Gautam Vilaap Lyrics 2023

You might also like

You are on page 1of 1

Gautam Vilaap – 2023

Kem Visaaryo Mujne Prabhu

કેમ વિસાર્યો મુજને પ્રભુ


ક્ષણના વિસારું મુજ આધાર તું

શ્વાસો આ ચાલે સ્મરતા તને


મારે તો રેહવું તવ ચરણ કને
મુક્તિ નહિ, હું તો ચાહું તને
પણ વિરહ સદા નો આપ્યો મને
ભટકતો મૂકી મને ભવરણે

તારા મુખથી સુણવા ગોયમ


વીર વીર જપતું મારું હૃદય સ્વયમ
અમૃત વાણી ને પ્રેમલ નયન
ભૂલી જગને અમે થાતા મગન
તમ વિણ છે ના હવે કોઈ શરણ

વીર તો અલખલોક ના વાસી


રાગ કર્યો મેં પણ તે તો વીતરાગી
એમ વિલાપ કરંતા ગૌતમ
ચઢ્યા શુક્લ ધ્યાન ની શ્રેણી
પ્રગટાવ્યું કે વળ જ્ઞાન મહી

આતમ ભાવના ભાવતા લહે ગૌતમ કે વલજ્ઞાન રે


આતમ ભાવના ભાવતા અમે લીધું કે વલજ્ઞાન રે

You might also like