You are on page 1of 74

•આત્મા અને શરીર જુ દા છે તેમાાં શ્રદ્ધા છે .

•આત્મા અને શરીર જુ દા છે તે આચરનમાાં છે

•ચચત્ત ચનમમળ બનેલ છે

•મૈત્રાચદ ચાર ભાવનાઓ વાચિત થયેલ છે

•અનીત્યાચદ બાર ભાવનાઓથી વાચિત થયેલ છે

•ન્યાય-નીચત, વ્રત-ચનયમ, ત્યાગ-વૈરાગ્ય અને


િાંયમથી ચનયાંત્રીત થયેલ છે
•તુાં પાપભીરૂ છે

•તારી સ્વાથમવૃચત માંદ થઇ છે

•તારા આગ્રહો અને અિત્િાંગ ટળે લ છે

•તુાં ક્ાાં જઇશ તેના પર ધ્યાન છે

•તુાં બાંધન કે વા કર ે છે તેના પર ધ્યાન છે

•તુાં છુટવા માટે શુાં કર ે છે તેના પર ધ્યાન છે


•તારાં ચજજ્ઞાિુપણુાં કે ળવાયુાં છે

•તુાં ચનશ્ચનયના આગ્રહથી વ્યવહારને તો છોળે છે

•તુાં કોઇ નયનો તો આગ્રહી છે

•પર પદાથમની ચચાંતા છુટે લ છે

•ચવકાલ્પોથી રચહત થઇ સ્વરૂપમાાં જોડાયેલ છે

•ભૂતકાળના િમગ્ર િાંસ્કારોથી મૂક્ત થયેલ છે


•ભાચવની આકાાંક્ષાઓથી મૂક્ત થયેલ છે

•તૃષ્ણાથી મૂક્ત થયેલ છે

•ચિદ્ધપરમાત્મા કે શ્રી જીનેશ્વર દે વના કે ચનજના જ


શુદ્ધ આત્મસ્વરૂપનુાં ચચાંતન-મનન-કે ધ્યાન કરી
શાાંત થાય છે

•કતામ અને ભોક્તાપણાનો અભ્યાિ િમૂલ નષ્ટ


થયેલ છે

•તુાં તૃષ્ણાથી મૂક્ત થયેલ છે


•તુાં તૃષ્ણાથી મૂક્ત થયેલ છે

•તુાં ચિદ્ધપરમાત્મા કે શ્રી જીનેશ્વર દે વના કે ચનજના


જ શુદ્ધ આત્મસ્વરૂપનુાં ચચાંતન-મનન-કે ધ્યાન કરી
શાાંત થાય છે

•તારો કતામ અને ભોક્તાપણાનો અભ્યાિ િમૂલ


નષ્ટ થયેલ છે

ે પયામયોને જ્ઞાનના ચવષય તરીકે


•દે હ, મન વગેરના
જુ એ છે
•‘કાં ઇક મેળવવુાં છે ’ કે ‘કાં ઇક થવુાં છે ’ એવી ઇચ્છા-
આકાાંક્ષાઓથી મૂક્ત થયેલ છે

•વતમમાન ક્ષણે જ ે બને છે તેને કશી આતુરતા કે


આિચક્ત ચવના ચનરખી શકે છે

•જ્ઞાયકભાવમાાં ઠરી શકે છે

•પુદ્ગલનો અચનવાયમ હોય તેટલો જ ટે કો લે છે

•ઇચન્િયોને િમજાવટથી ભોગ પ્રત્યે જતાાં વાળે છે


•ચચત્તને ઇચન્િયો, ચવષયો અને બાહ્ય પદાથોમાાંથી
ખેંચી આત્મા તરફ જોળે છે

•પ્રાપ્ત ચસ્થતીમાાં ગવમ કે દીન ન થતા પ્રિન્નતાથી


વધાવી લે છે

• નમ્રતા, ચનદંભતા, અદ્વષ ે , અદૈ ન્ય, આજમ વ,


અચહાં િા, પ્રેમ, ક્ષમા, કરણા, ચનરીહતા વગેર ે
પડછાયાની જમ ે વતે છે

• જૂ નુાં બધુાં જ મૂકાય છે

•પરપદાથમની ઇચ્છા કે ચવયોગની ચચાંતા છૂટે લ છે


•બીજા જીવોના અનીવાયમ દોષો પ્રત્યે િહાનુભૂચત
િચષ્ટ જાગે છે

•િુખી-ગુણી આત્માઓ પ્રત્યેની ઇષામ-મત્િરની


લાગણીથી ચનમૂમળ છે

• આરાં ભ અને પચરગ્રહનો મોહ મટે છે

• જ્ઞાન માત્ર વાણીમાાં જ નચહ, િમગ્ર જીવનમાાં


અચભવ્યક્ત થાય છે
•પૂવમબદ્ધકમમના ફળસ્વરૂપ જીવનમાાં આપચતઓ,
મયામદાઓ, બાધાઓ, અડચણો અને કષ્ટદાયી
િાંયોગો ઉભા થાય ત્યાર ે પોતાના અચવકારી શુદ્ધ
સ્વરૂપનુાં સ્મરણ થાય છે

•આત્તમધ્ યાને છોડી ધમમધ્ યાન તરફ વળાય છે

•‘મને આ પ્રવૃચત્તથી તેવો ચવશેષ બાધ નહીાં થાય, હુાં


અનુક્રમે તેને છોડીશ; અને કરતાાં જાગૃત રહીશ;’ એ
આચદ ભ્ાાંતદશા છૂટે લ છે

• અિત્િાંગ, ચનજચ્ે છાપણુાં અને ચમથ્યાદશમનના


પચરણામ ઘટ્યા
• ચાંચળ ચચત્તને ઇછાનુિાર પ્રવતામવવાનુાં િામથમ
આવ્યુાં

• દે હ અને મનનાાં બધા પચરવતમનોની વચ્ચે આત્મા


અખાંડ િતારૂપ અચલ રહે છે તેનો અનુભવ થયો

• િાંકલ્પ-ચવકલ્પની પકડમાાંથી છૂટી આત્મા અખાંડ


િતારૂપ અચલ રૂપે અનુભવ્યો

• દબાયેલ કામવાિનાની મૂળમાાં િાંજ્ઞાની ગ્રાંથી છે


તેને ટોળી.

•િાંિારી ચક્રયા રિરચહતપણે થાય છે


•ચચત્તને આત્મચવચારમાાં જોડી તેનો નાશ કરતા
થયા

•િવમ પ્રકારની ચવશેષ આશાની િમાચધ કરી


જીવાય છે

•આપણી ચચત્તની શુચદ્ધ, િમતા અને ચન:સ્પાંદતાનો


ઉઘાડ થાય છે

•કતામ-ભોક્તાપણાને ભ્ાચતાં ટાળી ચસ્થર થવાયુ.ાં

•દુ ુઃખપ્રાચપ્તનાાં કારણોમાાં ચવષમતા થાય છે


•દુ ુઃખને ટાળવાનીચીવટ રહે છે

• નાના પ્રકારનો મોહ પાતળો થયો છે

•પાંચચવષયાચદ દોષોના િાધનોથી દૂ ર રહે વાય છે

•પાંચચવષયાચદ દોષોના પ્રાપ્તિાધનમાાં ઉદાિીનતા


રહે છે

•પાંચચવષયાચદ દોષોના પ્રાપ્તિાધનમાાંથી અહાં બુચદ્ધ


છોડાય છે

•દે હ અને કમમકૃત વ્યચક્તત્વ િાથે એકતા અનુભવાય


•ચચત્તમાાં િાંક્લેશ, ભય, ચચતાાં, દૈ ન્યભાવ, મદ, તૃષ્ણા
અને આતમધ્ યાન રહે છે

•જ્ઞાયક સ્વરૂપની પ્રતીચત થાય છે

•આપણી પ્રવૃચત્ત તરફ જૂ ઓ કે તે પૂવોપાચજમત કારણ


માત્રથી છે , કે ભાચવ િાંિારનો હે તુ છે

•આપણને જમ ે જમ ે ત્યાગ વૈરાગ્ય અને


આશ્રયભચક્તનુાં બળ વધિે તેમ તેમ િત્પુરષનાાં
વચનમાાં અપૂવમ અને અદ્ ભુત સ્વરૂપ ભાિશે
•િત્પુરષનાાં વચનમાાં અપૂવમ અને અદ્ ભુત સ્વરૂપ
ભાિશે તેમ તેમ બાંધચનવૃચત્તના ઉપાયો િહજ ચિદ્ધ
થતા દે ખાશે

ે પૂછ્ુાં છે કે તુાં મુચક્તને


•આપણે આત્માને ક્ારય
ઇચ્છે છે

•આપણે આત્માને ક્ારય ે િાંકલ્પ-ચવકલ્પ, રાગ-


દ્વષ
ે ને મૂકવા માટે કહે લ છે

•આપણે એના પર લક્ષ આપયુાં છે કે િત્િાંગના


પરોક્ષપણામાાં તો એક પોતાનુાં આત્મબળ જ િાધન
છે .
•આપણો આત્મબળ િત્િાંગથી પ્રાપ્ત થયેલ એવા

•બોધને અનુિર ે છે , તેને આચર ે છે , આચરવામાાં


થતા પ્રમાદને છોડે છે

•િત્િમાગમનો યોગ ન હોય ત્યાર ે તે ભાવો જ ે પ્રકાર ે


વધમમાન થાય તે પ્રકારનાાં િવ્ય-ક્ષેત્રાચદ ઉપાિીએ
છીએ

•િૌ કાયમની પ્રથમ ભૂચમકા ચવકટ હોય છે તો


ચવકટતા આવતાાં આપણે કાયમ છોડી દઇએ છીએ કે
ચાલુ રાખીએ છીએ
પૂવમપ્રારબ્ધથી પ્રાપ્ત પ્રિાંગમાાં જાગૃત ઉપયોગ રાખી
જીવને િમાચધચવરાધના ન થાય તે રીતે ભોગવીને
ચનવૃત્ત કરવા પ્રારબ્ધ ઉદાિીનપણે વેદવુાં ઘટે

કોઈ પણ પ્રકાર ે પ્રથમ તો જીવનુાં પોતાપણુાં


ટાળી દે હાચભમાન ગચલત કરશે તો િવમ િુખરૂપ જ
છે .

જન
ે ે ભેદ નથી તેને ખેદ િાંભવતો નથી.

િત્પુરષનો માગમ પચરણામ પામવા પોતાના દોષ


િાંક્ષેપ કયામ
આપણુાં ઉપાજમ ન કરલુે ાં પ્રારબ્ધ પ્રાપ્ત થાય ત્યાર ે
મનનો કાં ટાળો લાવ્યા વગર િમતા ભાવે ભોગવ્યુાં

આપણે ઉપાજમ ન ન કરલ ે હોય તે કમમ ભોગવવામાાં


આવે નહીાં, માટે બીજા કોઈના પ્રત્યે દોષિચષ્ટ
કયામની વૃચત્ત જમ
ે બને તેમ શમાવવી અને
િમતાએ વતમવુાં

જ ે પ્રકાર ે જીવને મારાપણુાં ચવશેષ થયા કરતુાં હોય


અથવા વધ્યા કરતુાં હોય તે પ્રકારથી જમ ે બને તેમ
િાંકોચાતુાં રહે વુાં

પ્રમાદમાાં વૈરાગ્યની તીવ્રતા કે મુમુક્ષુતા માંદ કરવા


બીજાાં કામમાાં પ્રવતમતાાં પણ અન્યત્વભાવનાએ
વતમવાનો અભ્યાિ રાખવો યોગ્ય છે .
જો િત્યનુાં જ્ઞાન થયુાં હશે તો તેટલે અાંશે
ચમથ્યાભાવપ્રવૃચત્ત મટશે

જ્યાર ે પ્રારબ્ધોદય િવ્યાચદ કારણમાાં ચનબમળ હોય


ત્યાર ે ચવચારવાન જીવે ચવશેષ પ્રવૃચત્ત ન કરવી,
અથવા ધીરજ રાખી આજુ બાજુ ની ઘણી િાંભાળથી
કરવી; એક લાભ પરજ ભાર આપવો નચહ

જો િત્િાંગ ફળવાન કરવો હોય તો સ્ત્રી, પુત્ર,


આરાં ભ,
જો વૃચત્તઆચદ િાંક્ષેપ અચભમાનપૂવમક થતો હોય
તોપણ કરવો ઘટે . ચવશેષતા એટલી કે તે અચભમાન
પર ચનરાં તર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને
વૃચત્તઆચદનો િાંક્ષેપ થાય, અને તે િાંબાંધી
અચભમાન પણ િાંક્ષેપ થાય

બાહ્યચક્રયાના અાંતમુમખવૃચત્ત વગરના ચવચધચનષેધમાાં


કાં ઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યુાં નથી. એ ધ્યાનમાાં
રાખવુાં

ચનરાં તર મૈત્રી, કરણા, પ્રમોદ, અને ઉપેક્ષા ભાવના


રાખવી
તને ધમમ િાંબાંધી કાં ઈ પણ બોધ થયો છે , અને
રળવાની જરૂર નથી, તો ઉપાચધ કરી રળવા
પ્રયત્ન ન કર.

જન
ે ે ધમમ િાંબાંધી બોધ થયો છે , છતાાં ચસ્થચતનુાં દુ ુઃખ
હોય તો બનતી ઉપાચધ કરીને રળવા તેણે પ્રયત્ન
કરવુાં જોઈએ.

ન ચાલતાાં ઉપજીવન માટે કાં ઈ પણ અલ્પ અનાચાર


(અિત્ય અને િહજ માયા) િેવવો પડે તો
મહાશોચથી િેવવો, પ્રાયચશ્ચત્ત ધ્યાનમાાં રાખવુ.ાં
મોક્ષના માગમની
વાટ
પ્રથમ
ધમમધ્ યાનથી છે .
21
જ ે પવન (શ્વાિ) નો જય કર ે
છે , તે મનનો જય કર ે છે .
જ ે મનનો જય કર ે છે
તે આત્મલીનતા પામે છે .
આ કહ્યુાં તે
વ્યવહાર માત્ર છે .
22
વાિનાનો જય છે .
ત્યાાં છે
કે જ્યાાં
વાિનાનો જય છે .
23
િમ્યક્ શ્રેચણ
પ્રાપ્ત કરવા
િવમિાંગપચરત્યાગની
અવશ્ય છે .
24
‘ધમમ’ને પહે લાાં મૂકવાનો
હે તુ એટલો જ છે કે ,
‘અથમ’ અને ‘કામ’
એવાાં હોવાાં જોઈએ કે ,
‘ધમમ’
જન
ે ુાં મૂળ હોવુાં જોઈએ.
25
તાર ે ચનચમત્તે
પણ
બીજાને
દોષ કરતો ભુલાવ.
26
તારો દોષ એટલો જ
કે અન્યને
પોતાનુાં માનવુ,ાં
પોતે પોતાને
ભૂલી જવુ.ાં
27
વ્યવહારના પ્રિાંગને
િાવધાનપણે,
માંદ ઉપયોગે,
િમતાભાવે
ચનભાવ્યો આવજ.ે
28
જન
ે ી
ચનરપાયતા છે
તેની િહનશીલતા
િુખદાયક છે .
29
પચરભ્મણ
કરાયુાં તે કરાયુ.ાં
હવે
તેનાાં પ્રત્યાખ્યાન
લઈએ તો ? 30
પાત્રતા-પ્રાચપ્તનો
પ્રયાિ
અચધક કર.
31
ગમે તે પ્રકાર ે પણ
ઉદય આવેલા,
અને
ઉદય આવવાના
કષાયોને શમાવ. 32
તૂાં પચરપૂણમ િુખી છે
એમ માન,
અને
બાકીનાાં પ્રાણીઓની
અનુકાંપા કયામ કર.
33
કોઈ એક
િત્પુરષ શોધ,
અને તેનાાં ગમે તેવાાં
વચનમાાં
પણ શ્રદ્ધા રાખ.
34
ઉદાિીનતા

અધ્યાત્મની
જનની છે .
35
િચષ્ટ એવી સ્વચ્છ કર
કે જમ ે ાાં િૂક્ષ્મમાાં
િૂક્ષ્મ દોષ પણ
દેખાઈ શકે ; અને
દેખાયાથી
36
ગુરૂને આધીન થઈ
વતમતા એવા
અનાંત પુરષો
માગમ પામીને
મોક્ષપ્રાપ્ત થયા છે .
37
જીવને
બે મોટાાં બાંધન છે ુઃ
એક સ્વચ્છાંદ
અને
બીજુાં પ્રચતબાંધ.
38
સ્વચ્છાંદ
ટાળવાની
ઇચ્છા હોય તો
જ્ઞાનીની
આજ્ઞા આરાધવ.
39
પ્રચતબાંધ
ટાળવાની
ઇચ્છા હોય તો
િવમિાંગથી
ત્યાગી થા.
40
ઉપાચધના યોગને લીધે
શાસ્ત્રવાાંચન
જો ન થઈ શકતુાં
હોય તો
હમણાાં તે રહે વા દેવાં.ુ
41
ઉપાચધમાાં પણ
ચનવૃચત્તનો
લક્ષ રાખવાનુાં
સ્મરણ રાખ.
42
જટલો
ે વખત આયુષ્યનો
તેટલો જ વખત
તૂાં ઉપાચધનો રાખે તો
મનુષ્યત્વનુાં
િફળ થવુાં
ક્ાર ે િાંભવે ?
43
ચનવૃચત્તના
અભ્યાિ ચવના
જીવની
પ્રવૃચત્ત ન ટળે .
44
િાંદેહ હોય ત્યાાં િુધી
જ્ઞાન પણ ન હોય;
માટે િાંદેહ
જવાનુાં પ્રયત્ન કર.
45
પરમાત્મા એમ કહે છે ,
કે તૂાં તારા કુ ટુાં બ પ્રત્યે
ચનુઃસ્નેહ હો,
અને તેના પ્રત્યે
િમભાવી થઈ
પ્રચતબાંધ રચહત થા;
તે તારાં છે એમ ન માન. 46
તૂાં એવા
શુદ્ધ આચરણથી વતમજ ે
કે ચવષમ િચષ્ટએ
જોનાર માણિોમાાંથી
ઘણાને
પોતાની તે િચષ્ટનો કાળ જતાાં
પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.
47
‘મુમુક્ષુતા
ચવષે જણાવવુાં છે ,
કે તે
ઉત્પન્ન થવાનુાં લક્ષણ
પોતાના દોષ જોવામાાં
અપક્ષપાતતા એ છે .
48
‘મુમુક્ષુતા
તે છે કે
િવમ પ્રકારની
મોહાિચક્તથી મુઝાઈ
એક ‘મોક્ષ’ને ચવષે જ
યત્ન કરાવે અને
'તીવ્ર મુમુક્ષુતા' એ છે કે
અનન્ય પ્રેમે મોક્ષના માગમમાાં
ક્ષણે ક્ષણે પ્રવતામવ.ે
49
મળ,
ચવક્ષેપ અને
અજ્ઞાન
એ અનાચદના
જીવના ત્રણ દોષ છે .
50
િરળપણુ,ાં ક્ષમા,
પોતાના દોષનુાં જોવુ,ાં
અલ્પારાં ભ,
અલ્પપચરગ્રહ એ આચદ
મળ મટવાનાાં
િાધન છે . 51
જ્ઞાનીપુરષની
અત્યાંત ભચક્ત
તે ચવક્ષેપ
મટવાનુાં િાધન છે .
52
જ્ઞાનીપુરષોનાાં
વચનની પ્રાચપ્ત થયે,
તેનો યથાયોગ્ય
ચવચાર થવાથી,
અજ્ઞાનની
ચનવૃચત્ત હોય છે .
53
વાણીનુાં િાંયમન
શ્રેયરૂપ છે .
તેનુાં પચરણામ
કોઈ પ્રકાર ે
શ્રેયરૂપ
થવુાં િાંભવે છે .
54
જટલી

આકુ ળતા છે
તેટલો
માગમનો ચવરોધ છે .
55
કરણાભાવ
ચચાંતવતાાં ચચાંતવતાાં
આત્મા
બાહ્ય માહાત્મ્યને ભજ ે
એમ
થવા દેવા યોગ્ય નથી.
56
પોતાને ચવષે
ઉત્પન્ન થયો હોય
એવો મચહમાયોગ્ય ગુણ
તેથી
ઉત્કષમ પામવુાં ઘટતુાં નથી,
પણ ચવના પ્રમાદે
તેથી પાછુાં ફરવુાં ઘટે છે .
57
અન્યને
ઉપદેશ
આપવાનો લક્ષ છે ,
તે કરતાાં
ચનજધમમમાાં
વધાર ે લક્ષ કર.
58
59
60
61
62
63
64
65
66
67
68
69
કમો
પૂવમ ઉદયથી
ન તજાય
તો અબાંધપણે
ભોગવ. 70
િાંિારી પદાથોને ચવષે
જીવને
તીવ્ર સ્નેહ ચવના એવાાં
ક્રોધ, માન, માયા અને લોભ
હોય નહીાં, કે જ ે કારણે
તેને અનાંત િાંિારનો
અનુબાંધ થાય.71
જ ે જીવને
િાંિારી પદાથો ચવષે
તીવ્ર સ્નેહ વતમતો હોય
તેને કોઈ પ્રિાંગે પણ
અનાંતાનુબાંધી ચતુષ્કમાાંથી
કોઈ પણ ઉદય થવા િાંભવે છે ,
અને જ્યાાં િુધી તીવ્ર સ્નેહ
તે પદાથોમાાં હોય ત્યાાં િુધી
અવશ્ય પરમાથમમાગમવાળો
જીવ તે ન હોય. 72
દરકે જીવની અપેક્ષાએ જ્ઞાનીએ
ક્રોધ, માન, માયા અને લોભ એમ
અનુક્રમ રાખ્યો છે , તે ક્ષય થવાની
અપેક્ષાએ છે . પહે લો કષાય
જવાથી અનુક્રમે બીજા કષાયો જાય
છે , અને અમુક અમુક જીવોની
અપેક્ષાએ
માન, માયા, લોભ અને ક્રોધ
73
74

You might also like