR)
If the area is symmetrical about X axis, then the centroid lies on which axis?
57. A. X axis B. Y axis
C. Both X and Y axis D. None of the above
જો કોઈ ક્ષેત્રફળ X ધરી ને વસમેટ્રીકલ હોય તો તેન ુ ાં ક્ષેત્ર કેંદ્ર કયા અક્ષ ઉપર હોય છે ?
૫૭. A. X ધરી B. Y ધરી
C. બન્ને X અને Y ધરી D. આ માાંથી એક પણ નહી
If law of machine is P=0.4W+5, what is the value of maximum MA ?
58. A. 0.4 B. 2
C. 2.5 D. 5

9/11
જો યાંત્રવનયમ P=0.4W+5 હોય તો મહત્તમ MA ની દકમત કેટલી થાય?
૫૮. A. 0.4 B. 2
C. 2.5 D. 5
The statement, “the effect of a force upon a body is the same at every point on its line of
action” refers to___________.
59.
A. Varignon's Theorem B. Composition of forces
C. Principle of Transmissibility D. Principle of Superposition
'જડ પિાથા ઉપર લાગતા બળની અસર, બળની કાયારેખા ઉપર આિેલા િરે ક બબિંદુએ એક
સરખી હોય છે '. આ વિધાન કયો વસદ્ધાાંત સ ૂચિે છે ?
૫૯. A. િેદરગ્નન વસદ્ધાાંત B. બળોનુ ાં સાંઘટન
C. બળોના સાંચારણશીલતા નો D. બળોના અ્યારોપણ નો વનયમ
વનયમ
1 Joule = ____________ N.m
60. A. 0.1 B. 1
C. 10 D. 100
1 જૂલ = ____________ N.m
૬૦. A. 0.1 B. 1
C. 10 D. 100
If a beam has one end fixed and other end free then it is a
61. A. Simply supported beam B. Overhanging beam
C. Cantilever beam D. Fixed beam
જો બીમનો એક છે ડો આબદ્ધ તથા બીજો છે ડો મુતત હોય તો તે બીમને
૬૧. A. મુતત રીતે ટે કિેલ બીમ કહેિાય B. બહાર લટકેલો બીમ કહેિાય
C. બાહુધારણ બીમ કહેિાય D. આબદ્ધ બીમ કહેિાય
What is the volume of a cylinder having radius 5cm and height 10cm ?
62. A. cm3 B. cm3
C. 50 cm3 D. cm3
એક નળાકાર ની વત્રજ્યા 5cm અને ઉચાાંઈ 10cm હોય, તો તેન ુ ાં કિ કેટલુાં હોય ?
૬૨. A. cm3 B. cm3
C. 50 cm3 D. cm3
In the law of triangle of forces
A. The closing side of the triangle B. The first side of the triangle represents
63. represents resultant force resultant force
C. The second side of the triangle D. None of the above
represents resultant force
બળ નો વત્રકોણનો વનયમ મા
A. વત્રકોણની બાંધ બાજુ પદરણામી B. વત્રકોણની પહેલી બાજુ પદરણામી બળ
૬૩. બળ િશાિા િશાિા
C. વત્રકોણની બીજી બાજુ પદરણામી D. ઉપરના માાંથી કોઇપણ નદહ
બળ િશાિા
Ball bearing used in machines will have
64. A. Sliding friction B. Static friction
C. Rolling friction D. Dynamic friction
૬૪. યાંત્રમાાં િપરાતા બોલ-બેરીંગ પર લાગત ુ ાં ઘર્ાણ

10/11
A. સપી ઘર્ાણ B. સ્થથત ઘર્ાણ
C. રોલીંગ ઘર્ાણ D. ગવતક ઘર્ાણ
The area of a semi-circle is given by the equation
65. A. R2 B. R2/2
C. R2 D. R2/4
અધા-િતુળા ાકાર નુાં ક્ષેત્રફળ આ સ ૂત્ર થી આપિામાાં આિે છે ?
૬૫. A. R2 B. R2/2
C. R2 D. R2/4
A 100 kN force is acting vertically upward. Its horizontal component is equal to _____
66. A. 0 B. 100
C. 50 D. 70.71
100 kN નુાં બળ ઊ્િા દિશામાાં લાગે છે . આ બળનો બક્ષવતજ ઘટક _________ થાય.
૬૬. A. 0 B. 100
C. 50 D. 70.71
If efficiency of machine is less than 50% then machine is called
67. A. Reversible Machine B. Ideal Machine
C. Non-Reversible Machine D. None of the above
જો યાંત્રની કાયાક્ષમતા 50% થી ઓછી હોય તો યાંત્રને શુ ાં કહેિામાાં આિે છે ?
૬૭. A. પદરિતી યાંત્ર B. આિશા યાંત્ર
C. અપદરિતી યાંત્ર D. ઉપરના માાંથી કોઇપણ નહી
A point load is known as
68. A. Large load B. Distributed load
C. Uniformly varying load D. Concentrated load
બબિંદુભાર કઈ રીતે ઓળખાય છે ?
૬૮. A. મોટોભાર B. વિતદરતભાર
C. સમપદરિવતિ ભાર D. કેંદદ્રતભાર
For a simple machine, if MA=60 and VR=80 then what is the efficiency?
69. A. 70% B. 20%
C. 40% D. 75%
જો એક સાિા યાંત્ર માટે MA=60 અને VR=80 હોય તો યાંત્રની કાયાક્ષમતા કેટલી છે ?
૬૯. A. 70% B. 20%
C. 40% D. 75%
What is the area of a Triangle having width 8 cm and height 14 cm?
70. A. 112 cm2 B. 84 cm2
2
C. 56 cm D. 28 cm2
એક વત્રકોણ જેની પહોળાઈ 8 cm અને ઉચાાંઈ 14 cm હોય, તો તેન ુ ાં ક્ષેત્રફળ કેટલુાં હોય?
૭૦. A. 112 cm2 B. 84 cm2
C. 56 cm2 D. 28 cm2

**************

11/11

You might also like