You are on page 1of 1

માયા કેવી રીતે ભ ૂલવે છે તે પ્રત્યે દ્રષ્ાાંતઃ

કોઈ એક સાંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે ‘હ ાં માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વવચરીશ.’
ત્યારે માયાએ કહ્ ાં કે ‘હ ાં તારી આગળ ને આગળ ચાલીશ.’ ‘જગલમાાં
ાં એકલો વવચરીશ.’ એમ સાંન્યાસીએ
કહ્ ાં ત્યારે માયા કહે કે, ‘હ ાં સામી થઈશ.’ સાંન્યાસી પછી જગલમાાં
ાં રહેતા. અને કાાંકરા કે રે તી બેઉ સરખાાં છે
એમ કહી રે તી પર સ ૂતા. પછી માયાને કહ્ ાં કે ‘ત ાં ક્ાાં છે ?’ માયાએ જાણ્ ાં કે આને ગવવ બહ ચઢ્યો છે
એ્લે કહ્ ાં કે ‘મારે આવવાન ાં શ ાં કામ છે ? મારો મો્ો પત્ર અહાંકાર તારી હજૂરમાાં મ ૂકેલો હતો.’

You might also like