You are on page 1of 1

પ્રધાનમંત્રી આવાસ યોજના

વિષય:ટી.પી. સ્કીમ નં 09 ,ફા. પ્લોટ નં 152 ,EWS – 47,(સુમન ચંદન )ખાતે બિલ્ડિંગ નં B ના ફ્લૅટ નં 1203 ના આવાસમાં
સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પડેલ સવલત જેવી કે ટોઇલેટ-બાથરૂમ-વોશ એરિયા-કિચન વગેરેમાં ફેરફાર ના કરવા બાબત.

ઉપરોક્ત જણાવેલ વિષયમાં જણાવેલ ફ્લેટમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવેલ
ટોઇલેટ-બાથરૂમ-વશરેય-કિચન વગેરેની સવલતમાં હે /અમો કોઈ તોડફોડ/ફેરફાર કરીશ/કરીયે નહીં અને
જો મારી/અમારી સુવિધા અર્થે ફેરફાર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થસે તો હું /અમો નીચે સહી કરનાર
આ ફ્લૅટનો હોલ્ડરશ્રી (૧)ANITA DINESH PANDEY(૨) DINESHKUMAR NANDKISHOR PANDEY
રહે.:પ્રધાનમંત્રી આવાસ યોજના,EWS -૪૭,(સુમન ચંદન) ટી.પી. સ્કીમ નો. ૦૯ ,ફા.પ્લોટ નં ૧૫૨
બિલ્ડિંન નં B ના ફ્લૅટ નં ૧૨૦૩ ખાતે હે /અમો કોઈ તોડફોડ /ફેરફાર કરીશ/કરીએ તો મારી આ
કામગીરીથી ફ્લૅટ/પાસસગે તથા બિલ્ડિંગ અંદર /બહાર ના ભાગે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું પાણીનું
ગળતર અથવા નુકસાન થસે તેની મારા ખર્ચે અને નીચેના ફ્લૅટ હોલડેરો તેમજ મિલકતના રસૂકી
વિસ્તારમાં આ બાબતથી કોઈ પણ હેરંગાટી કે પરોક્ષ નુકસાની થસે તેની મારા ખર્ચે અને જોખમે રેપઈરિંગ
કરવવાની અફીડવિત થકી હું/અમો બાહેંધરી આપું છું અને મારા દ્વારા સદર એફિડેવિટમાં જણાવેલ
રેપઈરિંગ કામ નહીં કરવામાં આવે તો તેવા સંજોગમા ફોજદારી કેસ સહિત કાર્યવાહી કરવામાં આવે તે
અમોને મંજૂર રહેસે તથા તે બાબત અમો કોઈ કોર્ટ પ્રકરણ ઉપસ્થિત કરીસું નમી વધુમાં આ અંગે સુરત
મહાનગરપાલિકાની આ બાબતે કોઈપણ પ્રકારની જવાબદારી રહેસે નહીં તે બાબતથી હું સંપૂર્ણ વાકેફ
છું.વધુમાં ભવિષ્યમાં રેસિડેન્શિયલ વેલફેર અસોશિએશનનું ગઠન થયા બાદ ફેરફાર અંગે કોઈપણ વિવાદ
થાય તો તે અંગે પણ સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની જવાબદારી રહસે નહીં.ફક્ત અને ફક્ત
રેસિડેન્શિયલ વેલફેર એસોસીએશનની રહેશે.

You might also like