Naisargeek Strot

You might also like

You are on page 1of 37

ધોરણ 9 વિષય - વિજ્ઞાન

પ્રકરણ 14 નૈસવગિક સ્રોતો

પટે લ જગદીશ એચ.


પીપલ્સ ન્યૂ ઇન્ન્િયા હાઈસ્કૂ લ, બાયિ.
Air
-પૃથ્િીનાાં આિરણો-  પૃથ્વીના સૌથી બહારના કવચને
મૃદાવરણ કહે છે .
 પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે .
તેમાાં ભૂગભીય જળનો પણ સમાવેશ
થાય છે . આ સમગ્રને જલાવરણ કહે છે .

 સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ


ઢાાંકતી હવા કે વાયુને વાતાવરણ કહે છે .

 પૃથ્વીનાાં આ ત્રણેય ગાઢ આવરણો


એકબીજામાાં ભળી જઇની જીવનની
સાંભાવના શક્ય બનાવે છે તેને
જીવાવરણ કહે છે .

 જીવાવરણના જૈન્વક ઘટકો તરીકે


સજીવોનો સમાવેશ થાય છે .

 જ્યારે અજૈન્વક ઘટકો તરીકે હવા,


પાણી અને જમીન જેવા ન્નજીવનો
સમાવેશ થાય છે .
જીિનનો શ્વાસ – હિા.
 હવા ઘણાબધા વાયુઓ જેવા કે N2, O2, CO2 અને પાણીની
બાષ્પનુાં ન્મશ્રણ છે .
 પૃથ્વી પરના જીવનને પન્રણામે પૃથ્વી પરની હવાના ઘટકો છે .

 શુક્ર અને માંગળ જેવા ગ્રહો પર જીવન નથી તયાાં વાતાવરણનો મુખ્ ય
ઘટક CO2 છે . જેનુાં પ્રમાણ 95 થી 97% જેટલુાં છે .

 પ્રાણીઓ કોષીયશ્વસન દરમ્યાન O2


વાપરીને CO2 મુક્ત કરે છે .
 ઇાં ધણ કે બળતણને સળગાવતાાં
CO2 મુક્ત થાય છે .
 જાં ગલોમાાં લાગેલ આગથી પણ
વાતાવરણમાાં CO2 ભળે છે.
 વાતાવરણમાાં CO2 ની માત્રા ઓછી
છે કારણ કે
 લીલી વનસ્પન્તઓ સૂયયપ્રકાશની
હાજરીમાાં CO2 ને ગ્લુકોઝમાાં ફે રવે
છે .
 ઘણા દન્રયાઇ પ્રાણી કાબોનેટથી
કવચ બનાવે છે
આબોહિાના વનયાંત્રણમાાં િાતાિરણની ભૂવમકા
 હવા ઉષ્માની માંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને ન્દવસના સમયે અને સમગ્ર
વષયમાાં યોગ્ય રીતે જાળવી રાખે છે .
 વાતાવરણ ન્દવસનુાં તાપમાન અચાનક વધતુાં અટકાવે છે અને રાત્રે ઉષ્માને બાહ્ય વાતાવરણમાાં મુક્ત
થવાની ન્ક્રયાને ધીમી પાિી તાપમાનનો અચાનક ઘટાિો અટકાવે છે .
 ચાંદ્ર અને પૃથ્વી સૂયયથી સમાન અાંતરે છે , છતાાં, ચાંદ્ર પર વાતાવરણ ના હોવાથી તાપમાન -190 C
થી 110 C ની વચ્ચે રહે છે .

પાણી રેતી બાંધ શીશી

પ્રિૃવિ – ઉપરના બધાને સૂયયપ્રકાશમાાં ત્રણ કલાક રાખો. હવે ત્રણેય વાસણોનુાં તાપમાન માપો. તે
સમયે છાાંયિામાાં પણ રાખીને તાપમાનને માપો. પન્રણામ ન્વશે ન્વચારો.
 ન્દવસ દરન્મયાન જમીન પરની હવા
ઝિપથી ગરમ થઇ ઉપર તરફ જાય
છે .
 જમીન પર ઓછા દબાણનુાં ક્ષેત્ર બને
દવરયાઇ લહે રો છે અને દન્રયાની હવા ઓછા
દબાણવાળા ક્ષેત્ર (જમીન) તરફ વહે
છે .
 એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાાં હવાની
ગન્તથી પવનોનુાં ન્નમાયણ થાય છે .
 ન્દવસના સમયે હવાની ન્દશા
વદિસ – રાવત્ર દરવમયાનની લહે રો દન્રયાથી ભૂન્મ તરફની હોય છે .

 રાન્ત્રના સમયે જમીનની સાપેક્ષમાાં


પાણી ધીરે-ધીરે ઠાં િુાં થાય છે .
 તેથી પાણી પરની હવા ભૂન્મ પરની
હવા કરતાાં વધુ ગરમ હોય છે .
જમીનની લહેરો  તેથી પાણી ઉપર ઓછા દબાણનુાં
ક્ષેત્ર બને છે .
 પન્રણામે રાન્ત્ર દરન્મયાન પવન
(લહેરો)ની ન્દશા જમીનથી દન્રયા
તરફની હોય છે .
િરસાદ (Rain)
 પૃથ્વી પરના જળસ્રોતોમાાં ન્દવસના સમયે પાણીનો ભાગ ગરમ થઇ ખૂબ જ વધારે માત્રામાાં પાણીની
બાષ્પ બને છે અને હવામાાં વહે છે .
 ન્વન્વધ જૈન્વકન્ક્રયાઓના કારણે પાણીની બાષ્પ કે ટલીક માત્રામાાં વાતાવરણમાાં જાય છે .
 સૂયય ઉષ્માથી હવા પણ ગરમ થાય છે .
 આ ગરમ હવા પાણીની બાષ્પને લઇને
ઉપરની તરફ જાય છે .
 જેવી ઉપર જાય છે કે તરત તેનુાં ન્વસ્તરણ
થાય છે અને ઠાં િી પિે છે .
 ઠાં િી હવામાાં રહેલી પાણીની બાષ્પ નાનાાં-
નાનાાં પાણીનાાં ટીપાાંના સ્વરૂપમાાં
સાંઘનન પામે છે
 હવામાાં રહેલા ધૂળના રજકણ અને અન્ય
કણ પાણીના નાનાાં કણોને તેમની ફરતે
એકન્ત્રત કરે છે .
 મોટા પ્રમાણમાાં પાણીના નાનાાં કણો એકન્ત્રત થતા વાદળો બાંધાય છે .
 પાણીના નાનાાં કણોની સાંઘનનની પ્રન્ક્રયાથી પાણીના કણોનુાં કદ વધે છે .
 પન્રણામે પાણીના કણો મોટા અને ભારે બનતાાં વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પિે છે .
 ક્યારેક હવાનુાં તાપમાન ખૂબ જ ઓછુાં થઇ જાય તો તે ન્હમવષાય કે કરાના સ્વરૂપમાાં ફે રવાય છે .
 વરસાદ પવનોની ભાત અને ન્દશા પર
આધાર રાખે છે .

 ભારતમાાં મોટે ભાગે ભૂન્મન્વસ્તારમાાં


વરસાદ દન્ક્ષણ પન્શ્વમ કે ઉત્તર
પૂવીય વરસાદી પવનને લીધે થાય છે .

 આબોહવા ખાતા દ્વારા વરસાદની


આગાહી કરવામાાં આવે છે .

ઉપગ્રહ દ્વારા લેવાયેલ ભારત પર વાદળોથી


આચ્છાન્દત નકશો
િાયુ પ્રદૂ ષણ (Air pollution)
 હવામાાં હાન્નકારક પદાથોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાાં થતા ઘટાિાને હવા(વાયુ)નુાં
પ્રદૂષણ કહે છે

 કોલસો અને પેટરોન્લયમ પદાથોમાાં બહુ જ ઓછી માત્રામાાં નાઇટર ોજન અને સલ્ફર હોય છે .

 આવા બળતણોના દહનથી નાઇટર ોજન અને સલ્ફરના ઓક્સાઇિ ઉતપન્ન થઇ અને
વાતાવરણમાાં ભળે છે .

 આવા અન્મમબળતણોના દહન દ્વારા સળગ્યા વગરના કાબયન કણ કે પદાથય(હાઇિર ોકાબયન),


ન્નલાંન્બત સ્વરૂપે હવામાાં ઉમેરાય છે .
 આ બધા પ્રદૂષકોનુાં પ્રમાણ વાતાવરણને ધૂાંધળુાં બનાવે છે .

 ખાસ કરીને ન્શયાળાની ઋતુમાાં પાણી પણ હવાની સાથે સાંઘન્નત થાય તેને આપણે ધુમ્મસ
કહીએ છીએ તે પણ હવાના પ્રદૂષણ તરફ સાંકેત કરે છે .

 વાયુ પ્રદૂષણથી કે ન્સર, હ્રદયરોગ, એલજી જેવા રોગ થવાની સાંભાવના વધી જાય છે .
િાયુ
પ્રદૂ ષણ
ના સ્રોતો
Allergy Asthma

િાયુ
પ્રદૂ ષણ
ની
Lung Cancer
અસરો Heart disease
એવસડિષાિ (Acidrain)
 અન્મમબળતણના દહનથી, ઉદ્યોગો
અને વાહનોના ધુમાિાથી ઉતપન્ન થતા
સલ્ફર અને નાઇટર ોજનના ઓક્સાઇિ
વરસાદના પાણીમાાં ભળી એન્સિ
બનાવે છે .

 આવુાં એન્સિયુક્ત પાણી વરસાદરૂપે


જમીન પર પિે તો તેને એન્સિવષાય કહે
છે .

 એન્સિવષાય હાન્નકારક છે .
 એવસડિષાિથી ત્િચા, ભુવમ,િનસ્પવત તથા પાણીમાાં િસતા સજીિોને નુકશાન થાય
છે .
 એન્સિવષાયથી સ્થાપતયો, ધાતુ (Metal) વગેરન
ે ે પણ નુકશાન થાય
છે .
લાઇકે ન ( Laichen )
 લાઇકે ન હવામાાં રહેલા SO2ના સ્તર
પ્રતયે વધારે સાંવેદનશીલ હોય છે .

 જો લાઇકે નનો ન્વકાસ વધુ સારો હોય તો


પ્રદૂષકોનુાં પ્રમાણ ઓછુાં અને જો
લાઇકે નનો ન્વકાસ ઓછો હોય તો
પ્રદૂષકોનુાં સ્તર ઉાંચુાં છે તેમ કહી શકાય.
આપણા શરીરમાાં કે કોષોમાાં થતી
પ્રાણીઓમાાં બધી કોષીય પ્રન્ક્રયાઓ
બધી પ્રન્ક્રયાઓ માટે જરૂરી
પાણીના માધ્યમમાાં થાય છે .
પદાથો પાણીમાાં ઓગળે લા હોય
છે .
પ્રાણીઓમાાં
પાણીનુાં
મહત્િ
સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા
શરીરના એક ભાગથી બીજા ભાગમાાં
માટે શુદ્ધ(મીઠા) પાણીની જરૂર
પદાથોનુાં સાંવહન દ્રાવ્ય અવસ્થામાાં
રહેલી છે કારણ કે ખારા પાણીમાાં
થતુાં હોવાથી પ્રાણીઓ તેમના
રહેલા મીઠા(ક્ષાર)નુાં વધારે પ્રમાણ
શરીરમાાં પાણીની માત્રાને સાંતુન્લત
તેમના શરીર સહન કરી શકતા
રાખે છે .
નથી.
ઉદ્યોગોનુાં ગરમ પાણી રાસા.ખાતર-જાં તુનાશકો

જળ
પ્રદૂ ષણના
સ્રોતો

ગટરના પાણી કચરો


જળ–પ્રદૂ ષણની અસરો
1) ખેતરમાાં વપરાતા ખાતર કે જાં તુનાશકો, કાગળ ઉદ્યોગમાાં ઉતપન્ન થયેલ મરક્યુરીના ક્ષાર કે
ગટરના ગાંદા પાણી દ્વારા કૉલેરાના બૅક્ટે ન્રયા ભળે લ પાણી ઉપયોગમાાં લેવાથી હાન્નકારક
અસર થાય છે .

2) જળાશયોમાાં વસતા સજીવો પાણીમાાં ઓગળે લા


ઑન્ક્સજનનો ઉપયોગ કરે છે . જૈવન્વઘટનીય પ્રદૂષકો
ભળતાાં, તેમના ન્વઘટન માટે દ્રાવ્ય ઑન્ક્સજન વપરાય
છે .
- દ્રાવ્ય ઑન્ક્સજનનો આ ઘટાિો જળચર સજીવો પર
ન્વપન્રત અસર કરે છે . જળાશયોમાાંથી
અન્ય પોષક તતવોમાાં પણ ઘટાિો થઇ શકે છે .

3) જળચર પ્રાણીઓ જળાશયના એક ન્વન્શષ્ઠ તાપમાનને


અનુકૂન્લત હોય છે . પાણીના ઉષ્મીય પ્રદૂષણને લીધે તે
તાપમાનમાાં અચાનક પન્રવતયન સજીવો માટે હાન્નકારક
હોઇ શકે છે .
- તેમની પ્રજનનન્ક્રયા પર અસર પિે છે . ન્વન્વધ પ્રકારના
પ્રાણીનાાં ઇાં િાાં અને ન્િમ્ભ તાપમાનના ફે રફાર પ્રતયે
સાંવેદનશીલ હોય છે .
સૂયિ સૂયિ - ન્દવસે પથ્થર ગરમ પિન
થાય-ન્વસ્તરણ-રાત્રે ઠાં િા પિે-
સાંકોચન-વારાં વાર થવાથી
ન્તરાિો-અાંતે તૂટીને નાના
નાના ટુ કિાઓમાાં ન્વભાજીત
થાય.

પાણી – (1) પથ્થરોની પિન – તીવ્ર પવનથી


ન્તરાિમાાં પ્રવેશી તેને પહોળી પથ્થરોનો ઘસારો થવાથી
કરે. (2) તીવ્ર ગન્તથી વહેતુાં તૂટીને નાના નાના કણોમાાં
પાણી પથ્થરોને તોિીને ભૂવમ ફે રવાય અને આ કણોને
વહેવિાવે-પથ્થરો એકબીજા વનમાિણ પવન એક જગ્યાએથી બીજી
સાથે અથિાઇ નાના કણોમાાં જગ્યાએ લઇ જાય.
ફે રવાય.
સજીિ – લાઇકે ન પથ્થરોની
સપાટી પર ઉગે-જીવનચક્ર પૂણય
કરે-અમુક પદાથો મુક્ત કરે-જે
પથ્થરની સપાટીને તોિીને નાના
કણોમાાં ફે રવે-આ પાતળા સ્તરમાાં
મોસ જેવી વન. ઉગે-પથ્થરને વધુ
તોિે—મોટા વૃક્ષોના મૂળ પણ
પાણી પથ્થરને તોિે છે . સજીિ
ભૂવમનુાં પ્રદૂ ષણ અને અસરો
 આધુન્નક ખેતીમાાં જાં તુનાશકો અને રાસાયન્ણક ખાતરોનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે .

 લાાંબા સમયના ઉપયોગથી જમીનના સૂક્ષ્મ જીવો નાશ પામે છે .

 જમીનની સાંરચનાનો નાશ થઇ શકે છે .

 હ્યુમસ બનાવવામાાં મદદરૂપ તેમજ પોષકદ્રવ્યોના પુનઃચક્રીયકરણમાાં મદદરૂપ એવા


અળન્સયાાંનો પણ નાશ થઇ શકે છે .

 જો ટકાઉ રીતે ખેતી કરવામાાં ન આવે તો ઉપજાઉ જમીન પણ જલદીથી પિતર ભૂન્મમાાં
ફે રવાઇ શકે છે .

 જરૂરી ઘટકો જમીન પરથી દૂ ર થવાથી અને બીજા હાન્નકારક પદાથો જમીન્માાં ભળવાથી
જમીનની ફળદ્રુ પતા ઓછી થાય છે .

 જેથી તેના પર આવેલી જૈવન્વન્વધતા નાશ પામે છે .

 ભૂન્મ-ન્નમાયણ માટે જરૂરી એવા પવન અને પાણી દ્વારા પણ ઘણી વખત જમીનના ઉપલા
પિમાાંના નાના કણોનુાં સ્થળાાંતર થઇ ભૂન્મનુાં ધોવાણ થાય છે .
NITROGEN CYCLE
નાઇટર ોજન ચક્ર
વાતાવરણમાાં
નાઇટર ોજન
નાઇટર ોજન
સ્થાપન
િીનાઇન્ટર ન્ફકે શન વીજચમકાર -
નાઇન્ટર ન્ફકે શન

જીવરસ (લીલી
નાઇટર ે ટ્સ વાંનસ્પન્ત)

નાઇટર ાઇટ્સ જીવરસ (પ્રાણીઓ)

એમોન્નન્ફકે શન
નાઇન્ટર ન્ફકે શન

એમોન્નયા

વાતા.અને ઔદ્યોન્ગક સ્થાપન


કાબિન ચક્ર
િાતાિરણમાાંનો
CO2

કાબયન્નક સાંયોજનો
(વનસ્પન્ત)
દહન
દહન

શ્વસન

કાબયન્નક સાંયોજન પાણીમાાં કાબોનેટ


(પ્રાણીઓ)

અકાબયન્નક કોલસો
કાબોનેટ

પેટરોન્લયમ
ચૂનાના પથ્થર
ગ્રીનહાઉસ એટલે શુ?
ાં
ગ્રીનહાઉસ ગ્રીનહાઉસ અસર
 ઠાં િા વાતાવરણમાાં ઉષ્ણ કન્ટબાંધીય વનસ્પન્તઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની
ન્ક્રયામાાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે . આ પ્રકારના આવરણને ગ્રીનહાઉસ કહે છે .
 કે ટલાક વાયુઓ ઉષ્માને પૃથ્વીમાાંથી બહારના વાતાવરણમાાં જતાાં રોકે છે .
 વાતાવરણમાાં આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર ન્વશ્વના સરેરાશ તાપમાનને વધારે છે .
 આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે .
 CO2, CH4, N2O, CFC આ પ્રકારના ગ્રીનહાઉસ વાયુઓ છે.
THE GREENHOUSE EFFECT
ગ્રીનહાઉસ અસરથી થતુાં નુકશાન
1) આકરો ઊનાળો

2) ધ્રુવપ્રદે શ પરનો બરફ ઓગળતો જવો.


3) સમુદ્રની સપાટી ઉાંચી આવે.
4) સમુદ્રકાાંઠાના ન્વસ્તારો િૂ બી
જાય. .
5) આબોહવાની પન્રન્સ્થન્તમાાં
ફે રફાર થાય.
ઓવસસજનચક્ર
ઓન્ક્સજનચક્ર
વાતાવરણમાાંનો O2

કાબયન્નક અણુ C6H12O6

પ્રકાશસાંષ્લેષણ શ્વસન

CO2

H2O
ઓઝોન સ્તર Ozone Layer

ઓન્ક્સજન ઓન્ક્સજન ઓઝોન


પરમાણુ (O) અણુ (O2) અણુ (O3)

 ઓઝોન ઝે રી છે . સ્ટર ે ટોન્સ્ફયરમાાં ઓઝોનનુાં સ્તર આવેલુ છે .


 સૂયયમાાંથી આવતા હાન્નકારક UV ન્કરણોનુાં શોષણ કરે છે .
 ક્લોરોફ્લોરો કાબયન (CFC) જેવા સાંયોજનો ઓઝોન સ્તરનુાં ન્વઘટન કરે છે . પન્રણામે
ઓઝોન સ્તરમાાં ગાબિાાં મળી આવેલ છે .
 હાઇિર ોક્લોરોફ્લોરો કાબયન (HCFC) અને નાઇટર ોજન ઓક્સાઇિ જેવા સાંયોજનો પણ
ઓઝોન સ્તરને નુકશાન કરે છે .
 સૂયયના UV ન્કરણોને લીધે ચામિીના કે ન્સર,આાંખમાાં મોન્તયા (Cataract), પ્રન્તકારક તાંત્ર
તથા ફે ફસાને નુકશાન, દન્રયાઇ પ્લેન્ક્ટોન તેમજ વનસ્પન્તને નુકશાન થાય છે .
 ઓઝોન-અવક્ષય માટે કારણભૂત રસાયણો
ઊધ્વયમાંિળમાાં પહોાંચે છે , તયારે તેમનુાં નીલાતીત
ન્કરણોને કારણે ન્વઘટન થાય છે અને તેમાાંથી
કલોન્રનનો અણુ મુકત થાય છે . *
કલોન્રનનો અણુ, ઊધ્વયમાંિળમાાંથી દૂ ર થતાાં
પહેલાાં, લાખ્ખો ઓઝોન પરમાણુઓને તોિવા
માટે સક્ષમ હોય છે . * સીએફસી
(CFC) પરમાણુને ભૂન્મસ્તરથી ઉપલા
વાતાવરણમાાં જતા એકાં દરે 15 વષય જેટલો સમય
લાગે છે , અને તયાાં તે લગભગ એક સદી જેટલો
સમય રહી શકે છે જે દરમ્યાન તે એક લાખ
ઓઝોન પરમાણુઓનો નાશ કરી શકે છે .
અત્યાર સુધી નોાંધાયેલા સૌથી મોટા એન્ટાકિ વટક ઓઝોન વછદ્રની તસિીર
(સપ્ટે મ્ બર 2006).
1985માાં 20 દે શોએ, ઓઝોન સ્તર સાંરક્ષણ માટે ન્વએના કન્વેશન પર
હસ્તાક્ષર કયાય, એ જ વષે, એન્ટાકય ન્ટક ઓઝોન ન્છદ્રની ઘોષણા થઈ.
1987માાં, 43 દે શોના પ્રન્તન્નન્ધઓએ મોન્ટર ે લ પ્રોટોકોલ પર હસ્તાક્ષર
કયાય.
1994માાં, યુનાઈટે િ નેશન્સની સામાન્ય સભાએ, 1987માાં મોન્ટર ે લ
પ્રોટોકોલ પર હસ્તાક્ષર કયાયના સ્મરણમાાં, 16 સપ્ટે મ્ બરને "ન્વશ્વ ઓઝોન
ન્દવસ" તરીકે જાહેર કરવાનુાં ઠરાવ્યુાં.
ઓઝોન સ્તરના વિઘટનની હાનીકારક અસરો

ચામિીનુાં કે ન્સર પ્રેર ે


આાંખોમાાં મોન્તયો વધે
રોગપ્રન્તકારક તાંત્રને નુકશાન
પાકઉતપાદનમાાં ઘટાિો
દન્રયાઇ પ્લેન્ક્ટોનને નુકશાન

You might also like