You are on page 1of 1

આજ શ્રીજીમહારાજ ભલે આવિયા રે …

આજ શ્રીજીમહારાજ ભલે આવિયા રે , સાથે મુક્તોની મંડળીને લાવિયા રે ... આજ__ટે ક


ભલા ભક્તોનાં મનમાં ભાવિયા રે , મેં તો મોંઘે મોતીડે િધાવિયા રે ... આજ__૧
મેં તો રસ્તાને સ્િચ્છ કરાવિયા રે , મેં તો ચોકમાં તે ચંપા રોપાવિયા રે ... આજ__૨
મેં તો ચંદનથી ઓરડા લીંપાવિયા રે , તેને લીલા-પીળા રં ગથી રં ગાવિયા રે ... આજ__૩
મેં તો ગાદી ને તકકયા બિછાવિયા રે , મારા પ્રભુજીને પ્રીતે પધરાવિયા રે ... આજ__૪
હીરા મોતીના હાર ગથ
ં ાવિયા રે , મારા િા’લાજીને કં ઠે પહે રાવિયા રે ... આજ__૫
િા’લે અમૃતના મેઘ િરસાવિયા રે , પેલા દુકરજનને દીલમાં દઝાવિયા રે ... આજ__૬
હકરભક્ત નારાયણદાસ ગાય છે રે , મારા િા’લાજીને િારણે જાય છે રે ... આજ__૭

આિો આિો શ્રીજી સ્િામી આિો

આિો કરી શ્રીજી સ્િામી આિો, આિીને મારે મંકદર પધારો;


મંકદર પધારો મારો જનમ સુધારો… _____________ટે ક

જરકસી જામો પહે રી, સુંદર સુરિાળ પહે રી;


પાિમાં હં ુ મોજડી પહે રાવું, આિીને મારે મંકદર પધારો... આિો__૧

માથે મુગટ મકી, મોતી તોરા રહ્યાં ઝકી;


ભાલમાં હં ુ ચાંદલો કરાવું, આિીને મારે મંકદર પધારો... આિો__૨

કાનમાં કું ડળ પહે રી, કં ઠમાં માળા પહે રી;


ગળામાં હાર હં ુ પહે રાવું, આિીને મારે મંકદર પધારો... આિો__૩

સહજાનંદ આિો, તમે ગુણાતીત આિો,


ભગતજી મહારાજ અિો, તમે શાસ્ત્રીજી મહારાજ આિો,
યોગીજી મહારાજ આિો, તમે પ્રમુખસ્િામી આિો,
મહં ત સ્િામી આિો, તમે અક્ષરમુક્તો આિો,
પ્રેમે કરી આરતી ઉતારં, આિીને મારે મંકદર પધારો... આિો__૪

સોનલબેન મકવાણા

You might also like