You are on page 1of 1

મેગા જોબ ફેર-૨૦૧૭ ગાાંધીનગર જજલ્લો.

ગાાંધીનગર જજલ્લા માટેના બેરોજગાર યુવાનો માટે સોનેરી તક.

ગાાંધીનગર જજલ્લાના યુવાનોને યોગ્યતા અનુસાર પસાંદગીની જગ્યાએ રોજગારી મળી રહે તેમજ ઉધોગ

એકમોને તેમની જરૂરરયાત અનુસારનુ ાં કુશળ માનવબળ મળી રહે તેવા હેતથ
ુ ી જુદા જુદા જીલ્લાઓને

સાાંકળીને “મેગા જોબ ફેર” નુ ાં આયોજન અમદાવાદ ખાતે નીચેના સરનામે અને તારીખે કરે લ છે . જેની

વવગત નીચે મુજબ છે .

તારીખ મેગા જોબ ફેર ન ું સ્થળ સમાવિષ્ટ જજલ્લાઓ


૧૧/૦૨/૨૦૧૭. એમ.જી.સાયન્સ કોલેજ, અમદાવાદ, ગાાંધીનગર,
સમય:- ૯.૦૦ થી પ ૂર્ણ થાય ગુજરાત યુવનવવસિટી પાસે, સાબરકાાંઠા,અરવલ્લી.
ત્યા સુધી. નવરાં ગપુરા, અમદાવાદ.

જજલ્લાના રોજગાર વાાંચ્છુક યુવાનોને રોજગારીની સારી તક પ્રાપ્ત થાય તે સારુ નીચે મુજબની

વેબસાઇટ જોઇ રજીસ્ટ્રેશન કરાવવા વવનાંતી છે . વધુમાાં રજીસ્ટ્રેશન કરાવેલ નરહ હોય તો પર્ મેગા જોબ

ફેર તા.૧૧/૦૨/૨૦૧૭ ના રોજ સ્ટ્થળ ઉપર પર્ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વવગતવાર સુચનાઓ માટે

વેબસાઇટ www.gandhinagar.gujarat.gov.in તથા www.employment.gujarat.gov.in જોવા વવનાંતી.

For Online registration- www.gandhinagar.gujarat.gov.in

સહી/-

કલેકટર, ગાુંધીનગર જજલ્લો.

You might also like