You are on page 1of 24

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,

લોક નં. ૨, પહે લો માળ, કમયોગી ભવન, સે ટર – ૧૦, ગાંધીનગર


હે રાત માંકઃ ૨૧૩/ર૦૨૩૨૪ થી ૨૨૪/ર૦૨૩૨૪ અંગન ે ી િવગતવાર સુચનાઓ
(વેબસાઇટ એડે સ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ારા જુ દા જુ દા િવભાગોના િનયં ણ હે ઠળના
ખાતાના વડાઓ હ તકની કચેરીઓમાં વગ-૩ ના જુ દા જુ દા તાંિ ક સંવગ ની નીચે દશાવેલ સીધી
ભરતીની જ યાઓ સીધી ભરતીથી ભરવા માટે ની યામાં પસંદગી/ િત ા યાદી તૈયાર કરવા માટે
ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અર ૫ કો મંગાવવામાં આવે છે . આ માટે
ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા.૧૭/૧૧/ર૦૨૩ (૧૪-૦૦
કલાક) થી તા.૦૨/૧૨/ર૦૨૩ (સમય રા ીના ૧૧-૫૯ કલાક સુધી) દર યાન ઓન-લાઈન
અર કરવાની રહે શે. અર કરવા માટે ની િવગતવાર સૂચનાઓ સ હત (આગળ ફકરા નં-૭ માં
દશાવેલ) આ સમ હે રાત દરે ક ઉમેદવારે થમ યાનથી વાંચવી જ રી છે . ઉમેદવારોએ પોતાની
શૈ િણક લાયકાત, મર, િત તેમજ અ ય લાયકાતના બધા જ અસલ માણપ ો હાલમાં પોતાની
પાસે જ રાખવાના રહે શે અને અર પ કમાં તે માણપ ોમાં દશા યા મુજબની જ રી િવગતો
ભરવાની રહે શે. ભરતી યા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની
https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની
વેબસાઇટ અચુક તા રહે વું.
૧) અર કરવા માટે ની િવગતવાર સૂચનાઓ (આ હે રાતમાં ફકરા નં. ૭ માં દશાવેલ છે . તે સહીત)
આ સમ હે રાત ઓન-લાઇન અર કરતાં પહે લાં ઉમેદવારે પોતે યાનથી વાંચવી જ રી છે .
૨) ઓન-લાઇન અર કરતી વખતે ઉમેદવારે કોઇ માણપ ો ડવાના નથી. પરંતુ, ઓન-
લાઇન અર કરતી વખતે માણપ ોમાંની િવગતોને આધારે ઓન-લાઇન અર માં અરજદારે
સમ િવગતો ભરવાની રહે છે . આથી પોતાના બધા જ માણપ ો જેવા કે , શૈ િણક લાયકાત,
વય, શાળા છોડયાનું માણપ , િત, શારી રક ખોડખાંપણ (લાગુ પડતું હોય તો), મા
સૈિનક (લાગુ પડતુ હોય તો) તેમજ અ ય લાયકાતના અસલ માણપ ોને સાથે રાખીને ઓન-
લાઇ અર માં એવા માણપ ોને આધારે સાચી િવગતો ભરવાની રહે છે . જેથી અર માંની ખોટી
િવગતોને કારણે અર રદ થવાપા ઠરે નહ .
૩) પરી ા પ િત - પસંદગીની યામાં હે રાતમાં ફકરા નં.-૯ માં દશા યા મુજબની એક
તબ ાની હે તુલ ી ોવાળી OMR પ િતની અથવા Computer Based Response
Test (CBRT) ઓનલાઇન પધા મક પરી ામાંથી ઉમેદવારે પસાર થવાનું રહે શે.
૪) જ રત ઉપિ થત થયે પરી ા સંદભની અમુક સૂચનાઓ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. થી
આપવામાં આવશે. આથી, અર પ કમાં સંબંિધત કોલમમાં મોબાઇલ નંબર અવ ય દશાવવો

Page 1 of 24
અને સમ ભરતી યા પૂણ થાય યાં સુધી, અર પ ક ભરતા સમયે દશાવેલ મોબાઈલ
નંબર ળવી રાખવો જ રી અને આપના હતમાં છે .

૧. સંવગવાર જ યાની િવગતો નીચે મુજબ છે .


ક ાવાર જ યાઓ પૈકી મ હલાઓ કુ લ જ યાઓ પૈકી
ક ાવાર જ યાઓ અનામત
િવભાગ/ માટે અનામત જ યાઓ
કુ લ
હે રાત માંક અને ખાતાની
સંવગનું નામ વડાની જ યા િબન આિથક અનુ. િબન
આિથક
અનુ. સા.શૈ શારી રક
મા
રીતે અનુ. સા.શૈ. રીતે અનુ. સૈિનક
કચેરીનું નામ ઓ અનામત જન અનામત જન .૫. અશકત
નબળા િત ૫.વગ નબળા િત
(સામા ય) િત (સામા ય) િત વગ ( દ યાંગ)
વગ વગ
૨૧૩/૨૦૨૩૨૪ સેટલમે ટ
સવયર, વગ-૩ કિમશનર
અને જમીન
૪૧૨ ૧૬૪ ૪૦ ૨૮ ૭૦ ૧૧૦ ૫૪ ૧૩ ૦૯ ૨૩ ૩૬ ૧૭ ૪૧
દફતર
િનયામક,
ગાંધીનગર
૨૧૪/૨૦૨૩૨૪ સેટલમે ટ
સીનીયર સવયર, કિમશનર
વગ-૩ અને જમીન
૯૭ ૪૪ ૦૯ ૦૨ ૧૮ ૨૪ ૧૪ ૦૨ ૦૦ ૦૫ ૦૭ ૦૪ ૦૯
દફતર
િનયામક,
ગાંધીનગર
૨૧૫/૨૦૨૩૨૪ િનયામક ી
લાન ગ , નગર
આસી ટ ટ, આયોજન
૬૫ ૩૨ ૦૬ ૦૨ ૧૪ ૧૧ ૧૦ ૦૧ ૦૦ ૦૪ ૦૩ ૦૩ ૦૬
અને
વગ-૩ મુ યાંકન,
ગાંધીનગર
િનયામક ી
, નગર
૨૧૬/૨૦૨૩૨૪ આયોજન
૬૦ ૩૩ ૦૬ ૦૪ ૦૮ ૦૯ ૧૦ ૦૧ ૦૧ ૦૨ ૦૨ ૦૨ ૦૬
સવયર, વગ-૩ અને
મુ યાંકન,
ગાંધીનગર
૨૧૭/૨૦૨૩૨૪ નમદા,
વક આસી ટ ટ, જળસંપિ ,
પાણી
વગ-૩ ૫૭૪ ૨૪૩ ૫૭ ૪૧ ૭૮ ૧૫૫ ૮૦ ૧૮ ૧૩ ૨૫ ૫૧ ૨૪ ૫૭
પુરવઠા અને
ક પસર
િવભાગ
૨૧૮/૨૦૨૩૨૪ આરો ય
ઓ યુપેશનલ અને
થેરાપી ટ,વગ-૩ પ રવાર ૦૬ ૦૪ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ક યાણ
િવભાગ
૨૧૯/૨૦૨૩૨૪ આરો ય
ટરીલાઈઝર અને
ટે નીશીયન, પ રવાર ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ક યાણ
વગ-૩ િવભાગ

Page 2 of 24
૨૨૦/૨૦૨૩૨૪
ક યાન તાંિ ક નાણા
૧૭ ૦૭ ૦૧ ૦૧ ૦૩ ૦૫ ૦૨ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૧ ૦૧
મદદનીશ, વગ- િવભાગ

૨૨૧/૨૦૨૩૨૪ ઉ ોગ અને
ા ફક ડઝાઇનર, ખાણ
િવભાગ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વગ-૩ ગાંધીનગર
ેસ
વડોદરા
૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
રાજકોટ
૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
ભાવનગર
૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
કુ લ ૦૪ ૦૪ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ઉ ોગ અને
ખાણ
૨૨૨/૨૦૨૩૨૪
િવભાગ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
, મશીન ગાંધીનગર
ઓવરશીયર, ેસ
રાજકોટ
વગ-૩ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
કુ લ ૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ઉ ોગ અને
ખાણ
િવભાગ ૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૨૨૩/૨૦૨૩૨૪ ગાંધીનગર
ેસ
, વાયરમેન, વડોદરા
૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વગ-૩ ેસ
ભાવનગર
૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
કુ લ ૦૫ ૦૫ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ઉ ોગ અને
ખાણ
૨૨૪/૨૦૨૩૨૪
િવભાગ ૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
, જુ નીયર ોસેસ અમદાવાદ
આસી ટ ટ, ેસ
ભાવનગર
વગ-૩ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ેસ
કુ લ ૦૩ ૦૩ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

ઉપર દશાવેલ જ યાઓ પૈકી મા સૈિનકો અને શા રરીક રીતે િવકલાંગ ઉમેદવારો માટે ની સંવગવાર
અનામત જ યાઓ નીચે દશા યા મુજબની રહે શે.

Page 3 of 24
હે રાત માંક સંવગનું નામ કુ લ મા શા રરીક
જ યાઓ સૈિનક અશ ત A B C D&E
( દ યાંગ)
૨૧૩/ ર૦૨૩૨૪ સવયર, વગ-૩ ૪૧૨ ૪૧ ૧૭ - ૦૫ ૦૫ ૦૭
(મહે સૂલ િવભાગ)
૨૧૪/ ર૦૨૩૨૪ સીનીયર સવયર, વગ-૩ ૯૭ ૦૯ ૦૪ - ૦૧ ૦૧ ૦૨

૨૧૫/ર૦૨૩૨૪ લાન ગ આસી ટ ટ, ૬૫ ૦૬ ૦૩ - ૦૨ ૦૧ -


વગ-૩
૨૧૬/૨૦૨૩૨૪ સવયર, વગ-૩ ૬૦ ૦૬ ૦૨ ૦૦ ૦૧ ૦૧ ૦૦
૨૧૭/૨૦૨૩૨૪ વક આસી ટ ટ, વગ-૩ ૫૭૪ ૫૭ ૨૪ ૦૬ ૦૬ ૦૬ ૦૬
૨૧૮/૨૦૨૩૨૪ ઓ યુપેશનલ થેરાપી ટ, ૦૬ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વગ-૩
૨૧૯/૨૦૨૩૨૪ ટરીલાઇઝર ટે નીશીયન, ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વગ-૩
૨૨૦/૨૦૨૩૨૪ ક યાન તાંિ ક મદદનીશ, ૧૭ ૦૧ ૦૧ ૦૦ ૦૧ ૦૦ ૦૦
વગ-૩
૨૨૧/૨૦૨૩૨૪ ા ફક ડઝાઇનર, વગ-૩ ૦૪ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૨૨૨/૨૦૨૩૨૪ મશીન ઓવરશીયર, ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વગ-૩
૨૨૩/૨૦૨૩૨૪ વાયરમેન, વગ-૩ ૦૫ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૨૨૪/૨૦૨૩૨૪ જુ નીયર ોસેસ ૦૩ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
આસી ટ ટ, વગ-૩

શારી રક રીતે અશ ત ઉમેદવારો માટે અનામત જ યા હોય તે જ યા પર ઉમેદવારી ન ધાવવા માટે


તેમજ અનામત િસવાયની જ યા પર ઉમેદવારી ન ધાવવા માંગે યારે નીચે મુજબની દ યાંગતા મા ય
રહે શે:
હે રાત માંક શા રરીક િવકલાંગ અંધ વ બિધર અને મગજનો લકવો સ હત વલીનતા બૌિ ધક
અને અથવા ઓછુ ં હલનચલનની દ યાંગતા, ખાસ િવષય
સંવગનું નામ ઓછી સાંભળનાર દ યાંગતા, શીખવાની અ મતા અને
ી ર તિપ માંથી સા માનિસક િબમારી
થયેલ, વામનતા, અને (A) થી (D)
એિસડ એટે કનો ભોગ હે ઠળના યિ તમાંથી
બનેલ અને નબળા એક કરતાં વધારે કારની
નાયુ દ યાંગતા
A B C D&E
સવયર, વગ-૩ - D, HH OA, OL, LC, Dw, SLD, MI (40-70%),
૨૧૩/ ર૦૨૩૨૪ AAV MD (40-70%)
(મહે સુલ િવભાગ)
સીનીયર સવયર, - D, HH OA, OL, LC, Dw, SLD, MI (40-70%),
૨૧૪/ ર૦૨૩૨૪ AAV MD (40-70%)
વગ-૩
લાન ગ - D, HH OA, OL, OAL, SLD, MI, MD
૨૧૫/ ર૦૨૩૨૪ આસી ટ ટ, વગ- (40-70%) CP, LC, Dw, (40-70%)
AAV

- D, HH OA, OL, LC, Dw, SLD, MI,
૨૧૬/૨૦૨૩૨૪ સવયર, વગ-૩ (40-70%) AAV MD (40-70%)
Page 4 of 24
વક આસી ટ ટ, LV D, HH OA, BL, OL, CP, ASD(M, MoD), ID,
૨૧૭/૨૦૨૩૨૪ (40- LC, Dw, AAV, SLD, MI (40-70%),
વગ-૩ 70%) SD, SI MD (40-70%)
ઓ યુપેશનલ B, LV D, HH OL, Dw, AAV SLD, MI,
MD (40-70%)
૨૧૮/૨૦૨૩૨૪ થેરાપી ટ,
વગ-૩
ટરીલાઇઝર - D, HH OL, CP, LC, Dw, ASD (M), ID, SLD,
(40-100%) AAV MI, MD (40-70%)
૨૧૯/૨૦૨૩૨૪ ટે નીશીયન,
વગ-૩
ક યાન તાંિ ક B, LV D, HH OA, OL, BL, ASD(M), SLD,
૨૨૦/૨૦૨૩૨૪ (40- (40-70%) OAL, CP, LC, MI(40-70%),
મદદનીશ, વગ-૩ 70%) Dw, AAV, MDy MD (40-70%)
- D, HH OA, OL, OAL, ASD(M), SLD,
ા ફક ડઝાઇનર,
૨૨૧/૨૦૨૩૨૪ CP, LC, Dw, MI (40-70%),
વગ-૩ AAV, SD, SI MD (40-70%)
મશીન - D, HH OA, BA, OL, CP, SLD, MI (40-70%),
LC, Dw, AAV, MD (40-70%)
૨૨૨/૨૦૨૩૨૪ ઓવરશીયર, વગ- SD, SI

- D, HH OA, OL, LC, Dw, ASD(M, MoD),
૨૨૩/૨૦૨૩૨૪ વાયરમેન, વગ-૩ AAV, SD, SI MI(40-70%),
MD (40-70%)
જુ નીયર ોસેસ LV D, HH OL, CP, Dw, ASD (M), ID, SLD,
(40- AAV, SD, SI MI (40-70%),
૨૨૪/૨૦૨૩૨૪ આસી ટ ટ, વગ- 70%) MD (40-70%)

B (Blind), LV (Low Vision), FD (Fully Deaf), D (Deaf), HH (Hard of Hearing),


OA (One Arm), OL (One leg), BL (Both Legs), OAL (One Arm and One leg), BLOA
(Both Leg One Arm), CP (Cerebral palsy), LC (Leprosy Cured), Dw (Dwarfism), AAV
(Acid Attack Victim), SD(Spine Deformity), SI (Spinal Injury without any associate
neurological / Limb Dysfunction), MDy (Muscular Dystrophy) ASD (Autism Spectrum
Disorder) M- Mild MoD- Moderate, ID (Intellectual Disability), SLD (Specific Learning
Disability), MI (Mental Illness), MD (Multiple Disabilities) Disabilities included in
Group A to D,

ન ધ:-
(૧) અનામત વગના ઉમેદવારો િબન અનામત જ યા માટે અર કરી શકશે અને તેઓને
િબનઅનામતનાં ધોરણો લાગુ પડશે.
(૨) શારી રક રીતે અશ ત ઉમેદવારો માટે કોઇ જ યા અનામત નથી, પરંતુ ઉપર દશા યા મુજબની
શારી રક અશકતતા ધરાવતા ઉમેદવારો અનામત િસવાયની જ યા પર ઉમેદવારી કરી શકશે.
શારી રક રીતે અશ ત ઉમેદવારોને સામા ય વહીવટ િવભાગના તા. ૦૧-૧૨-૨૦૦૮ ના
પ રપ માંકઃ પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ-ર થી િનયત થયેલ સુિ ટે ડ ટ/ િસિવલ
સજનના તબીબી માણપ ને આિધન રહીને ઉપલી વય મયાદામાં ૧૦ વષની છૂટછાટ મળશે
(મહ મ ૪૫ વષની મયાદામાં). શારી રક અશ તતા ધરાવતા ઉમેદવારોએ Online ફોમમાં
Personal Details માં પોતાની અશ તતાની ટકાવારી / િવગત દશાવવાની રહે શે.
(૩) ઉપર દશાવેલ જ યાઓમાં વધઘટ થવાની શ યતા રહે લ હોઇ જ યાઓમાં વધઘટ થઇ શકશે.
Page 5 of 24
(૪) અનામત જ યાઓ ફકત મૂળ ગુજરાતના અનામત વગના ઉમેદવારો માટે જ અનામત છે .
(૫) સામા ય વ હવટ િવભાગના તા. ૧૧/૧૧/૨૦૧૪ ના ઠરાવ માંક-સીઆરઆર/૧૦૯૬/
૨૨/૧૩/ગ.૨(ભાગ-૧) ની ગવાઇઓ યાને લઇને, મ હલાઓ માટે અનામત જગાઓ
રાખવામાં આવેલ છે . મ હલાઓની અનામત જ યાઓ માટે લાયક મ હલા ઉમેદવાર ઉપલ ધ
નહ થાય તો, તે જ યા સંબંિધત કે ટેગરી (િબન અનામત, આિથક રીતે નબળા વગ, અનુસૂિચત
િત, અનુસૂિચત જન િત, સામાિજક અને શૈ િણક રીતે પછાત વગ) ના પુ ષ ઉમેદવારથી
ભરવામાં આવશે.
(૬) મા સૈિનક માટે િનયમાનુસાર ૧૦ % જ યા અનામત છે . મા સૈિનક કે ટેગરીમાં પસંદ થયેલ
ઉમેદવારોને તેઓની સંબંિધત જે તે કે ટેગરી (િબન અનામત, આિથક રીતે નબળા વગ,
અનુસૂિચત િત, અનુસૂિચત જન િત, સામાિજક અને શૈ િણક રીતે પછાત વગ) સામે સરભર
કરવામાં આવશે. મા સૈિનકની અનામત જ યા માટે લાયક મા સૈિનક ઉમેદવાર નહ મળે તો
તે જ યા અ ય સામા ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે.
મા સૈિનક ઉમેદવારો કે જેઓએ જલ, વાયુ અને થળની આમ ફોસ સમાં ઓછામાં
ઓછા છ માસની સેવા કરી હોય અને મા સૈિનક તરીકે નુ સ મ અિધકારીનું ઓળખકાડ અને
ડ ચાજ બુક ધરાવતાં હોય તો ઉ૫લી વયમયાદામાં તેઓએ બ વેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત
ણ વષ સુધીની છુટછાટ મળશે. મા સૈિનક તરીકે ની ફરજ ચાલુ હોય તેવા ઉમેદવારો િનવૃિ નું
એક વષ બાકી હોય તો પણ તેઓ પોતાની ઉમેદવારી ન ધાવી શકશે.
(૭) શારી રક રીતે અશ ત( દ યાંગ) ઉમેદવારોની જ યાઓ જે તે કે ટેગરી સામે સરભર કરવામાં
આવશે. શારી રક રીતે અશ ત( દ યાંગ) ઉમેદવારોની જ યા માટે લાયક શારી રક રીતે
અશ ત( દ યાંગ) ઉમેદવારો ઉપલ ધ નહ થાય તો તે જ યા અ ય સામા ય લાયક
ઉમેદવારોથી ભરવામાં આવશે.
ઉમેદવાર, સામા ય વહીવટ િવભાગના તા. ૧૫/૦૨/૨૦૦૧ ના ઠરાવ માંકઃ
સીઆરઆર/૧૦૨૦૦૦/ ઓઆઇ-૭/ગ-૨ ના ઠરાવની ગવાઇ મુજબ િવકલાંગતાની
૪૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતાં હોવાનું િસિવલ સજનનું સટ ફીકે ટ ધરાવતાં હશે, તો
જ શારી રક રીતે અશ ત( દ યાંગ) ઉમેદવાર તરીકે ઉ૫લી વયમયાદા અને અનામતનો લાભ
મળશે. શારી રક અશ તતા અંગે સામા ય વહીવટ િવભાગના તા. ૦૧-૧૨-૨૦૦૮ ના પ રપ
માંકઃ પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ.ર અને યારબાદ સરકાર ીના વખતો વખતના
સુધારા પ રપ થી િનયત થયેલ નમૂનામાં સરકારી હોિ પટલના સુિ ટે ડે ટ/ િસિવલ સજન/
મેડીકલ બોડ ારા આપવામાં આવેલ માણપ મા ય ગણવામાં આવશે.
(૮) હે રાતમાં જે તે કે ટેગરીમાં કુ લ જ યાઓ પૈકી મ હલા ઉમેદવારો માટે અમુક જ યાઓ અનામત
હોય યારે મ હલા ઉમેદવારોની અનામત જ યાઓ િસવાયની બાકી રહે તી જ યાઓ ફ ત પુ ષ
ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી, આ જ યાઓ પર પુ ષ તેમજ મ હલા
ઉમેદવારોની પસંદગી, ઉમેદવારોએ મેળવેલ માકસના મેરીટસને યાને લઇ કરવામાં આવે છે
તેથી આવી જ યાઓ માટે પુ ષ તેમજ મ હલા ઉમેદવારો અર કરી શકે છે . (દા.ત. કુ લ ૧૦
જ યાઓ પૈકી ૦૩ જ યા મ હલા ઉમેદવાર માટે અનામત છે પરંતુ બાકી રહે તી ૦૭ જ યા સામે
મેરીટસમાં આવતી મ હલા ઉમેદવાર પણ પસંદગી પામી શકે છે .)

Page 6 of 24
ર. ૫ગાર ધોરણ:-
નાણાં િવભાગના તા.૧૬/૦ર/ર૦૦૬ ના ઠરાવ માંક: ખરચ/ર૦૦ર/૫૭/ઝ.૧ અને
યારબાદ તા.ર૯/૦૪/ર૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ ના સુધારા ઠરાવ,
તા.૨૦/૧૦/૨૦૧૫ અને તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ માંક: ખરચ/ર૦૦ર/૫૭(પાટ-
ર)/ઝ.૧ તથા તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ માંક: ખરચ/૨૦૦૨/૫૭/પાટ-૪/ઝ.૧ અ વયે
થમ પાંચ વષ માટે િત માસ માટે નીચે કો કમાં દશા યા મુજબના િનયત ફકસ ૫ગારથી િનમણૂંક
અપાશે. તેમજ ઉકત ઠરાવના અ ય લાભો મળવાપા થશે અને સામા ય વહીવટ િવભાગના
તા.૨૩/૧૦/ર૦૧૫ ના ઠરાવ માંક : સીઆરઆર/૧૧/ર૦૧૫/ ૩૧૨૯૧૧ /ગ.૫ અને નાણા
િવભાગના તા.૨૮/૦૩/ર૦૧૬ ના ઠરાવ માંક:ખરચ/૨૦૦૨/ ૫૭/(પાટ-૩)/ઝ.૧ તથા
તા.૧૮/૦૧/૨૦૧૭ માં દશાવેલ બોલીઓ અને શરતોને આિધન િનમાયેલ ઉમેદવાર પાંચ વષના
અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંિધત કચેરીમાં જે તે સમયના સરકાર ીના
િનયમોનુસાર મળવાપા ૫ગાર ધોરણમાં િનયિમત િનમણૂંક મેળવવાને પા થશે. તેમ છતાં, આ
બાબતે નામદાર સુ ીમ કોટમાં દાખલ થયેલ SLP No. 14124/2012 અને SLP No. 14125/2012
ના ચુકાદાને આધીન રહે શે.

હે રાત માંક િવભાગ/ ખાતાની વડાની કચેરીનું નામ સંવગનું નામ થમ પાંચ વષ
સુધી મળનાર
ફકસ પગાર
સેટલમે ટ કિમશનર અને જમીન દફતર
૨૧૩/ર૦૨૩૨૪ સવયર, વગ-૩ ૨૬,૦૦૦/-
િનયામક, ગાંધીનગર
સેટલમે ટ કિમશનર અને જમીન દફતર
૨૧૪/ર૦૨૩૨૪ સીનીયર સવયર, વગ-૩ ૪૦,૮૦૦/-
િનયામક, ગાંધીનગર
િનયામક ી, નગર આયોજન અને
૨૧૫/ર૦૨૩૨૪ લાન ગ આસી ટ ટ, વગ-૩ ૪૯,૬૦૦/-
મુ યાંકન, ગાંધીનગર
શહે રી િવકાસ અને શહે રી ગૃહિનમાણ
૨૧૬/ર૦૨૩૨૪ સવયર, વગ-૩ ૪૦,૮૦૦/-
િવભાગ
નમદા, જળસંપિ , પાણીપુરવઠા અને
૨૧૭/ર૦૨૩૨૪ વક આસી ટ ટ, વગ-૩ ૨૬,૦૦૦/-
ક પસર િવભાગ
ઓ યુપેશનલ થેરાપી ટ,
૨૧૮/ર૦૨૩૨૪ આરો ય અને પ રવાર ક યાણ િવભાગ ૪૯,૬૦૦/-
વગ-૩
ટરીલાઈઝર ટે નીશીયન,
૨૧૯/ર૦૨૩૨૪ આરો ય અને પ રવાર ક યાણ િવભાગ ૪૦,૮૦૦/-
વગ-૩
ક યાન તાંિ ક મદદનીશ,
૨૨૦/ર૦૨૩૨૪ નાણા િવભાગ ૪૦,૮૦૦/-
વગ-૩
૨૨૧/ર૦૨૩૨૪ ઉ ોગ અને ખાણ િવભાગ ા ફક ડઝાઇનર, વગ-૩ ૪૦,૮૦૦/-

૨૨૨/ર૦૨૩૨૪ ઉ ોગ અને ખાણ િવભાગ મશીન ઓવરશીયર, વગ-૩ ૪૯,૬૦૦/-

૨૨૩/ર૦૨૩૨૪ ઉ ોગ અને ખાણ િવભાગ વાયરમેન, વગ-૩ ૨૬,૦૦૦/-


જુ નીયર ોસેસ આસી ટ ટ,
૨૨૪/ર૦૨૩૨૪ ઉ ોગ અને ખાણ િવભાગ ૨૬,૦૦૦/-
વગ-૩

Page 7 of 24
૩. રા ીયતા:- ઉમેદવાર ભારતનો નાગ રક હોવો ઈએ. અથવા ગુજરાત મુ કી સેવા વગ કરણ
અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭ ના િનયમ-૭ ની ગવાઇ મુજબની રા ટીયતા ધરાવતા
હોવા ઇએ.
૪.૧. વયમયાદા અને શૈ િણક લાયકાતની િવગતો:-

. . સંવગ વયમયાદા / શૈ િણક લાયકાત


૨૧૩/ ર૦૨૩૨૪ સવયર, (ક) તા. ૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૩
વગ-૩ વષથી વધુ ન હોવી ઇશે; અને
(મહે સુલ
(ખ) (૧) ઉમેદવાર ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ
િવભાગ)
થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે
મા ય થયેલી અથવા યુ. .સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હે ઠળ ડી ડ
યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક સં થામાંથી મેળવેલ
િસિવલ એિ જિનય રં ગનો ડ લોમા ધરાવતો હોવો ઇશે. અથવા સરકારે મા ય
કરે લ તેની સમક લાયકાત ધરાવતો હોવો ઇશે;
અથવા
(૨) સરકારે મા ય કરે લ ઔ ોિગક તાલીમ સં થામાંથી એક વષ/બે વષનો સવયરનો
કોષ પાસ કયાનું માણપ ધરાવતો હોવો ઇશે; અને
(૩) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૪) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૪/ ર૦૨૩૨૪ સીનીયર (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૫
સવયર, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩
(ખ) (૧) ઉમેદવાર ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ
થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે
મા ય થયેલી અથવા યુ. .સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હે ઠળ ડી ડ
યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક સં થામાંથી મેળવેલ
િસિવલ અથવા આિકટે ચર અથવા કો યુટર અથવા કો યુટર સાય સ અને
એિ જનીયર ગ અથવા ઇ ફોમશન ટે નોલો અથવા ઇલે ટોિન સ અને
કો યુિનકે શન અથવા ઇલે ટોની સ અથવા ઇલે ટોની સ એ ડ
ટે િલકો યુિનકે શનમાં એિ જિનય રંગ/ટે નોલો માં નાતકની પદવી અથવા
ઇ ફોમશન ટે નોલો માં િવ ાન નાતક અથવા કો યુટર એ લીકે શનમાં
નાતકની પદવી ધરાવતો હોવો ઇશે;
(૩) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૪) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૫/ ર૦૨૩૨૪ લાન ગ (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૫
આસી ટ ટ, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩
(ખ) (૧) ઉમેદવાર મા યતા ા યુિનવિસટી એટલે કે યુ સી એ ટ ૧૯૫૬ ના
સે શન ૩ હે ઠળ ભારતમાં કે ીય અથવા રા ય અિધિનયમ ારા અથવા તે હે ઠળ
થાપના થયેલ યુિનવિસટી અથવા એવી કોઇ અ ય શૈ િણક સં થા તરીકે મા યતા
ા અથવા ડી ડ-યુિનવિસટી તરીકે ઘોિષત કરાયેલ અથવા સમાિવ કરાયેલ
સં થાનો એ િનયર ગ/ટે કનોલો માં સીવીલ એ િનયર ગ અથવા
આક ટે ચર એ િનયર ગ અથવા લાન ગ એ િનયર ગ માં નાતક ક ાની
પદવી ધરાવતો હોવો ઇશે.
Page 8 of 24
(૩) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭ માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૪) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૬/ ર૦૨૩૨૪ સવયર, (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૩
વગ-૩ વષથી વધુ ન હોવી ઇશે; અને
(ખ) (૧) ઉમેદવાર કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ થપાયેલી
અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે મા ય થયેલી
અથવા યુિનવિસટી ાં સ કિમશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હે ઠળ ડી ડ
યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક સં થામાંથી િસિવલ
એિ જિનય રં ગનો ડ લોમા ધરાવતો હોવો ઇએ.
(૨) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૩) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૭/ ર૦૨૩૨૪ વક (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૩
આસી ટ ટ, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩ (ખ) (૧) ઉમેદવાર ટે નીકલ પરી ા બોડ અથવા ભારતમાં કે િ ય અથવા રાજય
અિધિનયમથી અથવા તે હે ઠળ થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકીની
કોઇપણ યુિનવિસટી અથવા તે તરીકે મા ય થયેલી અથવા યુ. .સી. એકટ-
૧૯૫૬ ના સેકશન-૩ હે ઠળ ડી ડ યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ
શૈ િણક સં થામાંથી મેળવેલી િસિવલ એિ જિનય રં ગમાં ડ લોમાની લાયકાત
ધરાવતો હોવો ઇશે.
(૨) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૩) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૮/૨૦૨૩૨૪ ઓ યુપેશનલ (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૫
થેરાપી ટ, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩ (ખ) (૧) ઉમેદવાર ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ
થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે
મા ય થયેલી અથવા યુિનવિસટી ાં સ કિમશન એકટ-૧૯૫૬ ની કલમ-૩ હે ઠળ
હે ર થયા મુજબ યુિનવિસટી હોવાનું ગણાતી અથવા તે તરીકે મા ય થયેલી બી
કોઇપણ શૈ િણક સં થામાંથી ઓ યુપેશનલ થેરાપીમાં મેળવેલી નાતકની પદવી
ધરાવતો હોવો ઇશે.
(૨) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૩) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૧૯/૨૦૨૩૨૪ ટરીલાઇઝર (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૫
ટે નીશીયન, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩ (ખ) (૧) ઉમેદવાર કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ થપાયેલી
અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે મા ય થયેલી
અથવા યુિનવિસટી ાં સ કિમશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હે ઠળ ડી ડ
યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક સં થામાંથી િવ ાનમાં
ભૌિતકશા ( ફિઝ સ) અથવા રસાયણશા (કે મી ટી) માં નાતકની પદવી
ધરાવતો હોવો ઇશે.
(૨) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(૩) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.

Page 9 of 24
૨૨૦/૨૦૨૩૨૪ ક યાન (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૫
તાંિ ક વષથી વધુ ન હોવી ઇશે; અને
મદદનીશ, (ખ) (૧) ઉમેદવાર કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ થપાયેલી
વગ-૩ અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે મા ય થયેલી
અથવા યુિનવિસટી ાં સ કિમશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હે ઠળ ડી ડ
યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક સં થામાંથી વાિણ ય
અથવા કાયદામાં નાતકની પદવી અથવા ગિણત અથવા આંકડાશા િવષય
સાથે મેળવેલ અ ય િવ ાશાખાની નાતકની પદવી ધરાવતો હોવો ઇએ. અને
(૨) ઇ યુર સ ઇ ટી ુટ ઓફ ઇિ ડયામાંથી સામા ય વીમા િવષયનું
લાયસ સીએટનું માણપ ધરાવતો હોવો ઇએ.
(ગ) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(ઘ) ગુજરાતી અથવા હ દી અથવા બંને ભાષાનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૨૧/૨૦૨૩૨૪ ા ફક (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૭
ડઝાઇનર, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩ (ખ) (૧) ઉમેદવાર ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ
થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકીની કોઇપણ યુિનવિસટી અથવા
તે તરીકે મા ય થયેલી અથવા યુિનવિસટી ાં સ કિમશન અિધિનયમ-૧૯૫૬ ની
કલમ-૩ હે ઠળ ડી ડ યુિનવિસટી તરીકે હે ર થયેલી બી કોઇપણ શૈ િણક
સં થામાંથી મેળવે િ િ ટં ગ ટે નોલો માં નાતકની પદવી ધરાવતો હોવો ઇશે;
અને
(અ) સરકારી મુ ણ અને લેખનસામ ી િનયામકની કચેરી, ગુજરાત રા યની તાબાની
સેવામાં ડે ક ટોપ પિ લશ ગ ઓપરે ટર, વગ-૩ ના દર ાથી ઉતરતા દર ાની ન
હોય તેવી જગા ઉપરનો આશરે બે વષનો અનુભવ ધરાવતો હોવો ઇશે; અથવા
(બ) સરકારી મુ ણ અને લેખનસામ ી િનયામકની કચેરી, ગુજરાત રા યની તાબાની
સેવામાં ડે ક ટોપ પિ લશ ગ ઓપરે ટર, વગ-૩ ની જગાને સમક ગણી શકાય
તેવી, સરકારી અથવા ખાનગી હે રાત (એડવટાઇઝ ગ) એજ સી અથવા િ ટ
મી ડયા હાઉસ અથવા ડઝાઇન ગ એજ સી અથવા ડઝાઇન ટુ ડયોમાં
ડઝાઇન ગના ે માં આશરે બે વષનો અનુભવ ધરાવતો હોવો ઇશે;
અથવા
(૨) ટે િ નકલ પરી ા બોડ અથવા ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી
અથવા તે હે ઠળ થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકીની કોઇપણ
યુિનવિસટી અથવા તે તરીકે મા ય થયેલી અથવા યુિનવિસટી ાં સ કિમશન
અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હે ઠળ ડી ડ યુિનવિસટી તરીકે હે ર થયેલી બી
કોઇપણ શૈ િણક સં થામાંથી મેળવેલ િ િ ટં ગ ટે નોલો માં ડ લોમા ધરાવતો
હોવો ઇશે; અને
(અ) સરકારી મુ ણ અને લેખનસામ ી િનયામકની કચેરી, ગુજરાત રા યની
તાબાની સેવામાં ડે ક ટોપ પિ લશ ગ ઓપરે ટર, વગ-૩ ના દર ાથી ઉતરતા
દર ાની ન હોય તેવી જગા ઉપરનો આશરે ચાર વષનો અનુભવ ધરાવતો હોવો
ઇશે; અથવા
(બ) સરકારી મુ ણ અને લેખનસામ ી િનયામકની કચેરી, ગુજરાત રા યની
તાબાની સેવામાં ડે ક ટોપ પિ લશ ગ ઓપરે ટર, વગ-૩ ની જગાને સમક ગણી

Page 10 of 24
શકાય તેવી, સરકારી અથવા ખાનગી હે રાત (એડવટાઇઝ ગ) એજ સી અથવા
િ ટ મી ડયા હાઉસ અથવા ડઝાઇન ગ એજ સી અથવા ડઝાઇન ટુ ડયોમાં
ડઝાઇન ગના ે માં આશરે ચાર વષનો અનુભવ ધરાવતો હોવો ઇશે.
(ગ) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(ઘ) ગુજરાતી અથવા હ દી અથવા તે બંનેની પૂરતી ણકારી ધરાવતો હોવો ઇશે.
૨૨૨/૨૦૨૩૨૪ મશીન (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૬
ઓવરશીયર, વષથી વધુ ન હોવી ઇશે; અને
વગ-૩ (ખ) (૧) ઉમેદવાર ભારતમાં કે િ ય અથવા રાજય અિધિનયમથી અથવા તે હે ઠળ
થપાયેલી અથવા સં થાિપત યુિનવિસટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે
મા ય થયેલી અથવા યુિનવિસટી ાં સ કિમશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-
૩ હે ઠળ યુિનવિસટી તરીકે ગણાતી હે ર થયેલી અથવા તે તરીકે મા ય થયેલી બી
કોઇપણ શૈ િણક સં થામાંથી મેળવેલ િ િ ટં ગ ટે નોલો અથવા ા ફક આટમાં
નાતકની પદવી ધરાવતો હોવો ઇએ અથવા સરકારે મા ય કરે લ તેને સમક
શૈ િણક લાયકાત ધરાવતો હોવો ઇશે અને જુ દા-જુ દા રંગવાળા અ તન મુ ણ
યં ો ચલાવવાનો એક વષનો ય અનુભવ હોવો ઇશે;
અથવા
(૨) ટે કિનકલ પરી ા બોડ અથવા સરકારે મા ય કરે લ બી કોઇ પણ શૈ િણક
સં થામાંથી િ િ ટં ગ ટે નોલો અથવા ા ફક આટમાં ડ લોમા ધરાવતો હોવો
ઇશે અને જુ દા-જુ દા રંગવાળા અ તન મુ ણ યં ો ચલાવવાનો ણ વષનો
ય અનુભવ હોવો ઇશે.
(ગ) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં
ઠરાવેલી કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(ઘ) ગુજરાતી અને/અથવા હ દીનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
પરંતુ ઓફ-સેટ મશીનો સાથે સંકળાયેલા યાંિ ક કાય , નાની ગોઠવણો અને રોિજદં ો
યં િનભાવ, કામગીરી કરતાં પહે લાં યં ોને તૈયાર કરવાનો અનુભવ ધરાવતા
ઉમેદવારને અ તા આપી શકાશે.
૨૨૩/૨૦૨૩૨૪ વાયરમેન, (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૬
વગ-૩ વષથી વધુ ન હોવી ઇશે; અને
(ખ) (૧) ટે િ નકલ પરી ા બોડ અથવા સરકારે તે તરીકે મા ય કરે લી સં થાએ આપેલ
ઇલેિ ટકલ અથવા ઇલે ટોિનકસ એિ જિનય રં ગનો ડ લોમા ધરાવતો હોવો ઇશે
(આ શૈ િણક લાયકાતની ઉ ચ શૈ િણક લાયકાત તરીકે ઈલે ટીકલ અથવા
ઈલે ટોિન સ એ િનયર ગની ડ ીને ઉ ોગ અને ખાણ િવભાગના
તા.૧૮/૧૦/૨૦૧૬ ના પ થી મા ય ગણવાનો અિભ ાય આપેલ છે . તેથી આ
શૈ િણક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી ન ધાવી શકશે.) ,
અથવા
(૨) મા યિમક અથવા ઉ ચતર મા યિમક િશ ણ બોડ યોજેલી મા યિમક શાળાંત
માણપ પરી ા (SSC) પાસ કરે લ અથવા સરકારે મા ય કરે લી સમક લાયકાત
ધરાવતો હોવો ઇશે, અને,
(૩) સરકારે મા ય કરે લી સં થામાંથી મેળવેલ સેક ડ લાસ વાયરમેન માણપ
ધરાવતો હોવો ઇશે અથવા સરકારે મા ય કરે લી સમક લાયકાત ધરાવતો હોવો
ઇશે, અને

Page 11 of 24
(૪) ઉપર ઠરા યા માણેની લાયકાત મેળ યા પછી, વાયર ગનો, ઇલેકટીકલ
થાપન (ઇ ટોલેશન) અને સમારકામના કામનો ણ વષનો અનુભવ ધરાવતો
હોવો ઇશે.
(ગ) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(ઘ) ગુજરાતી અને/અથવા હ દીનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.
૨૨૪/૨૦૨૩૨૪ જુ નીયર (ક) તા.૦૨/૧૨/ર૦૨૩ ના રોજ ઉમેદવારની મર ૧૮ વષથી ઓછી ન હ અને ૩૪
ોસેસ વષથી વધુ ન હોવી ઇશે; અને
આસી ટ ટ, (ખ) (૧) મા યિમક અથવા ઉ ચતર મા યિમક િશ ણ બોડ ારા લેવાતી ઉ ચતર
વગ-૩ મા યિમક શાળાંત પરી ા િવ ાન વાહમાં પાસ કરે લ હોવો ઇશે અથવા સરકારે
મા ય કરે લ તેને સમક લાયકાત ધરાવતો હોવો ઇશે; અને
(૨) ઔ ોિગક તાલીમ સં થાની પરી ાનો લેટ મેક ગ ( લેટ બનાવવાનો)
માણપ અ યાસ મ પાસ કરે લ હોવો ઇશે અથવા સરકારે મા ય કરે લ તેને
સમક લાયકાત ધરાવતો હોવો ઇશે (આ શૈ િણક લાયકાતની ઉ ચ શૈ િણક
લાયકાત તરીકે ડ લોમા ઈન િ ટ ગ ટે કનોલો અને ડ ી ઈન િ ટ ગ
ટે કનોલો ને ઉ ોગ અને ખાણ િવભાગના તા.૧૮/૧૦/૨૦૧૬ ના પ થી મા ય
ગણવાનો અિભ ાય આપેલ છે . તેથી આ શૈ િણક લાયકાત ધરાવતા ઉમેદવારો
પણ પોતાની ઉમેદવારી ન ધાવી શકશે.);
પરંતુ યા િવભાગમાં એ ે ટીસશીપ તાલીમ લીધી હોય અને ઠરાવેલી પરી ા
પાસ કરે લ હોય તેવા ઉમેદવારોને અ તા આપી શકાશે. અને
(૩) ઓછામાં ઓછું એક ઓફસેટ મશીન હોય તેવા િ ટ ગ ેસમાં અ તન ફોટો ાફી
ોસેસીસ, ઓફસેટ લેટ મેક ગ અને ેઇન ગ વગેરેનો આશરે એક વષનો અનુભવ
ધરાવતો હોવો ઇશે.
(ગ) ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો, ૧૯૬૭માં ઠરા યા
માણેની કો યુટરના ઉપયોગ અંગેની પાયાની ણકારી ધરાવતો હોવો ઇશે.
(ઘ) ગુજરાતી અને/અથવા હ દીનું પૂરતું ાન ધરાવતો હોવો ઇશે.

ન ધઃ-
(૧) ઉપર દશાવેલ તમામ સંવગના ભરતી િનયમોમાં િનયત થયેલ શૈ િણક લાયકાતના અગ યના મુ ાઓનો
અર પ કમાં સમાવેશ કરવામાં આવેલ છે . પરંતુ આખરી પસંદગી સમયે ભરતી િનયમોમાં દશાવેલ શૈ િણક
લાયકાતની તમામ ગવાઇઓને યાને લેવામાં આવશે. ઉમેદવારે હે રાતમાં દશાવેલ શૈ િણક લાયકાતની
તમામ િવગતો યાને લઇને જ અર પ કમાં િવગતો ભરવાની રહે શે.
(૨) દરે ક સંવગની ઉપલી વયમયાદા માટે ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય) િનયમો-
૧૯૬૭ તેમજ જે તે સંવગના ભરતી િનયમોમાં દશાવેલ ગવાઇ અને સામા ય વહીવટ િવભાગના
તા.૨૯/૦૯/૨૦૧૨ અને તા.૦૬/૧૦/૨૦૧૫ ના ઠરાવ માંકઃ સીઆરઆર/૧૧૨૦૦૮
/૨૮૨૩૨૩/ગ-૫ ની ગવાઇઓ અને તે અ વયે થયેલ સુધારાને યાને લેવામાં આવેલ છે .
(૩) દરે ક સંવગના ભરતી િનયમોમાં િનયત થયેલ શૈ િણક લાયકાતના અથઘટન સંબંધે ભરતી યા
દર યાન કોઇ ઉપિ થત થશે તો તે અંગે સંબિં ધત િવભાગ/ ખાતાના વડાની કચેરીનો પરામશ કરીને
યો ય તે િનણય લેવામાં આવશે.
૪.૨. વયમયાદામાં છૂ ટછાટ:-
સામા ય વગની મ હલા ઉમેદવારો, અનામત વગના પુ ષ તથા મ હલા ઉમેદવારો તેમજ મા
સૈિનક, શા રરીક િવકલાંગ ઉમેદવારો અને સરકારી સેવામાં અગાઉથી ફરજ બ વાતા હોય તેવા
કમચારી ઉમેદવારોને નીચે મુજબ િનયમોનુસાર છૂટછાટ મળવાપા છે .
Page 12 of 24
કે ટે ગરી છૂ ટછાટ મહ મ વયમયાદા
સામા ય કે ટેગરીના મ હલા ઉમેદવારોને પ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
અનામત કે ટેગરીના પુ ષ ઉમેદવારોને ૫ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
અનામત કે ટેગરીના મ હલા ઉમેદવારોને ૧૦ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
(૫+૫=૧૦)
સામા ય કે ટેગરીના શારી રક અશકતતા ધરાવતા ૧૦ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
પુ ષ ઉમેદવારોને
સામા ય કે ટેગરીના શારી રક અશકતતા ધરાવતા ૧૫ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
મ હલા ઉમેદવારોને (૧૦+૫=૧૫)
અનામત કે ટેગરીના શારી રક અશકતતા ધરાવતા ૧પ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
પુ ષ ઉમેદવારો (૫+૧૦=૧૫)
અનામત કે ટેગરીના શારી રક અશકતતા ધરાવતા ૨૦ વષ (મહ મ ૪૫ વષ ની મયાદામાં)
મ હલા ઉમેદવારો (૫+૧૦+૫=૨૦)
મા સૈિનક ઉમેદવારો ઉ૫લી વયમયાદામાં તેઓએ બ વેલ ફરજનો
સમયગાળો ઉ૫રાંત ણ વષ સુધીની છુટછાટ
મળશે.

(૧) જે સંવગની જ યાઓમાં S.E.B.C. કે ટેગરી (શા.શૈ.૫.વગ) ના ઉમેદવારો માટે અનામત છે તેવા
S.E.B.C. કે ટેગરી (શા.શૈ.પ. વગ) ના ઉમેદવારોએ નાણાકીય વષ ૨૦૨૦-૨૦૨૧/૨૦૨૧-
૨૦૨૨/ ૨૦૨૨-૨૦૨૩ ની આવકના આધારે રાજય સરકારની નોકરી માટે તા. ૦૧/૦૪/ર૦૨૧ થી
તા. ૦૨/૧૨/ર૦૨૩ દર યાન નોન- ીમીલેયર સ ટફીકે ટ(પ રિશ ઠ-૪ મુજબ ગુજરાતી નમૂનામાં)
મેળવેલ હોય તેવું માણપ ધરાવતાં હશે તો જ ઉ૫લી વયમયાદામાં છૂટછાટ તેમજ કે ટેગરીની
અનામત જ યાનો લાભ મળશે. અ યથા તેઓ જનરલ- સામા ય કે ટેગરીના ઉમેદવાર તરીકે
ઉમેદવારી ન ધાવી શકશે. અને તે િક સામાં વયમયાદા, પરી ા ફી અંગે તેમજ અનામત જ યા પર
પસંદગીનો લાભ મળવાપા થશે નહી.
(૨) જે સંવગની જ યાઓમાં E.W.S. કે ટેગરી (આિધક રીતે નબળા વગ) ના ઉમેદવારો માટે અનામત
છે તેવા E.W.S. કે ટેગરી (આિધક રીતે નબળા વગ) ના ઉમેદવારોએ રાજય સરકારના સામા ક યાય
અને અિધકારીતા િવભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ માંકઃઇ.ડબ યુ.એસ

/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી િનયત થયેલ નમુના (અં ે માં એને ર- KH અથવા ગુજરાતીમાં

પ રિશ -ગ) માં મેળવેલ આિથક રીતે નબળા વગ માટે ના માણપ નો નંબર અને તારીખ

ઓનલાઇન અર કરતી વખતે દશાવવાના રહે શ.ે

Page 13 of 24
સામા ક યાય અને અિધકારીતા િવભાગના તા.૧૩/૦૯/૨૦૧૯ ના ઠરાવ માંકઃ-

ઇડબ યુએસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની ગવાઇ મુજબ આિથક રીતે નબળા વગ (EWS)

માટે ના પા તા માણપ ો ઇ યુ (issue) થયા તારીખથી ણ વષ સુધી મા ય ગણવામાં


આવશે. ઉમેદવાર આિથક રીતે નબળા વગ તરીકે નું પા તા માણપ તા.૦૩/૧૨/ર૦૨૦ થી

તા.૦૨/૧૨/ર૦૨૩ દર યાન મેળવેલ હોય તેવું માણપ ધરાવતાં હશે તો જ ઉ૫લી


વયમયાદામાં છૂટછાટ તેમજ કે ટેગરીની અનામત જ યાનો લાભ મળશે. અ યથા તેઓ જનરલ-
સામા ય કે ટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ન ધાવી શકશે અને તે િક સામાં વયમયાદા,
પરી ા ફી અંગે તેમજ અનામત જ યા પર પસંદગીનો લાભ મળવાપા થશે નહી.
(૩) અનામત વગના એસ.સી., એસ.ટી., એસ.ઇ.બી.સી. કે ટે ગરીના ઉમેદવારોએ િત અંગેનું
માણપ ગુજરાત સરકાર ારા વખતો વખત િનયત કરે લ નમૂનામાં મેળવેલ હોવું ઇશે.
(૪) ઉમેદવાર, દ યાંગતાની ૪૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતાં હોવાનું િસિવલ સજનનું
સટ ફીકે ટ ધરાવતાં હશે, તો જ દ યાંગ ઉમેદવાર તરીકે ઉ૫લી વયમયાદા અને અનામતનો લાભ
મળશે. શારી રક અશ તતા અંગે સામા ય વહીવટ િવભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પરીપ
માંકઃ પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ.ર અને યારબાદ સરકાર ીના વખતો વખતના સુધારા
પ રપ થી િનયત થયેલ નમૂનામાં સરકારી હોિ પટલના સુિ ટે ડે ટ/િસિવલ સજન/મેડીકલ બોડ
ારા આપવામાં આવેલ માણપ મા ય ગણવામાં આવશે.
(૫) મા સૈિનક ઉમેદવારો કે જેઓએ જલ, વાયુ અને થળની આમ ફોસ સમાં ઓછામાં ઓછા
છ માસની સેવા કરી હોય અને મા સૈિનક તરીકે નુ સ મ અિધકારીનું ઓળખકાડ અને ડ ચાજ બુક
ધરાવતાં હોય તો સામા ય વહીવટ િવભાગના તા.૨૨/૦૧/૨૦૧૮ ના હે રનામા માંકઃ
GS/2018-(2)-RES-1085/3433/G-2 ની ગવાઇ મુજબ ઉ૫લી વયમયાદામાં તેઓએ
બ વેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત ણ વષ સુધીની છુટછાટ મળશે. મા સૈિનક તરીકે ની ફરજ
ચાલુ હોય તેવા ઉમેદવારો િનવૃિ નું એક વષ બાકી હોય તો પણ તેઓ પોતાની ઉમેદવારી ન ધાવી
શકશે.
(૬) મા સૈિનક િસવાય તમામ કે ટેગરીના ઉમેદવારોને ઉ૫લી વયમયાદામાં મળવાપા
છૂટછાટ સાથેની મર િનયત તારીખે કોઈ૫ણ સં ગોમાં ૪૫ વષ કરતાં વધવી ઈએ નહ .
(૭) ઉમેદવારે Online અર પ કમાં િવગતો ભરતાં સમયે િત (કે ટે ગરી) અંગે જે િવગત
દશાવેલ હશે તે અર પ ક Confirm થયેથી િત (કે ટે ગરી) માં પાછળથી ફે રફાર કરવાની િવનંતી
મા ય રાખવામાં આવશે નહ . તેથી, કોઇ ઉમેદવાર હે રાતમાં દશાવેલ અર કરવાના િનયત
સમયગાળા દર યાન ઇ યૂ થયેલ િનયત નમૂનાનું માણપ રજૂ કરશે નહ તો તેઓની અર
અમા ય ગણવામાં આવશે અને તેઓને િબનઅનામત જ યા સામે પણ િવચારણામાં લેવામાં આવશે
નહ .

Page 14 of 24
૫. કો યુટરની ણકારી

ઉમેદવાર રાજય સરકારના સામા ય વહીવટ િવભાગના તા.૧૩/૦૮/ર૦૦૮ તેમજ


તા.૧૮/૦૩/૨૦૧૬ ના સરકારી ઠરાવ માંક: સીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.૫ થી
િનયત કરે લ અ યાસ મ મુજબ કો યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ૫ણ
તાલીમી સં થાનું માણ૫ /માકશીટ ધરાવતા હોવા ઈશે. અથવા સરકાર મા ય યુિનવિસટી
અથવા સં થામાં કો યુટર ાન અંગેના કોઈ૫ણ ડ લોમા/ડી ી કે સટ ફકે ટ કોષ કરે લ હોય
તેવા માણ૫ ો અથવા ડી ી કે ડી લોમા અ યાસ મમાં કો યુટર એક િવષય તરીકે હોય
તેવા માણ૫ ો અથવા ધોરણ- ૧૦ અથવા ધોરણ-૧ર ની ૫રી ા કો યુટરના િવષય સાથે
૫સાર કરે લ હોય તેવા માણ૫ ો ધરાવતા હોવા ઈશે. તેમજ આ તબકકે આવું માણ૫ ન
ધરાવતા ઉમેદવારો ૫ણ અર કરી શકશે. ૫રંતુ આવા ઉમેદવારોએ િનમણૂંક સ ાિધકારી સમ
કો યુટરની બેઝીક નોલેજની ૫રી ા પાસ કયાનું આવું માણ૫ િનમણૂંક મેળવતાં ૫હે લા
અચુક રજુ કરવાનું રહે શે. અ યથા િનમણૂંક મેળવવાને પા થશે નહ . તેમજ િનમણૂંક
સ ાિધકારી આવા િક સામાં ઉમેદવારોની ૫સંદગી "રદ" કરશે.

૬. શૈ િણક લાયકાત/ વયમયાદા/ વધારાની લાયકાત માટે િનધા રત તારીખ:-


હે રાતમાં દશાવેલ તમામ સંવગના ઉમેદવારોનાં િક સામાં શૈ િણક લાયકાત, વયમયાદા,
અનુભવ, નોન- ીમીલેયર સટ અને અ ય જ રી લાયકાત માટે તા. ૦૨/૧૨/૨૦૨૩ ની
િ થિતને યાનમાં લેવામાં આવશે.
૭. અર કરવાની રીત :-

આ હે રાતના સંદભમાં મંડળ વારા ઓન લાઈન અર જ વીકારવામાં આવશે. જે


અ વયે ઉમેદવારો તા.૧૭/૧૧/ર૦૨૩ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૦૫/૧૨/ર૦૨૩
(સમય રા ીના ૨૩-૫૯ કલાક સુધી) દર યાન "https:// ojas.gujarat.gov.in"
વેબસાઈટ ૫ર ઓન-લાઈન અર ૫ ક ભરી શકશે. ઉમેદવાર એક સંવગ માટે એક જ અર કરી
શકશે. તેમ છતાં કોઇ ઉમેદવાર એક કરતાં વધુ અર ર ટડ કરશે તો તેવા ઉમેદવારોના િક સામાં
સૌથી છે લે ક ફમ થયેલી અર મા ય ગણીને તે િસવાયની બાકીની તમામ અર ઓ રદ થશે. આ
બાબતની િવગતવાર સુચના અર કરવાની રીતના પેટા મુ ા નં. (૧૪) માં પણ આપેલ છે .
ઉમેદવારે અર પ ક ભરવા માટે ઃ-
(૧) સૌ થમ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ ૫ર જવુ.ં અને યાર બાદ
(ર) "On line Application" માં Apply ૫ર Click કરવું અને GSSSB િસલેકટ કરવું.
(૩) ઉમેદવારે હે રાત માંક:- ૨૧૨/૨૦૨૩૨૪ થી ૨૨૫/૨૦૨૩૨૪ પૈકી જે સંવગની હે રાત
માટે ઉમેદવારી કરવા માંગતા હોય તે હે રાતના સંવગના નામ ૫ર Click કરી Apply પર િ લક
કરવું. યાર બાદ ીન પર More Details અને Apply now ના ઓ શન ખુલશે. જેમાં More
Page 15 of 24
Details પર Click કરવાથી િવગતવાર હે રાતની િવગતો વા મળશે. જે ઉમેદવારોએ વાંચી
જવી.
(૪) જયારે "Apply now" ૫ર Click કરવાથી નવી િવ ડો ખુલશે. જેમાં "Skip" પર િ લક
કરવાથી Application Format ખુલશે જેમાં સૌ થમ "Personal Details" ઉમેદવારે ભરવી.
(અહ લાલ ફંુ દડી (*) િનશાની હોય તેની િવગતો ફરિજયાત ભરવાની રહે શે.)
(૫) Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવાની રહે શે.

(૬) યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દશાવેલ શરતો વીકારવા માટે "Yes" Select
કરવું. હવે અર પૂણ રીતે ભરાઈ ગયેલ છે .
(૭) હવે "save" ૫ર Click કરવાથી ઉમેદવારનો "Application Number" generate
થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહે શે.
(૮) હવે Upload Photograph ૫ર Click કરો અહ તમારો application number type
કરો અને તમારી Birth date type કરો. યારબાદ ok ૫ર Click કરવું. અહ photo અને
signature upload કરવાના છે . (Photo નું મા૫ ૫ સે.મી. ચાઈ અને ૩.૬ સે.મી. ૫હોળાઈ
અને Signature નું મા૫ ર.૫ સે.મી. ચાઈ અને ૭.૫ સે.મી. ૫હોળાઈ રાખવી.) (photo
અને signature upload કરવા સૌ થમ તમારો photo અને signature jpg format માં
(15 kb) સાઈઝથી વધે ન હ તે રીતે કે ન કરી computer માં સેવ કરે લા હોવા ઈશે.) photo
અને signature અપલોડ કરવા માટે "browse" button ૫ર Click કરો. હવે choose file
ના ીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે , તે ફાઈલને
select કરો અને "open" button ને Click કરો. હવે "browse" button ની બાજુ માં
"upload" button ૫ર Click કરો. હવે બાજુ માં તમારો photo દેખાશે. હવે આજ રીતે
signature ૫ણ upload કરવાની રહે શે. જે photo અને signature અપલોડ કરવામાં આ યા
હશે તે જ photo લેિખત પરી ાના હાજરીપ કમાં ચ ટાડવાનો રહે શે તથા તેવી જ signature
કરવાની રહે શે તેમજ આ ભરતી યાના િનમણૂંક સુધીના દરે ક તબ ે મંડળ/સંબંિધત ખાતાના
વડા માંગે યારે તેવો જ ફોટો રજુ કરવાનો રહે શે. આથી ફોટો ાફની ચારથી પાંચ કોપીઓ કઢાવી
રાખવી. જુ દા જુ દા તબ ે જુ દા જુ દા ફોટો ાફ રજુ થશે તો ફાળવણી/ િનમણૂંકમાં બાધ આવી શકશે.
જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહે શે.
(૯) હવે પેજના ઉ૫રના ભાગમાં Online Application ટે બમાં "Confirm Application"
૫ર Click
કરો અને "Application number" તથા Birth Date type કયા બાદ Ok ૫ર
Click કરવાથી ઉમેદવારની Basic Details અને confirm application દેખાશે. ઉમેદવારને
અર માં સુધારો કરવાની જ ર જણાય તો edit કરી લેવું. અર ક ફમ કયા ૫હે લા કોઈ૫ણ
કારનો સુધારો થઈ શકશે. ૫રંતુ અર ક ફમ થયા બાદ કોઈ૫ણ કારનો સુધારો શકય બનશે
નહી. સંપૂણ ચકાસણી બાદ અર સુધારવાની જ ર ના જણાય તો જ confirm
application ૫ર Click કરવું. તેથી ઉમેદવારની અર નો મંડળમાં online વીકાર થઈ જશે.
એકવાર ઓનલાઇન અર ક ફમ થયા બાદ, તેમાં કોઇપણ કારનો ફે રફાર ઉમેદવાર કે મંડળ ારા
થઇ શકશે નહ . અર માં દશાવેલી િવગતોને અનુ પ માણપ ો મંડળ માંગે યારે ઉમેદવારે રજૂ
કરવાના રહે શે. આથી, ઉમેદવારે થમ તેમની પાસેના માણપ ોને આધારે પોતાનું નામ,
Page 16 of 24
પિત/િપતાનું નામ, અટક, જ મતારીખ, શૈ િણક લાયકાત, િત (કે ટેગરી), જે ડર
(મેલ/ફીમેલ), મા સૈિનક, પોટસ, શા.ખો.ખાં., િવધવા વગેરે બાબતોની બારીક ચકાસણી કરી
લઇને તેને અનુ પ િવગતો ઓનલાઇન અર માં દશાવવાની રહે શે. મંડળ ારા ચકાસણી સા
માણપ ો માંગવામાં આવે યારે ઓનલાઇન અર પ કમાં દશાવેલ િવગતો અને ઉમેદવાર ારા
મંડળ સમ રજૂ કરવામાં આવતાં માણપ ોમાં કોઇપણ તની િવસંગતતા માલૂમ પડશે તો, તેવી
િતયુ ત અર ઓ મંડળ ારા જે તે તબ ે થી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધૂરી િવગતોને
કારણે િતયુ ત અર રદ કરવામાં આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહે શે નહ . આથી,
ઉમેદવારોને તેમની પાસેના માણપ ોને આધારે અને તેને અનુ પ િવગતો ઓનલાઇન અર કરતી
વખતે દશાવવાની ખાસ કાળ રાખવા જણાવવામાં આવે છે . confirm application ૫ર click
કરતાં અહ "confirmation number" generate થશે. જે હવે ૫છીની બધી જ કાયવાહી
માટે જ રી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહે શે.
(૧૦) હવે print application ૫ર Click કરવું. અહ Select Job માંથી હે રાત માંક
િસલેકટ કરીને તમારો confirmation number ટાઈ૫ કરવો અને જ મતારીખ ટાઇપ કરવાથી
તમારી અર ઓપન થશે. જેની િ ટની નકલ કાઢી સાચવી રાખવી. ન ધાયેલ ઉમેદવાર અર
કરવાની અંિતમ તારીખ સુધી Online Application Form ડાઉનલોડ કરીને સમ ભરતી યા
પૂણ ન થાય યાં સુધી સાચવી રાખે તે ઉમેદવારના હતમાં છે . અર કરવાની અંિતમ તારીખ બાદ
ઉમેદવાર Application Form ડાઉનલોડ કરી શકશે નહ .
(૧૧) દરે ક હે રાત માટે ઉમેદવારે એક જ અર કરવી. આમ છતાં, સં ગવશાત, કોઇ ઉમેદવાર
એકથી વધુ અર કરે લ હશે, તો છે લી ક ફમ થયેલ અર ને મા ય રાખીને અ ય અર પ કને રદ
ગણવામાં આવશે. િબન અનામત વગના ઉમેદવારોએ છે લી ક ફમ થયેલ અર સાથે િનયત ફી
ભરે લ હશે તે મા ય ગણાશે અને અગાઉની અર રદ ગણવામાં આવશે. અગાઉની અર સાથે ભરે લી
ફી છે લી ક ફમ થયેલ અર સામે ગણવામાં આવશે નહ . ઉમેદવારે છે લી ક ફમ થયેલ અર
સાથે િનયત ફી ભરે લ નહ હોય, તો આવા ઉમેદવારની બાકીની અર ઓ પૈકી િનયત ફી સાથેની
ક ફમ થયેલી છે લી અર મા ય ગણવામાં આવશે. ઉમેદવારે એકથી વધુ અર સાથે ફી ભરે લ
હશે, તો તે રીફંડ કરવામાં આવશે નહ .
ન ધ:- હે રાત માંકઃ ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ સામેના સંવગના ભરતી િનયમોમાં
દશાવેલ શૈ િણક લાયકાત, વયમયાદા તેમજ ઓનલાઈન અર ભરવા સંબંિધત કોઈ
માગદશનની આવ યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર:-૦૭૯-
૨૩૨૫૮૯૧૬ ૫ર સં૫ક કરી શકાશે.
૮. ૫રી ા ફી:-

 ફોમ ભરતી વખતે ‘‘ General ’’ કે ટેગરી Select કરી હોય (દશાવી હોય) તેવા (PH તથા
Ex. Servicemen કે ટેગરી િસવાયના) તમામ ઉમેદવારોએ પરી ા ફી ભરવાની રહે શે.
 અનામત ક ાના ઉમેદવાર િબન-અનામત જ યા માટે અર કરે તો પણ તેમણે પરી ા ફી
ભરવાની રહે શે નહ . પરંતુ પરી ા ફી માંથી મુિ ત માટે જે તે અનામત વગના ઉમેદવારોએ
ઓન-લાઇન એ લીકે શનમાં પોતાની કે ટેગરી દશાવવાની રહે શે. અ યથા પરી ા ફી ભરવાની

Page 17 of 24
રહે શે. અર ફોમમાં નીચે મુજબની કે ટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ કારની
પરી ા ફી ભરવાની રહે શે નહ .

(ક) તમામ કે ટેગરીના મ હલા ઉમેદવાર


(ખ) અનુસૂિચત િત (SC)
(ગ) અનુસૂિચત જન િત (ST)
(ઘ) સામા ક અને શૈ િણક રીતે પછાતવગ (SEBC)
(ચ) આિથક રીતે નબળા વગ (EWS)
(છ) મા સૈિનક (Ex. Serviceman) તમામ કે ટેગરીના
(જ) શા રરીક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કે ટેગરીનાં

 જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારો જયારે OJAS વેબસાઇટ પર પોતાની અર


સબમીટ કરે યારે તેઓને પરી ા ફી ભરવા માટે ફર યાત ઓન-લાઇન ભરવાની રહે શે.
ઓન-લાઇનના મા યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application
ટે બમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment
માટે ના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડે િબટ
કાડ (Debit Card), ઇ ટરનેટ બિકંગ (Internet Banking), UPI અથવા વૉલેટ

(Wallets) ારા ભરવાની રહે શે. આ ચાર મા યમ પૈકીના કોઇ પણ એક મા યમ ારા ફી

ભયા બાદ રીસી ટ જનરે ટ થશે, જેની િ ટ મેળવી લેવાની સુચના મળશે. ઉમેદવારોએ આ
રીસી ટની િ ટ મેળવી લેવાની રહે શે. Online Application ટે બમાં Print Application
Form / Pay Fees પર Click કયા બાદ Online Payment Reciept પર લીક કરવાથી
પણ રીસી ટની િ ટ મેળવી શકાશે. ઓનલાઇન મા યમથી ફી ભરનાર ઉમેદવારે પરી ા ફી
પેટે .૧૦૦ અને િનયમોનુસાર ટા ઝે શન ફી ભરવાની રહે શે.
 પરી ા ફી ભયા બાદ રીફંડ મળવાપા નથી તેમજ તે ફી અ ય કોઇ પરી ા માટે અનામત તરીકે
રાખવામાં આવશે નહ . પરી ા ફી ભરવાપા ઉમેદવારોની ફી ભયા વગરની અર મા ય રહે શે
નહ .
 ‘‘ General’’ કે ટેગરી Select કરનાર (શારી રક ખોડખાંપણ તથા મા સૈિનક કે ટેગરી
િસવાયના) ઉમેદવારો ફી ભરવાની િનયત સમયમયાદામાં પરી ા ફી નહ ભરે તો તેવા
ઉમેદવારોનું અર ફોમ કોઇપણ તની ણ કયા વગર મંડળ ારા ‘‘રદ’’ કરવામાં આવશે.
૯. પરી ા ૫ િત:-
રાજય સરકાર ીના સામા ય વહીવટ િવભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ ના ઠરાવ માંક:
ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જ યાઓ ભરવા માટે ઠરાવેલ પરી ા
પ િત અનુસાર પરી ા એક તબ ામાં MCQ-OMR / MCQ- Computer Based
Response Test (CBRT) પ િતથી પધા મક પરી ા લેવામાં આવશે. પરી ા: Part-A
અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે ( પ નું લેવલ શૈ િણક લાયકાતને સમક
રહે શે)
Page 18 of 24
Part – A

મ િવષય ગુણ
૧ તાિકક કસોટીઓ તથા Data Interpretation ૩૦
૨ ગાિણતીક કસોટીઓ ૩૦
કુ લ ગુણ ૬૦
Part – B

મ િવષય ગુણ
૧ ભારતનું બંધારણ, વતમાન વાહો, ગુજરાતી અને અં ે કો ીહે સન ૩૦
૨ સંબંિધત િવષય અને તેની ઉપયોગીતાને લગતા ો ૧૨૦
કુ લ ગુણ ૧૫૦

ન ધઃ અ યાસ મની િવષયવ તુ િનયત કરે લ શૈ િણક લાયકાત મુજબ રહે શે.

(૧) Part-A માં કુ લ ૬૦ ો અને Part-B માં કુ લ ૧૫૦ ો એમ કુ લ ૨૧૦ ો પૂછવામાં


આવશે. Part-A અને Part-B બંને માટે સંયુ ત રીતે કુ લ ૩ કલાક (૧૮૦ િમિનટ) નો સમય
મળવાપા રહે શે.
(૨) Part-A અને Part-B નું વતં (અલાયદું) Qualifying Standard રહે શે.
(૩) M.C.Q. પ િતમાં ખોટા જવાબ આપનાર અથવા નો જવાબ ન આપેલ હોય તો તેવા
સં ગોમાં ૦.રપ માક ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટીવ માક ગ પ િત અપનાવવામાં આવશે.
“જવાબ આપવા માંગતા નથી” નો પાંચમો િવક પ આપવામાં આવશે. જે ઉમેદવાર આ િવક પ પસંદ
કરશે તે સં ગોમાં નેગેટીવ માક ગ ગણવામાં આવશે નહ એટલે કે ૦.૨૫ મા સ કપાશે નહ .

(ખ) જે તે સંવગની હે રાત અ વયે મંડળ વારા તે સંવગની MCQ -OMR પ ધિતથી
પધા મક પરી ા લેવી કે MCQ પ ધિતથી Computer Based Response Test (CBRT)
લેવી તે નકકી કરવામાં આવશે.
(ગ) . . ૨૧૩/૨૦૨૩૨૪ થી . . ૨૨૪/૨૦૨૩૨૪ માટે પધા મક પરી ાના Part-A અને
Part-B બંને માટે Qualifying Standard ૪૦% રહે શે. તેમાં કોઇપણ કે ટેગરીના ઉમેદવારો માટે
૪૦ ટકા માકસ કરતાં ઓછું Qualifying Standard કોઇપણ સં ગોમાં ન ી કરવામાં આવશે
નહ . પરી ાના Part-A અને Part-B માં Qualifying Standard ળવીને કુ લ ગુણના આધારે
કુ લ જ યાના આશરે બે ગણા ઉમેદવારોને માણપ ોની ચકાસણી માટે મંડળ ારા લાયક
(કવોલીફાય) ગણવામાં આવશે.

૧૦. પસંદગી/ િત ા યાદી તૈયાર કરવાની પ ધિત:-


ઉમેદવારોએ ઉકત પધા મક પરી ામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે કે ટેગરીવાઇઝ ભરવાની
થતી જ યાની િવગતો યાને લઇ સામા ય વહીવટ િવભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ

Page 19 of 24
માંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની ગવાઇઓ યાને લઇ પસંદગી/ િત ા યાદી
તૈયાર કરવામાં આવશે.

૧૧. સામા ય શરતો:-


૧૧.૧ હે રાતમાં જે કે ટેગરીના ઉમેદવારો માટે જ યાઓ અનામત છે તેવી કે ટેગરીના ઉમેદવારને
જ ઉ૫લી વયમયાદામાં છુટછાટ મળશે. બધી જ મળવાપા છુટછાટ ગણતરીમાં લીધા બાદ
વધુમાં વધુ ૪૫ વષથી વધે નહ તે રીતે જ ઉ૫લી વયમયાદામાં છૂટછાટ મળશે.
૧૧.૨ અનામત વગના ઉમેદવારો િબનઅનામત જ યા માટે અર કરશે તો આવા
ઉમેદવારોને વયમયાદામાં છુટછાટ મળશે ન હ. પરંતુ પરી ા ફી માટે જે તે અનામત વગના
ઉમેદવારોએ પોતાની િત- વગ દશાવવાનો રહે શે. અ યથા િબન-અનામત વગ માટે િનયત
કરવામાં આવેલ પરી ા ફી ભરવાની રહે શે.
૧૧.૩ િબનઅનામત તથા અનામત વગ ના મ હલા ઉમેદવારોને પણ બધી જ મળવાપા છુટછાટ
ગણતરીમાં લીધા બાદ વધુમાં વધુ ૪૫ વષની મર સુધી જ ઉ૫લી વયમયાદામાં છુટછાટ
મળશે.
૧૧.૪.૧ અનામત વગના ઉમેદવારોએ િત અંગન ે ું સ મ સ ાિધકારીનું માણપ ગુજરાત
સરકાર ારા વખતો વખત િનયત કરે લ નમૂનામાં મેળવેલ હોવું ઇશે.
૧૧.૪.૨ સા. અને શૈ.૫.વગના ઉમેદવારોએ ઉ ત વગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું
સામા ક યાય અને અિધકારીતા િવભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવ માંક:
સસપ/૧૧૦૯/૧૬૬૩/અ થી િનયત થયેલ ૫ રિશ -૪ (ગુજરાતી) ના નમુનામાં તેમજ
સામા ક યાય અને અિધકારીતા િવભાગના તા.૧૨/૦૬/૨૦૨૦ ના ઠરાવ માંક:
સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ ની ગવાઇ અનુસાર તા. ૦૧/૦૪/ર૦૨૧ થી અર કરવાની
છે લી તા. ૦૨/૧૨/૨૦૨૩ દર યાન મેળવેલ અસલ માણ૫ નો નંબર અને તારીખ
ઓનલાઈન અર કરતી વખતે દશાવવાનાં રહે શે. સ મ અિધકારી ારા અપાયેલ આવું માણપ
રજુ ન કરી શકનાર ઉમેદવારો સામા ય ઉમેદવારો માટે ન ી થયેલ વયમયાદામાં આવતા નહ હોય
તો તેઓની ઉમેદવારી રદ થશે. સામા ક અને શૈ િણક રીતે ૫છાત વગના ઉમેદવારોએ રાજય
સરકારની નોકરી માટે મા ય કરાયેલ પ રિશ ટ-૪ ના િનયત નમુનામાં (ગુજરાતી) નોન િમલીયર
સટ અસલ માણપ ોની ચકાસણી સમયે રજૂ કરવાનુ રહે શે.
૧૧.૪.૩ આિથક રીતે નબળા વગ (EWS)ના ઉમેદવારોએ સામા ક યાય અને અિધકારીતા
િવભાગના તા. ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ માંક-ઈ.ડબ યુ.એસ./ ૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની
ગવાઈ મુજબ થી િનયત થયેલ નમુના Annexure - KH (અં ે ) અથવા પ રિશ - ગ
(ગુજરાતી) નમૂનામાં તા.૦૨/૧૨/ર૦૨૩ સુધીમાં મેળવેલ હોવું ઇશે અને સામા ક યાય અને
અિધકારીતા િવભાગના ઠરાવ માંકઃ-ઇડબ યુએસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ, તા.૧૩-૯-૨૦૧૯ ની
ગવાઇ મુજબ તા. ૦૩/૧૨/ર૦૨૦ થી તા. ૦૨/૧૨/૨૦૨૩ દર યાન મેળવેલ અસલ માણ૫ નો
નંબર અને તારીખ ઓનલાઈન અર કરતી વખતે દશાવવાનાં રહે શે.
સ મ અિધકારી વારા અપાયેલ આવું માણપ રજુ ન કરી શકનાર ઉમેદવારો સામા ય
ઉમેદવારો માટે ન ી થયેલ વયમયાદામાં આવતા નહ હોય તો તેઓની ઉમેદવારી રદ થશે. સામા ક
અને શૈ િણક રીતે ૫છાત વગના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે મા ય કરાયેલ પ રિશ ટ-
૪ ના િનયત નમુનામાં (ગુજરાતી) નોન િમલીયર સટ અસલ માણપ ોની ચકાસણી સમયે રજૂ
Page 20 of 24
કરવાનુ રહે શે. આિથક રીતે નબળા વગ (EWS)ના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે મા ય
કરાયેલ Annexure - KH (અં ે ) અથવા પ રિશ ટ-ગ ના િનયત નમુનામાં (ગુજરાતી) આિથક
રીતે નબળા વગનું પા તા માણપ અસલ માણપ ોની ચકાસણી સમયે રજૂ કરવાનુ રહે શે.
૧૧.૪.૪ સામા ક અને શૈ િણક રીતે ૫છાત વગના ૫ રણીત મ હલા ઉમેદવારે આવુ નોન
ીમીલેયર માણ૫ તેમના માતા- િપતાની આવકના સંદભમાં રજુ કરવાનું રહે શે. આવા
ઉમેદવારોએ તેમના ૫િતની આવકના સંદભમાં આવુ માણ૫ રજુ કરે લ હશે તો તેની અર
રદ કરવામાં આવશે.
૧૧.૫ સામા ક અને શૈ િણક રીતે ૫છાત વગના ઉમેદવારે આવું માણ૫ મંડળ વારા
અસલ માણપ ોની ચકાસણી સમયે રજુ કરે લ ન હ હોય તો તેમજ તેઓ િબન અનામત ઉમેદવાર
તરીકે ની વયમયાદામાં આવતા નહ હોય તો તેઓની અર િવચારણામાં લેવામાં આવશે ન હ.
૧૧.૬ િબનઅનામત વગના ઉમેદવારોએ િનયત પરી ા ફી ભરે લ નહ હોય તો તેઓની અર
િવચારણામાં લેવામાં આવશે નહ .
૧૧.૭ ઉમેદવારે અર માં િત (કે ટે ગરી) અંગે જે િવગત દશાવેલ હશે તેમાં પાછળથી ફે રફાર
કરવાની િવનંતી મા ય રાખવામાં આવશે નહ . તેથી, કોઇ ઉમેદવાર હે રાતમાં દશાવેલ અર
કરવાના િનયત સમયગાળા દર યાન ઇ યૂ થયેલ િનયત નમૂનાનું માણપ રજૂ કરશે નહ તો
તેઓની અર અમા ય ગણવામાં આવશે અને તેઓને િબનઅનામત જ યા સામે પણ િવચારણામાં
લેવામાં આવશે નહ .
૧૧.૮ એથલે ટકસ (ટે ક અને ફ ડ રમતો સ હત), બેડિમ ટન, બા કે ટબોલ, કે ટ, ફુટબોલ,

હોકી, િ વમ ગ, ટે બલ ટે િનસ, વોલીબોલ, ટે િનસ, વેઈટિલફટ ગ, રે સિલંગ, બોકિસંગ, સાઈકિલંગ,

મનેિ ટકસ, જુ ડો, રાઈફલ શૂ ટંગ, કબ ી, ખોખો, તીરંદા , ઘોડે સવારી, ગોળાફક, નૌકા પધા,

શતરંજ, હે ડબોલ ની રમતો-ખેલકુ દમાં (1) રા ીય / આંતરરા ીય અથવા (2) આંતર

યુિનવિસટી અથવા (3) અિખલ ભારત શાળા સંઘ વારા યો તી પધાઓમાં મા િતિનિધ વ

કરે લ હોય તેવા ઉમેદવારને ૫સંદગીમાં અ તા માટે તેમને મેળવેલ કુ લ ગુણના ૫ (પાંચ) ટકા
ગુણ ઉમેરી આ૫વામાં આવશે. તેથી ઉકત ણ તરની પધાઓમાં ઉમેદવારોએ ભાગ લીધેલ હોય
તેવા જ ઉમેદવારોએ અર પ કમાં જ રી િવગતો દશાવવાની રહે શે. ઉકત ણ તર િસવાયની
પધાઓમાં ભાગ લીધેલ હોય તો તેને અ ીમતા માટે મા ય ગણવાની રહે તી ન હોવાથી તેવા
ઉમેદવારોએ અર પ કમાં િવગતો દશાવવાની રહે શે નહ . ઉકત ણ તરની પધાઓમાં ભાગ
લીધેલ ઉમેદવારોએ સરકારે તા.ર૫/ર/૧૯૮૦ ના ઠરાવ માંક : સીઆરઆર/૧૦૭૭/
ર૬૬૦/ગ.ર તથા તા. ૧/૮/૧૯૯૦ ના ઠરાવ માંક : સીઆરઆર/૧૧૮૮/ ૩૬૪૪/ગ.ર
માં િનયત કયા મુજબના સ ાિધકારી પાસેથી િનયત નમૂનામાં મેળવેલ જ રી માણ૫ અસલ
માણપ ોની ચકાસણી સમયે રજુ કરવાનું રહે શે. આવું માણપ ધરાવનાર ઉમેદવાર જ રમતના
ગુણ મેળવવા માટે હ દાર થશે.
Page 21 of 24
૧૧.૯ િવધવા મ હલા ઉમેદવારો માટે પસંદગીમાં અ તા આપવા માટે સામા ય વહીવટ િવભાગના
તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવ માંકઃ સીઆરઆર /૧૦૯૬/ ૨૨૧૩/ગ.ર માં િનદિશત
વતમાન િનયમો અનુસાર અર કરવાની છે ી તારીખ સુધીમાં મ હલા ઉમેદવાર િવધવા હોય તો
તેણીએ અર ફોમમાં તે દશાવવાનું રહે શે અને અર માં દશાવેલ હોય તે જ મ હલા િવધવા ઉમેદવારને
તેઓએ પધા મક પરી ામાં મેળવેલ ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી આ૫વામાં આવશે. પરંતુ
તેઓએ િનમણૂંક સમયે પુનઃ લ કરે લા ન હોવા ઇએ. અને તે અંગે મંડળ માંગે યારે તમામ પુરાવા
અસલમાં રજુ કરવાના રહે શે.
૧૧.૧૦ મંડળ તરફથી આ૫વામાં આવતી જ રી સુચનાઓ વા માટે મંડળની વેબસાઈટ અવાર
નવાર તા રહે વું.
૧૨. સામા ય સુચનાઓ:-
(૧) ઉમેદવારે અર ૫ કમાં ભરે લ િવગતો સમ ભરતી યા માટે આખરી ગણવામાં
આવશે અને તેના પુરાવાઓ માણપ ોની ચકાસણી સમયે અસલમાં રજુ કરવાના રહે શે.
અ યથા અર ૫ ક જે - તે તબકકે ‘‘રદ’’ ગણવામાં આવશે.
(૨) ઉમેદવાર અર ૫ કમાં જે ફોટો upload કરે છે , તેની પાસપોટ સાઈઝના ફોટાની
એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને આ હે રાત-સંવગની સમ ભરતી
યામાં તે જ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહે શે. (જમે કે ૫રી ા સમયે
હાજરી૫ કમાં લગાવવો તેમજ અસલ માણપ ોની ચકાસણી સમયે પણ તે જ ફોટાની
કોપી રજુ કરવાની રહે શે.)
(૩) ઉમેદવાર અર ૫ ક ભરતી વખતે જે મોબાઈલ નંબર દશાવે છે તે નંબર ચાલુ જ
રાખવો. ભિવ યમાં મંડળ તરફથી આ પ ર ાને સબંિધત ૫રી ાલ ી કે ટલીક સુચનાઓ
ઉમેદવારને આ દશાવેલ નંબરના મોબાઈલ ૫ર SMS થી મોકલવામાં આવશે તેથી
અર પ કમાં દશાવેલ મોબાઈલ નંબર ભરતી યા પૂણ થાય યાં સુધી ળવી રાખવો
આપના હતમાં છે .
(૪) મંડળ જે કોઈ ઉમેદવારને (૧) તેને ઉમેદવારી માટે કોઈ૫ણ કારે ટે કો મેળવવા માટે

એટલે કે , મંડળના અ ય , સ ય અથવા કોઈ અિધકારી ૫ર ય કે ૫રો લાગવગ

લગાડવાનો યાસ કરવા માટે (ર) બી નું નામ ધારણ કરવા માટે (૩) બી પાસે

પોતાનું નામ ધારણ કરાવવા માટે (૪) બનાવટી ખોટા દ તાવે અથવા જેની સાથે
ચેડા કરવામાં આ યા હોય તેવા દ તાવે સાદર કરવા અથવા ગેરરીિત આચરવા માટે
(૫) યથાથ અથવા ખોટા અથવા મહ વની મા હતી છુપાવતા હોય તેવા િનવેદનો કરવા

માટે (૬) ૫રી ા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અ ય કોઈ અિનયિમત અથવા અયો ય

સાધનોનો આ ય લેવા માટે (૭) પરી ા દર યાન ગેર યાજબી સાધનોનો ઉ૫યોગ કરવા

Page 22 of 24
માટે એટલે કે અ ય ઉમેદવારની ઉ રવહીમાંથી નકલ કરવા, પુ તક, ગાઈડ, કા૫લી કે
તેવા કોઈ૫ણ છાપેલા કે હ તલેિખત સા હ યની મદદથી અથવા વાતચીત વારા નકલ
કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીિતઓ પૈકી કોઈ૫ણ ગેરરીિત આચરવા માટે
(૮) લખાણોમાં અ લ ભાષા અથવા િબભ સ બાબત સ હતની અ તુત બાબત

લખવા માટે (૯) ૫રી ાખંડમાં અ ય કોઈ રીતે ગેરવતણૂંક કરવા માટે (૧૦) ૫રી ાના
સંચાલન કરવા માટે મંડળે રોકે લા ટાફની સીધી કે આડકતરી રીતે હે રાન કરવા અથવા
શારી રક રીતે ઈ કરવા માટે (૧૧) પૂવવત ખંડોમાં િન દ કરે લ તમામ અથવા
કોઈ૫ણ કૃ ય કરવાનો ય ન કરવા માટે અથવા યથા સંગ મદદગીરી કરવા માટે
અથવા (૧ર) ૫રી ા આ૫વા માટે તેને ૫રવાનગી આ૫તા તેના વેશ૫ માં આ૫વામાં
આવેલી કોઈ૫ણ સુચનાનો ભંગ કરવા માટે દોિષત ઠયા હોય તો અથવા દોષિત હોવાનું
હે ર કયુ હોય તો તે ફોજદારી કાયવાહીને પા થવા ઉ૫રાંત-(ક) મંડળ, તે જે

૫રી ાનો ઉમેદવાર હોય તે ૫રી ામાંથી ગેરલાયક ઠરાવી શકશે, અથવા (ખ)(૧) મંડળ,

સીધી ૫સંદગી માટે લેવાતી કોઈ૫ણ ૫રી ામાં બેસવામાંથી અથવા (ર) રાજય સરકાર
પોતાના હે ઠળની કોઈ૫ણ નોકરીમાંથી કાયમી રીતે અથવા િન દ મુદત માટે બાકાત
કરી શકશે. (૧૩) ગુજરાત હે ર સેવા આયોગ, અ ય ભરતી બોડ, અ ય સરકારી/ અધ
સરકારી/ સરકાર હ તકની સં થાઓ ારા ઉમેદવાર કયારે ય પણ ગેરલાયક ઠરાવેલ હોય અને
ગેરલાયક ઠરા યાનો સમય ચાલુ હશે તો તેવા ઉમેદવારોની અર આપોઆપ રદ થવાને પા
બનશે.
(૫) ગુજરાત સરકાર ારા હે ર પરી ામાં થતી ગેરરીિત તથા પ ો લીક થવા બાબતનો
Gujarat Public Examination (Prevention of Unfair Means) Act,
2023 અિધિનયમ માચ,૨૦૨૩ થી અમલી કરે લ છે . સરકાર ારા ઉ ત અિધિનયમમાં
“examination authority” તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ
કરે લ છે . આથી, મંડળ ારા આયોિજત તમામ પધા મક લેિખત પરી ાઓને હે ર
પરી ાઓ તરીકે ગણવાની થતી હોવાથી સદર અિધિનયમ મંડળની પરી ાઓમાં પણ લાગૂ
પડે છે . આથી, ઉ ત તમામ હે રાતોની પધા મક લેિખત પરી ામાં કોઇ પણ ઉમેદવાર
Gujarat Public Examination (Prevention of Unfair Means) Act,
2023 ની ગવાઇઓનો ભંગ કરતો જણાઇ આવશે અને તેમાં કસૂરવાર સાિબત થશે તો
તેની સામે સદર અિધિનયમમાં દશા યા મુજબ કાયદેસરની કાયવાહી હાથ ધરવામાં આવશે.

Page 23 of 24
(૬) ઉમેદવારે અર ૫ કમાં બતાવેલી કોઈ૫ણ િવગત અને અસલ માણપ ોની ચકાસણી

સમયે રજુ કરે લ જ મ તારીખ, શૈ િણક લાયકાત, વય, િત, અનુભવ િવગેરેને લગતા
માણ૫ ો ભિવ યમાં જે તે તબકકે ચકાસણી દર યાન ખોટા માલુમ ૫ડશે તો તેની
સામે યો ય કાયદેસરની કાયવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારની ઉમેદવારી મંડળ
વારા ‘‘રદ‘‘ કરી શકાશે. તેમજ અ ય સંવગ ની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં
આવશે. તેમજ ૫સંદગી/ િનમણૂંક થયેલ હશે તો ૫સંદગી/િનમણૂંક, મંડળ/ િનમણૂંક
કરનાર સ ાિધકારી ારા કોઈ૫ણ તબકકે ‘‘રદ‘‘ કરવામાં આવશે.
(૭) મંડળ વારા લેવાનાર પધા મક પરી ામાં ઉ ીણ થવાથી જ ઉમેદવારને િનમણૂંક
માટે નો હ મળી જતો નથી. િનમણૂંક સમયે સ ાિધકારીને ઉમેદવાર બધી જ રીતે
યો ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને િનમણૂંક આ૫વામાં આવશે.
(૮) ૫સંદગી પામેલ ઉમેદવારે િનમણૂંક સ ાિધકારી ઠરાવે તે શરતોને આિધન િનમણૂંક
મેળવવાને પા થશે.
(૯) ઉમેદવાર પોતે ૫રી ામાં સફળ થયો હોવાના કારણે જ સંબંિધત જ યા ઉ૫ર િનમણૂકં

કરવાનો દાવો કરવાને હ દાર થશે નહ , િનમણૂંક કરનાર સ ાિધકારીને પોતાને એવી
ખાતરી થાય કે હે ર સેવા સા ઉમેદવાર યો ય જણાતો નથી તો તેને ૫ડતો મુકી
શકાશે. િનમણૂકં બાબતે તેઓનો િનણય આખરી ગણાશે.
(૧૦) ભરતી યા સંપણ
ૂ ૫ણે ગુજરાત મુ કી સેવા વગ કરણ અને ભરતી (સામા ય)
િનયમો-૧૯૬૭ (વખતો વખતના સુધારા સ હત) અને તે અ વયે જે તે સંવગના ઘડવામાં
આવેલ ભરતી િનયમોને આિધન રહે શે.
૧૩. આ હે રાત તથા ભરતી યામાં કોઈ૫ણ કારણોસર તેમાં ફે રફાર કરવાની કે રદ
કરવાની આવ યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂણ હ / અિધકાર રહે શે
અને મંડળ આ માટે કારણો આ૫વા બંધાયેલ રહે શે નહ .

તારીખ:- ૧૦/૧૧/૨૦૨૩ હસમુખ પટે લ


થળ:- ગાંધીનગર સિચવ

Page 24 of 24

You might also like