You are on page 1of 9

ભાવનગર મહાનગરપાિલકા - ભાવનગર.

હેરાત માંક :- BMC/૨૦૨૨૨૩/૧૨ ભાવનગર મહાનગરપાિલકાના “ટેકનીકલ આસી ટ ટ (સીવીલ)” સંવગની હાલ ખાલી રહેલ તથા ભિવ યે ખાલી
પડનાર જ યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર અગાઉ અર ઓ મંગાવેલ હતી જે ની જગામાં વધારો થતા
રો ટર પોઈ ટ મુજબ પુન : અર ઓ તા.૨૦/૦૫/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૦૫/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓન લાઈન ઉમેદવારી ક ફમ
કરવા જણાવવામાં આવે છે .
.ખાસ ન ધ:-ભાવનગર મહાનગરપાિલકા વારા સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અર મંગાવેલ છે તે તમામ સંવગ ની લેિખત પરી ા એક જ તારીખ
અને સમયે લેવાનાર છે જે યાને લઈ આ સંવગમાં અર ક ફમ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે .
જ યાનું નામ :- ટેકનીકલ આસી ટ ટ (સીવીલ)
સીધી ભરતીથી જ યાઓ ભરવાનું માિહતી દશાવતું પ ક.

મ જ યાનું નામ ભરવા પા કુલ જ યાઓ

૧૪(અગાઉની ૭ જગામાં ૭
૧ ટેકનીકલ આસી ટ ટ (સીવીલ) જગાનો ઉમેરો થતા)

૧.શૈ િણક લાયકાત :-


(૧) ટેકનીકલ પરી ા બોડ અથવા .ટી.યુ ારા મા ય થયેલ સં થામાંથી ણ વષનો ડી લોમા ઇન સીવીલ એ નીયર(ડી.સી.ઇ) અથવા સરકાર
મા ય કરેલ સમક લાયકાત (બી.ઇ.(સીવીલ) કરેલ ઉમેદવારો પણ અર કરી શકશે.)
(૨) ગુજરાત િસવીલ સ વસીઝ લાસીફીકેશન અને રી ટુ મે ટ સ ૧૯૬૭ મુજબ વતમાન જોગવાઇઓ અનુસાર કો યુટરની ણકારી
અંગેનું મા ય સં થાનું માણપ ધરાવતા હોવા જોઇએ.
(૩) ગુજરાતી, િહ દી તથા અં ે નું ાન ધરાવતો હોવો જોઇએ.

૨.પગાર ધોરણ :-
(૧) થમ પાંચ વષ માટે િતમાસ . ૩૧,૩૪૦/- િનયત થયેલ ફ સ પગાર મળશે. યારબાદ પાંચ વષની સેવાઓ સંતોષકારક રીતે
જણાયે સાતમાં પગારપંચ મુજબ પે –મે સ લેવલ-૫ કેલ ।-૨૯,૨૦૦-૯૨,૩૦૦ િનયિમત િનમ ંક મેળવવાને પા થશે.
૩. મર :- અર વીકારવાની છે લી તારીખનાં રોજ મર ૩૩ વષથી વધુ ન હોવી જોઇએ
૪.વયમયાદા:-
(૧) ૧૮ વષથી ઓછી મરનો અને ૩૩ વષથી વધુ મરનો ન હોવો જોઇએ ભાવનગર મહાનગરપાિલકાના કમચારીઓને ઉમરનો બાદ
લાગુ પડશે નિહ. પરંતુ અિધકતમ વયમયાદા ૪૫ વષની રહેશ.ે
(૨) મૂળ ગુજરાતના હોય તેવા અનામત વગના ઉમેદવારો(આ થક રીતે નબળા વગ સિહત) તમામ મિહલા િવકલાંગ ઉમેદવારોને ઉપલી
વયમયાદામાં િનયમોનુસાર નીચે મુજબની છુ ટછાટ મળવા પા રહેશ.ે .( મ નં ૫ ના કો કમાં દશાવેલ અનામત જગાની િવગતો
અનુસાર જે જગા ભરવાપા છે તે જ અનામત વગના ઉમેદવારોને િનયમાનુસારની છુ ટછાટ મળવાપ થશે. જે ની નોધ લેશો.)
૧. સામા ય મિહલા ઉમેદવારોને ૫ વષ
૨. અનામત વગના પુ ષ ઉમેદવારોને ૫ વષ
૩. અનામત વગના મિહલા ઉમેદવારોને ૧૦ વષ
૪. સામા ય વગના િવકલાંગ પુ ષ ઉમેદવારોને ૦૫ વષ
૫. સામા ય વગના િવકલાંગ મિહલા ઉમેદવારોને ૧૦ વષ
૬. અનામત વગના િવકલાંગ પુ ષ ઉમેદવારોને ૧૦ વષ
૭. અનામત વગના િવકલાંગ મિહલા ઉમેદવારોને ૧૫ વષ
૮. મા સૈિનક ઉમેદવાર માટે :-
(।) મા સૈિનક ઉમેદવારોને ઉપલી વયમયાદામાં સરકાર ીના ધારાધોરણ મુજબ છુ ટછાટ મળવાપા છે .
(॥) ઉમેદવાર પોતે જ મા સૈિનક હોવા જોઇએ, મા સૈિનક ઉમેદવારોએ અર પ કમાં તથા પ રિશ માં મા સૈિનક તરીકે
ફરજ બ યાના સમયગાળાની િવગતો આપવાની રહેશ.ે મા સૈિનક ઉમેદવારે િજ લા સૈિનક ક યાણ અને પુનઃવસવાટ કચેરી
ારા િનયત નમુના મુજબનું કાયદા ારા અિધકૃત કરેલ અિધકારીની સિહવાળ6 સિહવાળું,સશ દળોમાં ઉમેદવારના નોકરીના
સમયગાળા દશાવતું માણપ ભાવનગર મહાનગરપાિલકા સમ માંગણી થયેથી રજુ કરવાનું રહેશે. જો ઉમેદવારે તેની ઓનલાઇન
અર માં મા સૈિનક કેટેગરીમાં લીક કરેલ હોય અને ભિવ યમા ભાવનગર મહાનગરપાિલકા ારા માંગણી કરાય યારે જો ઉમેદવાર
મા સૈિનક તરીકેના અિધકૃત આધાર પુરાવા રજુ કરવામાં િન ફળ ય તેવા સંજોગોમાં ઉમેદવારનો મા સૈિનક તરીકે નોકરી
મેળવવા અંગેનો હ ક દાવો યાને લેવામાં આવશે નહી અને મા સૈિનક માટે ઠરાવેલ મેરીટ અ વયે પસંદગી થયેલ હશે તો
પસંદગી / િનમ ંક રદ કરવામાં આવશે. જે ની ઉમેદવારે નોધ લેવી.મા સૈિનક માટે િનયમાનુસાર ૧૦% જ યા અનામત છે . મા
સૈિનક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંિધત જે તે કેટેગરી (જનરલ, એસ.સી, એસ.ટી, એસ.ઇ.બી.સી.,આ થક રીતે
નબળા વગ) સામે સરભર કરવામાં આવશે મા સૈિનકની અનામત જ યાઓ માટે લાયક મા સૈિનક ઉમેદવાર નહ મળે તો તે
જ યા જે તે કેટેગરીનાં અ ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.
(૩) તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમયાદામાં મળવાપા છૂ ટછાટ સાથેની મર િનયત, તારીખે કોઈપણ સંજોગોમાં ૪૫ વષ કરતાં
વધવી જોઈએ નહ .
(૪) તમામ ઉમેદવારોના ક સામાં વય મયાદા, શૈ િણક લાયકાત,અનુભવ અને નોન િમિલયર સ ટ ફકેટ અર છે લી તારીખની
િ થિતએ યાનમાં લેવામાં આવશે.
ન ધ :-
(૧) અનામત ક ાના ઉમેદવારો િબનઅનામત જ યા માટે અર કરી શકશે પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો િબનઅનામત ક ાના લાગુ
પડશે.
(૨) મર અર વીકારવાની છે લી તારીખના રોજની ગણવામાં આવશે.

૫. અનામત જ યાઓની િવગત


કુલ અનુસિુ ચત િત અનુસિુ ચત જન િત સામાિજક અને શૈ િણક આ થક રીતે પછાત િબન અનામત
જ યા રીતે પછાત વગ વગ
સામા ય મિહલા સામા ય મિહલા સામા ય મિહલા સામા ય મિહલા સામા ય મિહલા
૧૪ ૦ ૦ ૩ ૧ ૨ ૧ ૦ ૦ ૫ ૨

- સરકાર ીની થાયી વતમાન સુચનાઓ મુજબ આ સંવગની કુલ ખાલી જ યાઓ પૈકી અનુસુિચત િત(S.C.), અનુસુિચત જન િત
(S.T.) , સા.શૈ.પ.વગ(S.E.B.C.) .),આ થક રીતે નબળા વગ(EBC) માટે અનામત રાખવામાં આવશે.
- તદઉપરાંત (અ) મા સૈિનક માટે જે -તે કેટેગરીમા ૧૦ ટકા જ યાઓ (બ) શારી રક અશકતતા ધરાવતા ઉમેદવારો માટે ૩ ટકા
જ યાઓ અને (ક) મિહલાઓ માટે ૩૩ ટકા અનામત રખવામાં આવશે.
(૧) મિહલા ઉમેદવારો માટે : -
સામા ય વહીવટ િવભાગના તા.૧૧/૧૧/૨૦૧૪ના ઠરાવ માકં -સીઆરઆર / ૧૦૯૬/૨૨૧૩/ગ.૨(ભાગ-૧) તથા
તા.૦૧/૦૮/૨૦૧૮ના ઠરાવ માકં:સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ-૨ ની જોગવાઈઓ યાને લઈને, મિહલાઓ માટે અનામત
જગાઓ રાખવામાં આવેલ છે . મિહલાઓની અનામત જગાઓ માટે લાયક મિહલા ઉમેદવાર ઉ૫લ ધ નહ થાય તો, તે જગા
સંબિં ધત કેટેગરી (જનરલ, એસ.સી., એસ.ટી., એસ.ઇ.બી.સી.,ઈ.બી.સી) ના પુ ષ ઉમેદવારથી ભરવામાં આવશે.
(૨) િવધવા ઉમેદવારો માટે :-
(૧) ઉમેદવાર િવધવા હોય તો અર પ કમાં તે કોલમ સામે હા અવ ય લખવું અ યથા લાગુ પડતુ નથી એમ દશાવવું.
(૨) િવધવા ઉમેદવારે જો પુન: લ ન કરેલ હોય તો અર પ કમાં તે કોલમ સામે હા અવ ય લખવું અ યથા લાગુ પડતું નથી એમ દશાવવું.
(૩) િવધવા ઉમેદવારે પુન: લ ન કરેલ ન હોય અને િવધવા ઉમેદવાર તરીકે લાભ મેળવવા ઇ છતા હોય તો, ઉમેદવારે િનમ ંક સતાિધકારી/
ભાવનગર મહાનગરપાિલકા સમ માણપ ચકાસણી સમયે પુન: લ ન કરેલ નથી તેવું એફીડેિવટ અચૂક રજુ કરવાનું રહેશ.ે
(૪) િવધવા ઉમેદવારને સરકાર ીની વતમાન જોગવાઇ મુજબ લેિખત પરી ામાં તેઓએ મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરવામાં
આવશે.
(૫) કોઇપણ મિહલા ઉમેદવાર હેરાત માટે અર કરે તે સમયે િવધવા ન હોય, પરંતુ અર કયા બાદ અથવા હેરાત િસ ધ થયાની
છે લી તારીખ વીતી ગયા બાદ અથવા ભરતી યાના કોઇપણ તબ કે િવધવા બને અને તે અંગે જ રી દ તાવે પુરાવાઓ રજુ કરે
તો તેની રજુ આત મ યા તારીખ પછીના ભરતી યાના જે પણ તબ કા બાકી હોય તે તબ કાથી જ તેવા મિહલા ઉમેદવારોને િવધવા
મિહલા ઉમેદવાર તરીકેના લાભ આપવામાં આવશે.
(૩) મા સૈિનક ઉમેદવારો માટે :-
 ઉમેદવાર પોતે જ મા સૈિનક હોવા જોઇએ
 મા સૈિનક માટે િનયમાનુસાર ૧૦% જ યા અનામત છે . મા સૈિનક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબિં ધત જે તે કેટેગરી (
જનરલ, એસ.સી, એસ.ટી, એસ.ઇ.બી.સી.ઇ.ડબ યુ.એસ.) સામે સરભર કરવામાં આવશે.મા સૈિનકની અનામત જ યાઓ માટે લાયક મા
સૈિનક ઉમેદવાર નહ મળે તો તે જ યા જે તે કેટેગરીનાં અ ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.

(૪) શારી રક અશકતતા ધરાવતા ઉમેદવારો માટે :-


 શારી રક અશકતતા ધરાવતા ઉમેદવારોની અનામત રાખેલ ૩ ટકા જ યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારને જે તે કેટેગરી સામે સરભર કરવામાં
આવશે. શારી રક અશકત ય કતઓ માટે જ યાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઇ થયેલ છે .
મ િવકલાંગતાની કેટેગીરી અનામત જ યાની ટકાવારી િવકલાંગતાનો કાર

૧ વણની ખામી ૧.૫ HH- Hearing handicapped


૨ હલનચલનની અશકતતા OA
અથવા મગજનો લકવા (OA- one arm affected ( R or L )
a. Impaired reach
૧.૫
b. Weakness of grip
c. Ataxic
OAL =one arm and one leg affected
 શારી રક અશકતતા ધરાવતા ઉમેદવારોએ અર પ કમાં ચોકકસ માિહતી આપવાની રહેશ.ે
 ૪૦ ટકા કે તેથી વધુ અને ૭૫ ટકા કે તેથી ઓછી શારી રક અશકતતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારી રક અશકતતાનો લાભ મળવાપા
રહેશે શારી રક અશકતતાનો લાભ મેળવવા ઇ છતા ઉમેદવારે (૧) વણની ખામી (૨) હલનચલન અશકતતા અથવા મગજનો લકવો તે પૈકીની
કઇ શારી રક અશકતતા છે તે પ દશાવવું.
 શારી રક અશકતતા ધરાવતા ઉમેદવાર માટે સામા ય વહીવટ િવભાગનાતા.૦૧-૧૨-૨૦૦૮ના પરીપ માંક:-
પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-2 થી િનયત થયેલ નમુનામાં સરકારી હો પીટલના સુિ ટે ડે ટ/િસવીલ સજન /મેડીકલ બોડ ારા આપવામાં
આવેલ માણપ જ મા ય ગણવામાં આવશે. તેમજ આ અસલ માણપ િનમ ંક અિધકારી/ ભાવનગર મહાનગરપાિલકા સમ રજુ કરવામાં
નિહ આવે, તેવા ક સામાં જે તે ઉમેદવારને શારી રક અશ ત ઉમેદવાર તરીકેનો લાભ મળવા પા થશે નિહ અને પસંદગી / િનમ ંક રદ
કરવામાં આવશે. શારી રક અશ તતા ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અર માં અશ તતા કાર, માણપ નંબર અને તારીખ યો ય કોલમમાં
અચુક દશાવવાના રહેશે.
 શારી રક અશ તતાની જ યા જે તે કેટેગરીની જ યા સામે સરભર કરવામાં આવશે.જો શારી રક અશ તતાના ક સામાં જે તે કેટેગરી માટે
િનયમાનુસાર અનામત રાખવામાં આવેલ જ યાઓ સામે લાયક ઉમેદવાર ઉપલ ધ નિહ થાય તેવા ક સામાં તે જ યાઓ જે તે કેટેગરીના અ ય
ઉમેદવારોથી ભરવામાં આવશે.

(૫) સામાિજક અને શૈ િણક પછાત વગના ઉમેદવારો માટે:-


 સામાિજક અને શૈ િણક પછાત વગના ઉમેદવારોએ ઉ નત વગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાિજક યાય અને અિધકા રતા િવભાગના
તા.૦૬-૦૨-૧૯૯૬ ના ઠરાવથી િનયત થયેલ પરીિશ – (ક) મુજબનું અથવા ઉકત િવભાગના તા.૨૭-૦૪-૨૦૧૦ ના ઠરાવથી િનયત કરાયેલ
ગુજરાતી નમૂના પરીિશ -૪ મુજબનું માણપ રજુ કરવાનું રહેશ.ે
 તારીખ ૦૧-૦૪-૨૦૨૧ના રોજ કે યારબાદ ઇ યું થયેલ ઉ નત વગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું માણપ ની મહ મ અવિધ
ઇ યું થયા વષ સિહત ણ નાણાંકીય વષની રહેશે. પરંતુ આવુ માણપ ઓનલાઇન અર કરવાની છે લી તારીખ સુધીમાં ઇ યું થયેલ હોવું
જોઇએ.

(૬) આ થક રીતે પછાત વગના ઉમેદવારો માટે:-

 આ થક રીતે પછાત વગના ઉમેદવારોએ ઉ નત વગમાં કે સામાિજક અને શૈ િણક પછાત વગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાિજક યાય
અને અિધકા રતા િવભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ માંક:ઈ.ડ યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ મુજબ િનયત થયેલ ગુજરાતી
નમૂના પ રિશ -ગ મુજબનું માણપ રજુ કરવાનું રહેશે.
 આવું માણપ ઓનલાઇન અર કરવાની છે લી તારીખ સુધીમાં ઇ યુ થયેલ હોવું જોઇએ.
(૭) કો યુટરની ણકારી :-

ઉમેદવાર રાજય સરકારના સામા ય વહીવટ િવભાગના તા-૧૩/૮/૨૦૦૮ ના સરકારી ઠરાવ નં.સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩ ૨૦-ગ-૫ ,
થી નકકી કરેલ અ યાસ મ મુજબ કો યુટર અંગેનુ બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ મા ય તાલીમી સં થાનું માણપ / માકશીટ
ધરાવતા હોવા જોઇએ અથવા સરકાર મા ય યુિનવસ ટી અથવા સં થામાં કો યુટર ાન અંગેના કોઇપણ ડ લોમા/ડી ી કે સટ ફકેટ કોસ કરેલ
હોય તેવા માણપ ો અથવા ડી ી કે ડ લોમા અ યાસ મમાં કો યુટર એક િવષય તરીકે હોય તેવા માણપ ો અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ-
૧૨ ની પરી ા કો યુટરના િવષય સાથે પાસ કરેલ હોય તેવા માણપ ો ધરાવતા હોવા જોઇશે. આ તબકકે આવુ માણપ ન ધરાવતા ઉમેદવારો
પણ અર કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ િનમ ંક સ ાિધકારી સમ કો યુટરની બેઝીક નોલેજની પરી ા પાસ કયાનું આવુ માણપ
િનમ ંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે. અ યથા િનમ ંક મેળવવાને પા થશે નિહ.તેમજ િનમ ંક સતાિધકારી/ભાવનગર
મહાનગરપાિલકા આવા ક સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે.
હેરાતની સામા ય જોગવાઈ

૧. નાગ રક વ:-
 ઉમેદવાર,
(ક) ભારતનો નાગ રક હોય અથવા
(ખ) નેપાળનો જન હોય અથવા
(ગ) ભુતાનનો જન હોય અથવા
(ઘ) મૂળ ભારતની ય કત હોય,
અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પા ક તાન, યાનમાર, ીલંકા, કે યા,યુગા ડા જે વા પૂવ આ કાના દેશો, ટા ઝાિનયાનો
સંયુકત સ ાક,(અગાઉ ટા ગાિનકા અને ઝાંઝીબાર,) ઝા બીયા, મલાવી,ઝૈર, ઇથોપીયાઅને િવયેટનામમાંથી થળાંતર કરીને આવી હોય.પરંતુ
(ખ),(ગ),(ઘ) વગ હેઠળ આવતાઉમેદવારના ક સામાં સરકારે પા તા માણપ આપેલ હોવું જોઇએ.
ન ધ :- જે ઉમેદવારના ક સામાં પા તા માણપ જ રી હોય તેવા ઉમેદવારનું અર પ ક ભાવનગર મહાનગરપાિલકા િવચારણામાં લેશેઅને જો
િનમ ંક માટે તેમના નામની ભલામણ કરવામાં આવશે તો િનયમાનુસાર તેમનાં ક સામાં પા તા માણપ ઉમેદવાર ારા રજૂ થવાની શરતે
કામચલાઉ િનમ ંક આપશે.
૨.ભરેલા અર પ ક:-
(૧) જો એક કરતાં વધુ હેરાત માટે અર કરવાની હોય તો દરેક હેરાત માટે અલગ અલગ અર કરવાની રહેશે અને યેક અર
સાથે બીન અનામત વગ માટે િનયત .૫૦૦/- તથા અનામત વગના ઉમેદવારે .૨૫૦/- ફી ભરવાની રહેશ.ે
(૨) અર ફી વગરની અિ મ નકલ િવચારણામાં લેવામાં આવશે નહી.
(૩) ડો યુમે ટ વેરીફીકેશન વખતે ઉમેદવારે ઓનલાઇન અર પ કમાં જણા યા મુજબની શૈ િણક લાયકાત મા ય યુિનવ સટી/સં થાની
માકશીટ (બધા જ વષ /સેમે ટર)ના અસલ માણપ ો તથા તેની વ માિણત નકલ રજુ કરવાની રહેશ.ે તેમજ અનુભવ અંગેના
માણપ ો પણ રજુ કરવાના રહેશ.ે કોલેજના આચાય વારા અપાયેલ માણપ મા ય ગણવામાં આવશે નહી.
(૪) હેરાતમાં મિહલા ઉમેદવારો માટે જ યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મિહલા ઉમેદવારો અર કરી શકે છે .
(૫) કોઈપણ સંજોગોમાં અર ફી પરત મળવા પા નથી.

૩.શૈ િણક લાયકાત:-


(૧) ઉમેદવાર હેરાતમાં દશાવેલ શૈ િણક લાયકાત અર વીકારવાની છે લી તારીખના રોજ ધરાવતા હોવા જોઇએ.
(૨) ઉમેદવારે શૈ િણક લાયકાત મા ય યુિનવ સટી/સં થામાંથી મેળવેલ હોવી જોઇએ.
(૩) ડો યુમે ટ વેરી ફકેશન વખતે ઉમેદવારે ઓનલાઇન અર પ કમાં જણા યા મુજબની શૈ િણક લાયકાત મા ય યુિનવ સટી/સં થાની
અસલ માકશીટ (બધા જ વષ /સેમે ટર)તથા તેની વયં માિણત નકલ રજુ કરવાની રહેશ.ે કોલેજના આચાય વારા અપાયેલ
માણપ મા ય ગણવામાં આવશે નહી.
(૪) શૈ િણક લાયકાત કામચલાઉ ધોરણે મા ય રાખવી તેવો ઉમેદવારનો હ ક દાવો વીકારવામાં આવશે નહ .
(૫) હેરાતમાં દશાવેલ લાયકાતની સમક લાયકાત ઉમેદવાર ધરાવે છે , તેવો તેમનો હ કદાવોહોય તો આવા ઉમેદવારે સમક તા
થાિપત કરતા આદેશો/અિધકૃતતાની િવગતો આપવાની રહેશ.ે

૪. ના વાંધા માણપ :-
(૧) ગુજરાત સરકારના સરકારી / અધસરકારી /સરકાર હ તકના કોપ રેશન / કંપનીઓમાં સેવા બ વતા અિધકારીઓ/ કમચારીઓ
ભાવનગર મહાનગરપાિલકાની હેરાતના સંદભમાં બારોબાર ઓનલાઇન અર કરી શકશે અને તેની ણ ઉમેદવારે પોતાના
િવભાગ/ ખાતા /કચેરીને અર કયાની તારીખથી દ-૭ માં અચુક કરવાની રહેશ.ે જો ઉમેદવારના િનયો તા તરફથી અર મોકલવાની
છે લી તારીખ બાદ 30 દવસમાં અર કરવાની પરવાનગી નહ આપવાની ણ કરવામાં આવશે તો તેઓની અર નામંજુર કરી
ઉમેદવારી રદ થવા પા રહેશે.
(૨) ઉમેદવારે સ મ અિધકારી વારા આપવામાં આવેલ ના વાંધા માણપ રજુ કરવાનું રહેશ.ે
૫.ગેરલાયક ઉમેદવાર :-
(૧) ભાવનગર મહાનગરપાિલકા કે અ ય મહાનગરપાિલકા અથવા અ ય સરકારી / અધ સરકારી /સરકાર હ ત ની સં થાઓ વારા
ઉમેદવાર યારેય પણ ગેરલાયક ઠરાવેલા હોય તો તેની િવગત અર પ કમાં આપવાની રહેશ.ે જો ઉમેદવારનો ગેરલાયકીનો સમય ચાલુ
હશે તો આવા ઉમેદવારની અર ર થવાને પા બનશે.
(૨) ફરિજયાત િન ુિ , ખસદ, બરતરફ :-
અગાઉ ઉમેદવારને સરકારી સેવા / સરકાર હ તક ની કંપની કે બોડ ક પોરેશન માંથી યારેય પણ ફર યાત િન ુિ , ખસદ કે બરતરફ
કરવામાં આવેલ હોય તો અર પ કમાં તેની િવગત આપવાની રહેશે. િનમ ંક મ યા બાદ આ બાબત યાન ઉપર આવશે તો િનમ ંક
રદ કરવામાં આવશે.
૬.અગ યની જોગવાઈ:-
(૧) ભાવનગર મહાનગરપાિલકાની પસંદગી સિમિતને જ ર જણાયે ખરેખર ભરવાપા સં યા અને આવેલ કુલ અર ઓની સં યા યાને
રાખી જે યો ય જણાશે તેવી કટ ઓફ ટકાવારી ન કી કરી મેરીટિલ ટ તૈયાર કરી, ફકત શોટિલ ટેડ ઉમેદવારો ને લેિખત પરી ા/
મૌિખક કસોટી માટે કોલલેટર ઇ યુ કરશે તેમજ જ ર જણાયે આ શોટિલ ટેડ ઉમેદવારો ને તેઓના અસલ માણપ ો તેમજ અ ય
આનુષાંગીક આધારોની ચકાસણી કરવા માટે ણ કરવામાં આવશે.ફાઇનલ મેરીટ િલ ટ મૂળભૂત લેિખત પરી ા /મૌિખક કસોટી માં
મળેલ માકસની ટકાવારીનેઆધારે તૈયાર કરવામાં આવશે.
(૨) ટેકનીકલ આસી ટ ટ (સીવીલ)ની જ યા માટે મૂળભૂત લાયકાત ટેકનીકલ પરી ા બોડ અથવા .ટી.યુ ારા મા ય થયેલ સં થામાંથી
ણ વષનો ડી લોમા ઇન સીવીલ એ નીયર(ડી.સી.ઇ) અથવા સરકાર મા ય કરેલ સમક લાયકાત (બી.ઇ.(સીવીલ) કરેલ ઉમેદવારો
પણ અર કરી શકશે.), તેની ટકાવારીને આધારે લેિખત પરી ા માટે મેરીટ િલ ટ તૈયાર કરવામાં આવશે અને ૧૪(ચૌદ) જ યા
ભરવાપા હોય તેની સામે પસંદગી સિમિત ારા ન કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેિખત કસોટી / મૌિખક કસોટી માટે કોલ
લેટર ઇ યુ કરવામાં આવશે. મેરીટ િલ ટ તૈયાર કરતા સમયે અંિતમ મે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેિખત પરી ા /
મૌિખક કસોટી માટે કોલ લેટર ઇ યુ કરવામાં આવશે
(૩) સરકારી/અધસરકારી સં થામાં ફરજ બ વતાં ઉમેદવારો જો ઉ ત જ યાએ પસંદગી પામશે તો તેઓએ મૂળ જ યાએથી રા નામું
આ યા બાદ જ િનમ ંકની જ યાએ હાજર થવાનું રહેશે તેમજ તેઓની અગાઉની બ વેલ ફરજનો સમયગાળો િનયમબ ધ કરી
શકાશે નહ / ગણતરીમાં લેવામાં આવશે નહી.
(૪) ઓનલાઇન અર કરતા ઉમેદવારોએ અર ફોમમાં ભરવામાં આવેલ માહીતી / િવગતોમાં કોઇ ભુલ કે િત કરવામાં આવેલ હશે તો
તે અર રદ ગણવામાં આવશે અને આ બાબતે કોઇ રજુ આત યાને લેવામાં આવશે નહી.
(૫) યુિનવ સટી અથવા કોઇ સં થા માકસ ટકાવારીને બદલે CPI /CGPA/SGPA/OGPA / ડે દશાવતી હોય, તો તેવા ક સામાં ઉમેદવારે
તે માકસને યુિનવ સટી અથવા સં થાના મા ય સુ માં ટકાવારીમાં ગણતરી કરી અર ફોમમાં ટકાવારી જ દશાવવાની રહેશે . જો કોઇ
ઉમેદવાર અર ફોમમાં CPI / CGPA / SGPA / OGPA / ેડ દશાવશે તો તેઓની અર યાને લેવામાં આવશે નિહ, જે ની
ઉમેદવારોએ ખાસ ન ધ લેવી.
(૬) દરેક હેરાત માટે ઉમેદવારે એક જ અર કરવી. આમ છતાં, સજ ગોવશાત, જો કોઇ ઉમેદવારે એકથી વધુ અર કરેલ હશે, તો છે લી
ક ફમ થયેલ અર , તેની સાથે િનયત ફી ભરેલ હશે, તો તે મા ય ગણાશે અને અગાઉની અર રદ ગણવામાં આવશે. અગાઉની અર
સાથે ભરેલ છે લી ક ફમ થયેલ અર સામે ગણવામાં આવશે નહ ..જો ઉમેદવારે એકથી વધુ અર સાથે ફી ભરેલ હશે તો તે રીફડં
કરવામાં આવશે નહ .
(૭) પસંદગી પામનાર ઉમેદવારે મહાનગરપાિલકા વારા િનયત કરાયેલ બો ડ/સંમતીપ ક આપવાના રહેશે

૭. રમતવીરો માટે -

એથલેટી સ( ેક અને ફ ડ રમતો સિહત), બેડિમ ટન, બા કેટબોલ, કેટ, ટબોલ,હોકી, િ વ મગ ટેબલ ટેિનસ, વોિલબોલ, ટેિનસ, વેઈટ િલ ટગ,
રે લગ, બો સગ, સાઈ લગ, મનેિ ટક,જુ ડો, રાઈફલ શૂ ટગ, કબ ડી,ખો-ખો, તીરંદા ,ઘોડેસવારી, ગોળાફક, નૌકા પધા, શતરંજ,
હે ડબોલની રમતો-ખેલકુદમાં (૧) રા ીય/આંતરરા ીય અથવા (૨) આંતર યુિનવ સટી અથવા (૩) અિખલ ભારત શાળા સંઘ વારા યો તી
પધાઓમાં િતિનિધ વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અ તા માટે તેમને મા થમ તબ કાની પધા મક લેિખત પરી ામાં મેળવેલ કુલ
ગુણના ૫ (પાંચ)% ગુણ ઉમેરી આપવામાં આવશે. આ માટે ઉમેદવારે સરકાર ીના તા.૨૫-૨-૧૯૮૦ના ઠરાવ
માંક:સી.આર.આર/૧૦૭૭/૨૬૬૦/ગ.૨ તથા તા.૧–૮-૧૯૯૦ના ઠરાવ માંક:સી.આર.આર/1188/3644/ ગ.2 માં િનયત કયા મુજબના
સતાિધકારી પાસેથી િનયત નમુનામાં મેળવેલ જ રી માણપ સિમિત માંગે યારે રજુ કરવાનું રહેશ.ે આવું માણપ ધરાવનાર ઉમેદવાર જ
રમતનાં ગુણ માટે હકદાર થશે.

૮. લેિખતપરી ા/મૌિખક કસોટી :-


(૧) લેિખત પરી ા/મૌિખક કસોટી ભાવનગર શહેર ખાતે જ લેવામાં આવશે. ઉમેદવારે પોતાના ખચ ઉપિ થત થવાનું રહેશે .
(૨) લેિખત પ ર ાનું મા યમ જ યાની મુળ શૈ િણક લાયકાતના કોષને અનુ પ મહાનગરપાિલકા વારા ન કી કરવામાં આવશે અ યથા
ગુજરાતી રહેશે(અં ે િવષયના નોનું મા યમ અં ે રહેશ.ે ).
(૩) લેિખત પરી ામાં ઉિતણ થવા માટે કુલ ગુણના ઓછામા ઓછા 45% ગુણ હોવા ફર યાત રહેશે. 45% થી ઓછા ગુણ ધરાવતા
ઉમેદવારો આગળની યા માટે ગેરલાયક ઠરશે
(૪) મહાનગરપાિલકાની કોઇ પણ સંવગમાં સીધી ભરતીથી ભરવાપા જગાઓ પર િનમ ંક કાયવાહી કરતા પુવ તમામ પરી ાથ ઓના
ગુણ ધરાવતા જનરલ મેરીટ િલ માંથી, કુલ ગુણના ૫૦%થી વધુ ગુણ ધરાવતા ઉમેદવારોનું ોિવઝનલ મેરીટ િલ ટ તૈયાર કરવાનું
રહેશે. આ મેરીટ િલ ટ િસ ધ થયેથી બે વષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરિમયાન જે - તે સંવગમાં કોઈ પણ કારણોસર
ખાલી પડેલ જગા કે જે સીધી ભરતીથી ભરવાપા થતી હોઇ તો તેવી જગાઓ પર આ મેરીટ િલ ટમાંથી જે -તે કેટગ ે રીવાઈઝ
ઉમેદવારોને િનમ ંક આપી શકાશે .
(૫) ઉપરો ત દશાવેલ જ યાની સં યામાં ફેરફાર કરવાનો કિમ નર,મહાનગરપાિલકા,ભાવનગરને અબાિધત અિધકાર રહેશે.
(૬) હેરાતની જોગવાઈઓના અથઘટન અને આ ભરતી યા બાબતે કિમ નર, ભાવનગર મહાનગરપાિલકાનો િનણય આખરી અને
તમામને બંધનકતા રહેશ.ે

કિમશનર
ભાવનગર મહાનગરપાિલકા,
ભાવનગર
online અર કરવાની તથા અર ફી ભરવાની રીત:
આ હેરાતના સંદભમાં ભાવનગર મહાનગરપાિલકા વારા ઓન લાઇન અર જ વીકારવામાં આવશે .
ઉમેદવાર તા.૨૦ /૦૫/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૦૫/૨૦૨૩ કલાક ૨૩:૫૯:૦૦ સુધીમાં http://ojas.gujarat.gov.in પર અર પ ક
ભરી શકશે. ઉમેદવારે અર કરવા માટે નીચે મુજબના Steps (૧) થી (૧૬) અનુસરવાના રહેશ.ે Confirmation Number મ યા પછી જ અર મા ય
ગણાશે.
ન ધ- આ િવગતો મા ઉમેદવારના માગદશન માટે છે .
(૧) સૌ થમ http://ojas.gujarat.gov.inપર જવુ.
(૨) Apply Online Click કરવુ.
આ માણે click કરવાથી (૧) More Details તથા (૨) Apply Now બટન દેખાશે.સૌ થમ More Details પર click કરીને હેરાતની બધી
જ િવગતોનો અ યાસ ઉમેદવારોએ કરવો.અને યારબાદ Apply Now બટન click કરવું.
(૩) ટેકનીકલ આસી ટ ટ (સીવીલ) ઉપર click કરવાથી જ યાની િવગતો મળશે.
(૪) તેની નીચે Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ થમ
“personal Details” ઉમેદવારે ભરવી. (અહ લાલ દરડી (*) િનશાની હોય તેની િવગતો ફરિજયાત ભરવાની રહેશ.ે ) “personal Details”
માં યાં Mobile Number અને email ID માં યા છે , તેની િવગત લખવી જે થી જ ર જણાયે ભાવનગર મહાનગરપાિલકા ઉમેદવારનો સંપક
કરી શકે.
(૫) Personal Details ભરાયા બાદ Educational Details ભરવા માટે Educational Details પર Click કરવું અને પોતાની શૈ િણક િવગતો
ભરવી.
(૬) Additional Qualification પર “click” કરી Additional Qualification ભરવી.
(૭) Experience Details પર “click” કરવુ અને Experience Details ભરવી. વધુ Experience ઉમેરવા માગતા હોવ તો Add. More Exp.
પર “click” કરી Details ભરવી.
(૮) Additional Information પર “click’’ કરી યાં માિહતી ભરવી. જો વધારાનો અનુભવojas Module માં સમાિવ ન થતો હોય, તો સાદા
કાગળ પર ojasમાં જણા યા મુજબના અનુભવના કોઠા માણે આપે વધારાના અનુભવની િવગત ઉમેરીને મોકલવી.
(૯) તેની નીચે “self-Declaration” માં Yes/ No પર click કરવુ.
(૧૦) હવે save પર “click’’ કરવાથી તમારો Data Save થશે. અ હ ઉમેદવારનો Application Number generate થશે.
(૧૧) જો આપની અર પ કમાં કોઇ સુધારા-વધારા કરવાના હોય તો Edit Applicationમાં જઇને કરી શકાશે, આ સુિવધા અર Confirm કરતાં
પહેલા ઉપલ ધ છે . એક વખત અર Confirm થઇ ગયા પછી/બાદ આ સુિવધા ઉપલ ધ રહેશે ન હ.
(૧૨) હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો અ હ તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type
કરો. યારબાદ ok પર click કરો. અ હ Photoઅને Signature Upload કરવાના છે . (ફોટાનું માપ 5 સે.મી. ચાઇ અને 3.6 સે.મી. પહોળાઇ
અને Signature નું માપ 2.5 સે.મી. ઉચાઇ અને 7.5 સે.મી પહોળાઇ રાખવી) ( Photo અને Signature upload કરવા સૌ થમ તમારો
Photo અને Signature .jpg Formatમાં (15KB) સાઇઝ થી વધારે ન હ તે રીતે Computer માં હોવા જોઇએ.) “Browse” Button પર
click કરો હવે Choose File ના ીનમાંથી જે ફાઇલમાં .jpg Format માં તમારો Photo Store થયેલ છે તે ફાઇલને યાંથી Select કરો અને
“open” Button પર click કરો હવે બાજુ માં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશ.ે
(૧૩) હવે પેજના ઉપરના ભાગમા “Confirm Application “પર Click કરો અને “Application Number “તથા (૧)Birth Date Type કયા બાદ
ok પર clicksકરવાથી (૨)બટન ૧.Application preview ૨. Confirm Application દેખાશે. ઉમેદવારે “Application preview “ પર
Click કરી પોતાની અર જોઈ લેવી. અર માં સુધારો કરવાનો જણાય, તો Edit Application ઉપર click કરીને સુધારો કરી લેવો. અર
confirm કયા પહેલાં કોઈપણ કારનો સુધારો અર માં કરી શકાશે. પરંતુ, અર confirm થઈ ગયા બાદ અર માં કોઈપણ સુધારો થઈ શકશે
નહ . જો અર સુધારવાની જ ર ના જણાય તો જ confirm application પર click કરવું. Confirm application પર click કરવાથી
ઉમેદવારની અર નો ભાવનગર મહાનગરપાિલકામાં online વીકાર થઈ જશે. અહ confirmation number generate થશે જે હવે
પછીની બધીજ કાયવાહી માટે જ રી હોય ઉમેદવારે સાચવવાનો રહેશે. Confirmation number િસવાય કોઈપણ તનો પ યવહાર કરી
શકાશે નહ . Confirm થયેલ અર પ કની િ ટ અચુક કાઢી રાખવી.
(૧૪) ઉમેદવારે ભરવાની થતી ફી સંદભ “Print Challan “ ઉપર લીક કરીને િ ટેડ ચલણની નકલ લઈને ન કની કો યુટરની સુિવધા ધરાવતી પો ટ
ઓ ફસમાં ઉમેદવારોએ ભરવાની અર ફી નીચેના િવક પથી ભરી શકે છે .
પો ટ ઓ ફસમાં :-િબન અનામત વગના ઉમેદવારોએ .૫૦૦/- અને અનામત વગના ઉમેદવારોએ . ૨૫૦/-ભાવનગર મહાનગરપાિલકાની ફી + પો ટલ
સ વસ ચાજ ભરવાનો રહેશે. અને ફી ભયા અંગેનું ચલણ મેળવવાનું રહેશ.ે .ભાવનગર મહાનગરપાિલકાની ફી +પો ટલ સ વસ ચાજ
તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ભરવાની રહેશે અને ફી ભયા અંગેનું ચલણ મેળવવાનું રહેશ.ે આ ચલણ તથા Confirm થયેલ અર પ ક ઉમેદવારે
પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને ભાવનગર મહાનગરપાિલકા ારા મંગાવવામાં આવે, યારે જ અર પ ક િબડાણો સિહત તથા ફી
ભરેલા ચલણની નકલ સાથે આર.પી.એ.ડી. / પીડ પો ટથી મોકલવાના રહેશે અથવા ભાવનગર મહાનગરપાિલકાની કચેરીમાં બ માં આપી
જવાના રહેશ.ે

(૧૫) ઉમેદવારોએ એ “Confirm “ થયેલ અર પ ક પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે અને જયારે પસંદગી પામેલ તથા તી ા યાદીમાં
રાખવામાં આવેલ ઉમેદવારોને અસલ માણપ ો રજુ કરવાની ણ કરવામાં આવે યારે “Confirm “ થયેલ અર પ ક રજુ કરવાનું રહેશ.ે
(૧૬) દરેક હેરાત માટે ઉમેદવારે એક જ અર કરવી . આમ છતાં, સંજોગોવશાત, જો કોઈ ઉમેદવારે એક થી વધુ અર કરેલ હશે તો છે લી
“Confirm"થયેલ અર , તેની સાથે િનયત ફી ભરેલ હશે, તો તે મા ય ગણાશે અને અગાઉની અર રદ ગણવામાં આવશે. અગાઉની અર સાથે
ભરેલ ફી છે લી “Confirm “ થયેલ અર સામે ગણવામાં આવશે નહ . જો ઉમેદવારે છે લી “confirm “ થયેલ અર સાથે િનયત ફી ભરેલ
નહ હોય તો આ ઉમેદવારની િનયત ફી સાથે ની “Confirm “ થયેલી છે લી અર મા ય ગણવામાં આવશે . જો ઉમેદવારે એક થી વધુ અર
સાથે ફી ભરેલ હશે તો તે રફંડ કરવામાં આવશે ન હ.

અર ફી :

(૧) િબન અનામત વગના ઉમેદવારોએ પો ટ ઓફીસમાં .૫૦૦/- અને અનામત વગના ઉમેદવારોએ . ૨૫૦/-ભાવનગર મહાનગરપાિલકાની ફી +
પો ટલ સ વસ ચાજ ભરવાનો રહેશ.ે અને ફી ભયા અંગેનું ચલણ મેળવવાનું રહેશ.ે
(૨) અ ય રા યના અનામત ઉમેદવારોને ગુજરાત રા યમાં અનામતનો લાભ મળવાપા થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશ.ે
(૩) ફી ભયા વગરની અર રદ થવાને પા છે . ફી ભરેલ નહ હોય તેવા ઉમેદવારને કોઇ પણ સંજોગોમાં લેિખત પરી ા / મૌિખક કસોટીમાં બેસવા
દેવામાં આવશે નહી. આ ફી ફ ત પો ટ ઓફીસ વારા જ વીકારવામાં આવશે. રોકડમાં, ડીમા ડ ા થી, ઇિ ડયન પો ટલ ઓડર કે પે ઓડરના
વ પમાં આ ફી વીકારવામાં આવશે નહ , જે ની ઉમેદવારોએ ખાસ ન ધ લેવી.
ઉમેદવારોને ખાસ જણાવવાનું કે, અર પ ક તથા માણપ ોની ચકાસણી દર યાન કોઇ ઉમેદવાર, આ જ યા ના ભરતી િનયમો, તથા હેરાતની
જોગવાઇઓ મુજબ લાયકાત ધરાવતા નથી તેમ માલુમ પડશે તો તેમની ઉમેદવારી કોઇ પણ તબ કે રદ કરવામાં આવશે.

ન ધ; ટેકનીકલ આસી ટ ટ (સીવીલ)જ યાની હેરાતની અ ય વધુ િવગતો ભાવનગર મહાનગરપાિલકાની કચેરીના નોટીસબોડ અને ભાવનગર
મહાનગરપાિલકાની વેબસાઇટ www.bmcgujarat.com તથા ઓજસ વેબસાઈટ ઉપર જોવા મળશે.

You might also like