You are on page 1of 37

Website : copa.mrcodings.

com HTML TAG


Email : copatrade2@gmail.com

HTML Heading
<h1> થી <h6>
- વેબ પેજ માાં હેડ ગ
ાં ટેગ દ્વારા ટાઇટલ કે સબ-ટાઇટલને દર્ાાવી ર્કાય છે .
- Example
Code Output

HTML Paragraphs
<p>
- વેબ પેજ માાં પેરેગ્રાફ દર્ાાવવા માટે
- Example
Code Output

Trade: C O P A T r a d e 1|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Horizontal Rules


<hr>
- વેબ પેજ માાં આ ી લાઇન દર્ાાવવા
- Example
Code Output

HTML Line Break


<br>
- વેબ પેજ માાં લખાણ લખેલ લઈનને બ્રેક કરી લખાણને ત્યાર પછીની લાઇનમાાં લેવા માટે
- Example
Code Output

Trade: C O P A T r a d e 2|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Formatting
<b>
- Bold text
- લખાણને બોલ્ કરવા એટલે ઘાટાં લખવા
- Example
Code Output

<strong>
- Important text
- લખાણને બોલ્ કરવા અને <b> ટેગ દ્વારા લખેલ બોલ્ લખાણ કરતાાં વધ મહત્વનાં લખાણ છે તેમ
દર્ાાવવા
- Example
Code Output

<i>
- Italic text
- લખાણને ઇટાલલક કરવા એટલેકે લખાણ થો ાં ત્ાાંસાં ડ સ્પ્લે કરવા
- Example
Code Output

<em>
- Emphasized text
- લખાણને ઇટાલલક કરવા અને <i> ટેગ દ્વારા લખેલ ઇટાલલક લખાણ કરતાાં વધ મહત્વનાં લખાણ છે
તેમ દર્ાાવવા
- Example
Code Output

Trade: C O P A T r a d e 3|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<mark>
- Marked text
- લખાણને પીળા કલરના બેકગ્રાઉન્ કલરમાાં હાઇલાઇટ કરવા.
- Example
Code Output

<small>
- Smaller text
- લખાણની ફૉન્ટ સાઇઝ અન્ય લખાણની ફૉન્ટ સાઇઝ કરતાાં થો ી નાની કરવા.
- Example
Code Output

<del>
- Deleted text
- લખાણની ઉપર લાઇન દોરવા એટલે કે લખાણને સ્પરાઈક થ્ર કરવા
- Example
Code Output

<u>
- Underline
- લખાણની નીચે લાઇન કરવા માટે
- Example
Code Output

<ins>
- Inserted text
- લખાણની નીચે લાઇન આવર્ે પણ આ લખાણ અન્ય લખાણ પછી અલગથી ઉમેરેલ છે તેવાં બ્રાઉઝરને
અને HTML ને જણાવવા
- Example
Code Output

Trade: C O P A T r a d e 4|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<sub>
- Subscript text
- લખાણને અન્ય લખાણ કરતાાં થો ાં નીચેની બાજ અને નાના અક્ષરે લખવા.
- Example
Code Output

<sup>
- Superscript text
- લખાણને અન્ય લખાણ કરતાાં થો ાં ઉપરની બાજ અને નાના અક્ષરે લખવા.
- Example
Code Output

Trade: C O P A T r a d e 5|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Links
<a>
- હાઇપર લલન્ક આપવા માટે.
- હાઇપર લલન્ક આપવા માટે <a> ટેગની સાથે તેના href એરીબ્યટનો ઉપયોગ કરવો પ ે છે .
- જે વેબપેજ ઓપન કરવાં હોય તેનો પાથ href એરીબ્યટને આપવો પ ે છે .
- Example
Code Output

- target એરીબ્યટને
→ આ એરીબ્યટ દ્વારા હાઇપર લલન્ક દ્વારા ખૂલતાં વેબપેજ બ્રાઉઝરના કયા ટેબમાાં ઓપન કરવાં છે
તે સેટ કરી ર્કાય છે . target એરીબ્યટની વેલ્યૂ નીચે માાંથી કોઈ એક હોય ર્કે.
▪ _self = બ્રાઉઝરનાં જે ટેબ ખૂલાં છે તેમાાં જ લલન્ક ઓપન થર્ે
▪ _blank = બ્રાઉઝરના નવા ટેબમાાં લલન્ક ઓપન થર્ે
- Example
Code

Output

Trade: C O P A T r a d e 6|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -001-Head Tag

----- X ------

HTML Ex-002-Paragraph Tag

----- X ------

Trade: C O P A T r a d e 1|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -003-hr Tag

----- X ------
HTML Ex -004-Line Break

Trade: C O P A T r a d e 2|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -005-bold Tag

<b> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------
HTML Ex -006-Strong Tag
<strong> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 3|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -007-Italic Tag

<i> અને <strong> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------
HTML Ex -008-Emphasized Tag
<em> અને <strong> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 4|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -009-mark Tag

<em> અને <mark> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------
HTML Ex -010-small Tag
<small> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 5|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -011-Deleted Tag

<del> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------
HTML Ex -012-UnderlineTag
<u> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 6|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -013-Inserted Tag

<ins> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------
HTML Ex -014- Subscript Tag
<sub> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 7|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -015-Superscript Tag

<sup> ટેગનો ઉપયોગ કરી નીચે મુજબનું પેજ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 8|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -016-LinkTag

વેબપેજ માં નીચે મુજબની િલ ક તૈયાર કરો જે ના પર િ લક કરતાં YouTube ઓપન થાય

લ ક પર લક કયા બાદ

----- X ------

Trade: C O P A T r a d e 9|Page
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

HTML Ex -017-Link Tag

વેબપેજ માં નીચે મુજબની િલ ક તૈયાર કરો જે ના પર િ લક કરતાં તમારી ઇ ટા ામ ોફાઇલ ઓપન થાય

લ ક પર લક કયા બાદ

Trade: C O P A T r a d e 10 | P a g e
Website : copa.mrcodings.com HTML EXERCISE
Email : copatrade2@gmail.com

----- X ------
HTML Ex -0018-Link Tag

વેબપેજ માં નીચે મુજબની તમામ એ સરસાઇઝ માટે િલ ક તૈયાર કરો જે માં જે તે એ સરસાઇઝ ની િલ ક પર
િ લક કારવાથી અગાઉ એ સરસાઇઝ તૈયાર કરેલ હશે તો ઓપન થશે.

થમ લ ક પર લક કયા બાદ

----- X ------

Trade: C O P A T r a d e 11 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Images

<img>
- વેબપેજમાાં ઇમેજ મૂકવા માટે.
- વેબ પેજમાાં ઇમેજ મૂકવા માટે <img> ટેગની સાથે src એરીબ્યટનો ઉપયોગ થાય છે .
- કઈ ઇમેજ મૂકવી છે તે ઇમેજ નો પાથ src ને આપવો પ ે છે
- Example
Code Output

- width અને height એરીબ્યટ


→ width એરીબ્યટ દ્વારા વેબ પેજમાાં મકેલ ઇમેજની પહોળાઈ સેટ કરી ર્કાય છે .
→ height એરીબ્યટ દ્વારા વેબ પેજમાાં મકેલ ઇમેજની ઊચાઇ સેટ કરી ર્કાય છે .
→ પહોળાઈ અને ઊચાઇ હમેર્ાાં “px” (લપકસેલ) માાં આપવી
- Example
Code

Output

Trade: C O P A T r a d e 7|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -019-ImgTag

વેબપેજ માાં નીચે મજબની કોઈપણ ઇમેજ મૂકો

----- X ------
HTML Ex -020-ImgTag

વેબપેજ માાં નીચે મજબની કોઈપણ ઇમેજ મૂકો અને width="225px” અને height = “200px” સેટ
કરો.

Trade: C O P A T r a d e 8|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Table
<table>
- વેબપેજમાાં ટેબલ ઉમેરવા માટે.
- <table> ટેગ ની સાથે અન્ય બે ટેગ <tr> અને <td> નો ઉપયોગ કરવો પ ે છે .
- ટેબલની બો રા દર્ાાવવા માટે ટેબના border એરીબ્યટનો ઉપયોગ કરવામ આવે છે .

<tr> અને <td>


- વેબપેજમાાં ટેબલની અાંદર નવી રો ઉમેરવા માટે <tr> ટેગને <table> ટેગની અાંદર લખવામાાં આવે
છે .
- ટેબલમાાં ઉમેરલ
ે રો ની અાંદર કૉલમ ઉમેરવા માટે <td> ટેગને <tr> ટેગની અાંદર લખવામાાં આવે છે .
- Example1
Code Output

- Example2
Code Output

Trade: C O P A T r a d e 9|Page
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -021-Table Tag

વેબપેજ માાં નીચે મજબનાં ટાઈમ ટેબલ તૈયાર કરો

----- X ------

Trade: C O P A T r a d e 10 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<td> ટેગ માટે colspan Attribute


<td colspan=“n” >
- colspan એરીબ્યટનો ઉપયોગ હાંમેર્ા <td> ટેગમાાં જ કરવામાાં આવે છે
- એક રો માાં કૉલમ મજા કરવા માટે colspan એરીબ્યટનો ઉપયોગ કરવામાાં આવે છે .
- વેલ્યૂ n એટલે એક રો માાં કેટલી કૉલમ મજા કરવી હોય તે સાંખ્યા.
- Example1
Code Output

Trade: C O P A T r a d e 11 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<td> ટેગ માટે rowspan Attribute

<td rowspan=“n” >


- rowspan એરીબ્યટનો ઉપયોગ હાંમેર્ા <td> ટેગમાાં જ કરવામાાં આવે છે
- એક કૉલમમાાં કૉલમની નીચેની એક કરતાાં વધ રો મજા કરવા માટે rowspan એરીબ્યટનો ઉપયોગ
કરવામાાં આવે છે .
- વેલ્યૂ n એટલે એક કૉલમમાાં કૉલમની નીચેની કેટલી રો મજા કરવી હોય તે સાંખ્યા.
- Example1
Code Output

Trade: C O P A T r a d e 12 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Form Control

<form> ટેગ
- HTML વેબ પેજ પર ફોમા તૈયાર કરવા માટે <form> ટેગનો ઉપયોગ કરવામાાં આવે છે .
- વેબ પેજ પર ફોમા તૈયાર કરવા માટે અલગ અલગ કાંરોલ આવેલા છે . આ તમામ કાંરોલ માટે અલગ
અલગ ટેગ નક્કી કરેલ છે .
- તમામ ફોમા કાંરોલને <form> ટેગની અાંદર લખવામાાં આવે છે .
- Example
Code

<form> ટેગની અાંદર ઉપયોગમાાં લેવાતા લવલવધ ફોમા કાંરોલ


- <form> ટેગની અાંદર લખવામાાં આવતા લવલવધ ટેગ
<label>
<input>
<select>
<textarea>
<button>
<label>
- લેબલ એટલે કે કોઈપણ ડફલ્ ની આગળ ડફલ્ ર્ા માટે છે તે દર્ાાવતાં લખાણ ઉમેરવા માટે.
- Example (Ex-23 Form Control label)
Cod Output

Trade: C O P A T r a d e 13 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<input> ટેગ
- ફોમાની અાંદર લવલવધ કાંરોલ ઉમેરવા માટે <input> ટેગનો ઉપયોગ કરવામાાં આવે છે .
- કયા પ્રકારનો કાંરોલ ફોમામાાં ઉમેરવો છે તે મજબ <input> ટેગનાં type એરીબ્યટની વેલ્યૂ લખવામાાં
આવે છે .
- <input> ટેગનાં type એરીબ્યટ અને તેની વેલ્યૂ

- <input type = "text">


- એક લાઇનમાાં લખાણ લખી ર્કાય તેવાં ટેક્સ્પટ બોક્સ ઉમેરવા માટે.
- Example (Ex-24 Form Control input type text)
Code Output

- <input type = "password">


- પાસવ ા ટાઇપ કરતાાં સમયે પાસવ ા જોઈ ન ર્કાય તેવાં ટેક્સ્પટ બોક્સ ઉમેરવા માટે.
- Example (Ex-25 Form Control input type password)
Code Output

Trade: C O P A T r a d e 14 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

- <input type = "submit">


- ફોમામાાં ઉમેરેલ લવલવધ કાંરોલની વેલ્યૂ submit કરવા માટેનાં બટન ઉમેરેવા માટે.
- બટન પર જે લખાણ લખવાં હોય તે લખાણ value એરીબ્યટમાાં લખવામાાં આવે છે .
- Example (Ex-26 Form Control input type submit)
Code Output

- <input type = "reset">


- ફોમાના લવલવધ કાંરોલમાાં દાખલ કરેલ વેલ્યૂ દૂર કરવા માટેનાં બટન ઉમેરેવા માટે.
- બટન પર જે લખાણ લખવાં હોય તે લખાણ value એરીબ્યટમાાં લખવામાાં આવે છે .
- Example (Ex-27 Form Control input type reset)
Code Output

Trade: C O P A T r a d e 15 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

- <input type = "radio">


- ફોમામાાં એક કરતાાં વધારે લવકલ્પ આપી કોઈ એક લવકલ્પ પસાંદ કરવા માટે રેડ યો બટન ઉમેરેવા માટે.
- રેડ યો બટનના name એરીબ્યટમાાં કોઈપણ નામ આપવાં અને એક સમૂહમાાં રહેલ તમામ રેડ યો
બટનનાં name એરીબ્યટ એક સરખાં રાખવ.ાં
- Example (Ex-28 Form Control input type radio)
Code

Output

- <input type = "checkbox">


- ફોમામાાં એક કરતાાં વધારે લવકલ્પ આપી ઈચ્છા મજબ લવકલ્પ પસાંદ કરવા માટે ચેકબોક્સ ઉમેરેવા માટે.
- Example (Ex-29 Form Control input type checkbox)
Code

Output

Trade: C O P A T r a d e 16 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

- <input type = "button">


- ફોમામાાં સામાન્ય બટન ઉમેરેવા માટે.
- બટન પર જે લખાણ લખવાં હોય તે લખાણ value એરીબ્યટમાાં લખવામાાં આવે છે .
- બટન પર લક્લક કયાા બાદ ર્ાં થવાં જોઈએ તે onclick એરીબ્યટમાાં લખવામાાં આવે છે .
- Example (Ex-30 Form Control input type button)
Code

Output

- <input type = "date">


- ફોમામાાં તારીખ લસલેકટ કરવા માટેનાં કાંરોલ ઉમેરેવા માટે.
- Example (Ex-31 Form Control input type date)
Code

Output

Trade: C O P A T r a d e 17 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

- <input type = "month">


- ફોમામાાં મલહનો લસલેકટ કરવા માટેનાં કાંરોલ ઉમેરેવા માટે.
- Example (Ex-32 Form Control input type month)
Code

Output

Trade: C O P A T r a d e 18 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

- <input type = "email">


- ફોમામાાં ઈમેલ એન્ટર કરવા માટેનાં ટેક્સ્પટ બોક્સ ઉમેરેવા માટે.
- Example (Ex-33 Form Control input type email)
Code

Output

ખોટાં ઈમેલ દાખલ કરતાાં નીચે મજબની એરર ડ સ્પ્લે થર્ે

- <input type = "color">


- ફોમામાાં કલર લસલેકટ કરવા માટેનાં કાંરોલ ઉમેરેવા માટે.
- Example (Ex-34 Form Control input type color)
Code

Output

Trade: C O P A T r a d e 19 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<select> ટેગ
- ફોમાની અાંદર લવકલ્પ પસાંદ કરવા માટે કાંરોલ પર લક્લક કયાાબાદ નીચેની બાજ લલસ્પટ ખૂલે તે માટેનાં
ડ્રોપ ાઉન ઉમેરવા માટે <select> ટેગનો ઉપયોગ કરવામાાં આવે છે .
- ડ્રોપ ાઉનનાં લલસ્પટ તૈયાર કરવા માટે <select> ટેગની અાંદર <option> ટેગનો ઉપયોગ કરવામાાં
આવે છે
- Example (Ex-35 Form Control select)
Code

Output

ડ્રોપ ાઉન પર લક્લક કયાા બાદ

Trade: C O P A T r a d e 20 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

<textarea> ટેગ
- ફોમાની અાંદર એક કરતાાં વધ લાઇન વાળાં લખાણ મેળવવા માટે <textarea> ટેગનો ઉપયોગ કરવામાાં
આવે છે .
- Example (Ex-36 Form Control textarea)
Code

Output

Trade: C O P A T r a d e 21 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -037-HTML Form-1

વેબપેજ માાં નીચે ફોમા તૈયાર કરો

Trade: C O P A T r a d e 22 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -038-HTML Form-2

વેબપેજ માાં નીચે ફોમા તૈયાર કરો

Trade: C O P A T r a d e 23 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -039-HTML Form-3

વેબપેજ માાં નીચે ફોમા તૈયાર કરો

Trade: C O P A T r a d e 24 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -040-HTML Form-4

વેબપેજ માાં નીચે ફોમા તૈયાર કરો

Trade: C O P A T r a d e 25 | P a g e
Website : copa.mrcodings.com HTML TAG
Email : copatrade2@gmail.com

HTML Ex -041-HTML Form-5

વેબપેજ માાં નીચે ફોમા તૈયાર કરો

Trade: C O P A T r a d e 26 | P a g e

You might also like